________________
તા. ૧૬-૧-૮૮ ૧-૨-૮૮ "
પ્રબુદ્ધ જીવન
*
લી.
સંબંધને હું આખે રસ્તે યાદ કરતા જ રહ્યો.
જે કમી ઝેર નષ્ટ કરવા માટે આપણ નેતાઓએ : વિભાજન કર્યું હતું તેમાં તેઓ સરિયામ નિષ્ફળ ગયા હતા. આજે પણ આ કોમી ઝેર એટલું જ વ્યાપેલું છે. સવાલ તે ઊઠે છે કે આપણા નેતાઓએ દેશના ભાગલા કેમ સ્વીકાય? શું તેમની નજર સમક્ષ બટવારા સિવાયને કઈ ઉકેલ ન જ હતા ? તેઓ અંગ્રેજોની રાજરમત સમજવામાં ઊણા ઉતર્યા હતા? કે પછી સત્તા હાંસલ કરવા તેએા તલ પાપડ બન્યા હતા? આ રકતરંજિત ઇતિહાસ માટે જવાબદાર કાણુ? છેલ્લાં ચાલીસ વર્ષથી આ પ્રશ્નનું વિશ્લેષણ કર્યા જ કરું છું. પરંતુ જવાબ મળતો નથી.
મહાન નગર-જે નદીના તટ પરથી પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૨૯ ને અંતિમ દિને “સંપૂર્ણ આઝાદી માટેના બલિદાનના કસમ ખાધા હતા તે ધરતી પર હું ઘેડા સમયથી રહેવા આવ્યો હતો
કોલેજકાળના મારા એ દિવસોમાં લાહોરમાં ઊતરેલ ખજાનચી’ નામનું બહુ કપ્રિત બનેલું ચલચિત્ર યાદ હતું. -લાહેરનાં ગૌરવર્ણના સુંદર દેહલાલિય ધરાવતા યુવક-યુવતીએના મસ્તીભર્યા મિજાજની અને આનંદઉલ્લાસથી જીવન જીવવાની રીતિનીતિથી હું વાકેફ હતા. લાહોરના વિશ્વવિદ્યાલયના તે સુંદર સ્થાપત્ય ધરાવતા મહાલ, ગુલાબથી મધમધત લેરેસ ગાર્ડન અને રળિયામણે રાજમાર્ગ મેલ રેડ આજે પણ ભુલાત નથી. શહીદ ભગતસિંહની તે જન્મભૂમિકર્મભૂમિ અને આઝાદી કાજે જાનફેસાનીની બાજી લગાવી ભારતમાતાને ચરણે બલિદાન આપી ચૂકેલા માનવીઓની એ ભૂમિ, સ્વાતંત્રસંગ્રામ સાથે લાહોરના શહેરનો એક વિશિષ્ટ નાતે હતા. પરંતુ પરિસ્થિતિ પલટાઈ ગઈ. રાવળપિડીમાં હિંદુઓ ઉપર થયેલા અત્યાચારની કથા ઠેર દેર થવા લાગી હતી. લાહેરમાં પણ કેટલાક શીખભાઈઓને ઉપાડી જઈ નહેર પાસે લઈ જઈ તેમની કેશવાળી કાપીને છૂટા મૂકી દેવામાં આવતા હતા. રમખાણે પ્રસરતાં જતાં હતાં. મહોલ્લાઓની હેરાફેરી ચાલુ હતી. પિોલીસોમાં પણ કેમવાદ વ્યાપી ગયો હતે. અને અત્યંત નિરાધાર હાલતમાં લાહોરનાં લાખે નરનારીઓમાં ભયંકર ગભરાટ વ્યાપી ગયે હતે.
આઝાદીની ઉષાના લાલ રંગમાં આ રકતપાતને રંગ ભારતના બીજા પ્રદેશને કદાચ એટલે નહિ દેખાતે હોય; પરંતુ જેઓએ પિતાનાં ભાઈભાંડુએ ગુમાવ્યાં, જેમણે સંગી આંખે પિતાની બહેન-દીકરીઓની ઈજજત લૂંટાતી જોઈ અને યુવાન પુત્રને કપાતા જોયા તેઓને મન આઝાદીને કે ઉત્સાહ ન હતું. જે ભૂમિને માદરે વતન' કહીને ગૌરવભર્યા શિર પર જેની ધુળ ચઢાવી હતી તેને સદાને માટે છોડવી તે કંઈ નાનીસૂની વાત ન હતી. સદીઓનાં સાક્ષી રહેલા ઘરબાર અને મહોલ્લાઓ અને પાડેશીઓના સ્નેહ સમર્પણ છોડીને અણજાણુ ભાવિ તરફ ધકેલાતા ભારતના તે સમયના માનવીઓના "મનની વ્યથાને ખ્યાલ છે જેને વીત્યું હોય તેને જ આવી શકે.
એક વર્ષના વસવાટ દરમિયાન અમે લાહોરના વિવિધ રંગ જોયા હતા. અંતે લાહેર છોડવું પડ્યું. તે દિવસે સ્ટેશન પહોંચવું લગભગ અશક્ય હતું. બે તિર કલાકનો કરફયુ ચાલુ હતા. લાહોરના મધ્યભાગમાંથી અમારા મિત્રસાથીઓના “કુછ કીજીએ, “મર રહે છે, “મિલટરી કે ખબર કીજીએ” એવા આજીજીભર્યા ટેલિન આંસુભીની આંખેએ અમારે ઉઠાવવા પડતા. - લાહોરની ધરતી પરથી અમે ગમગીન હૃદયે વિદાય લીધી. મારા શીખમિત્ર સરદાર હરભજનસિંહ, બીજા મિત્ર જશવંતસિંહ અને ઉત્સાહી મિત્ર શ્રી ગુપ્તાને “ફિર કભી મિલેંગે, જિદા રહે તે' કહીને ક્રન્ટીઅર મેલમાં જેમ તેમ કરીને હું પહોંચે. મુંબઈના પ્રવાસની ૪૮ કલાકની સફર દરમિયાન સતત જાગતે જ રહ્યો. ઊંઘ શાની આવે ? નજર સામે એક પછી એક હૃદયદ્રાવક - તરવરે. લાહોરમાં પસાર કરેલા એ દિવસે, પ્રસંગે, બાંધેલા
સાભાર સ્વીકાર
* તિધરની જીવનગાથા (શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું સંક્ષિપ્ત જીવન-કવન) લે. પન્નાલાલ ર. શાહ, કાઉન સેળ પેજી – પૃષ્ઠ-૬૪ – મૂલ્ય રૂા. ૫-૦૦ પ્રકાશક : ધી જેને એસેસીએશન ઓફ ઈન્ડિયા C/o શ્રી મહાવીર જૈન વિદ્યાલય,ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬. * અણનમ આચાયવ (શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિજીનું સંક્ષિપ્ત . જીવન) લે. પૂ. મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી ગણિ. સંપા. જયેન્દ્ર શાહ - કાઉનસેળ પેજી – પૃષ્ઠ-૩૨, મૂલ્ય રૂા. ૪-૦૦ પ્રકાશક : એચ. કે ટ્રેડસ, ૫૯, બેન્ક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ, ૧૮૫, શેખએમણું સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. * સંઘ સ્વરૂપ દશન-૩ લે. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિજી મહારાજ, ડેમી સાઈઝ. પાકું: પુદું-પૃષ્ઠ-પર૮-મૂલ્ય રૂ. ૨૦. પ્રકાશક : . શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ. ૫૯, બેંક ઓફ ઇન્ડિડ્યા. બિડીંગ, ૧૮૫, શેખ મેમણું રટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨
* ગંભીરતા અને ક્ષમાને સુમેળ લે. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિજી મહારાજ-3મી સાઈઝ-પૃષ્ઠ ૪૪, મૂલ્ય રૂ. ૩-૦૦. પ્રકાશક : ઉપર મુજબ જ પ્રેક્ષાધ્યાન લે. યુવાચાર્ય મહાપ્રા; સંપા, રેહિત શાહ ક્રાઉન સોળમેજીપૃષ્ઠ-૭૩ મૂલ્ય રૂ. ૩ ૦૦, પ્રકાશક : અનેકાન્ત ભારતી પ્રકાશન. ચારુલ, સહજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાવાદ-૧૫ * આશ્ચયવત લે.. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી-કાઉન સેળ પેજીપૃષ્ઠ-૨૪૪-મૂલ્ય રૂ. ૧૨-૦૦ પ્રકાશક : સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧ *કમોગ (હિન્દી) મૂળ લેખક : પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. અનુવાદક: પૂ. દેવેન્દ્રસાગરજી મહારાજ પાકું પૂઠું–રેયલ સાઈઝ પૃષ્ઠ-૨૪૦ મૂળ રૂ. ૯૧-૦૦ પ્રકાશક: અરુણોદય ફાઉન્ડેશન, અમદાવાદ, Pratikramana Sutra (Hindi-English) By : Nirvanagagara Price : Rs. 201- PublishersShri Mahavira Jaina Aradhana Kendra-Coba (Gujarat). .. '