________________
૧૯
સાધુઓના પતનની વાત એ આજની નથી. માનવજાતને પ્રતિહાસ જ્યારથી મળે છે ત્યારથી પ્રમાદી સાધુએ ના પતનનાં ઉદાહરણા સાંપડે છે. કેટલાક સાધુ–સન્યાસીએ પતિત થઈ પાયમાલ થઈ ગયા હોવાના દાખલા સાંપડે છે, તેા કેટલાક સાધુ થાડાક પતન પછી ફરી પાછા બમણા વેગથી સાધુત્વમાં ઊંચે ચડયાનાં ઉદાહરણો પણ સાંપડે છે. દુનિયાના કાઈ ધમ એવે નથી કે જેમાં સાધુઓના પતનના દાખલા ન મળતા હાય, અહિંસા, સત્ય, અસ્તેય કે બ્રહ્મચર્યાં જેવાં વ્રતા ધારણ કરનાર સાધુ– સન્યાસીઓએ ખૂન કર્યાં હાય, જુઠ્ઠાણાં ચલાવ્યાં હોય, ચેરી કરી કે કરાવી હાય, પરસ્ત્રી સાથે ભાગવિલાસ ભોગવ્યા હોય એવા કેટલાય દાખલા વખતેવખત જોવા-સાંભળવા મળે છે. અલબત્ત, તેવા દાખલાએની સખ્યા અલ્પતમ હોય છે, પરંતુ તેની ચકચાર ઘણી થાય છે, કારણ કે સાધુઓનુ જીવન જાહેર જીવન છે અને તેમની પાસે ઉત્કૃષ્ટ વર્તનની અપેક્ષા રખાય છે. હિન્દુધમ હોય, જૈનધમ કે બૌદ્ધધમ (શ્રીલંકા અને અગ્નિ એશિયામાં) હોય, ખ્રિસ્તીધમ', યહૂદીધમ, પારસીધ કે શીખધમ હોયઃ દરેક ધર્મના કે એના પેટાસંપ્રદાયોમાં અથવા નવા નવા નીકળતા ધાર્મિ ક કાંટાએમાં અનેક સાચા સાધુમહાત્માએ જેમ જોવા મળે તેમ તેમ તે તે દરેકમાં વખતોવખત કાકને કાકિ ખૂની, દંભી, ચાર, વિલાસી, લાલચુ એવા સાધુએ પણ જોવા મળશે સાધુ નામને પાત્ર ન હોય અને માત્ર વેશથી જ સાધુ હોય એવા અપાત્ર કે કુપાત્ર સાધુ તે તે દરેક ધમ કે સોંપ્રદાયમાં રહેલા હાય છે. આ પ્રશ્ન સનાતન છે અને સનાતનકાળથી તેની મીમાંસા થતી આવી છે અને તેના ઉપાયે પણ વિચારાયા છે.
સાધુસ સ્થાને ગૌરવપૂર્ણ, મહિમાવંત રાખવાના ઘણા ઉપાયો વિચારાયા છે. અયોગ્ય વ્યકિતને દીક્ષા ન આપવી એ એક મુખ્ય ઉપાય છે, પર ંતુ શિષ્ય સમુદાયની સ્પર્ધાના કારણે, ગુરુની વૃદ્ધાવસ્થાની એકલતાને કારણે, દીક્ષા લેનાર વ્યક્તિના અનિષ્ટ આશયની ખબર ન પડવાને કારણે કે એવા બીજા કાઇક કારણે દરેકે દરેક ધમ અને સંપ્રદાયમાં કેટલાક ખોટા સાધુએ તે અવશ્ય જોવા મળવાના. મફતનું ખાવા મળશે, સુખચેનમાં રહેવાનું મળશે અને ખાનપાન મળશે એવી લાલસાથી ખાટા માણુસે સાધુસંસ્થામાં ઘૂસી જાય છે. પ્રચલિત લાકિંત કહે છે :
‘શિર મુ’નમે” તીન ગુણ, મિટ જાયે શિર કી ખાજ
પ્રબુદ્ધ જીવન
ખાને કા લહુ મિલે, આર્ લાય કહે મહારાજ !'
તા. ૧૬-૨૮
આશયથી જેટલો જાય છે તેના કરતાં પોતાની ચ્છાઓની પૂતિ' અથે' અથવા દુઃખનિવારણ અર્થે' જાય છે. તેનુ શરણુ શોધે છે. મહિલા વગર સાધુ – સન્યાસીએથી સહેલાથી દોરવાઈ જાય છે. તેમના ભાળપણને લાભ શયતાની સામે ઉઠાવે છે. સામાન્ય સ્ત્રીઓને કાકને પ્રાકિ પ્રકારનું દુ:ખ, વસવસે, અસતેષ ઇત્યાદિ હોય છે.. સંતાન ન થતાં હોય અથવા જીવતાં ન રહેતાં હાય, પેાતાના ધણી સારી રીતે ન ખેોલાવતા હોય અથવા મીજી સ્ત્રીના કુદમાં ફસાયેલા હાય, સાસુ સાથે ઝધડા ચાલતા હોય, દેરાણીજેઠાણી કે નણ ંદના મહેાં સાંભળવાં પડતાં હોય, ઘરમાં પૈસાની તકલીફ હેાય, દીકરી સામે થઈ જતા હોય, દીકરાની વહુ કહ્યામાં રહેતી ન હોય, આડશીપાડોશી સાથે ઝઘડા ચાલતા હોય—આવાં કાષ્ટકને કાઇક પ્રકારનાં દુઃખ હોય અને હૃદય ખાલીને કાઇકની આગળ વાત થઈ શકતી ન હોય ત્યારે એવા કાઇક સાધુ–સન્યાસી પાસે જને તે વિશ્વાસપૂર્વક હૃદય ખોલે છે. પેાતાની વાત ક્યાંય જવાની નથી, પોતાને સયુ માગદર્શન મળશે અને સન્યાસી મહરાજની કૃપાથી પોતાનુ દુઃખ ટળી જશે એમ માનીને સ્ત્રીએ એવા સાધુ–સન્યાસીએ તરફ ખેંચાય છે. કેટલાક સાચા સંતમહાત્માએ યોગ્ય માગ`દશ ન આપી તેઓના દુ:ખને હળવુ કરે છે. તેમના કૃપાપ્રાસાદથી કેટલીક સ્ત્રીઓના પ્રશ્નો સરળતાથી ઉકલી જાય છે પરંતુ સાધુના વેશમાં રહેલા કેટલાક દાનો આવી પરિસ્થિતિને લાભ ઉદ્ગાવવાનું ચૂકતા નથી. ભોળી સ્ત્રીઓને ક્રમે ક્રમે ભરમાવે છે; દોરાધાગા કરે છે; તેના ધન અને શરીરના ઉપભોગ કરે છે. અને એક વખત સા ગયેલી સ્ત્રીને ખુલ્લી પાડવાની ધમકીઓ આપીને કાયમને માટે વશ કરી દે છે. આવુ માત્ર અભણ સ્ત્રીઓની બાબતમાં જ અને છે એવું નથી. પોતાની જાતને ભણેલી, હેશિયાર અને ચતુર ગણતી સ્ત્રીએ પણ આવા લેભાગુ સાધુઓની કળા કે લીલાને તરત પારખી શકતી નથી. તેઓ મેહાંધ બની જાય છૅ. જાણે વશીકરણ મંત્રની અસર તેના પર થઈ હોય તેમ વર્તે છે. કેટલીક સ્ત્રીએ આર ભમાં ખેંચાય છે. પર ંતુ સાધુ–સન્યાસીના કુટિલ મનોગતને પામી જઈ વેળાસર તેની જાળમાંથી નીકળી જાય છે. કેટલીક સ્ત્રીઓ એકવાર સાય છૅ અને તેમાંથી નીકળી જાય છે, પરંતુ પેાતાની અપકતિ થશે એમ સમજીને એ વાતને જાહેરમાં મૂકતી નથી. જેમ કેટલાક સાધુ સન્યાસી પાસે સ્ત્રીને વશ કરવાની કળા હાય છે તેમ કેટલીક સ્ત્રીએ સારા, સાચા સાધુએને પણ પોતાનાં મેહક રૂપ અને વાણીવિલાસથી વશ કરવામાં કુશળ હોય છે. મેટા મહાત્માને પણ પાડયાને સૂક્ષ્મ ગવ અને આનંદ એવી સ્ત્રીઓને હોય છે. જાણે પેતે કાઈ મેટી સિદ્ધિ મેળવી હાય તેવી રીતે રાચે છે અને અભિમાનપૂર્વક વર્તે છે. બીજી કાઈ સ્ત્રી ન કરી શકી તેવુ પોતે કરી શકી છે એના પ્રગટ કે અપ્રગટ ગવ' તેના મનમાં ને વતનમાં રહ્યા કરે છે.
સાધુએ પ્રત્યે લેકા આદરભાવથી જુએ છે. તેમનાં ત્યાગ અને તપશ્ચર્યાને વખાણે છે. તેમનાં શીલ અને સંયમના મહિમા કરે છે. તેમનામાં પૂરા વિશ્વાસ મૂકે છે. પરંતુ સાધુએને પક્ષે સતત નિરાસત, નિસ્પૃહ, નિરાડંબર, નિર્દોષ જીવન જીવવુ ધણું કઠિન છે. શરણે આવેલા ભકતા અને ભકતાણીએ પડયા ખેલ ઝીલવા તત્પર હોય ત્યારે ધન અને સ્ત્રીની લાલસા યે વખતે જાગશે તે કહેવું સરળ નથી. કેટલીકવાર તે ખુદ સાધુ–સન્યાસીએને પેાતાને પણ તેની ખબર હોતી નથી.
બહુધા જનસમાજ સાધુ પાસે ધર્મતત્ત્વ પામવાના
કેટલાય ગૃહસ્થ પુરુષોને જાનુજાતની ઉપાધિ હોય છે. ધંધામાં અચાનક ખોટ આવવી, ભાગીદારા સાથે અણબનાવ થવા, ભાઈ-ભાંડુઓની સાથેના સંબંધો બગડવા, દીકરો કહેવુ માનતા ન હોય, સ્વજનનું અચાનક અવસાન થયુ હોય, પત્નીને કાની સાથે ગુપ્ત પ્રેમવ્યવહાર ચાલતા હોય, મા અને પત્ની (પૃષ્ઠ ૨૦૪ ઉપર)