________________
• પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૮
કાવ્યશાસ્ત્ર વડે કાલનિગમન
" (પૃષ્ઠ ૧થી ચાલુ) घटं मिन्धात् पट छिन्द्यात् कुर्यात् रासभरेराहणम् ।। येन केन प्रकारेण प्रसिद्ध : पुरूषा भवेत ॥
પ્રસિદ્ધિ માટે ફાંફાં મારીને નિરાશ થયેલા કીતિ ઘેલાઓને કવિ કહે છે કે પ્રસિદ્ધિ મેળવવી સહેલી છે. સભા-સંમેલનમાં પાણી પીવા માટે રાખેલાં માટલા ફેડ્યાં ત્યાં બેઠેલાઓના ખેસ વગેરે વસ્ત્ર ફાડ્યાં અથવા તે સભાસ્થળ આગળથી ગધેડે ચડીને નીકળવું. આમ હર કઈ જાતનો ઉપાય અજમાવીને પુરુષે પ્રસિદ્ધ થવું.
1. પશુપંખીઓની નિકાસ
(પૃષ્ઠ રથી ચાલુ) થવા લાગે છે. પરંતુ ભારતમાં મોરની સંખ્યા ઘટતી ચાલી છે એ જોતાં પિતાના રાષ્ટ્રીય પંખીની જાળવણી માટે ભારત સરકારે ચિંતિત થવાની જરૂર છે. કાંગારુ એરટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે એની સંખ્યામાં ઘટાડે જણાતાં કેટલાં વર્ષ પૂર્વે એરલિયાની સરકારે કાંગારૂના શિકારને ગેરકાયદે જાહેર કરી દીધેલો છે અને પ્રાણીસંગ્રહાલય પૂરતી જ તેની મર્યાદિત નિકાસની છૂટ રખાઈ છે. પિતાના રાષ્ટ્રીય પ્રાણી કે પંખી પ્રત્યે ગૌરવની ભાવના જગાવી એ સરકારનું પણ કર્તવ્ય છે. પરંતુ તેને બદલે ભારતમાં સરકારી સ્તરે જ પ્રધાનોથી માંડીને કારકૂન અને ચપરાશી સુધી અજ્ઞાનયુકત કે અવળી મનોદશા પ્રવર્તે છે એ બહુ ખેદની વાત છે. ભારતના અનેક સરકારી કર્મચારીને એ ખબર પણ નહિ હોય કે મેર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. * ભારત વિકાસશીલ દેશ હોવાથી વિદેશી હૂંડિયામણની એને જરૂર રહે છે. પશુપંખીઓની નિકાસ દ્વારા ભારતને સારું વિદેશી કંડિયામણું મળે છે એવી દલીલ કદાચ કઈ કરે, પરંતુ ભરતના અર્થતંત્રને સમગ્રપણે અભ્યાસ કરવામાં આવે તે પશુપ ખીઓની નિકાસ દ્વારા મળતું વિદેશી હૂંડિયામણ નહિ જેવું જ છે તેની ખાતરી થયા વિના નહિ રહે. પશુપંખીઓની નિકાસ દ્વારા મળતા વિદેશી હૂંડિયામણ કરતાં અનેકગણું વધુ હૂંડિયામણુ તે ભારત અન્ય વેપારની ગેર રીતિઓ દ્વારા ગુમાવે છે અને તેમાં પાર્લામેન્ટના સભ્ય અને પ્રધાનના હિસ્સા પણ હોવાનું કહેવાય છે. વેપારીઓ ઉપરાંત સરકારી તંત્ર અને પ્રધાને ચેડાંક વધુ પ્રામાણિક બને તે પણ ઘણું બધું હૂંડિયામણ બચાવી શકે એમ છે. એટલે હૂંડિયામણની લૂલી દલીલ કરીને નિર્દોષ પશુપનીઓની નિકાસને બચાવ કરે એ ગેરવાજબી છે.
कमले कमला शेते हर : शेते हिमालये । विष्णु : क्षीरनिधौ शेते मन्ये मत्कुण शक्या । લક્ષ્મી કમળમાં પિઢે છે, શિવજી હિમાલયમાં સૂએ છે અને વિષ્ણુ ક્ષીરસાગરમાં લંબાવે છે તેનું કારણ હું માનું છું કે માંકડને ડર કે તેની શંકા છે.
' રવયં મહેરા : અરે કોરા : :
સવા ધનેશ : તનો નળકા : तथाऽपि भिवादनमेष शंभ।
. વાસી દેવરાજ | પિતે મહેશ્વર છે, સસરા નગાધિપતિ હિમાલય છે, મિત્ર કુબેર છે, પુત્ર ગણેશ છે અને તેય શ કર ભગવાનને ભિક્ષા માગવા ભટકવું પડે છે, ઇશ્વરની ઇચ્છા જ કેવળ બળવાન છે.
उपदेशे। न दातव्या याद्रशे साद्रशे जने ।
पश्य - वानरयूवेन. सुगृही निगृही कृता ॥ જેવા તેવા માણસને ઉપદેશ આપે નહિ જો કે ટાઢમાં કરતા વાંદરાને સુગરી (પક્ષીએ એ ઘર બાંધવાની શિખામણ આપી તે વાંદરાએ બદલામાં તેને ઘર જેવો) મળે જ ઉખેડી નાખે.
ભારતીય સંસ્કૃતિમાં જીવદયાનું મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં માંસાહારી લેકનુ ઠીક ઠીક પ્રમાણ છે, તે પણ પશુ–પંખીઓ પ્રત્યે પ્રેમ એ સમગ્ર ભારતીપ પ્રજાનું હજાર વર્ષથી એક આગવું વિશિષ્ટ લક્ષણ રહ્યું છે. ભારતીય સસ્કારની એ પારાશીશી છે. એટલે જીવદયાની દષ્ટિએ તેમ જ “ભારતીય પર્યાવરણની જાળવણીની દષ્ટિએ પશુપંખીઓની નિકાસના પ્રશ્નને સરકારે ગંભીરપણે વિચાર કરે ઘટે છે.
| રમણલાલ ચી. શાહ
यस्य कस्य तरामूलं येन केनाऽपि पेशितम् ।
यस्मै कस्मै प्रदातव्यं यद्वा तद्वा भविष्यति ॥ ઊંટવૈદોની મજાક કરતાં કરતાં કવિ કહે છે કે હરકેઈ ઝાડનું મૂળ લઇને તેને હરકે પદાર્થ સાથે પીસી નાખવું, પછી હરકે રોગીને તે આપવું. અને જે થાય તે ખરું.
પયુષણ વ્યાખ્યાનમાળા સંધ દ્વારા પ્રતિવર્ષ જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે ગુરુવાર, તા. ૮-૯-૧૯૮૮ થી શુક્રવાર, તા. ૧૬-૯-૧૯૮૮ સુધી એમ નવ દિવસ માટે બિરલા કીડા કે, પાટીમાં મોજવામાં આવી છે.
આ વ્યાખ્યાનમાળાને સવિગત કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
-મંત્રીઓ
तृष्णादपि लघुस्तूल : तूलादपि च याचक:॥ वायुना किन नीतोऽसौ मामयं प्रार्थये विति ॥ તણખલા કરતાં ૩ હલકું છે અને રૂ કરતાં માગણ હલકે છે, તે પછી વાયુ તેને ઉપાડી કેમ ન ગમે ? ઉત્તર એ છે કે વાયુને બીક લાગી કે માગણ મારી પાસે પણ કંઈક માગશે.
-
અ સૈક ૧ નૈa aa મૈત્ર = શૈક ઘા - ' મનાપુત્ર વઢિ ટુટ્યાત દેવા : ટુ વાતા: | ઘેડાને નહિ, હાથીને નહિ અને વાઘને તે બલિદાનમાં