SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧- ૭ ૮૮ પ્રબુદ્ધ જીવન - વિભાવના જ રજૂ કરે છે. પ્રબળ પ્રેમ પાસે નથી ખેંચ, એ દર પણ ધકેલે છે. સ્નેહ અને સમયને કે પ્રભાવે છે : એ એક સૂર આપવા. ખંડકાવ્યમાં એક રસ થઇ ગયો છે. * . . . વાત્સલ્ય રાસ . :: સરવરતીરને રે તેડી જળલહરી વહી જાય ગડી સંચરી રે એ સહિયરને સમુદાય કાંટા કાંકરા રે એને અડકે નહીં પગમાંય - ચરણે ચાલતી રે જાણે ૫ખણ ઊડી જાય પિતાના પિયર સહિયરને સગાથ છોડીને જઈ રહેલી સ્ત્રી રહના બળે-પ્રભાવે શું-શું અનુભવતી હોય એનું આલેખન પછીની પંકિતઓમાં કવિ કરે છે. મનહર મોઢડાં રે જોતાં હૈયું ઊચરે “હાશ' અતાં અંગને રે ઊપજે અણુમૂલે ઉલ્લાસ ઉર આલિંગને રે લેતી દેવભવનની લ્હાણુ , " ચારુ ચુંબને રે મળતી એક્ષ તણી કે માહ્ય. એ છબી આગળ રે ઝાંખા કટિક શશિયર સૂર ' એ સુરભિ કને રે ફીકી ફુલડાંની કે ફેર પતિવ્રતા નારી, પતિમિલન માટે ઉત્સુક હોય એ ચિત્ર કેટલું કલાત્મક રીતે કવિએ દેયું છે તેનું અહીં દર્શન થાય છે. આમ પ્રણયનું એક મંગલ-વત્સલરૂપ કવિએ આલેખ્યું છે. “એ દ્રષ્ટિ' કાવ્ય સપ્રણયને જ મહિમા ગાતુ કાવ્ય છે એ દ્રષ્ટિ એટલે સત્રણયની દ્રષ્ટિ કે જે સતત સૌંદર્ય-એકતા અને સર્વાત્મભાવનાને અનુભવ કરાવે છે. કવિ સમ્મણના ઉપાસક છે, આરાધક છે એની પ્રતીતિ આ કાવ્યમાંથી પ્રબળરૂપે થાય છે ‘એ દ્રષ્ટિ આ જગ સકળમાં પૂર્ણ સેંદર્ય જોતી ને મીઠી કે કુદરત તણી લાણ સર્વત્ર લેતી, . વ્યકિત મા વસી વિમળતા એકતા એ નિહાળે જ પેલો જગવિષયને ભેદ ના કોઈ ભાળે.’ શુદ્ધ સાત્વિક એવા સàણયના પ્રભાવનુ મન મૂકીને ગાન આ “એ દ્રષ્ટિ' કાવ્યમાં કવિએ ગાયું છે. આ જ ભાવ તીવ્ર રીતે “અમારે યજ્ઞ’ કાવ્યમાં વ્યકત થયેલ છે નિસગે પ્રેમ છે જેને, હૃદય રસરૂપ છે જેને અમારા યજ્ઞમાં વરવા તણે અધિકાર છે તેને.” જંગમાં જડે “સદા ત્યારે ત્યારે પ્રણય પ્રિય : નસગિક વસે અને એનાં પાત્ર પણ સહજ શકયાં નવ જડે સપ્રણયથી સભર હૃદયવાળાં પા વિરલ હોય છે એને ખરેખર કવિને ખ્યાલ છે. સપ્રણયી કયારેક વિફળ રહે. નથી એવી દઢ શ્રદ્ધાથી કવિ ગાય છે કે, “સમ આગળ અશકય ન ક જણાય ને સ્નિગ્ધ માનસ વિશે ભાના સમાય ' ભક્તિ ખરા જિગરની નહીં વ્યર્થ જાય - કર્તવ્યનિષ્ઠ ઉર ન નિપાત થાય કવિની પ્રણયમરતીને શ્રદ્ધાને વિશેષ પરિચય અહી થાય છે. ‘પ્રણયનાં મીઠડા મંત્ર અને ગીત અમે ગાશું, ભલે સસારના શિષ્ય સૂણે કે ના સૂણે – તે’ આમ સત્યપ્રણયનું ગાન તેઓ જયાં જયાં અવકાશ મળે ત્યાં ઔચિત્વ જાળવીને ગાય છે. એટલે કે સત્મણની તેમની વિભાવનાનું સંજન કવિતાના મૂળભાવ સાથે તેઓ એવી રીતે કરે છે કે એ કવિતાના સપ્રણયની વિભાવનાની પ્રચારક કે. નરી ઉપદેશપ્રધાન કવિતા લાગતી નથી, તેઓ નકકર વાસ્તવહાડ. રિપાલિઝમના કવિ નથી. પણ કોમળ-કમળ ભાવના, સ વેદનાને કવિ છે. આ માટે કઠેર વાસ્તવને બદલે કાલ્પનિક જગત તેઓ ખડું કરે છે. નરી ભાવના, આદર્શ સ્થિતિ અને કપનાનું એક ઉદાત્ત વિશ્વ રચીને એમાં પિતાને અભિપ્રેત મંગલ, શિવ, દર્પ અને સપને ભાવ આલેખે છે તેમ છતાં તેમનું આ કલ્પનાવિશ્વ નથુ તરંગી, અતિશકિતથી ભર્યું ભર્યું લાગતું નથી તે તેની અભિવ્યક્તિની ઊંડી સુઝને કારણે. ' , , ' ' આમ તેમની કેટલીક પ્રિય વિભાવનાઓ જીવનસમાં સપ્રણય એ પ્રમુખ તત્વ છે અને વ્યાપકરૂપે તેઓ એ. તત્ત્વનું આલેખન તેમની કવિતામાં કરતાં દ્રષ્ટિગોચર થાય છે.. ' ખડકાવ્ય હોય કે ગીત, રાસ કે ઉર્મિકાવ્ય; પણ કવિ જ્યાં જ તક મળે ત્યાં પૂરા ઔચિત્યથી એમની પિતીકી એવી. સપ્રશ્યની વિભાવનાને કલાત્મક રીતે નિરૂપી દે છે અને કાવ્યો. એક જુદું જ તથા આગવું પરિમાણ પ્રાપ્ત થાય છે. ' બોટાદકરે એક ભાવતાલકનું સર્જન કર્યું જે ચિરંજી રહેશે, સતત સ્પર્શી જાય છે તે આ ભાવનાલેકને લયાન્વિત રૂપે અભિવ્યક્ત કરવાની આવડત, કુશળતા, એક દ્રષ્ટિબિ દુPoin of View નું આવી ઊંડી સૂઝથી કાવ્યને ઉપકારક બને એ રીતે આલેખન કરવું એ ઘણી મેરી બાબત છે મને, બેટાદકર આ કારણે મેટા ગજાના દ્રષ્ટિવત કવિ લાગે છે.. અમારા એ જ અવયું અને અધિકારીઓ સાચા પ્રણય મળતા ખરા ભાગી, સફળ આ સત્ર કરનારા” સત્રયી ચિત્ત, આ વ્યકિતનું કવિએ આંકેલું મહત્વ અહી જોઇ શકાય છે. કવિને મન સ, પ્રણથી જ શ્રદ્ધાય છે. કવિની આ સપ્રણયની વિભાવના આમ સાત્ત્વિક અને નિર્મમ નિર્મળ છે. પ્રેમમગ્ન ઉરમાં કાંઇ જ સ્થળ અભિલાષા જાતી નથી. કારણ કે આ સાત્વિક એવા સમ્પ્રણયને સ્પર્શ જેના ચિત્તને થયો છે એ પ્રણયમૂરિત ચિત્તમાં વ્યકિતત્વમાં પછી કશી જ, કંઈ જ ન્યુનતા કે ખાલીપે રહેતાં નથી તેની સભરતાને અને પરમતૃપ્તિને અનુભવ અહર્નિશ થતો હોય છે. એટલે જ તેઓ ગાય છે કે “પ્રણય સરખો જ્ઞાતા કર્તા નહીં પયુષણ અંક પ્રબુદ્ધ જીવન’ તા. ૧૬મી ઓગસ્ટ, ૧૯૮૮ને તથા તા. ૧લી સપ્ટેમ્બર, ૧૯૮૮ને અંક પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રસંગે સયુક્ત અંક તરીકે તા. ૧ સપ્ટેમ્બરના રોજ પ્રગટે થશે. -તંત્રી
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy