________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૮.
પિતાનું સર્જન છે અને તમે તેની ઉઠાંતરી કરી છે. તમારે સમજી લેવું જોઇએ કે હું એક મેટે વકીલ છું. તમારે ઘણુ ખર્ચમાં ઊતરવું પડશે.' કંપનીના માલિક અને લેખક હેબતાઈ ગયામુનશીએ તે ઉંઠાંતરી માટે વેરની ભસૂલાત કરી જ. તેમણે એક હજાર રૂપિયાને પુરસ્કાર અને ચાર કી પાસ માગ્યા. એ રીતે અને સમાધાન થયું.
ગુજરાતી રંગભૂમિના રસકવિ ગણાતા રવ રઘુનાથ બ્રહ્મભટ્ટે આ સમગ્ર ઘટના પિતાની આત્મકથા સ્મરણમંજરી'માં નોંધેલી છે.
જે લેખક પોતે “રશિરોમણિને ઇચ્છા ધરાવતા હતા, તેમનાથી પિતાના સર્જનમાંથી થયેલી ચેરી સહન ન થઈ. એ બતાવે છે કે કેઇપણ લેખક પિતાની રચનામાંથી ઉઠાંતરીને સાંખી શકતું નથી. માત્ર વસૂલાત કરવાની તેનામાં પહોંચ હેવી જોઈએ !'
નોંધવા જેવી છે. .?. - ગુજરાતની ધંધાદારી રંગભૂમિ આજે તે લગભગ નષ્ટપ્રાય થઈ ચૂકી છે પણ જ્યારે તેને સૂર્ય ઝળહળતો હતો ત્યારે એ રંગભૂમિના ઉત્તમ ગણાતા લેખકે વારંવાર આપણી પ્રતિષ્ઠિત સાહિત્યકૃતિઓમાંથી તફડંચી કરીને પિતાનાં નાટકોનું સજન કરતા હતા. અને મુંબઈમાં જે નાટકે ભજવાતાં તેની સીધી ઉઠાંતરી સૌરાષ્ટ્રની નાટક મંડળીઓ કરતી હતી ત્યારે મુબઈ ઇલાકે અંગ્રેજી હકુમત નીચે હતેઅને સૌરાષ્ટ્રમાં દેશી રાજ્ય પરતંત્રીય સ્વતંત્રતા ભોગવતાં હતાં. એટલે મુંબઈની નાટક મંડળીઓના માલિકે કેર્ટમાં ગયા તે પણ ફાવ્યા નહિ. પરિણામે સૌરાષ્ટ્રની વયવસાયી રંગભૂમિ ઉપર બેધડક ચેરાઉ નાટક ભજવાતાં રહ્યાં. કદાચ સૌરાષ્ટ્રની રંગભૂમિના પ્રોજકે એમ માનતા હશે કે જે નાટકે મુંબઇની રંગભૂમિ ઉપર ભજવાય છે તેના પ્રમુખ લેખકે મણિલાલ “પાગલ” કે પ્રભુલાલ દિવેદી સૌરાષ્ટ્રના–રાજકેટના છે એટલે એ આપણાં જ નકે કહેવાય! પણ તેમની તફડંચી પાછળ આવી કઈ વિશાળ ભાવના નહતી. મફતનો માલ વટાવી ખાવા સિવાય આ વૃત્તિ પાછળ કોઈ સાહિત્યિક દ્રષ્ટિ કે નેક ઉદ્દેશ વહેતાં.
પણ જેમનાં નાટકોની બેધડક ચોરી થતી હતી એ શ્રી મણિલાલ ‘પાગલ’ કે શ્રી પ્રભુલાલ દ્વિવેદી જેવા ધધાદારી. રંગભૂમિના પ્રખર નાટયકારે પણું આવી બાદશાહી લૂંટ' જ ચલાવતા હતા. શ્રી મેઘાણીની નવલકથાઓ “વેવિશાળ', “તુલસી ” ને અપરાધી” ઉપરથી આ લેખકોએ અનુક્રમે “સગાં-વહાલાં”, “સતાના વાંકે અને ગરીબ કન્યા' જેવાં નાટક તૈયાર કર્યા હતાં એ સ્પષ્ટ છે. સિનેમાસૃષ્ટિના એ સમયે “મહેબૂબ” ગણાતા દિગ્દર્શક મહેબૂબખાન ગુજરાતી હતા અને તેમણે પણ “અપરાધી” ઉપરથી “અમર” નામે ચિત્રપટનું નિર્માણ કર્યું હતું. પરંતુ સ્વ મેઘાણી કદાચ આજના કઈ ઉદાર સાહિત્યકાર જેવા વિશાળ હૃદયના નમ્ર સાજક હતા. તેમણે પિતે “અપરાધી હાલકેનની એક નવલકથા ઉપરથી લખેલી પરંતુ વેવિશાળ' કે “તુલસીક્યારે” તે તેમનાં પિતાનાં સજ ને હતાં. અને છતાં અપહરણકાર વિરુદ્ધ કંઇ પણ કાર્યવાહી કરવામાં માનતા નહોતા અથવા તે તેમાં તેમને કેઈ રસ નહોતે કદાચ સંજોગો પ્રમાણે પિતાની પહોંચ બહારની એ ઘટના પણ તેમને લાગી હોય. . પણ જ્યારે મુનશીજીને ખબર પડી કે પિતાની નવલકથા “પૃથિવીવલ્લભ ઉપરથી મુંબઈની એક નાટક મંડળીઓ માલવપતિ મુંજ' નામે નાટક તૈયાર કર્યું છે ત્યારે આ કરોડપતિ સજક ચેકી ઊઠયા હતા. તેમણે તરત જ પિતાના સેલિસિટર મારત નાટક મંડળીના માલિક અને લેખક ઉપર નેટિસે મોકલો અને રૂઆબભેર ‘માલવપતિ મુંજ'ના નાટયલેખક પ્રભુલાલ દ્વિવેદીને તેમ જ કંપનીના માલિકને પિતાને મળી જવા જણાવ્યું. પ્રભુલાલ દ્વિવેદીએ પિતાને બચાવ કરતાં કહ્યું કે “આ તે એક ઈતિહાસ છે અને ઇતિહાસ તે સૌ કોઈ માટે હોય છે. એક જ તિહાસિક વિષય ઉપર અનેક સાહિત્યકૃતિઓ રચાતી હોય છે તે તમારે જતું કરવું જોઈએ.” પણ શી મુનશી પોતાની બાબતમાં જતું કરે તેમ નહેતા તેમણે એવું કહ્યું કે મેં જ અને મૃણાલ, વચ્ચે જે પ્રકારની પ્રણયભાવનાવાસ્તવમાં મુક્તા). મેં નિરૂપી છેએ માટું
સંઘ સંચાલિત “પ્રેમળ જ્યોતિ
વિલેપાલ શાખાને
અધદશાબ્દી ઉત્સવ અમને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત “પ્રેમળજતિની વિલેપાલ શાખા તા. ૨જી ઓકટોબરે પાંચમા વર્ષમાં સાનંદ પ્રવેશ કરે છે આ શુભ પ્રસંગ નિમિત્ત સંધની આ શાખાની કાર્યકર્તા બહેને તરફથી સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શહના અધ્યક્ષસ્થાને રવિવાર તા. ૨-૧૦-૧૯૮૮ના રોજ શ્રી બંસીભાઈ ખંભાતવાલા અને “પ્રેમળતિ 'ના બહેનોને એક ભકિત સંગીતને કાર્યક્રમ જવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું સંચાલન પ્રા. બકુલ રાવળ કરશે. સ્થળ : શ્રી વિલેપાર્લા વધમાન સ્થાનકવાસી
જૈન શ્રાવક સંઘ સંચાલિત શાંતિપ્રભા જૈન ભુવન ૬૫ વલ્લભભાઈ પટેલ રેડ, વિલેપાર્લા (પશ્ચિમ),
મુંબઈ-૪૦૦૦૫૬. સમય : બપોરના ૩-૦૦ થી પ-૦૦ :
આ કાર્યક્રમમાં પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે..
| સ્મિતાબહેન કામદાર કે. પી. શાહ સુલીબહેન હરિણી નિરુબહેન એસ. શાહ : - સંજકે
ના મંત્રીઓ
નેત્રયજ્ઞ,
: સંધ તરફથી શ્રી વિશ્વવત્સલ ઔદ્યાલય અને શ્રી ભાલ નળકાંઠા પ્રાવેગિક સંધ-ગુદીના સહવેગથી સૌરાષ્ટ્રને રાણપુર શહેરમાં શનિવાર, તા. ૧૭-૧૨-૧૯૮૮ ના રોજ એક નેત્રયજ્ઞનું આયેજન કરવામાં આવ્યું છે. વધુ વિગતે હવે પછી જાહેર કરવામાં આવશે : : : : '