________________
તા૧૬-૫-૮૮
પ્રબુદ્ધ જીવન
આ પ્રવૃત્તિ દર રવિવારે ૩-૦૦ થી ૫-૩૦ સુધી નિયમિત ચલાવવામાં આવે છે. '
આ વર્ષે બાળકોની સભ્ય સંખ્યા ૧૨૫ જેટલી રહી છે. આ રમકડાં ઘર માટે વખતોવખત નવાં રમકડાં ખરીદવામાં આવે છે અને બાળકે તેને સારો લાભ લે છે. આ પ્રવૃત્તિના સજક છે. અમૂલ શાહ અને શ્રીમતી જ્યાબહેન વીરા દર રવિવારે કાર્યાલયમાં નિયમિત હાજર રહી સારી સેવા આપે છે. એ માટે અમે તેમના આભારી છીએ. . દુષ્કાળ રાહત નિધિ :
આ વર્ષે પણ ગુજરાતમાં દુષ્કાળ હોવાથી મૂગાં જાનવરને ઘાસચારા વગેરે માટે સંધ તરફથી દુષ્કાળ રાહત નિધિ એકત્ર કરવામાં આવ્યો હતો તેમાં કુલ રૂ. ૯૭,૯૫૧–૦૦ની રકમ મળી હતી. આ રકમમાંથી રૂ. ૯૭,૦૦૦ – ગુજરાત, સૈારાષ્ટ્ર અને કચ્છની જીવદયાનું કાર્ય કરતી જુદી જુદી સંસ્થાઓને મેક્લી આપવામાં આવી હતી. શ્રી સી. યુ. શાહ મેડિકલ એડિ ફંડ:
અત્યાર સુધીમાં “પ્રેમળ જ્યેતિ' દ્વારા જુદા જુદા દરદીએને દવાના રૂપમાં જે સહાય કરવામાં આવી હતી એને વિકસાવવા “શ્રી સી. યુ. શાહ મેડિકલ એઇડ ફંડ'ની સ્થાપના કરવામાં આવી છે અને તેના ઉપક્રમે દરદીઓને દવા વગેરેની સહાય કરવાનું કાર્ય સારી રીતે ચાલે છે. એ માટે શ્રી સી. યુ. શાહના અમે આભારી છીએ. મોતિયાના દદીઓને ચરમાં માટે સહાય :
સંધના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા મેતિયાના દર્દીઓને ઓપરેશન પછી એમાં માટે સહાય આપવાની યોજના કરવામાં આવી છે. તે માટે શ્રીમતી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી તરફથી સંધને રૂા. ૧૫૦૦૦'-નું દાન મળ્યું છે તે માટે અમે એમના અત્યંત ઋણી છીએ શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડઃ
શ્રી જે. એચ. મહેતાના કુટુંબીજનો તરફથી રૂ. ૨૫૦૦૦/અનાજ રાહત ફંડમાં મળતાં જરૂરિયાતવાળા કુટુંબને સસ્તા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિ માટે જુદા જુદા દાતા તરફથી અત્યાર સુધીમાં રૂ. ૩૧,૪૮૩-૦૦ ની રકમ મળેલ છે. આ પ્રવૃત્તિના સંયેજક તરીકે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી રમાબહેન મહેતા સેવા આપી રહ્યાં છે. આ પ્રવૃત્તિના સંયોજક અને દાતાઓના અમે આભારી છીએ.
દાતાઓને તે કેમ ભુલાય ? સર્વ દાતાઓને આ તકે
હાદિક આભાર માનીએ છીએ. જ સંધની પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડનારું માદષમ છે.
પ્રેસ. એથી જાગીરનાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાનાં માતબર દૈનિક અને સંચાલકેએ સંધની દરેક પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંઘને સમાજમાં નવું પરિમાણ આપ્યું છે. તે દરેક વર્તમાન
પત્ર અને સામયિકોને અત્રે અમે આભાર માનીએ છીએ. * આપણી વ્યાખ્યાનમાળાઓ, પરિસંવાદો અને વણાખ્યાનશ્રેણી
કે વાર્તાલાપના વિદ્વાન વકતાઓ આપણી પ્રવૃત્તિનું - અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓને
આભાર માનીએ છીએ. સઘની પ્રવૃત્તિઓના ફલકને આટલે બધે વિસ્તાર થયે છે તેનું મુખ્ય કારણ સમિતિને ઘણા બધા સભ્યોએ યથાશકિત ઉત્સાઇપૂર્વક જુદી જુદી પ્રવૃત્તિઓની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી છે. એ સર્વ સંયેજનાં નામેને તે તે તે પ્રવૃત્તિના અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. સંજકના આવા ઉઘરદિલ સહકાર અને સમયના બેગ વિના સંધની એટલી બધી પ્રવૃત્તિઓની જવાબદારી માત્ર મંત્રીએ વહન કરી શકે નહિ. એ માટે એ સર્વ સંયોજકને અમે હથપૂર્વક આભાર માનીએ
છીએ. * સંધને અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકત રાખવા
માટે અને સંધના દરેક સભ્યોને પ્રેમભરી હુંફ આપવા બદલ સંઘના પ્રમુખ ડે. રમણલાલ ચી. શાહના આ તકે
અમે અત્યંત આભારી છીએ. ૪ સંસ્થાના હિસાબે ચીવટપૂર્વક અને સમયસર જોઇ--તપાસી
આપવા માટે એડિટસ મે. યુ. એસ. શાહ એન્ડ એસેસિ એટસ અને શ્રીયુત ઉત્તમચંદ એસ. શાહના અમે
આભારી છીએ. જ સંધના હિસાબો માટે ઈન્ટરનલ એડિટરની માનદ્ સેવા
આપવા બલ સંધની સમિતિના સભ્ય શ્રી મફતલાલ
ભીખાચંદ શાહના અમે આભારી છીએ. * સંધને કર્મચારીગણ પણ આપણી પ્રવૃત્તિઓમાં
એટલે જ ઉપયોગી રહ્યો છે. એમની ચીવટ અને ખંતની નોંધ લેતાં અમને આનંદ થાય છે.
અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ જ ઉમંગભર્યો સહકાર ભવિષ્યમાં સંધને સૌ તરફથી મળતું રહેશે અને એથી સંધની અવિરત વિકાસયાત્રા ચાલુ રહેશે. નિરુબહેન એસ. શાહ કે. પી. શાહ શૈલેશ એચ. કોઠારી
પન્નાલાલ ૨. શાહ વસુબહેન ભણશાલી
મંત્રીઓ સહમંત્રીએ # કારોબારી સમિતિએ મંજૂર કર્યા તા. ૧૨-૪-૧૯૮૮ # વાર્ષિક સામાન્ય સભાએ મંજૂરકર્યા તા ૭-૫-૧૯૮૮
-આભાર : * વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની આઠ સભા મળેલ
હતી. કારોબારી સમિતિ, સહગ સમિતિ અને કારોબારી સમિતિના નિયંત્રિત સભ્યને દિલ અને ઉમંગથી
સહકાર મળે એને અમને આનંદ છે. આ ચકકસ પ્રવૃત્તિ માટે મળેલ માતબર રકમના દાન ઉપરાંત
પયુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે કે વર્ષ દરમિયાન સંધની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થસિંચન કરનાર