SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની સ્મૃતિ (જડ)ને ચૈતન્ય માનીશું' તે તરી જઇશું. પ્રબુદ્ધ જીવન : જ્યારે ડુબી જઇશું. દ્રવ્ય નિક્ષેપે : ઢહ (ચેતન)ને ચૈતન્ય માનીશું' તા જે અનામીનું નામ લઇ નામ નિક્ષેપથી પૂજા કરવાનુ ઠરાવ્યું અને જે અરૂપીનું રૂપ સ્મૃતિમાં નિહાળી સ્થાપના નિક્ષેપાથી પૂજા કરવાનો નિશ્ચય કર્યાં તે દ્રવ્ય શું છે? તેનું નામ શા માટે લેવાનું? અને તેનાં ન શા માટે કરવાનાં? એના જવાખમાં તે દ્રવ્યનું અર્થાત્ તે વ્યકિતનુ જીવન અને વન આવે છે પૂજ્યના જીવનની જીવનકથા - ચરિત્રકથા તે જ તે પૂજ્યના દ્રવ્યનિક્ષેપો. અને તે ચરિત્રનાયકની ચરિત્રકથાનુ શ્રવણુ, જાંચન, મનન તે તેમના દ્રવ્યનિક્ષેપોથી થતી પૂજા છે. પડે પણ સૂત્રનું થતું વાચન એ વ્યનિક્ષેપાથી થતુ પ્રભુ પૂજન છે. દ્રવ્યનિક્ષેપે જેને છે તે કેન્દ્ર છે. અને દ્રવ્યક્ષેત્ર-કાળભાવ એ શાખા (Branches) છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ એ ત્રિક સાધન છે જ્યારે સાધ્ય ભાવ છે પૂજ્ય પ્રતિના પૂજ્યભાવ લાવવામાં, જાળવવામાં અને વૃદ્ધિ કરવામાં તે પૂજ્યની ચરિત્રકથા મહત્ત્વના અને અગત્યના ભાગ ભજવે છે. કથાશ્રવણથી ચરિત્રનાયક પ્રતિ અહેલાવ, પૂજ્યભાવ સહજ થઈ જાય છે. નિત્ય એમના ગુણુગાન ગાતાં થઈએ છીએ. અને તેવા ગુણુ પ ંડમાંવમાં વિકસાવતા જએ છીએ. ચક્ષુનું 'ન બુદ્ધિ માટે છે અને બુદ્ધિથી કરેલું 'ન હૃદય માટે છે. આંખ જે જડ એવાં રૂપી પુદ્દગલની બનેલ છે તેનાથી જડ અને રૂપી એવાં પુદ્દગલદ્રવ્યનાં જ દર્શન કરી શકાય છે. જ્યારે બુદ્ધિના ઊહાપોહથી ચૌતન્યદર્શન અર્થાત્ પરમ ચૈતન્ય એવાં સર્વજ્ઞ વીતરાગ પરમાત્મ ભગવતનાં દર્શન થાય છે. આ રીતે કથાવાચન દ્વારા મૂળ સ`સ્વ હૃદયમાં વસી જાય એટલે પરમાત્મા હૃદયમાં બિરાજમાન થ‚ જાય છે. આ પ્રકારે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરીએ તે પરમાત્મા હૃદયમાંથી જાય નહિ. એ પૂષને અજપાજાપ થયા કરે. કાન્તાનુ મન કાન્ત-કથને જ કેન્દ્રમાં રાખી પ્રત્યેક કાય કર્યાં કરે એવી મન:સ્થિતિનું નિર્માણ થાય છે. બુદ્ધિનુ કામ તર્ક અને હેતુથી જોવુ તે છે. ચક્ષુથી કરેલું' ન, બુદ્ધિથી ચકાસી, વિવેક કરી હૃદય સુધી પહેચાડવાનુ છે. અધ્યાત્મમાં જે કાઈ વાતે આવે, સૂત્રેા આવે, તે સઘળાં ભગવાનના ખાતે જમા કરવાં જોઇએ. પરમાત્મતત્ત્વમાં, પર - । માત્માનું મૂલ્યાંકન છે. પરમતત્ત્વને બાદ રાખી કથા-સૂત્રાદિ યથા સમજી શકાશે નહિ એ માદ રાખવુ જરૂરી છે કે પૂજયનુ મહાત્મ્ય હોય અને નહિ કે પૂજકનું ! અધિષ્ઠાનનું મહાત્મ્ય હોય અને નહિ કે અસ્થનું ! પાર્શ્વનાથ પ્રભુનું મહાત્મ્ય હોય અને નહિ કે ધરણેન્દ્ર પદમાવતીનું ! ધરણેન્દ્ર-પદમાવતી જે કાંઇ છે તે સ્વભાવતત્ત્વ એવા પાર્શ્વનાથપ્રભુ પરમાત્મતત્ત્વના પ્રભાવ છે તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ ભાવનિક્ષેપ : જે નામથી, સ્થાપનાથી અને દ્રવ્યથી પ્રાપ્ત છે તેની પ્રત્યક્ષ ભાવ સ્વરૂપ પ્રાપ્તિ તે ભાવનિક્ષેપો છે. વર્તમાન ચેવિસીના ચરમ તીથ પતિ મહાવીરસ્વામી ભગવંતના અથવા તો વતમાને વિહરમાન મહાવિદેહક્ષેત્ર સ્થિત શ્રી સીમ ́ધરસ્વામી પ્રભુનો, તેમના કાળમાં અને તેનના ક્ષેત્રમાં જે જે વ્યક્તિને સ ંચાગ થયે તે તે વ્યકિતને મહાવીરપ્રભુનો સાક્ષાત યાગ હતા અને વત માનમાં મહાવિદેહ ક્ષેત્રની વ્યકિતને સીમંધરસ્વામીને સાક્ષાત યોગ છે તેવા પ્રત્યક્ષ પ્રાપ્ત પ્રભુની સન્મુખ રહી તેમનુ જે કાંઇ અભિવાદન, નમન, વંદન, સત્કાર, સન્માન, બહુમાન, દર્શન, પૂજન, સેવા, વૈયાવચ્ચ ત્યિાદિની જે કાંઇ ભકિત કરાય તે પ્રભુની વારતવિક ભાવનિક્ષેપાથી પૂજા છે. પ્રભુના પ્રત્યક્ષ સંયોગના અભાવમાં એમનું નામસ્મરણુ કરીએ છીએ, એમની પ્રતિમાનાં દર્શન, વન, પૂજન કરીએ છીએ, એમની ચરિત્રથાનું શ્રવણ કરી એમની ગુણૢગામાં સ્નાન કરીએ છીએ તે નામ-સ્થાપના અને દ્રવ્યનિક્ષેપનુ પૂજન છે. જ્યારે કમક્ષયે પ્રગટ થતા પ્રભુના ક્ષાયિકગુણા તથા તે ગુણુ પ્રમાણેના કાર્યનું સ્તવન, ચિંતન, શેાધન, મનન, મંથન, ભાવન કરવુ અને તેવા ગુનું ઉત્તરશત્તર સ્વમાં પ્રાગટીકરણ કરવુ તે તેમનુ ભાવનિક્ષેપાથી થતુ સર્વોત્કૃષ્ટ પૂજન છે કે જે પૂજન માટે જ નામનિક્ષેપા – સ્થાપનાનિક્ષેપા અને દ્રવ્યનિક્ષેપાથી પૂજન કરવાનુ હોય છે. ભાવિનક્ષેપો એ મન:ચક્ષુ ન અર્થાત્ અચક્ષુ દર્શન છે. ચમ ચક્ષુ શું જુએ છે તેનુ મહત્ત્વ છે, અને તેની સાથે જ પ્રધાન સંબંધ છે. મન:ચક્ષુના -હૃદયચક્ષુના દર્શન પ્રમાણે જીવને રાગ-દ્વેષ થાય છે આપણુ જ્ઞાન અરૂપી છે અને પરમાત્મતત્ત્વ પણ અરૂપી છે. અરૂપી એવા આપણા જ્ઞાનથી, અરૂપી એવા પરમાત્મ - તત્ત્વની પરમપૂજા અભ્યંતર અંતઃકરણ અર્થાત્ મનોયોગથી કરી કૃતકૃતા' થવાનું છે. તેમ ન કરી શકીએ ત્યાં સુધી તેવુ કરી શકવા-શક્તિમાન થવા માટે બાહ્યમાં ભગવાનની મૂર્તિ – પ્રભુજીની પ્રતિમાની પૂજા વિનયથી, ઉપચારથી, સત્કાર, સન્માન - સહુ સદ્ભાવપૂવ ક અવિરત કરવી ચાલુ રાખવાની છે. પોતાના આત્માથી પાત્માનું સ્મરણ--રટણ કરવું જોઇએ. જિહવાથી, વચનથી, હાથથી, માળાથી, મત્રથી, મનથી, ધારણાથી આદિ બહારના સાધન દ્વારા પદ્માત્મ નામસ્મરણ રટણ કરતાં કરતાં ઉપર ઊઠી, ઉપલી ભૂમિકાએ આત્મા જો આત્માથી અંતઃકરણથી પરમાત્માનું સ્મરણ–રટણુ કરવા લાગે તો તે પરમાત્મામાં લીન થ જ શકે છે. પરમાત્મમય બની જઈ પરમાત્મામાં લય પામી શકે છે જેને લયયેાગ કહેવાય છે જે ભાવઆશ્રિત ભાવ છે ભગવાનને માનું છું એટલે ભાવનિક્ષેપાથી માનું છું. ભાવથી ભગવાનને ભાવીએ તે ભાવનિક્ષેપે છે, એટલે જ તો ગાયું છે કે... 'ભાવે ભાવના લાવીએ, ભાવે દીજે દાન, ભાવે કૈવલજ્ઞાન' ‘સ્મૃતિ –પ્રતિમાને ભગવાન માનુ છુ એ પાક્કા સ્થાપનાથી ભાવનિક્ષેપે છે. મૂર્તમાં અમૂતનાં દર્શન કરવાનાં છે અને તે જ સાચાં દશ`ન છે, સાચી મૂર્તિ પૂજા છે. સ્થાપનાનિક્ષેપ માટે સ્થાપનાનિક્ષેપો નથી. પર ંતુ સ્થાપનાનિક્ષેપે ભાવનિક્ષેપા માટે છે. મૂર્તિમાં ભગવાનનાં દર્શન કરી પોતાના
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy