SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન નમ દા યાજના : ગુજરાતની જીવાદોરી સંઘના ઉપક્રમે ગુરુવાર, તા. ૨૮ મી જુલાઈ, ૧૯૮૮ ના વૈજ સાંજના ૬/૧૫ કલાકે ચ`ગેટ ખાતેના ઇન્ડિયન સરયન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં ગુજરાતના ભૂતપૂર્વ નાણામંત્રી અને હાલના સરદાર સાવર ન દા નિગમના ચેરમેન શ્રી સનતભાઇ મહેતાનું ઉપરાંત વિષય પરનુ એક વ્યાખ્યાન ચેન્જવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલાએ સભયું હતું. કાર્યક્રમના પ્રારંભે સંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે ાખ્યાતા અને શ્રોતાઓનુ વાગત કરવાની સાથે આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે શાહે સુખડના દ્વાર વડે શ્રી સનતભાઇનું અભિવાદન કર્યુ હતુ. શ્રી અમરભાઈ જરીવાલાએ વ્યાખ્યાતાને પરિચય આપ્યા હતા. જીવાદોરી સમી શ્રી સનતભાઇ મહેતાએ નમ દા યોજના : ગુજરાતની જીવાદારી' એ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસની નમ'દા યોજનાને પર્યાવરણીય મંજૂરી મળી જતાં રાજ્યની પ્રજાની વર્ષાં જૂની આશા, આકાંક્ષા સતાજી છે ન`દા એ ભારતની સાત મોટી નદીએમાંની એક છે અને કદાચ એક માત્ર એવી મુખ્ય નદી છે કે જેનું સરેરાશ કંપ,૦૦૦ મિ. ધનમિટર એટલે કે ૩૬૪ લાખ એકર ફૂટ પાણી વપરા વિના દરિયામાં વહી જાય છે. એ રીતે ના નદીના પાણીને જનહિતાર્થ' ઉપયોગમાં લેવાની યોજના એ ખીજા વિશ્વયુદ્ધ પછી હાથ ધરવામાં આવેલા નિર્માણુ-યોજનાએમાંની એક 'મહત્ત્વની યોજના તરીકે ગણનાપાત્ર ઘટના છે. સમગ્ર ખમદા નદી- ખીણના અભ્યાસ ૧૯૪૭માં કરવામાં આવ્યા હતા. નમદા નદી પર ગારા ગામ પાસે નીચી સપાટીને બંધ -આંધવા માટે ૧૯૫૭ માં ભલામણ કરવામાં આવી હતી. ૧૯૬૦માં ગુજરાતનુ અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યુ. એપ્રિલ ૧૯૬૧માં તે વખતના વડા પ્રધાન સદ્ગત શ્રી જવાહરલાલ નહેરુના હસ્તે આ યોજનાનો શિલારોપણવિધિ કરવામાં આવ્યા તે. હાર્થી ગુજરાત રાજ્યની પ્રજા માટે નમ દા એ માત્ર એક પવિત્ર નદી જ નથી રહી; પરંતુ આશનુ કિરણ અતી રહી છે. નમ દા જળવિવાદ પંચે ૧૯૭૯માં આપેલા એવોર્ડ અનુસાર આ મઠ્ઠાયેાજનાના લાભ અને ખ'નાં ભાગીદાર રાજ્યે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર છે. એડ અનુસાર સરદાર સરોવરની પૂર્ણ જળ" સપાટી ૧૩૮.૬૮ મીટર અને ઉપયોગી જળસંગ્રહ ક્ષમતા ૫૮૦૦ મિ. ઘનમીટર હશે ક્રૂ કમાં પંચ દ્વારા ચુકાદાના તબક્કા સુધી પહોંચવા માટે, ગુજરાતની આ બહુલક્ષી યોજનાએ જુદા જુદા ૬૦ તબકકાઓમાંથી પસાર થવુ પડયુ હતુ અને ૩૦ વર્ષની લાંબી તપસ્યા કરવી પડી હતી. ભારતની આ સૌધી મેટી સિંચાઇ ચેોજનાને લીધે ૩,૩૨૨ કટું ખાતે અસર થશે એને અમારે અદાજ છે. કેટલાક લેાકા કહે છે કે આ ત્રણ હૈજાર કુટુંબને કરીથી વસાવવાની તાકાત ગુજરાતમાં નથી. આવુ ખેલનાર ગુજરાતનાં મમીર અને એની અસ્મિતાનું અપમાન કરે છે. આવા લેાકાને મારે એટલુ જ કહેવું છે કે મેરખીમાં જઇને જુએ, હજુ 23-2 તા. ૧-૮-૮૮ આઠ વર્ષ પહેલાં જ મેરી અને તેની આસપાસનાં ગામેમાં પૂરે સર્વનાશ વેર્યાં હાવા છતાં આજે ત્યાં આવા ભયાનક વિનારાની એક પણ નિશાની જોવા મળતી નથી એટલું બધું પુનરુ,યાન મેરીમાં થયું છે. કરી ખેડા થવાનું ખમીર ગુજરાતની પ્રજા જ બતાવી શકે છે. નમ દાયોજનાને પૂરી થતાં ૧૭ વરસ લાગશે અને ત્યારબાદ નહેરમાં પાણી વહેતુ થશે એવી પ્રવતતી ગેરસમજ દૂર કરતાં શ્રી મહેતાએ જણાવ્યુ` હતુ` કે ૧૯૯૩-’૯૪ સુધીમાં અમારે ગુજરાતની પાંચ લાખ હેકટર જમીનને નમ દાનુ પાણી આપવુ છે. અત્યારે નમ દાયોજનાની ૮૨ કિમી. લાંબી મુખ્ય નહેર વડાદરા સુધી પહેાંચી છે. અગાઉ આ યોજના ૧૭ વરસમાં પૂરી કરવાની ધારણા રખાઈ હતી, પરંતુ હવે દસ વરસમાં એ પુરી કરવાના અમારા નિર્ધાર છે. પ્રેજેકટના સમયગાળો ટૂકાવવા માટે અમે આખા વિશ્વમાંથી નિષ્ણાતે ખેલાવી એમની મદદ લીધી છે. નમ દા વિષેના જાતજાતના ભ્રમ અને વિવાદ્યાનુ પેાતાના પ્રવચનમાં એક પછી એક કરીને સમાધાન કરતાં સનતભાઈ મહેતાએ કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડા ત્યારે પંજાબમાં ખેતીની સ્થિતિ આજે ગુજરાતમાં છે. એવી જ નબળી હતી; પરંતુ રાત્રી, સતલજ અને બિયાસ નદી પર ધ બાંધીને એના પાણીના સિંચાઈ માટે ઉપયેગ થતાં પંજાબમાં હરિયાળી ક્રાંતિ આવી છે. પંજાબની આ ત્રણ નદીએથી ઘણું બધું વધુ પાણી, નમદા યોજનાને લીધે, ગુજરાતને મળશે. એટલે એને લીધે રાજ્યની ખેતીને કેટલા લાભ થશે એના વિચાર કરી જુઓ. ગુજરાતની ખેતીની આવક વધીને રૂા. ૧૧૦૦ કરોડ થશે અને પાણી સિંચાઈ તથા વીજળી મારફત જ રાજ્યને ન`દા યોજનાને લીધે રાજની ચાર કરોડ રૂપિયાની આવક થશે. ચેજનાનું આયોજન એવું કરાયું છે . કે જ્યાં ૧૦થી ૧૫ ફૂટને ધોધ પડતા હશે ત્યાં પણ વીજળી પેદા કરવાની ગેવણ થશે. ગુજરાત-સૌરાષ્ટ્ર – કચ્છનાં લગભગ દરેક દુષ્કાળગ્રસ્ત ગામાને આ યોજના હેઠળ પીવાના પાણી સહિત ખેતી, વીજળી વગેરે માટે આવરી લેવાયાં છે. જે જે વિસ્તારોને આ યોજનાથી ફાયદો થશે તે તે વિસ્તારને આર્થિક, સામાજિક નિરીક્ષણ (`urvey) સ ંબંધિત યુનિવર્સિટીના નિષ્ણાતા દ્વારા કરવામાં આવ્યો છે. આ ચેજના માટે રૂા. ૨૫૦૦ કરાડ ઊભા કરવા પડશે. પણ મને એની ચિતા નથી. ગુજરાત માટે લેા ગમે તે કહે પરંતુ ગુજરાતની પ્રજામાં કંમજોરીને ખલે શકિતનાં પરિબળે વધુ છે. આ યોજનામાં ગુજરાતની જનતાને પૂરે સહયેગ મળી રહ્યો છે, મુંબના ગુજરાતીપણુ ગુજરાતના નવનિર્માણ સમી ગુજરાત નમુદા વેલી કાર્પારેશનને માત્ર એક શેર ખરીદીને “એનું ડિવિડન્ડ ગુજરાતના વિકાસના નામે લખી આપે એવી તેમણે સૌને અપીલ કરી હતી. વિવિધ હવેલી • કાયક્રમના અતે સ ંધના મત્રીશ્રી કે. પી. શાહે આભાર માન્યા હતા. વ અહેવાલ સ’કલન: ચીમનલાલ કલાધર 5
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy