SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રયુક્ત જીવન . ... સ્વ. બાદશાહુખાન ( પૃષ્ઠ ૧૭૬ ચાલુ) પછી એમ કુલ સૌથી વધુ સમય જો કાઇએ જેલમાં પસાર કર્યો હોય તે બાદશાહખાને. જીવનનાં છત્રીસ કરતાં વધુ વ રાષ્ટ્રભકતને કારણે જેલમાં પસાર કરવાનાં આવે એ પણ વિધિની કેવી કરુણ વિચિત્રતા ! નાદુરસ્ત તબિષતને કારણે દેશત્યાગ કરવાની સ્વૈચ્છિક છૂટ આપવામાં આવી ત્યારે તેઓ પાકિસ્તાનની સરહદ ઓળંગી અફઘાનિસ્તાનમાં જલાલાબાદમાં જાને રહ્યા. જિંદગીની ઉત્તરાવસ્થામાં કેટલાંક વર્ષોં એમણે અધાનિસ્તાનમાં શાંતિથી પસાર કર્યાં, પરંતુ એ દરમિાન પણ ભારતીય નેતાઓમાંથી ખાસ કાઇ અફધાનિસ્તાનમાં એમની પાસે ખબરઅંતર પૂછવા ગયું નહિં. ૧૯૬૯માં ગાંધીજીની જન્મ શતાબ્દીના ઉત્સવમાં ભાગ લેવા માટે ભારતના નિમંત્રણથી તે પધાર્યાં હતા. વિમાનમાંથી ઊતર્યા ત્યારે સરકારી કર્મીચારીએ તેમને સામાન લેવા માટે ફાંફાં મારતા હતા; પરંતુ આદશાહખાનને કહ્યું કે મારી પાસે સામાનમાં ક ંછું નથી. ચાલવા માટે એક લાકડી અને બે જોડ કપડાંની આ એક પોટલી સિવાય બીજા કશાની માટે જરૂર નથી. રવત ત્રતા પછી ભારતની એ યાદ્ગાર મુલાકાત સમયે ભૂતકાળમાં બની ગયેલી ધટનાએ માટે એમણે ભારતને મનેમન માફી આપી હતી. ભારતે પણ ત્યારપછીનાં વર્ષોમાં આદશાહખાનને આંતરરાષ્ટ્રીય સમજદારી માટેને ‘જવાહરલાલ નહેરુ એવૉડ' અને 'ભારતરત્ન'ના સર્વોચ્ચ ઇલ્કાબથી નવાજ્યા હતા. આથી ભારત પ્રત્યેની એમની મમતા કરી ગાઢ થઇ ‘હતી અને જીવનના અંતિમ વર્ષમાં તખીખી સારવાર માટે ભારત આવવાનુ એમણે પસ ંદ કર્યુ હતુ. એટલે યશ ભારતને મળ્યા એ ભારતનું સદ્ભાગ્ય. આદશાહખાન પ્રત્યેની કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ભારતે ... એમનુ યથાયાગ્ય' “સ્મારક રચવું જોઇએ. સંસ્થાઓ, રસ્તાઓ વગેરેને એમનુ નામ આપી શકાય, મેટાં શહેરમાં એમનું પૂતળુ મૂકી શકાય. એમના નામે પારિતષિક-પુરરકાર આપી શકાય. એમના જીવનની દસ્તાવેજી ફિલ્મ ઉતારી શકાય. ભારત સરકારે એ વિશે ગંભીરપણે વિચાર કરવો જોઇએ, કારણ કે પાકિસ્તાન તે એમને દેશદ્રોહી તરીકે જ લેખાવશે. બાદશાહખાનને થયેલા અન્યાયનુ રહ્યું. એમના આત્માની શાંતિ માટે ચેાગ્ય ગણાય. તપ ણ ભારતે કરવુ જ આટલું અવશ્ય કરવું -રમણલાલ ચી. શાહુ ભકિત સંગીતના વગે સંધના ઉપક્રમે પરમાનદ કાપાંડેયા . હાલમાં બહેનને ભકિત સંગીત-સ્તવન વગેરે શીખવવા માટેના વર્ગના પ્રાર ભ બુધવાર, તા. ૨૭ માર્ચ, ૧૯૮૮ થી થાય છે. છ અઠવાડિયાં સુધી દર બુધવારે ચાલનારાં આ વર્ગના અષ્યાપક તરીકે શ્રી બંસીભાઈ ખ ભાતવાલા સેવા આપશે. રસ ધરાવતાં બહેનને સંઘના કાર્યાલયમાં સપર્ક સાધવા વિન ંતી છે. ઉષાબહેન મહેતા કે. સી. શાહ પન્નાલાલ શાહ સયેાજક મંત્રીઓ 18 તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮ આઝાદીની લડત – કિશારવયનાં સ્મરણા ( પૃષ્ઠ ૧૯૬ ચાલુ) તરીકે અમારા પહેરવેશ હતા. અમારી પરેડ કાંગ્રેસ હાઉસના ચેગાનમાં થતી. મને યાદ છે કે એક વખત અમારી ટુકડીની પરેડ ચાલતી હતી એવામાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયા. અમારી ટુકડીના નેતા તરત દોડીને કૉંગ્રેસ હાઉસના મકાનમાં પેસી ગયા. પર ંતુ અમે ચાલીસેક સ્વય ંસેવકા ત્યાં ધોધમાર વરસાદમાં અમારી જગ્યાએ ઊભા રહ્યા હતા. થોડીવાર પછી એસ. કે. પાર્ટિલ દોડતા બહાર આવ્યા અને બૂમ પાડીને અમને કહ્યું, ‘તમે બધા ક્રમ ત્યાં વરસાદમાં ઊભા રહ્યા છે, માનમાં અંદર આવી જાવ.’ અમે કહ્યુ', ‘અમે કેવી રીતે આવી શકીએ ? ટુકડીના નેતા તરફથી અમને વિસજનના હુકમ મળ્યો નથી.' એ વખતે પાટિલ સાહેબે તરત ટુકડીના નેતાને વરસાદમાં બહાર મેકલ્યા. વિસર્જનને હુકમ થયો. અમે બધા ધ્રાંગ્રેસ હાઉસમાં દોડી ગયા, પાટિલ સાહેબે એક બાજુ અમને આવી શિસ્ત માટે શાખાશી આપી અને ટુકડીના નેતાને મેદરકારી માટે કડક ટપા આપ્યા હતા. આઝાદીની લડતના નેતાઓને મુંબઈમાં જોવા-સાંભળવાની એક પણ તક અમે ગુમાવતા નહિ. ટ્રીય નેતાઓના ફેટા ઘરમાં રાખવા ટાંગવાના ઘણા શાખ હતે. સ્વયં સેવક તરીકે કેટલાયે નેતાઓને પાસેથી જોવા-સાંભળવાના લહાવા મળ્યા હતા. મહાત્મા ગાંધીને જોવા સાંભળવાની ઉત્કંઠા તે ઘણી જાગી હતી; પરંતુ તેવી કાષ્ઠ તક મળી નહેાતી, દેશના અનેક લેકાને ગાંધીજીને જોવા-સાંભળવાની ઉત્કંઠા રહેતી. ગાંધીજી જેમાં જાય ત્યાં તેમને જોવા માટે હજારા-લાખા લેાકા એકત્ર થતા. લોકોની ભીડના ત્રાસમાંથી બચવા માટે ક્યારેક ગાંધીજી ટ્રેનમાંથી અધવચ્ચે ઊતરી જતા. પ્લેટફામ' પર એકત્ર થયેલી મેદની ત્યારે નિરાશ થતી. પેાતાને જોવાની લેાકાની ઇચ્છા સતેખાય એટલા માટે ગાંધીજીએ સવાર સાંજની પોતાની પ્રાથનાના કાર્યક્રમને જાહેર કાર્યક્રમ બનાવી દીધા હતા. એટલે ગાંધીજીને નિરાંતે જોવા સાંભળવાનો યોગ્ય અવસર એ એમની પ્રાથનામાં હાજર રહેવાના હતા. ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઝેવિયસ કાલેજમાં હું દાખલ થયો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહ્યો હતો. તે સમયે ગાંધીજી મુખર્જી થોડા દિવસ મટે પધારેલા. ખબર પડતાં અમે કેટલાક વિદ્યાર્થીમિત્રો બિરલા હાઉસમાં ગાંધીજીની પ્રાથનાસભામાં પહોંચી ગયા હતા. પ્રાથનાસભામાં ગાંધીજી આવ્યા. એમને જોતાં જ શ્રોતાઓમાં કાલાહલ થાય, કાઇ જોવા માટે ઊભા થાય, કાઠું ઊભા થયેલાને એર્સી જવા બૂમ પાડે એમ બનવું સ્વાભાવિક હતું. ગાંધીછએ ગાદી ઉપર ખેસીને તરત બધાને શાંત થવા માટે પોતાના નાક ઉપર તર્જની આંગળી મૂકીને શારો કર્યાં. તરત જ બધા શાંત થઈ ગયા. સભામાં ગિદી` ઘણી હતી. એક છેડે અમને સ્થાન મળ્યુ હતુ. બધા ગાંધીજીની સામે એકીટશે જોઈ રહેતા. એમની દિવ્ય મુખાકૃતિ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. પ્રાથના શરૂ થઈ. મધુર કંઠે સવ ધમ ની નિયત થયેલી પ્રાથના ગવાઈ ત્યાર પછી ગાંધીજીએ દસેક મિનિટ હરિજનોના ઉદ્ધાર માટે સંક્ષેપમાં ઉષ્માધન કર્યુ. પ્રાથના પછી હિજતાના ઉદ્ધાર માટે કાળાં આપવા તથા ગાંધીજીને સાવ પાસેથી જોવા એમના તરફ લેાના ધસારા થયો. ગાંધીજી હાથ ધરતા જાય અને લોકા
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy