________________
પ્રબુદ્ધ જીવત
૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
લધુકૃતિઓ ગુજરાતીમાં પણ વિશેષ પ્રચલિત બનેલી છે સ્તવનમાં તીર્થકર ભગવાનની સ્તુતિ હોય છે અને અને સજઝાયમાં અમચિંતનના અવલંબન' માટે કાઈ મહાપુરુષનાં ચરિત્ર કે વિવિધ તત્ત્વ વિચાર લેવાય છે. ભરતેશ્વર બાહુબલિની સજઝાયમાં પૂર્વે થઈ ગયેલાં ભરતેશ્વર, બાહુબલિ અભયકુમાર ઢઢણકુમાર, અણિકાપુત્ર અતિમુકતક, મેતાર્વમુનિ, વગેરે સંત મહાત્માઓ તથા બ્રહમી સુંદરી સુલસા, ચંદનબાળા મનેરમા, દમયંતી, રામતી, મૃગાવતી વગેરે મહાસતીઓનું સ્મરણ કરવામાં આવે છે. ક્રોધ માન,માયા, લેભ વગેરે કાર્ય કે તે સહિત અઢાર પાપસ્થાનકે અથવા સમકિતના સડસઠ બેલ વગેરેની સજઝાયોમાં તે તે વિષષ ઉપર ચિંતન થયેલું હોય છે, જેનું ભાવને આત્મવિશુદ્ધિમાં અત્યંત ઉપયોગી છે. જૈન સજઝાય સાહિત્ય પણ બહુ સમૃદ્ધ છે. આ સાહિત્ય પ્રકાર જેનોએ વિશિષ્ટ રીતે વિકસાવ્યો છે.
આમ, સ્વાધ્યાયનું મહત્વ ઘણું છે. વારંવાર રવાપાય કરવા છતાં એમાં પુનરુક્તિને કે પુનરાવૃત્તિને દેવ આવતો • નથી, બલકે પુનરુકિત સ્વાધ્યાય માટે ઇષ્ટ મનાય છે.
વાધ્યાયને મહિમા દર્શાવતાં કહેવાયું છે: "
उवसमइ किण्हसप्पो जह मंतेण विधिणा पउत्तेण । • तह हि दयकिण्हसप्यो सुट्छ जुत्तेग णाणेण ॥
જેવી રીતે વિધિથી પ્રયુકત મંત્ર દ્વારા કૃષ્ણસપ શાંત થઈ જાય છે તેવી રીતે સંપ્રયુત જ્ઞાનથી મનરૂપી કાળો સાપ શાંત થઈ જાય છે.
સાભાર સ્વીકાર + અવધૂત શ્રી આનંદઘન વીશી * ભાવાર્થરાયચંદ અજાણી સંપાનવીન ધરમશી અને લક્ષ્મીચંદ મહેશ્વરી જ ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ-૧૦૫ મૂલ્ય- દર્શાવ્યું નથી. પ્રકા, શ્રી માણેકજી વેલજી ના ચેરિટેબલ ફાઉન્ડેશન એ ૩, ભાવેશ્વરનગર નં. ૪, ૩૦ તિલક રોડ ઘાટકોપર (પૂર્વ) મુંબઈ-૭૭.
* ભવની ભવાઈ લે. ધીરુબહેન પટેલ ૪ પૃષ્ઠ-૫૦ મૂલ્ય રૂ. ૧૫ પ્રકા, રસિક ઠાકર, સમન્વય હિંગળાજ માતા, નવર ગપુરા, અમદાવાદ-૯ : જીવન એક ખેલ લે. કુંદનિકા કાપડિઆ * કાઉન સેળપેજી ૪ પૃષ્ઠ-૪૮ મૂલ્ય : ૫-૦૦ પ્રક. કુસુમ પ્રકાશન, ૬૧ એ. નારાયણનગર, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૭ * જીવનમાં સફળતા મેળવવી છે ? લે. મુકુન્દ પી. શાહ * કાઉન સેળ પેજી * પૃષ્ઠ-૪૮ મ રૂા. ૫-૦૦ પ્રકા. ઉપર મુજબ
* નિરોગી રહેવાની કળા લે. વૈદ્ય બળદેવપ્રસાદ પનારા # કાઉન સેબપેજી * પૃષ્ઠ-૮૦ * મૂલ્ય રૂ. ૧૦-૦૦ પ્રકા ઉપર મુજબ ક શ્રી સામયિક સૂત્ર (અર્થ સાથે) ડેમી સાઈઝ * પૃષ્ઠ-ર૦ મૂલ્ય : સદુપયેગ પ્રકા. શ્રી લક્ષ્મીચ દ છે. સંઘવી -રવર્ડ ટુડીઓ, ૨, તપાધેશ્વર બિલ્ડિંગ, મંગલવાડી, ૨૪૦, શંકરશેઠ રોડ, મુંબઈ–૪. - જે દાદાજીનું વ્યવહારવિજ્ઞાન પ્રકા, શ્રી દાદા ભગવાન વીતરાગ ટ્રસ્ટ વતી શ્રી ખેતશી નરશી ૨૦૧૦, એન્જલલેન્ડ નાયગામ ક્રોસ રોડ, વડાલા, મુંબઈ ૩૧૦
કે આ માટેના કુદરતી ઉપચાર # ક્રાઉન સોળ પેજી # પૃષ્ઠ-૩૨ મૂલ્ય: રૂ. ૧૩૦ પ્રકા. શિશુવિહાર, કૃષ્ણનગર ભાવનગર ૩૬૪૦૦૨ * ઉપવાસનું શસ્ત્ર લે. સંતબાલ, કાઉન સેળ પેજી ૪ પૃષ્ઠ-૩ર મૂલ્ય રૂ. ૨–૦૦ પ્રકા. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮૦૦૦૪.
* સુઅર સાવજ રી વાત સંપા. છે પ્રભાશંકર તે અને શ્રી રતુદાન રોહડિયા * ડેમી સાઈઝ * પૃષ્ઠ-૧૯૮ * મૂ૯૧ રૂા. ૩૦/- પ્રકા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાલાવડ રોડ, રાજકેટ-૩૬૦ ૦૦ ૫
વળી ઉત્તરાયન સૂત્રમાં કહ્યું છે : - __ जहा सुई समुत्ता पडिया वि न विणस्सह ।
तहा जीये ससुत्ते संसारे न विणस्सइ ॥
જેવી રીતે સસૂત્ર દેરાથી યુકત) સેઇ પડી જવાથી પણ વિનિષ્ટ (ગુમ) નથી થતી એવી રીતે સસૂત્ર (શ્રત સંપન્ન) જીવ સંસારમાં ગુમ નથી થતું.
આ રીતે સાચે સ્વાધ્યાય જીવને પરંપરાએ સંસારમાંથી મુકિત અપાવે છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે :
सवणे नाणे य विन्नाणे. पच्चकखाणे य संजमे । . अणण्टए तव चेव, वादाणे अकिरिया सिद्धि ॥ - સાધુની સંગતિથી ધમંશ્રવણ સાંપડે છે. ધર્મશ્રવણથી તત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન (વિશિષ્ટ તત્ત્વધ) વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન (સાંસારિક પદાર્થોની વિરકિત અને તે માટેના નિયમો), પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ (નવા કર્મોને કર્મોને અભાવ અનાવથી તપ તપથી વ્યવદાન (પૂર્વે બાંધેલાં કર્મોને નાશ), વ્યવદાનથી અકમતા (કમંરહિતતા : નિર્માતા), એ નિષ્કમતાથી સિદ્ધિ (મુકિત પ્રાપ્ત થાય છે.
એટલા માટે જ તૈત્તિરીય પનિષદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે મુકિતલક્ષી આત્માઓએ સ્વાધ્યાયની બાબતમાં પ્રમાદ ન કરવો જોઈએ વાવાયામાં પ્રમદ્રઃ |
રમણલાલ ચી. શાહ
અસ્થિ સારવાર કેન્દ્ર સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડે, જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાંના રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધાર કે-એપરેટિવ સેસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૨ (ફેન : ૭૫૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે પેરના ૩-૦૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફવાલા માર્ગ, જહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે - ડો. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીએ અવશ્ય તેને લાભ ઉઠાવે તેવી વિનંતી છે.' પ્રવીણચંદ્ર મંગલદાસ શાહ કે. પી. શાહ સંજક નિરુબહેન એસ. શાહ
મંત્રીએ