________________
તા. ૧-૧૧-૮૮ અને ૧૬-૧૧-૮૮
પ્રાપ્તિના લક્ષ્ય પાંચ ઇન્દ્રિયાથી, પંચ પરમેષ્ટિના સાન્નિધ્યમાં– પંચમહાવ્રતની પાલના કરવા પૂર્વક પંચાચારનું સેવન વે-સાધકે પાંચે સ્વરૂપ શક્તિથી કરવાનું હોય છે. જ્ઞાન-દર્શોન-ચારિત્ર-તપ અને વીય એ પાંચે સાધન પણ છે અને સાધકનાં તે પાંચ સાથે પણ છે. આ પાંચે ગુણા પરાકાષ્ડાના કેળવવાં સિદ્ધ થવાય છે. જયારે પાંચે સ્વરૂપ શકિતનું પાંચ સ્વરૂપ ગુણામાં પરિણમન થાય છે-પ્રાગટય થાય છે.
આ પાંચે આચાર મનુષ્ય સવથી પ્રાપ્ત કરી શકવા શકિતમાન છે. સનિ પંચેન્દ્રિય તીય ચના જીવેને દેશથી પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે દેવ અને નારકના જીવાને માત્ર બે જ આચાર, જ્ઞાનાચાર ને દશ'નાચાર પ્રાપ્ત થઇ શકે છે. અત્તિ જીવેને તેમજ એકન્દ્રિયથી ચોરેન્દ્રિય જીવોને એય આચાર પ્રાપ્ત થઇ શકતા નથી.
પુનઃજન્મ નથી જોતે-દેહ નથી જોતા તે દેહભાવ છેડવા જોઇએ. દેહભાવ ડવે તે સમ્યકત્વ છે. જે જ્ઞાનાચાર, દશનાચાર છે. કારણકે “દે એ હું નથી' એવું જાણ્યું – આત્મા અને દેઢ જુદા છે એવી જાણ થઈ તે જ્ઞાનાચાર છે. જ્યારે મ્રુદ્ધ એ હું નથી'ની ભાવના અંતગત હું આત્મા છું' અને વળી ‘આત્માં નિત્ય છે' તે 'હું પામ સ્વરૂપ છુ” એવી દ્રષ્ટિ થઇ. સ્વરૂપનું લક્ષ્ય થયું, અર્થાત મેક્ષની દ્રષ્ટિ થઇ તે 'નાચાર થયેા.
આમ દૂધ એ હું નથી' પણ ‘હું આત્મા પરમાત્મ વરૂપ છું' એવી દ્રષ્ટિ થઇ. દેહભાવ ગયા અને આત્મભાવ આવ્યા અર્થાત્ દ્રષ્ટિ અવળી મરી સવળી થઈ-મિથ્યા (વિનાશી) મટી સમ્યગ થઇ તેના બળે પછી આત્મભાવથી આત્માને એના સાચા સમ્યગ્, આત્સ્વરૂપમાં અર્થાત્ પરમાત્મ સ્વરૂપમાં લાવવા માટે દેહધમ' ઉપર પરિષદ્ધ અને ઉપસર્ગાનાં ક્રુષ્ટ વેઠી વિજય મેળવવા એટલે કે સંયમ અને તપમાં પ્રવૃત્ત વુ તે ચારિત્રાચાર અને તપાચાર છે. સ્વરૂપ રમણતા અને નીગુણ સ્થિરતા તે સાધુપણુ –ચારિત્ર છે.
દાનાચારથી જ્ઞાનાચાર આવે છે. દેવ-ગુરુના દર્શને જતાં જતાં દેવ થકી, ગુરુ થકી જ્ઞાન પમાય છે જે જ્ઞાનાચાર છે. ચારિત્રાચાર તથા તપાચાર (સામાયિક, પૌષધ, યમ-નિયમ-વ્રત પચ્ચખ્ખાણુ–પ્રતિજ્ઞા આદિ પણ ગુરુ પાસેથી મળે છે.
મહાપુરુષ થવાની ક્રિયા કમ યાગની છે જે ક્રિયારૂપ છે જ્યારે પુરુષોત્તમ થવાની ક્રિયા જ્ઞાન - ધ્યાન યોગથી અને પંચાચારની પાલનાથી છે જે ક્રિયા અને ભાવ ઉભય સ્વરૂપ છે.
જ્ઞાનમાં સ્વયંને પરમાત્મ સ્વરૂપે ' તેવા નિષ્ણુ ય કર્યાં બાદ ઉપયાગને યાગથી ભિન્ન કરવા રૂપ–દેહથી આત્માને ભિન્ન કરવા રૂપ પરમાત્મા બનવાની જે પ્રવૃત્તિ છે તે ચારિત્રાચાર અને તપાચાર છે. ચારિત્રાચારી અને તપાચારની સેવનાથી ‘હુ... સિદ્ધ સ્વરૂપી છુ'' એવા જે નિર્ણય કર્યો તે સિદ્ધ વરૂપનુ સ્વ આત્મક્ષેત્રે વેદન અનુભવન કરવાનું હેાય છે.
૧૫
પ્રભુ જીવન
‘પ્રજ્ઞાનમ્ સાનન્તમ્મના અનુભવ કરવાના હાય છે.
જ્ઞાનાચાર તે દશનાચારથી નિર્ણિત થયેલ પરમાત્મ સ્વરૂપ ઉપયોગની ધારાથી ચારિત્રાચાર-તપાચારમાં દેહથી આત્માતે ભિન્ન કરવાની યોગક્રિયા કરવાની હોય છે. આમ જો જ્ઞાનાચાર-દશનાચાર એ ઉપયોગપ્રધાન છે તેા ચારિત્રાચાર તપાચાર યાગપ્રધાન છે.
જીવનું સ`સ્વ જે કાંઇ છે તે જ્ઞાન-દર્શીન છે. એ જ્ઞાનદર્શનના ભાગ ઉપયેગ્—વેદન–અનુભવન-રસાસ્વાદ ચારિત્ર અને તપથી છે. જ્ઞાન-દર્શન જીવના સ્વર્ગુણ છે. સ્વગુણનું લક્ષણ એ છે કે તે ગુણુ લક્ષણરૂપે અંશે પણ જીવની સ`નિકૃષ્ટ કે ઉત્કૃષ્ટ અવસ્થામાં કાર્યાન્વિત હોય. અર્થાત્ લક્ષણુ, ચિન રૂપે વ્યવહારમાં તે ગુણુ સક્રિય હાય. લક્ષણ જાતિ મૂલક છે. . આચાર સંજ્ઞા મૂલક છે અને ગુણ વિકાસમૂલક છે.' જાણવાનું ચાલુ રહેવુ તે આત્માને જ્ઞાનગુણ છે. જાણવાનુ સદ ંતર બંધ થઇ જાય તે આત્મા, આત્મા મટી અનાત્મા ની જાય. જીવ મટી જડ થઈ જાય. પ્રત્યેક ગુણ સ્વક્રિયાવત હોય, ક્રિયા અભેદ હોય.
પાઁચાચારની પાલના જેટલી ઓછી થાય તેટલા વાસ્તવિક લાલાંતરાય સમજવે. આપણે ભૌતિક સુખસામગ્રી નહિ મળે તેને લાભાંતરાય સમજીએ છીએ. જે સાંસારિક ક્ષેત્રે છે. આધ્યાત્મિક ક્ષેત્રે તે આત્માની જે અનંતતિ છે,. આત્માનુ જે અવ્યાબાધ સુખ છે તે ભોગવી શકાતુ નથી. તે જ વાસ્તવિક લાલાંતરાય છે. પંચાચારની પાલના કરનારા સાધુ ભગવંતે સ્વયં પંચાચારમાં આગળ વધે નહિ તે તેમના લાલાંતરાય અને તેએ અન્ય પેાતાના સંપર્કમાં આવનારા જીવને જ્ઞાન -- ઉપદેશ આપે હિ તે તે તેમને જ્ઞાનાંતરાય છે. રત્નત્રયીની આરાધનામાં પંચાચારની પાલનામાં રશક્તિ ન ફારવવી તે તેમના વીર્માંતરાય છે અને આ ગુણેની અનુભૂતિ ન થવી, પંચાચાર પાલનાના રસાસ્વાદ ન થવો તે ભોગપભાગાંતરાય છે.
જ્ઞાનથી ધ્યાનમાં જવાનુૐ અને ખાનથી સમાધિમાં જવાનું છે. તે સમાધિમાંથી સમત્વમાં-સ્વભાવમાં-સ્વરૂપમાં જવાનુ છે. જ્ઞાનથી હૈય−ોય અને ઉપાદેયની સમજ આવે છે. તપ અને ચારિત્રથી હેવ છૂટે છે. જ્ઞેયના જ્ઞાતા બનાય છે અને ઉપાદેય સાથે સ ધાણુ-જોડાણુ થાય છે. ધ્યાનમાં ઉપાદેય અને ઉપદાન એક અને છે. વિકલ્પાના સાક્ષી બનાય છે અને દેહાધ્યાસ છૂટે છે, ધ્યાનમાંથી સમાધિ લાગતાં કૈવલ ઉપાદાન રહે છે.
વિકલ્પ છૂટી જાય છે અને નિવિપદા આવે છે. આત્માનંદની અનુભૂતિ થાય છે. સહુ કાઇ પંચાચારધમ'ની પાલના વડે આત્માનુભૂતિના આનંદ મેળવતાં મેળવતાં પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે એવી અભિલાષા !
સલન : સૂર્યવંદન ઠાકારદાસ ઝવેરી