________________
Regd. No. MH. By / South 54 Licence No 1 37
प्रबुद्ध भवन
વર્ષ : ૫૦ અફ -૫
મુંબઇ તા. ૧-૭-૧૯૮૮
વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦
તંત્રી : રમણલાલ ચી. શાહ પશુપ`ખીઓની નિકાસ
જેટ વિમાનની ત્વરિત ગતિને કારણે એકબીજા દેશો સાથેના વ્યવહાર છેલ્લા ખે-ત્રણ દાયકામાં ઘણા બધે વધી ગયા છે. વિમાન એક સ્થળેવી ખીન્ન સ્થળે સીધુ' ઉડ્ડયન કરી શકે છે અને એવાં સીધાં ઉડ્ડયના દિવસે દિવસે વધતાં જાય છે એટલે ફેરબદલીમાં વેડફાતે સમય બચી જાય છે. થોડાક કલાકોમાં માસ હજારો માઇલ દૂરના સ્થળે, મહાસાગરા એળંગીને પહોંચી જઈ શકે છે. મનુષ્યાની વધતી જતી અવરજવરની સાથે દુનિયાભરમાં ચીજવસ્તુઓની હેરફેર પણ વધતી ગઈ છે. એક દેશમાં અનેલી નવી ચીજવસ્તુએ ઘડીકમાં ખીજા દેશેામાં પહેોંચી જઇ શકે.
ચીજવસ્તુઓની સાથે સાથે આહાર માટેની વસ્તુઓની હેરફેર પણુ વધી છે. જૂના વખતમાં સ્ટીમર દ્વારા મોકલાતા સૂકા ખાઘપદાર્થો પણ બગડી જતા. હવે જેટકાર્ગો વિમાન દ્વારા તાજા ખાદ્યપદાર્થો વાતાનુકૂલિત કન્ટેનરેશમાં સચવાઇને બીજા દેશમાં પહોંચી શકે છે. કેટલાયે દેશમાં પાતપાતાની આયાત-નિકાસની નીતિ અનુસાર ફળફળા,િ શાકભાજી, દૂધ, દહીં કે શાકાહારી તથા માંસાહારી ખાદ્યપદાર્થોની આષાત-નિકાસ વધી છે અને એને વેપાર કરનારા વેપારીઓના નવા વગ દિવસે દિવસે વધતા ચાહ્યો છે.
જ્યાં વેપાર આવે ત્યાં ખાટી રીતરસમે પણ આવે. ખાટી રીતે વધુ કમાઈ લેવાની વૃત્તિ પણ તેમાં આવ્યા વગર રહે નહિં. પોતાના દેશની ખરાબ અને બગડેલી સામગ્રી ગરીબ અને ગરજાઉ દેશને વેચી મારવાની વૃત્તિ વધતી જવા લાગી છે. એક દેશનું કિરણેગવાળું માખણ બીજા દેશને પધરાવી દેવામાં આવે છે પોતાના દેશમાં નુકસાનકારક નહેર થયેલી પ્રતિબંધિત દવાઓ બીજા દેશમાં એ જ અથવા બીજા નામે વેચવાનાં કાવતરાં પણ થવા લાગ્યાં છે. લાભને થાભ હાય નહિં. કમાણી કરવામાં સામાન્ય નીતિનિયમોના ભંગ કરતાં લાલચુ માણુસ અચકાતા નથી. એમાં પણ ભારત જેવા ભ્રષ્ટ સરકારી તંત્રના લાભ દેશિવદેશના અનેક વેપારી ઘણી કુટિલ નીતિરીતિ અજમાવીને વખતેવખત ઉડાવ્યા કરે છે.
સુષ્મા જૈન યુવક સંઘનું પાક્ષિક સુખયંત્ર પરદેશમાં વાર્ષિક રૂા. ૩૦૦.
શાકાહારી ખાદ્યપદાર્થાની સાથે સાથે માંસાહારી ખાદ્યપદાર્થોની આયાત-નિકાસ પણ દુનિયામાં વધતી ચાલી છે. કેટલાક દેશેાના
અત ત્રને આવી આયાત-નિકાસ દ્વારા સારા ટકા રહે છે. ઓસ્ટ્રેલિશ અને ન્યૂઝીલેન્ડમાં ઘેટાંએની ઘણી મેાટી વસ્તી છે. એ દેશે! ઘેટાંના માંસની વિવિધ વાનગીએની નિકાસ દુનિયાના જુદા જુદા દેશોમાં કરે છે. જાપાન એસ્ટિર માલી ઉપરાંત બીજી ઘણી જન્નતની માછલીઓ ખાવા માટે ડબ્બામાં પેક કરીને દુનિયાના ઘણા દેશોને મોકલાવે છે. ભારતમાંથી મુખ્યપૂર્વનાં જીલાની ફાડ્રાને અને અન્ય દેશોને ગાયનુ માંસ સારા પ્રમાણુમાં પૂરું પડાતુ રહ્યુ છે. દુનિયાના કેટલાક દેશના માંસાહારી લેાકાને ખાવાની વાનગી તરીકે દેડકાંના કામળ પગ બહુ ભાવે છે. ભારતમાંથી દેડકાંના પગની નિકાસ ઘણા મોટા પ્રમાણમાં કાયદેસર કે ગેરકાયદે થતી રહી છે. ઘેટાંબકરાંનાં માંસ, માછલીઓ વગેરેની ભારતમાંથી વધતી જતી નિકાસની તે વાત જ શી કરવી? પશુપંખીઓની હત્યાને જે પાપ ગણવામાં આવતુ હોય તેા દુનિયાભરમાં માંસાહારને નિમિત્તો ઘણું પાપ દિવસે દિવસે વધી રહ્યુ છે એમ કહેવાય દુનિયાની જે પ્રજાએ માંસાહારને પાપ ગણતી નથી અને ભગવાને આ પશુસૃષ્ટિ માનવને માટે જ સળ છે એમ માને છે તેમની તા ક્યા જ ચિતવવી રહી.
માંસાહારી અકળ ધ વાનગીની આયાત-નિકાસની જૅમ જીવતાં પશુપ ખીઓની આયાત નિકાસ પશુ દુનિયામાં વધી રહી છે. પ્રાણીસ’ગ્રહાલયા માટે સરકારી ધેારણે તે અપાય તે સમજી શકાય તેવી વાત છે. તદુપરાંત વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ માટે દેડકાં, ઉંદર ઉપરાંત સસલાં, વાંદરા વગેરે જીવનાં પ્રાણીઓની ઘણી જરૂર પડે છેં.તેવાં પ્રાણીએ ઉપર નિય રીતે પ્રયાગો થયા કરે છે અને પછી નિય તલ પણ થતી હોય છે. આવા પ્રયોગોને અતે કેટલીક નવી તીખી કે અન્ય પ્રકારની વૈજ્ઞાનિક શોધ થાય છે અને તેને લાભ માનવાતને મળે છે. એ વાતના અસ્વીકાર નહિ થઈ શકે. તેપણુ એવા કાર્યમાં પ્રાણીએ પૂરાં પાડીને સહભાગી થવાનુ બધા માટે અનિવાય નથી. એમાં પણ જીવાને વરેલા લાકા માત્ર આંધળી કમાણી કરવા ખાતર પંચેન્દ્રિય જીવોની હત્યામાં નિમિત્ત બને એ શેચની છે. એવાં પ્રાણી ભારત પૂરાં ના પાડે તો તેથી સશોધન અટકી જશે એવા ડર્ રાખવાની જરૂર નથી. ભારતમાંથી એ પ્રાણીએ સસ્તામાં મળે છે. માટે જ લેવાય છે. અને વેચનારા માનવ તના