SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ પ્રબુદ્ધ જીવન વવામાં આવે છે. જેમકે વાચનાના ચાર પ્રકાર છે: (૧) નંદા (૨) ભદ્રા (૩) જયા અને (૪) સૌમ્યા ગુરુ શિાયોને ગ્રંથનું અધ્યાપન કરાવતી વખતે અન્ય દેશને પૂર્વ પક્ષ પહેલાં સમજાવી, પછી તેનું નિરાકરણ કરી, પિતાને પક્ષ સમજાવે તેવી વાચનાને નંદા કહેવામાં આવે છે. પૂર્વાપર વિરોધને પરિહાર કરીને સિદ્ધાંત કે તેમાં રહેલા તત્ત્વની વ્યાખ્યા કરવામાં આવે તે ભદ્રા વાચના છે. પૂર્વાપર વિરોધની આવશ્યકતા રહિત સિદ્ધાંતને અર્થનું કથન કરવામાં આવે તે જય વાચના છે અને કયાંક કયાંક ખલિત વૃત્તિથી વ્યાખ્યા કરવામાં આવે તે સૌમ્યા. વાચના છે. દિગંબરાચાર્ય અમિતગતિએ કહ્યું છેઃ નિયખ્યત્વે ચેન મનોકતિજજ્ઞરું - faછી તે યેન પુનિત : I, विही यते येर भवाश्रवोऽखिल: વધી તે તરિજનવાવયતિ || - જેના વડે અત્યંત ચંચળ એવું મન વશ થાય છે, જેના વડે પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મોરૂપી રજ નાશ પામે છે, જેનાથી સંસાર વધારનાર બધાં જ કર્મોને આશ્રવ રોકાઈ જાય છે, તે જિનેન્દ્ર દેવની વાણીના સ્વાદાને “રવાય” નામનું તપ કહે છે. આ પાંચ પ્રકારનું ક્રમશ: અને વિધિપૂર્વક આસેવન કરવાથી સ્વાધ્યાય સારે થાય છે. માટે કહ્યું છે: यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तस्वाध्यायो विनिर्दिष्टः ॥ એ સમજા પતાં યશેખરસૂરિ ‘ઉપદેશ ચિંતામણિમાં લખે છે : * तत्रानधीतस्य सूत्रस्य ग्रहण वाचना १ रातः सदेहे सति प्रच्छना पृच्छा २, निश्चितस्य सूत्रस्य अविस्मरणार्थ 'गुणन परिवर्तना ३, सूत्रवदर्थयापि चिानमनुप्रेशर ४. अपस्तसूत्रार्थस्थपरं प्रत्युपदेशदानं धर्मकथेति । આ પાંચ પ્રકારમાં નહિ અભ્યાસ કરેલા સૂત્રનું જે ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. તેમાં સંદેહ પડતાં કંઈ પૂછવું તે પૃચ્છના કહેવાય છે. પછી નિશ્ચય કરેલા સુત્રને ન ભૂલી જવા માટે ગણવું તે પરિવર્તન કહેવાય છે. સૂત્રની પેઠે અર્થનું પણ ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે તથા અભ્યાસ કરેલા સૂત્ર તથા અથને બીજાને ઉપદેશ આપવું તે ધર્મકથા કહેવાય છે. ઉપદેશકઃપવલ્લીમાં પણ સ્વાધ્યાયના પ્રકાર નીચે પ્રમાણે સમજાવ્યા છે : હવા થાયઃ ૧૨વા જેવો ઝારા ઘરજીના તથા परावृत्तिर नुप्रेक्षा धर्मसम्बन्धिनी कथा । वाचना तु गुरुपातऽध्ययन विजयेन यत् । છHISધતાસ્ત્રતયાત સંપાય નિર્ણયઃ . પતિઃ 1ીતાનમrષાઃ પુનઃ પુનઃ | तस्विचारस्वनुप्रेक्षा, व्याख्या धर्मकथा भवेत ॥ ગુરુ પાસેથી વાચનાદિ પ્રકારે સ્વાય કરતી વખતે પ્રથમ મૂંગા મૂંગા શ્રવણ કરી જવું પછી બીજીવાર શ્રવણ કરતી વખતે હોંકારે ભણ વગેરે વિધિ જૈન શાસ્ત્રગ્રંમાં બતાવવામાં આવી છે, અને યંગવિધિ જોગ) સહિત રવાદાયની વિધિ પણ દર્શાવવામં આવી છે. - કેટલાક લેકે સ્વાધ્યાય કરતા હોય છે, પરંતુ તેમાં તેનું પ્રયોજન જે માત્ર વિદ્વતા કે પ્રસિદ્ધિ મેળવવા પૂરતું જ હોય છે તે તેનું આયાત્મિક દ્રષ્ટિએ ખાસ ફળ મળતું નથી. શ્રદ્ધારહિત, ભાવરહિત કે રસરહિત કરેલે સ્વાધ્યાય નિરર્થક છે. જ્ઞાનાન માટે સ્વાધ્યાયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમાં શ્રદ્ધા અપેક્ષિત જ હોય છે. તે ન હોય તે “જ્ઞાનયાન” જે શબ્દ જ તે માટે અપ્રરસ્તુત બની જાય છે. સમ્યકત્વ સહિતને રવામાય જ આમાથી એનો વિશેષ ઉપકારક બને છે, અન્યથા તે માત્ર ભાર વહન કરનારની વેઠ જે બની રહે છે. એટલે જ કહેવાયું છે કે- “ લંકારો વિરુપાં રાત્રથામાતાનાં”જેઓ અામ રહિત છે એવા વિદ્વાને માટે તે શાસ્ત્ર એ સંસાર છે અને સંસાર એ શારત્ર છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં રવાપ્ની વિશિષ્ટ વિધિ દર્શાવવામાં આવી છે. ગમે ત્યારે ગમે તે વાંચવું એ સ્વાધ્યાય નથી પરંતુ ગુરુ કે વડીલ જ્ઞાની પાસેથી વિનયપૂર્વક અને વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે સ્વાધ્યાય છે. એને માટે નિશ્ચિત કાલ, રથળ, આજ્ઞા વગેરે દર્શાવવામાં આવ્યાં છે. વળી દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કેટલાક નિષેધ ફરમાવવામાં આવ્યા છે. એવા અસ્વાદાયના કાળમાં સ્વાદાય કરી શકાતે નથી. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પાસે મૃતકલેવર પડયું હોય, લેહી વગેરે અશુચિ હૈય, આકાશમાં વીજળી થતી હોય વગેરે પ્રકારના અરવાયનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ હોય ત્યારે સ્વાધ્યાય કરવાથી અસમાધિ, રાધિ કલહ, ઉપદ્રવ. વિગ વગેરે થવાનો સંભવ છે. એવી અનુભવને આધારે માન્યતા થયેલી છે. અલબત્ત એવા અવાદઃ ય કાળમાં વાચના, પૃચ્છના. પરાવતનાને પ્રકારને સ્વાદાય નથી થઈ શકતું, પણ અપવાદરૂપે અનુપ્રેક્ષાના પ્રકારને સ્વાહાય કેટલાક નિયમો સાથે થઈ શકે છે. વાચના, પ્રચ્છના, પરાત્તિ, અનુપ્રેક્ષા અને ધર્મસંબંધી - કથા એ પ્રમાણે પાંચ પ્રકારે સ્વાધ્યાય જાણુ. ગુરુમહારાજ પાસે વિનયપૂર્વક જે ભણવું તે વાચના કહે. વાય અને ભણેલા શાસ્ત્રોની અંદર રહી ગયેલા સંશોને પૂછી તેને નિર્ણય કરે તે પૃચ્છના કહેવાય. અગાઉ ભણેલાં શાસ્ત્રોને વારંવાર ઉચ્ચાર કરે-આવૃત્તિ કરવી તે પરાવૃત્તિ કહેવાય એ ભણેલા શાસ્ત્રોની વિચારણા કરવી તે અનુપ્રેક્ષા કહેવાય અને તેનું વ્યાખ્યાન કરવું તે ઘમકથા કહેવાય વાચના વગેરે પ્રકારના કેટલાક પિટા પ્રકારો પણ દર્શા– રવાધ્યાય શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “સજઝાય’ શબ્દ આવેલ છે. સજઝાય શબ્દ વિશિષ્ટ પ્રકારની જૈન સાહિત્યકૃતિઓ માટે પણ વપરાય છે. પ્રાકૃતમાં જેમ સ્તોત્ર, વતન, સજંઝાય છે તેમ સ્તવન અને સજઝાય એ બે પ્રકારની
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy