________________
તા. ૧૬-૬-૧૯
પ્રબુદ્ધ જીવન
પર્યાવરણની પાંખે
કુલ રૂા. પ્રવીણ દરજી
પર્યાવરણને એક વિષય લઈને અભ્યાસ કરનાર એક વિદ્યાથી હમણાં મળ્યા હજી તે ભાઇ પ્રથમ વર્ષોમાં જ છે એટલે પર્યાવરણ વિશે તેમની પાસે ઝાઝી જાણકારીની મે અપેક્ષા રાખી નહાતી, પણ આ ‘પાઁવરણ શી બલા છે?' એવે પ્રશ્ન તેમણે જ્યારે મને કર્યો ત્યારે મને સખેદ આશ્ચય થયુ હતુ. આ પરિસ્થિતિ માત્ર વિદ્યાથી ઓની છે એવુ નથી, મેટેરાં પણ પર્યાવરણ વિશે ભાગ્યે જ જાણકારી ધરાવે છે. કદાપી જાણે છે તેા તે અપૂરતી વિગતે છે, અથવા તેા ખોટા પ્રકારની માહિતી એની પાસે છે. પર્યાવરણના પ્રશ્ને આપણે ભાગ્યે જ ઉત્કટતા ધરાવીએ છીએ. અમેરિકામાં પણ પરિસ્થિતિ સારી છે એમ માનવાને કારણ નથી. ૧૯૭૦માં ત્યાં ધરતી દિન’ ઉજવાયા, બે કરોડ જેટલા પર્યાવરણપ્રેમીઓએ તેમાં ભાગ લીધા એટલુ જ નહિ ત્યાંનાં રેડિયા, ટેલિવિઝન જેવાં લેકમાધ્યમે એ પણ તેમાં સક્રિય સડાવણીનું કાય કર્યુ. શાસક અને વિરેધ પક્ષોએ તે ચૂટણી વેળા એ મુદ્દાને મહત્ત્વનું રૂપ આપ્યું, એ દિશામાં મહત્ત્વનાં કદમ પણ ઉઠાવાયાં છતાં છેલ્લે ૧૯૮૫માં ધરતી દિન' ઉજવાયો ત્યારે ન્યૂયોર્કમાં માત્ર સે માણસોએ જ એ અ ંગેની રેલીમાં ભાગ લીધે ! ‘જાણે કે પ્રદૂષિતતાને આપણે મનેકમને હવે સ્વીકાર કરી લીધા છે અથવા તો તે પછી આપણને કાઢે પડી ગઇ છે, યા તા પડશે તે દેવાશે એવી કાઇ વૃત્તિથી એ પ્રશ્ન પરત્વે આપણે ધણુ ંખરું હવે આંખ આડા કાન કરતા થઇ ગયા છીએ !
પણ આવી વૃત્તિ આપણા માટે છેવટે આત્મધાતક પુરવાર “ચનાર છે. જે લેાકાને મનુષ્યજીવનમાં રસ છે અથવા તે આગળ વધીને કહીએ. તે જેઓ પોતાને મનુષ્ય' તરીકે ઓળખાવે છે એ સવને ક્ષણેક્ષણ પશ ́તા આ પ્રશ્ન છે, આજના કદાચ એક મહાપ્રશ્ન. આપણે સૌએ આપણી જાતને ઢળીને આ ક આવા ખીજા પ્રશ્નો પૂછવાનો ને તે વિશે તાકીદે એના ઉપાયે જવાના સમય હવે પાકી ચૂકયા છે. જેમકે — આપણે આપણાં ફેફસાંમાં એક દિવસમાં સિગરેટને, વાહનાને, મિલેને કે કારખાનાંના કેટલે ધુમાડા ભેગા કરીએ છીએ ? આપણે જે ખારાક ખાઇએ છીએ તેમાં કેટકેટલી જાતની અશુદ્ધિએ એ ખેારાકની સાથે હરરાજ આરાગીએ છીએ ? આપણા કાનમાં વ્હીસલે, મેટા કે અન્ય યંત્રસાધનાના કેટલા અવાજ ભરીએ છીએ ? આપણે જે પાણી પીએ છીએ, જે પીણાં ઢીંચીએ છીએ એમાં કેટકેટલા ને કુવા ધ્રુવા પ્રકારની પ્રદુષિતતા પ્રવેશેલી છે ?—આપણા શરીરનાં મસ્તક, હૃદય, કાન, આંખ, ફ્સાં એ સવ* ઉપર તેની વી વિપરીત અસર થાય છે ? આવા પ્રશ્નોની એક આખી લાંખીલય હારમાળા સર્જાય એટલું' પ્રક્ષણનુ વૈવિષ્ય આપણી ચારે બાજુ એને સખત ને દૂર પંજો ફેલાવીને વિસ્તયુ છે. ખીજી રીતે કહીએ તો આપણે આપણાં હાડિપંજરા ઊભાં કરી રહ્યા છીએ.
આપણાં તળાવો, નદી, સમુદ્ર, અવકાશ અને સાથે પૃથ્વી, એની જમીન અને એ જમીન ઉપરનાં વૃક્ષા-ડુંગરે એ બધાંના વિચાર કરીશું તે ખ્યાલ આવશે કે અધધધ આપણે -એ સવને આ કક્ષાએ પ્રદૂષિત કરી મૂકયાં છે ! કેન્ટે પર્યાવરણ
આપણા પાષણ અને વિકાસમાં, આપણા હૃદયવિસ્તારમાં નિમિત્તરૂપ બને છે, એ જ પાઁવરણને આપણે કેટલી હદ સુધી અકુદરતી કરી મૂક્યું છે !
આપણાં જગલાને વિચાર કરે.. આપણે આપણી મેાજશેખની ચીજો બનાવવા માટે કે બળતણ તરીકે એને ઉપયોગ કરવામાં વાળથ્થુડીને એને સાફ કરી દીધાં છે, આંખને ડારે, મનને ભરી દે તે ઋતુએ ઋતુએ નવી મુદ્રા ધારણ કરતાં વૃક્ષોનુ ખેદાન મેદાન કરી નાખ્યું છે. આડેધડ કપાતાં વાતે શેકવા આપણે કશું જ કરતા નથી. જંગલખાતું પણ રેઢિયાળ થને, ઊલટાનુ એય વૃક્ષોના વિનાશકકાય માં પાછલે બારણેથી ભળી જાય છે: આપણે એ ભૂલી જઇએ છીએ ઃ આ વૃક્ષ વાયુમંડળને સંતુલિત રાખે છે, પ્રદુષણની માત્રાને ધટાડે છે, વર્ષો માટે અનુકૂળતા ઊભી કરે છે, જમીતના ધેવાણુતે અટકાવે છે. ભારત જેવા ત્રીજા વિશ્વના દેશ માટે વૃક્ષનું જતન તે એક અનિવાય સ્થિતિ અને છે. આપણા ઋષિ-મુનિઓએ પ્રાચીનકાળમાં આ વૃક્ષના મહિમાને માણ્યા પ્રમાણ્યો છે, એને છેક ઇશ્વરના પર્યાયલેખવા સુધી તે પહેોંચ્યા છે; પણ એ જ ક્ષેને આપણે નેસ્તનાબૂદ કરવાની સ્પર્ધામાં જાણે આજે તો ઊતર્યાં છીએ! પશ્ચિમમાં તે આ ભર્યાં ભાદર્યાં વૃક્ષને ‘વાલ્ગસ્ટરવેન’ નામના જીવલેણ રેગને એરુ આભડી ગયા છે. ત્યાં વૃક્ષાની ટોચ પહેલાં પીળી પડવા માંડે છે, પછી ધીમેધીમે આખુ' વૃક્ષ સુકકુ ખંડ બની જાય છે. ઘંટાલી, ફ્રાંસ, સ્વિડન, જર્મની જેવા દેશમાં તે હજારશ એકામાં લાયેલાં વૃક્ષો ઉપર્ આ જીવલેણ બીમારીને નાગપાશ વીંટળાઈ વળ્યે છે. વૃક્ષનું આ કૅન્સર શ્વરનો પાડ માને કે હજી ભારતમાં પ્રવેશ્યુ નથી. બાકી એક સર્વેક્ષણ પ્રમાણે દક્ષિણ - પશ્ચિમ મનીમાં તે ૭૫% વૃક્ષો નાશ પામ્યાં છે, ફ્રાન્સમાં પણ પાંચ હજારથીય વધુ હેકટરમાં આ રોગ વ્યાપી વળ્યા છે. પૂર્વ જમનીમાં તેનું પ્રમાણ સૌથી વધુ ૮૬ % જેટલું રહ્યું છે. જ્યારે ચેસ્લોવાકિયાના અરણ્યમાં ૨૦%થી વધુ વૃક્ષે આ રાગોને ભેગ બન્યાં છે. સશેાધકાનુ તારણ છે કે પ્રદૂષિત વાયુમંડળમાં રહેલ નાઈટ્રોજન અને સલ્ફર ઓકસાઇડયુકત ગેસ છે. જે વરાળ સાથે ભળી જાને સયુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવી આવાં ખિલખિલ કરતાં વૃક્ષાને એહિયાં કરી જાય છે. રાસાયણિક કારખાનાંઓમાંથી નીકળતા ગેસ, પેટ્રાલના ધુમાડા વગેરે આમ વાયુમંડળને સતત દૂષિત કરતાં રહ્યાં છે અને એ સવની વૃક્ષા ઉપર, નાનાં જીવજ તુએ ઉપર તે ધણીબધી રીતે માનવશરીર ઉપર પણ તેની આડઅસરો થતી રહે છે. ઉદ્યોગે વિકસે, વાહનવ્યવહાર વધે એની સામે ફરિયાદ ન હોવી જોઇએ પણ એની જો આવી ઝેરીલી અસરો થતી હોય તેા તેને વિકલ્પ સવરે શેધવા જ રહ્યો.
==
પણ માનવી જ માં માનવીને દુશ્મન બન્યા હોય ત્યાં ફરિયાદ ાની સામે ? માનવી જાણે કે પ્રકૃતિ ઉપર વિજય માટે પેલી ‘મેબિડિક' નવલકથાના નાયકની જેમ ધજા લઈને નીકળ્યા છે; પણ એ ભૂલી જાય છે કે આખરે