________________
તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
*
પ્રબુદ્ધ જીવન
૧૫
આયુર્વેદને ૨ થી
માં લાંબા સમયની ઉપવાસ
કવિ પછી વર્ચવવામાં
હજાર વર્ષ પહેલાં વિચારવામાં આવેલ વિચાર જે આસમાનમાં ગૂજતે હશે તે ગાંધીમાં ઉગે : “અહિંસાને વિચાર.” As if there was an Invisible traffic between Mahavira and Gandhi.'
અહિંસાને આ સૂત્રને વ્યકિતગત જીવનમાં આવતી સદીના માનવીએ ઉતારવાનું રહેશે. જૈનદર્શન એ અખંડિતતાને, સમગ્ર (to tality)ને આગ્રહ સેવે છે. ખંડિત નહીં. પણ અખંડિત આચરણ અને ભાવનાને. ધમ છે. અને તેથી ઘરને માનવી અને દુકાનને માનવી બંને એક હોવા જોઈએ. આજે દેશસને માનવી દુનિયાદારીમાં જતાં પલટાઇ જાય છે. એ બે વચ્ચે આજે ભેદ પડી ગયો છે ત્યારે અહિંસાની ભાવના વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટાવી જોઈએ તે આવશ્યક છે એ કીડી-મકેને બચાવે પણ માણસનું શોષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં વહાલસેયું વર્તન કરે હોય અને વ્યવહારમાં કહેર ય તે ન ચાલે એક સ્ત્રી ઘરમાં સમર્પણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં, ભ–અભયના વિચાર આગળ જે અટકી જવી જોઈએ નહીં, બલ્ક એ પ્રેમ અને અનુક પાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ. અહિંસાની આવી સક્રિયતાને ભગવાન મહાવીર, ચકૌશિક જેવા વિના કારણે દંશ દેનારા ક્રોધી સપ સુધી લઈ ગયા હતા અને છતાંય એની સાથેના વર્તનમાં એમનું વિધવાત્સવ લગીરે એવું થયું નહોતું.
પરિગ્રહને સીધે સંબંધ છે હિંસા સાથે, અને તેથી આવતી કાલના સમાજને માટે શાપણ અને ભ્રષ્ટાચાર એ પણ હિંસાનું જ એક રૂપ બનશે. ગરીબ, નબળા દલિત, લાચાર કે શેષિતને છેટો લાભ લે તે માત્ર સામાજિક અન્યાય જ નથી, બલકે એ હિંસા અને ઘાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય મન, ધમ કે દર્શન સાથેના સહઅસ્તિવનું સૂચન કરે છે. આથી જ મુનિ સતબાલજીએ કહ્યું, “માનવસમાજને અહિંસક સંસ્કૃતિની અને સહઅસ્તિત્વની ભેટ આપનાર જૈનધર્મ છે” આજના યુગને અને આવતી કાલના વિશ્વને આવી ભાવનાઓની વિશેષ જરૂર છે. જેનાથન રિવટે એક સ્થળે લખ્યું છે– We have just enough religion to make us hate but not enough to make iis love one another.' આ ભાવનાઓનાં અંજન આંખમાં આંજીને જ આપણે ધર્મઝનૂન, ધમધતાને આંબીને ‘Religious fellowship સુધી પહોંચી શકીએ. આજે જગતમાં આતંકવાદ અનેકવિધ સ્વરૂપે ફેલાયેલું છે ત્યારે આ અહિંસા દ્વારા માનવજાતને ઉગારી શકાય. આ અહિંસામાંથી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ફરે છે. એને મૂળ પાયે મહાવીરે અપરિગ્રહમાં દર્શાવ્યો છે તે ભૂલવું ન જોઈએ. * અહિંસાના આચારની દ્રષ્ટિમાંથી જૈનધર્મની આહાર -સબંધી ઉડી વિચારણા પ્રગટે છે. આહારને સંબંધ મન સાથે છે. જેવું અન્ન તેવું મન; એથી જ આહાર અંગેની જાગૃતિ રાખવાનું કહ્યું છે. એણે ઉપવાસ અને મિતાહારને મહિમા કહ્યો છે. આ ઉપવાસનું મહત્ત્વ વાગ્ય અને આરોગ્યના ક્ષેત્રમાં એટલું જ સ્વીકારાયું છે.
નિસર્ગોપચાર એના પહેલા પગથિયા તરીકે ઉપવાસનું મહત્ત્વ દર્શાવે છે. આયુર્વેદના ગ્રંથમાં પણ એની એટલી જ મહત્તા દર્શાવવામાં આવી છે જૈન સમાજમાં લાંબા સમયના ઉપવાસ પ્રચલિત છે. પશ્ચિમના દેશોમાં પણ ૯૦–દિવસના ઉપવાસ કરાવીને દર્દીઓને રોગમુકત કરાયાના દાખલા નોંધાયા છે. ડે. કેરિંટન કહે છે, “ઉપવાસથી હૃદયને ખૂબ જ શકિત મળે છે. હૃદયને મજબૂત અને સશકત બનાવવા માટે ઉપવાસ સૌથી સારે માગ છે કારણ કે એનાથી એક બાજુ હૃદયને વધુ આરામ મળે છે અને ઝેરી દવા વગર લેહી * વધુ શુદ્ધ થાય છે.’ આ તે થઈ ઉપવાસની શારીરિક અસર; પરંતુ એની સાથે જેમ વર્ષોથી શરીરમાં સંચિત કરેલી અશુદ્ધિઓ દૂર થાય છે, એ જ રીતે હૃદયમાં જાગતી દુત્તિઓ પણ ઓછી થાય છે. આવી જ રીતે જૈનધર્મમાં શાકાહારને મહિમા ખૂબ વર્ણવવામાં આવ્યું છે. આજે વિદેશમાં કેટલાય વિદેશી ચિત્રકાર, અદાર, શાકાહાર અપનાવે છે અને એ જ શાકાહાર જૈનધર્મની આહાર વિચારણાનો પાયો છે. આજે હાર્ટએટેક અને બ્લડપ્રેશર જેવા રંગેનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ બિલ ખૂબ ઉપગી બને. આ આહારશાસ્ત્રને આજની વૈજ્ઞાનિક દષ્ટિએ આલેખવાની જરૂર છે. એ સમયની સમગ્ર વિચારણું અનુભવ પર આધારિત હતી. આજનું વિજ્ઞાન પ્રયોગ પર આધારિત છે. જે પ્રવેગ તમે કરે તે હું કરું જયારે અનુભવમાં તે જે અનુભવ તમે પ્રાપ્ત કરે તે બીજાને ન પણ થાય. આજના સમયમાં અમેરિકામાં ડોકટરે સૂર્યાસ્ત પહેલાં ભજન કરવાની વાત દદીની સૂચનાએમાં લખે છે. આ વાત વર્ષ પહેલાંના શાસ્ત્રમાં લખેલી છે. એમાં પરમાણુની ગતિને વિચાર થયેલું છે. ભાષાની ઉત્પત્તિને વિચાર થયેલ છે તેમ જ રેડિયે નહોતા છતાં એક જ સમયમાં અનેક લેકે સુધી પાણી પહોંચાડવાની વાત થઇ છે. એની થાનની પ્રણાલી આવતી કાલના માનવીના તન અને મનના રોગોને દૂર કરી શકે તેવી છે. “પ્રેક્ષાથાનના પ્રયોગો આનું જીવંત ઉદાહરણ છે. મનની શક્તિ માટે પચ્ચખાણ, ધ્યાનની ઉષ્ય ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરની એાળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાએ અપનાવવાથી જ આવતા કાલે આપણે ધબકતે. માનવી મેળવી શકીશું પ્રસિદ્ધ અમેરિકન ચિંતક હેનરી થેરેએ એક માણસને હાથ પકડશે અને એની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. કારણ કે એ હાથ એને લાકડાના ટુકડા જેવો જડ અને નિતિન લાગે. માનવીને ઉર્ધ્વગામી અને ચેતનવંતે બનાવવા માટે
જૈનધમ દાન શીલ, તપ અને ભાવની ચાર ભાવનાઓને ઉ ષ કરે છે. એક સૂત્ર મળે છે : ‘માણુ હુ ટુલ્સટું ? ‘હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે.” મનુષ્ય જન્મતો નથી, પણ ભીતરમાંથી મનુષ્યને જગાડવાનું છે. બાળકના જન્મ પછી થતા આ બીજો જન્મ તે મનુષ્યજન્મ
અમેરિકાના રંગભેદવિધી નેતા માર્ટિન લ્યુથર કિંગે એક સ્વપ્ન સેવ્યુ . એમણે એક એવા જગતની કલ્પના કરી કે જયાં માનવીની પહેચાન ચામડીના રંગથી નહિ પણ ચારિકના ***214 24. Not by the colour of the skin, but by the content of his character.” જૈનધર્મમાં વણને વિરોધ છે જાતિના વિરોધ છે. જન્મ નહીં પણ કમથી માણસની ઓળખ મેળવવામાં આવે છે. ૐકારના જાપથી બ્રાહ્મણ જંગલમાં