SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૧૨–૮૮ નગરે આવી ક્રિમણીએ અને સયુકતાએ પ્રિયતમની સાથે પલાયન થાય છે. તાવત એટલે જ કે રથને સાટે અગ્નિથ અથવા માકાને સાર્ટ મેટર વપરાય છે. ગાંધી-રવિન સધિ થઈ ત્યારે તે સંધિના હેતુ સુલેહ નહિ પણ વિગ્રહ હતા. સધિ તે! થાક ખાવા માટેનું એક નિમિત્ત હતું, નહિ કે સત્યાગ્રહીઓની સમક્ષ શરણાગતિ તેથી તા શ્રીમાન ચર્ચિલ ઉવાચ : I am not here to Liquidate His Majesty's empire', તે રીતે બહારટિયાએ શરણે આવે તે તેમને ફાંસી કે સજા આપ્યાન દાખલા પણ ઇતિહાસમાં બન્યા છે, માફીનુ વચન મળવાથી શરણે આવેલા કાદુ મકરાણીને ફાંસીએ લટકાવેલે. માફીનુ વચન મળવાથી શરણે આવેલા ચંબલ નદીના તરાના ડાકુઓને સજા ફટકારવામાં આવેલી. મહેમાન અનેલા ચરખાના ચાંપરાજ્વાળાને રાજવીએ પેાતાના મહેલમાંથી પકડાવી દીધા હતા, નહિ તા રાજ જપ્ત થાતું..! બિહારમાં કદી બહારવટિયાની આંખો ફાડવામાં આવી, હુલ્લડામાં કયા પ વધારે જંગલી બની શકે છે. તેની હોડ મંડાય છે. કે તું મન 2. માય ધમ'શાસ્ત્રમાં લગ્નના આ પ્રકારો છે : બ્રાહ્મ, પ્રાજાપત્ય, આય, ઢૌવ ગાંધવ, આસુર, રાક્ષસ અને પૈશાચ, તેમાંના પ્રથમ ચાર પ્રકારો નિર્દોષ અને માન્ય છે, બાકીના ચાર પ્રકારામાં દોષદશન થવાથી તે અમાન્ય છે, પૈશાચ લગ્નમાં કન્યાનાં માબાપોને હરાવીને, રાતી – કકળતી નારાજ કન્યાનું બળાત્કારે અપહરણ કરવામાં આવે છે, ભારતના ખે ભાગલા પડયા તે કાળે આવાં પૈશાચ લગ્નાએ દેકારે ખેલાવેલા. ભારત પર બહારથી આક્રમણ કરનારા ઘણા વિદેશી વિજેતાએ પાટનગરને જીત્યા પછીથી ત્રણ દિવસ સુધી લશ્કરને નગર લૂંટવાની છૂટ આપતા. આવી લૂંટની લાલચે તે તેવા લશ્કરમાં ખાટસવાધ્યિાએ જોડાતા હતા. છેલ્લા વિદેશી વિજેતાએએ વેપારીના સ્વાંગમાં માત્ર પાટનગરની જ નહિ પણ દેશ આખામાંથી લૂંટ ચલાવી હતી. એ લૂંટ લાખાની નહિ પણ અબજોની હતી, ત્રણ દિવસની સદર પરવાનગીવાળા નિહ પણ દાઢસા વર્સની બાદશાહી ઢંઢેરાવાળા હતી. લડા, લૂટા અને લહેર કરે. લેવડદેવડ કરા, લૂટા અને લહેર કરી. બંદૂકથી લૂટા, બધારણથી લૂટા, પણ લૂટા. આવી જવનપદ્ધતિને અધમ ઠરાવી. બુદ્ધ, મહાવીર, ઈશુ, સોક્રેટિસ, ગાંધી, માર્ટિન લ્યૂથર અને વિનેાખાએ ત્યાગને માગ' ઉપદેશ્યે, પરિણામ શું આવ્યુ ? શુને રામન શાસક નિર્દોષ ગણ્યો પણ તેના જ જાતભાઓએ દાણ લાવી તેને ક્રોસ પર ચડાવ્યે. સોક્રેટિસને તેના જ જાત— ભાઈઓએ ઝેરના પ્યાલા પીવાની સજા કરાવી, ધ્યાનને તેના જ જાતભાઈ રસેયા બ્રાહ્મણે પંદર રૂપિયા મેળવવા ખાતર ભયંકર પ્રકારનું ઝેર ખવરાવ્યું. મીરાંને તેનાં સગાં— કુટુ બીએએ વિષકટારા પિવડાવ્યા, ગાંધીને તેના જ એક દેશખ ધુએ ગાળીએ દીધા, માર્ટિન લ્યુથરને વીંધી નાખ્યા, પ્રબુદ્ધ જીવન વિનેખા ભાવે, આપાસાહેબ પાવન અને પંડિત સાતવળેકરના આશ્રમે લૂંટાયા કે નષ્ટભ્રષ્ટ થયા; પરંતુ આટલુ થયું હોત તે। તે ક્રોધનું ગાંડપણ લેખાત. ઉપદ્રવીએ ગાંડા ન હતા પણ વ્યવહારકુશળ હતા, હણનારાઓએ અને હાવનારાઓએ પેલા હુતાત્માઓની પૂજા કરીને તેમને પીર કે પેગંબર, એલિયા કે અવતાર ઠરાવી દીધા તેમણે આપેલા ઉપદેશનું આચરણ તે કાણ કરે? ઉપદેશે તે તે ધર્માત્માઓના જીવ લીધેલા અને લૂટાવેલા, આથી મારાઓએ તેમની કમરા, સમાધિ અને ધમથાનામાં દીવા પ્રગટાવ્યા, દીપમાળાઓની રેશની કરી, ફૂલેાની ટાપલીએ ઉછાળી, ધૂપસુગધથી પ્રસન્નતા પમરાવી. નાળિયેર વધેર્યાં, માનતા. માની અને તેમને નરમાંથી નારાયણ કર્યાં, પછી આ મારા વદ્યા: ‘તમે રહ્યા અવતારી પુરુષો અને અમે રહ્યા દુનિયાદારી જીવા ! તમારી જેવા અમારાથી શે થવાય ? તમે મુદ્ધ અને અમે ખુલ્લું. તમે તીથ કર અને અમે તણખલાં, તમે પરમ પિતાના પુત્ર અને અમે સેતાનના તમે મહાત્મા અને અનેરા સાતમ આવા સાથી અમે મત્ય માનવી કર્યો રાજા ભોજને કયાં ગાંગો તેલી! માટે APA આ પૂજામાં જ અમારી ભાવભક્તિ સમાપ્ત ગણજો તમારા જેવા અમારાથી પ્રેમ થવાય ? અને થએ તે ખાયડી – ઠોકરો રખડી પડે, પૈસે મારા પરમેશ્વર ને સ્ત્રી મારા ગુરુ સાધુ સત મારાં છૈયાં હેાકરી સેવા ની કરું ?” અમે પહેલાં જીવતાં હતાં તેમજ, જીવશું. કામ-ક્રોધને બદલે કાળુ તજશું. ગાયત્રી જપવાને બદલે ગરદન મારવાનુ ચાલુ રાખશુ, ધમ'ના જય: હા પાપને ક્ષય હો સર્વે સુખી થાઓ. અમારાં ગજવાં ભરાએ. ગરીબગુરખાંએ અન્નજળ વસ્ત્રનિવાસ પામે. અમારે ત્યાં મિષ્ટાના અને મહેલાતાની છાકમછેળ થાએ. બધાને પેટપૂરતું અત્ન મળે. અમને તિજોરીઓ છલકાવા જેટલી મેટાની થેકડીએ મળે, સવ ને સમાનતા મળે, અમને ય મળે. ધમના જય હેા. પાપમા ક્ષય હો. સતાતા સત્કાર હા. ગાંધીલિમને ગૌરવારિતાષિકા મળેા. અમારાં ગજવાં ડેલરથી ડાલવા માંડે. ગાય બ્રાહ્મણ, સત અને ઉપદેશકાતા અભ્યુદય થાએ. અમારા નિવાસસ્થાને નંદનવન સર્જા, ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અહીં મને ‘શયદા'ના એક શેર યાદ આવે છે :મને એ વાતનું હસવું હજારે વાર આવે છે પ્રભુ ! તારા બનાવેલા આજ તને બનાવે છે ! ચાર્વાક પણ આવે જ ભાવ અન્ય પ્રકારે દર્શાવે છે : : જીવે ત્યાં સુધી અમનચમન કરી, તે માટે કરજ કરીને પણ ઘી પીઓ. દેહ એકવાર ચિત્તાએ ચડીને જ્યારે ભરનીભૂત થયે ત્યારે પાછું અહીં કાણુ પધારવાનુ છે ? માટે લેણદારને કપાળે હાથ દઈને રાવા છે. હું મિત્ર! મેજમા કરીશ અને તે માટે બીજાને નવરાવી નાખે,' Eat, drink and be merry અર્થાત્ ખાવું, પીવું ને ખેરસલ્લા (ખયર 'સહલ) લહેર' પાણી'ને ભજિયાં !
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy