________________
પ્રબુદ્ધ જીવન
૧૯૦
અમારી સાથે હતા પણ બાબુભાને અને મતે કઈંક નવા ઉપાય શોધવાની હોંશ હતી. સૌ સાથીઓ સાથે વિચારવિનિમય કરતાં અમને થયું કે એક ભૂગભડિય ચલાવી શકાય તે લેાકામાં નવચેતનને સંચાર કરી શકાય. ‘શુભસ્ય શીઘ્રમ’ની વૃત્તિથી પ્રેરાઇ અમે તરત જ રેડિયોના વગ ચલાવવા એક તંત્રવિદ્-(Technician-પ્રિન્ટર)ને સ’પક` સાધ્યું. એમણે તરત જ અમને સેટ બનાવી આપવાની તૈયારી બતાવી પણ અમારે એમને ૧૦,૦૦૦ રૂપિયા આપવાના હતા. આથી, અમે તે। વિમાસણમાં પડયા! આટલા પૈસા લાવવા કયાંથી ? ઘેર જઇ આ અંગે ખાખુભાઇ, ચન્દ્રકાન્તભાઇ, સુમન, મનુ, બિપિન વગેરે સૌ સાથીએ ચર્ચા કરવા લાગ્યા ! અમારાં માસી જેને સૌ ‘જયાબા' કહેતાં એ આ બધી ચર્ચા સાંભળતાં હતાં. એ બહાર આવ્યાં અને કહે કે છેકરા ! જરાયે ચિંતા ના કરે!! મેં સાચવેલા મારા બધા દાગીના હુ' તમને આપી દઈશ; પણ તમે આ કામ શરૂ કરેશ !” અમે એ લેવાની આનાકાની કરી તા કહે ‘મારાં સ્ત્રીધનને આથી સારા ઉપયેગ જો શા થઇ શકે ? માટે હવે તમે વધુ સમય ન ખગાડતાં કરો કેસરિયા.' પછી અમારે એમનાં ઘરેણાં લેવાની જરૂર ન પડી; કારણ રવીન્દ્રભાઇ, નારણભાઇ, કાંતિભાઇ આદિ વેપારીઓએ અમને થાડ નાણાં એકઠાં કરી આપ્યાં. અમે એ પ્રિન્ટરને આપ્યાં. ખે-ચાર દિવસમાં અમારે સેટ તૈયાર થઈ ગયા અને અમે વાલકેશ્વરમાં એક જગ્યા પણ મેળવી લીધી. ૧૫મી ઓગસ્ટના શુભ દિને અમારા રેડિયા કોંગ્રેસ રેડિયા શરૂ થઈ ગયા ! શરૂ તે અમે કયુ. શરૂઆત વંદેમાતરમ્ની અને ગાંધીજી તથા અન્ય નેતાઓનાં ભાષણાની રેકાડથી કરી. તે પછી આંદોલન અંગે જે ક સમાચાર મળતા એ પ્રસારિત કરવા લાગ્યા.
ડો. રામમનોહર લેહિયા, જે તે વખતે મુખમાં હતા, એમણે આ સમાચાર સાંભળ્યા. અને તરત જ રેડિયોની દુકાનવાળા તેમજ કાંગ્રેસમાં કામ કરતા રેડિયા એંજિનિયરેશના સ ́પક સાધી આ ક્રિયા ક્યાંથી ચાલે છે એની તપાસ શરૂ કરી. એક દિવસ ૧૭ કે ૧૮મી ઓગસ્ટે એમણે મારા મામા અજિત દેસાઈ જે રેડિયાએન્જિનિયર પણ છે અને જેમણે ૧૯૩૦ – ’૩૨ની લડતમાં લાંખા જેલવાસ ભોગવ્યા હતા એમને ખાલાવ્યા એમણે તરત જ કહ્યું કે ‘કાલે આ કાČકરા આપને મળશે.' અમને આ સ દેશ પહેોંચાડયા અને ખીજે દિવસે એમની મારફત ડે લહિયા સાથે અમારી મુલાકાત ગોઠવાઈ. ડોકટર અમને અભિનંદન આપ્યાં, અમારું ઉષ્માભર્યુ સ્વાગત " અને તરત જ ‘આજથી આ કામની જવાબદારી અમે (એટલે કે અચ્યુતરાવ પટવધન, ડા. લહિયા અને અન્ય સમાજવાદી નેતાએ) લએ છીએ. હવે તમારે બસ કામ કરવાનું . બાકી સમાચારો મેળવવા, વાર્તાલાપે તૈયાર કરવા તેમજ આ કામ માટે પૈસા ભેગા કરવા વગેરે કામેા માટે તમારે જરા પણ ચિંતા નહિ કરવાની.' આમ અમારા ભાર હળવા કરતા એવા અમારા નેતા પ્રત્યે અમે કૃતજ્ઞભાવે જોઇ રહ્યા.
તા. ૧૪-૧-૮૯૧ ૨૮૮
એ પછી ‘હિન્દોસ્તાં હમારા'ની રેકાર્ડ વાગતી. તે વખતે સુચિતા દેવી ક્રિપાલાણી ધ્રાંગ્રેસની કચેરીના કાય ભાર સંભાળતાં. એ અમને ગામેગામથી આવતા આંદોલનના સમાચારો પૂરા પાડતા એ સમાચાર પ્રસારિત કરતા. એ પછી ડૅાકટર લહિયા, અચ્યુતરાવ પટવર્ધન, જયપ્રકાશજી આદિ ભૂગભ` નેતાઓના સંદેશાઓ કે ભાષણા પ્રસારિત થતાં અને છેવટે ‘વદેમાતરમ' ગીતની કાડ વગાડાતી જેલમાં મહાદેવભાઇ દેસાઇના દેહવિલયના સમાચાર સવપ્રથમ કૉંગ્રેસ રેડિયા પરથી જ પ્રસારિત કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે મુંબઇ અને જમશેદપુરની મિલા અને કારખાનાંઓની હડતાળ, અષ્ટી અને ચીમુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર આદિના સમાચારો પણ કોંગ્રેસ રેડિયે પરથી જ આપવામાં આવ્યા હતા. નેતાઓના સંદેશમાં લેાકાતે ગમે તે ભેગ સ્વરાજ મેળવવા માટે હાકલ કરવામાં આવતી, સૈનિકાને જાલીમ સરકાર સામે બળવા પકારવાની સલાહ અપાતી, દરેક પ્રકારના શાષણનેા અંત કરી શેષવિહીન સમસમાજની સ્થાપના કરવાની પ્રેરણા આપવામાં આવતી. ડૉકટર લેાહિયાએ લેાકાતે અહિંસક લડાઈ માટે સજ્જ થવાની સલાહ આપતાં કહ્યુ હતુ, દેશમાં રકતની નદીએ જરૂર વહેશે પણ એ રક્ત અંગ્રેજોનુ નહિ. પણ દેશ કાજે સ્વાપણું કરનારા સેવકા અને સૈનિકાનું હશે !" આ કાર્યક્રમ એગસ્ટની ૧૫મીથી નવેમ્બરની ૧૩મી સુધી લગભગ ત્રણ મહિના સતત ચાલ્યો. રેડિયો દ્વારા દેશમાં જ નહિ. પણ પરદેશમાં પણ આંટ્ટાલનના સમાચાર પહોંચતા હતા એની જાણુ સુભાષબાપુએ ડૉકટર લેહિયા પર ઓગસ્ટ, ૧૯૪૨માં લખેલા એક પત્ર પરથી અમને થઇ. એમણે લખ્યું હતુ કે એ રાજ સાંજે ૭-૩૦ વાગ્યે આ ડિયાના સમાચારની આતુરતાપૂર્વક રાહ જોતા.
એ પછી ઘેાડા દિવસ સવાર-સાંજે અમે પ્રસારણ કરતા, શરૂઆત થતી ‘This is Congress Radio, speaking from somewhere in India' from_42.34 metter.'
આ કામ કરનાર અમે સાત-આઠ જણ હતાં. કામની તૈયારી ખાખુભાઈની કૅપ્ટની એક્સિમાં ખેસી એ અને હુ કરતા, નેતાઓની ધરપકડ ન થાય એ વાતની તકેદારી રાખવા માટે સાથી વિઠ્ઠલભાઇ ઝવેરીએ કાર્ડિગની વ્યવસ્થા કરી હતી. એ માટે એમણે સુમતિખેન, ાકરશી બંધુએ, શિકાગે રેડિયાના જગન્નાથ વગેરેની મદદ મળી હતી. દરરાજ પોતે હાજર રહી નેતાઓને રેકાર્ડિંગ માટે લઈ આવે, એમનાં ભાષણે રેકાડ કરી લે અને એમને પાછાં એમના ભૂગલ વાસમાં પહોંચાડી દે. સમાચાર વાંચવાનુ` કામ કુમી દસ્તુર (પાછળથી કમલ વુડ), મેઇનુદ્દીન હેરીસ અને હુ કરતાં. સમાચાર મેળવવાનુ કામ ભાઇ બિપિન અને રવીન્દ્ર કરતા અને પૈસાની મદદ વિઠ્ઠલભાઈ અને ચન્દ્રકાન્ત ભાજી કરતા.
પોલીસ સતત અમારા પીછા કરતી. આ ઉપરાંત બધી જ રશિયાની મોટી દુકાને પર દરોડા પડયા હતા. તેમજ દરરેજ પોલીસની એક ગાડી રેડિયા કઇ દિશામાંથી ચાલે છે એની શોધ કરવા અમારા કેન્દ્રની આજુબાજુ ફરતી રહેતી. આ ગાડી દિશાના સંકેત આપી શકતી પણ ચાકકસ જગ્યાના નિર્દેશ ન કરી શકતી. આ ઉપરાંત અમે દર દસ-પ ંદર દિવસે અમારા કેન્દ્રનુ સ્થાન બદલતા રહેતા એટલે પેાલીસાને નવેસરથી શરૂઆત કરવી પડતી. જ્યારે જગ્યા બદલીએ ત્યારે અમે નવી જગ્યા ભાડે આપવા માટે જાતજાતના નવા નુસખા અજમાવતા. કાજીક વખત કહીએ કે ‘અમારા બૂઢા કાકા ઓપરેશન કરાવવા