SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ - --- -- -Na-en-inr:51• - - - - ગીન . :--- --:• - • તા.૧-૧૨-૮૮ અને ૧૬-૧૧૮ -. અત્રે માતામાં પેસ સમિતિને જે ઉલ્લેખ કરી છે તે પાંચ સમિતિ નીચે પ્રમાણે છે. (૧) ર્ધાિ સમિતિ ચાલતી વખતે ચાર હાથે પ્રમાણે આગળની ભૂમિને જેને ઈ તે કલેશ ન થાય. હિંસા ન થાય તેની જમણા રાખીને ચાલવું. યુનું સંચાલન કરવું જ તેમ હોય તે પ્રમાણને અત્યંત સાવધ રહી એવી રીતે કરવું કે જે વડે કરીને કોઈ જીવની કિલામણું ન થાય તેમ થવાની શકયતા હોય તે કાયપ્તિનું પાલન કરવું. * (૨) ભાષા સમિતિ શક્ય હોય ત્યાં સુધી વેચનગુપ્તિ જ પાળવી. મૌન જ રહેવું અને છતાંય જો ભાષાપ્રયોગ કરવું જ પડે તે પ્રસંગ હોય તે સત્ય, પ્રિય, હિત અને પશ્ય વચન બોલવાં. 8 (૩) એષણ સમિતિ - .શક્ય તે નિરાહારી રહેવું, તેમ બને એમ ન હોય તે મિતાહારી થવું અને તેમાંય જે આહાર–પાણી આદિ લેવાની આવશ્યકતા હોય ને નિરવદ્ય બેંતાલીશ (૪૨) દોષરહિત લેવા. ગાય ખેતરને ઉજાડયા વિના ચરે, ભ્રમર જેમ પુછપરસ લે તે પ્રમાણે ગેચરી કરવીમાધુકરી કરવી. ' છે : (૪) આદાન ભંડ મત નિક્ષેપણ સમિતિઃ- કોઈપણ વસ્તુ લેતાં મૂકતાં કે ફેરવતાં મૂંછ પ્રમાજીને વ્યવહાર કરે અથત - પ્રભાજન કરવા પૂર્વક-યતના (યણ પૂર્વક લેવી-મૂકવી કે ' ફેરવવી) " . (૫) પારિષ્નાપનિક સમિતિ :- વરતુને નિકાલ કરતાં, નાખી દેતાં, ભવિષ્યમાં છ-પત્તિ નહિ થાય તેવી તેની સ્થિતિ કરી જીવરહિત ભૂમિએ કાળજીપૂર્વક તેને નિક્ષેપ કરે તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહે છે જેને જૈન પારિભાષિક સુંદર શબ્દપ્રયેાગ “પરઠવવું’ છે , જિકે ...* . * ગુપ્તિ એટલે મન-વચન-કાયા ઉપરને મજબૂત અંકુશ. ગુપ્તિ એટલે પ્રવૃત્તિ કરવી જ નહિ અથત ગેપવવી અને વેગ છે એટલે અનિવાર્ય સંગેમાં કરવી પડે છે તે સમિતિપૂર્વક, સમમિતતા - સહિત કરવી. નિયંત્રણયુક્ત (Controlledrestrailed) પ્રત્તિ. લક્ષ્ય ગુપ્તિનું રાખવાનું છે અને પાલન સમિતિનું કરવાનું છે. જે જીવ સમિતિનું પાલન કરી શકે છે તે ગુપ્તિ પ્રાપ્ત કરી શકે છે. પાંચ સમિતિમાં માત્ર ભાષા સમિતિમાં વચનગ છે. બાકીની ચાર સમિતિ કાયયોગ આશ્રિત છે એમાં મને યોગ નથી. જ્યારે ગુપ્તિમાં વચનગ ને કાયાગ સહિત મનેયાગની પણું ગુપ્તિ છે. મનોનિગ્રહ છે. મનથી શુભ પ્રવૃત્તિ સહજ થાય અને અશુભ પ્રવૃત્તિ વગર બળાત્કારે જાય છે તે ઊંચી આત્મદશા છે. મન સૂક્ષ્મ હોવા છતાં કાય. આશ્રિત સ્થલતા પ્રાપ્ત કરે છે. કયા જ્યારે નિર્બળ બને છે. ત્યારે મન નિર્બળ બને છે. મનને મનવચન-કાયયોગ આશ્રિત શુભ વૃત્તિ-પ્રવૃત્તિમાં પ્રવર્તાવવું જોઇએ. કાયા સ્વયંસંચાલિત નથી પણ મન તેનું સંચાલક છે. કાયાના લક્ષ્ય અને સ્કૂલ અને નિબંળ બને છે. મનને આત્મ આશ્રિત કરીશું તે આત્માની અન તશકિતઓને ઓત મનને શકિત આપશે અને નિર્બળ કામગમાં પણ મને સાબૂત રહેશે-બળવાન રહેશે અને કાયા પાસે ધાર્યું કામ લઈ શકશે અને વેચન પણ પછી એની શક્તિ બની જશે. એવા આત્મ આશ્રિત-અલ્મસ્થિત અમાના-મનના શબ્દગાર–વચચ્ચાર સામાં શ્રેતાએ રવીકારવા જ પડતાં હોય છે. એમને કવચનસિદ્ધિ પણ વરે છે. મને માત્ર શરીર માટે અને શરીરના લયે કામ કરી રહ્યું છે તે સંસાર છે. " મન શરીર સાપેક્ષ સુખ-દુઃખ ભોગવે છે. પરંતું એણે શરીર નીરપેક્ષ અને આમ સાપેક્ષ સુખ અનુભવવું જોઈએ. અધ્યાત્મ માગમાં મતની વિચારણા આત્મલક્ષે હોય તે તે ધમમાગ મેક્ષ ભાગ છે. મન-મેહ અને દેહથી ધમઅધમ સમજવાના છે, મનને છોડીને માત્ર કાયિક ક્રિયાઓ માત્રથી અધ્યાત્મ પ્રાપ્ત થવાનું નથી, એ માત્ર બાહ્ય દ્રશ્ય રૂપ ધૂમ-- - ક્યિા બની રહેશે. એનાથી ધમની પ્રાપ્તિ નહિં થશે _ સમિતિ-ગુપ્તિમાં સમિતિના પાલતમાં મન-વચન-કાયાન. જે સક્રિય વેગે છે તેની ક્રિયામાં શુભાશુભને વિવેક રાખ-- વાને છે. સાવદ્ય ક્રિયા છેાડી નિરવદ્ય ક્રિયા કરવાની છે. જ્યાં સુધી ભેદ રવરૂપમાં છીએ ત્યાં સુધી સાધકે હેય-ઉપાયને વિવેક કરી આચરણ કરવાની છે. હેય-ઉપાય કદી સમાન નથી. સિદ્ધ થયાં પછી હેય-ઉપાદેય અવસ્થાનું વિસર્જન છે. મનને અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત કરવું અને મનથી શુભપ્રકૃત્તિ સહજ બની જવી જોઈએ. એમ થાય તે સાધકે તેટલી સાધના કરી ગણાય અભય–અખેદ-અ ષ ગુણ જે છે તે મને પ્રાપ્ત કરવાના છે. ભય-ખેદ-પ જયાં સુધી હોય ત્યાં સુધી અજ્ઞાનતાનું સામ્રાજય સમજવું. ભય-ખેદ–ષ એ શ્રમ અને ભૂલવાળી દેશ છે. “હું દેહ છું” એ ભ્રમ અને ભૂલ છે. તે અજ્ઞાનભયરૂપ છે. ભય-ભેદ-%ષ સંસારમાં સહજ છે. અધ્યાત્મમાં તે અસહજ છે, – મહાન ભૂલરૂપ છે. - પાંચ સમિતિ અને ત્રણ ગુતિ એ ચારિત્રાચાર છે જેને બળ આપનાર પાંચ મહાવ્રત છેઃ (૧) કોઈ પણું જીવની હિંસા નહિ કરવી (૨) અસત્ય બોલવું નહિ,(૩) ચેરી કરવી નહિ. આપ્યા વગર-આજ્ઞા વગર-મંજુરી વગર કેઈનું કશું લેવું નહિ (૪) બ્રહ્મચર્યનું પાલન અને (પ) પરિગ્રહને ત્યાગ. સંયમી સાધુ ભગવંતને પરિગ્રહ હોતું જ નથી. એ અપરિગ્રહી હોવાથી ચેરી, જૂઠ કે હિંસાને પ્રશ્ન ઉદભવતા. નથી અને કામના કાંઈ છે નહિ તેથી બ્રહ્મચર્ય સહેજ જ બને છે. ' ( 5. આમ ચારિત્રાચારની. પાલનાથી અસ૬ આરંભ અને પરિગ્રહના પાપમાંથી મુકિત મળે છે. તેનું જિનકલ્પના લક્ષે. સામાયિકવ્રતના પાલનથી સેવન કરવું જોઈએ... અત્રે એક સ્પષ્ટતા એ કરવાની કે “જૈન ધર્મ એટલે. અહિંસાધર્મ' એવી જે માન્યતા છે તે બરાબર નથી. વારતવિક તે જૈન ધર્મ એ પંચાચાર ધર્મ છે અને અહિંસા. એ તે. પંચાચાર ધર્મના ભેદ ચારિત્રાચારને એક પેટા-. ભેદ છે. : ''' 4. ચેથા તપાચારની પ્રતિજ્ઞા એ છે કે... જે શરીર હું નથી તે ઇન્દ્રિયનું સુખ સાચું ન હોય અને તે તે મા, કયાંથી હોય ? આહાર ત્યાગ એ તપાચારને સંકલ્પ છે. તપાચારની શરૂઆત નવકારશીથી છે અને સૂર્ણાહુતિ અનશ-- નથી છે. અને તેના ફળસ્વરૂપે સરકાઠામાં અણુહારીક ૫૬ અથત પૂર્ણકામ અવસ્થા પૂર્ણ તાવસ્થાની પ્રાપ્તિ થવી તે. શીખર છે. . ' તપાંચાર એટલે ઈચ્છા નિરાઇ. નહિ કે તપ એટલે.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy