________________
પર જીવન
નિધ. તપ એ જીવનું લક્ષણ છે એટલે કે જીવની શકિત છે
અને તેથી તેનો અર્થ ઇરછા નિરાધ નહિ ઘટી શકે. હા! તપાચાર એટલે ઇચ્છા નિધિ કહી શકાય છે. વર્તમાનકાળની પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ જેનું પરિણામ દુખ હોય, પરંતુ ભૂતકાળમાં કરેલ દુષ્કતના પરિણામ રૂપે આવનારી. દુઃખને સ્વેચ્છાએ આવકારવા તે પરિષહ છે અને ઉપસર્ગ છે. પરિવહ સ્વયં ઊભા કરેલાં કષ્ટ હોય છે. જગરે ઉપસર્ગ એ પર નૌમિત્તિક આવનારી કષ્ટ હોય છે. દુઃખ શરીરથી શરીરને દવાનું છે. અશરીરી દુઃખ વેદતાં નથી. સુખ દેહજન્મ અને આત્મજન્ય એમ ઉભય છે. છ દુખને આમંત્રણું આપવું પણ દેહ-આત્માની ભિન્નતાના મેદાનથી આવેલા દુઃખને સ્વીકાર નહિ કરે. અર્થાત દેહ ભલે દુઃખ વેદે પણ મન તો તે સમયે સુખ જ વેદતું હોય, આવું ત્યારે જ બને જયારે દેહભાવ અને દેહભાન જતાં રહ્યાં હેય. દેહાભિમાન હશે, દેહાધ્યાસ હશે તે દુઃખનું વદન મન પણ કરશે અને ત્યારે તે દુઃખને સ્વીકાર થયેલો ગણાશે. દેહ ભલે દુઃખી હોય, આત્મા તે સુખમાં જ રહેવા જોઇએ. આમ દુઃખને સુખમાં પરિણમાવતાં થઈશું, દુઃખમુફ થઈશું ત્યારે જ કેવલજ્ઞાન થશે. આવી દશા, બાહ્ય પંચાચારના પાલનના અભ્યાસથી અત્યંતર દશાં આવેથી થાય છે.
શરીરને જોઈએ-જરૂર હોય તેથી ઓછું આપવું તેનું નામ તપચાર ઇન્દ્રિયનું દમન કરવું તેનું નામ પણ તપાચાર આમ કરવાથી અવ્યવસ્થા થાય ત્યારે મન અસ્વસ્થ ન થતાં સ્વરૂપ
રમણતા, કરે અને સંયમ જળવાય તે તે તપ. કાયા દ્વારા 1. તપ, ઉપવાસ આદિ આદર્યા બાદ મનથી ખાસ-વિશેષ સંયમ
કરી સ્વરૂપ, વિચારણા કરવી તે મનને તપ કર્યો કહેવાય, આમાં શરીરનું ભેદજ્ઞાન અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન , જોઈએ. માત્ર શરીરથી સાધના નથી થતી, વિશેષે તે મનને સંયમ' કેળવવાનું છે. એમ કરીશું તે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. છે. જે શરીરની સાથે ભોગ્ય પદાર્થ જોડાય અને ઇન્દ્રિય વિકાર થાય તે તે સંયમ નહિ પ્રમાદ એ પણ વિકાર અને બેગેચ્છા તે પણ વિકાર, અને પાંચે ઈન્દ્રિયેના સુખની પ્રાપ્તિની ઈચ્છા તે પણ વિકાર-અસંયમ. - શરીરને ખપ પૂરતું આપ્યા પછી તે શરીર, ધમ કરવાના ઉપયોગમાં આવે છે. સંયમને ધ્યેય છે. તપનું ફળ આહારસંજ્ઞા ટાળવી તે છે. લેશમાત્ર આહારની ઇચ્છા–રસગારવ-રસવૃત્તિ ન થાય અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તે તપનું ફળ છે. અનશન એ.સર્વોત્કૃષ્ટ-પરાકાષ્ઠાનું તપ છે પણ ફળ નથી. એ તો બાહ્ય તપને ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાના પ્રકાર છે.
આહાર-ભય-મૈથુન–પરિગ્રહ એ ચારેય સંજ્ઞા જ સંસારભાવ છે–દેહભાવ છે. એ ચારેયને ટાળવાના છે. પંચાચારના પાલનમાં મનને જોડીએ ત્યારે જ એ ચારે ટળે. કાયોગની ક્રિયા કરતાં મને યોગની ક્રિયા મહાન છે. ઉચ્ચ વિચાર, ઉચ્ચ આશય ઉચ્ચ લક્ષ્ય અને શુદ્ધિ હોય તે જ કાયમની ક્રિયાની કિંમત છે. એનું પરિણામ છે. એક જ અનશન એવું થવું જોઇએ કે એમાં અંતરક્રિયા કરતાં કરતાં “અંતરાત્મા પરમાત્મા બંની જામ-કાલજ્ઞાનનું પ્રાગટય થઈ જાય.' અનંતા. અનશનની જરૂર નથી.
આ ત્રણેય યુગના સંયમ-ચરિત્ર-પને પામવા જોઇએ. માત્ર
1 - . : " કાયયોગના ચારિત્ર - તપથી કેવલજ્ઞાન પ્રાપ્તિ શક નથી. અધ્યાત્મમાં મને ગની પ્રધાનતા છે. વ્યવહારમાં કાગની પ્રધાનતા છે. વ્યવહારથી નિશ્ચયમાં જવાનું છે અને નિશ્ચયથી. વ્યવહારમાં આવવાનું છે એટલે કે નિશ્ચયને વ્યવહારમાંઆચરણમાં ઉતારવાનું છે. માત્ર વ્યવહારવાદીઓ તત્ત્વને પામતા નથી અને માત્ર નિશ્ચયવાદીઓ- વ્યવહારને જ લેપ કરે છે તે ય નિષ્ણી વાતોથી નિશ્ચિતતાની પ્રાપ્તિ કરી શકતાં નથી એટલે જ તે તપાચારને બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ પાડયા છે. બાકીના ત્રણ આચારમાં એવા ભેદ પામ્યા નથી.
મળarગુનો ગરિમા, વિની વેવળ કરવાનો काय-किलेसो सेली-णया य बज्झो तवो होह ॥ प्रायच्छितं विणओ वेचायचं तहेव समाओ। . झणं उसग्गो वि अ, अमितरओं तओ होइ ॥
અતિચારની આ ૬ઠ્ઠી ને ૭મી ગાથામાં તન્ના છ બાહ્ય ભેદ (૧) અનશન (૨) ઉદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસ ત્યાગ (૫ કાયકલેશ (તિતિક્ષા (૬) અને સંલીનતા બતાડેલ છે
જ્યારે છ અત્યંતર ભેદમાં (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ (ત્યાગ –કાયો,સગ જણાવેલ છે.'
'વીચારને બાદ કરી બાકીના ચારમાંના સાડાત્રણ આચાર, બાહ્ય છે જ્યારે તપાચારને અડધે આચાર એટલે કે અત્યંતર તપ આવે ત્યારે જ ધમની સાચી શરૂઆત થાય છે. જ્યાં સુધી સ્વદોષ દર્શન નથી અને સ્વદેવ પીડા નથી ત્યાં સુધી પારમાર્થિક ધર્મની શરૂઆત નથી. દેવ દેખાશે અને દેષની પીડા થશે તે દેશ નિવારણ રૂપ આગળને ધર્મ સેવાશે. ગુણ કેળવાશે. એક મહાત્માએ આ સંદર્ભમાં જણાવેલ છે કે
આપ ગુણી ને વળી ગુણરાગી તેહની કીતિ જગમાં ગાજી. - આપ દેશી ને વળી પરગુણથી તેહની ગતિ તરક ગામી
", : 1 . “ T . . . . . . . છે. બાહ્ય તપની શરૂઆત નવકારશીથી થઇ પૂર્ણાહુતિ અનશને થાય છે તેમ અત્યંતર તપની શરૂઆત પ્રાયશ્ચિતથી થાય છે અને પૂર્ણાહુતિ કાર્યોત્સર્ગથી થાય છે. અને પૂ ર્ણ ક . * * *
* * * * j. અધ્યાત્મમાં મગની પ્રધાનતા છે. વ્યવહારમાં. કાગની પ્રધાનતા છે. કાગની ચેષ્ટા સીમિત છે. તપાચારમાં સંખ્યાતા ભેદ છે. જયારે માગમાં ચેથા ગુણસ્થાનકથી કેવલજ્ઞાનની પ્રાપ્તિરૂપ એવાં તેરમા ગુણરથાનક સુધી અસંખ્યાતા અને વસાય સ્થાનકે રહેલાં છે. મનને સયમ વિશેષે કેળવવાને છે જેને માટે કાયાને સંયમમાં પહેલ પ્રથમ લાવવાની છે. કાયા સંયમમાં આવી એટલે કાર્ય પૂર્ણ થયું સમજવાનું નથી. પરંતુ સંયમમાં આવેલ કાયાના બળે મને બળ દ્રઢ કરી આંતરગુણની ઠેઠ કેવલજ્ઞાન પ્રાપ્તિ સુધી ખીલવણી કરવાની છે. મનથી શુભભાવ અને શુદ્ધભાવ કરવાના છે. તેમ કરીને અશુંભકર્મોને નાશ કરવાનું છે.
- પાંચમે વિચાર છે જે ઉપયુંકત ચારેય આચારમાં સમન્વિત છે. વીર્યાચાર દ્વારા વર્તમાનકાળમાં જેટલી શકિત પ્રાપ્ત હેય તે સવ શકિત ગોપવ્યા વિના ટેકે ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ અને દૃઢતાથી ચારેય આચારનું પાલન કરવાનું છે અને તે આચાર દ્વારા ભર્યા સુધીને વિકાસ