________________
૧૦
સમી સસ્થા શ્રી મુનિ સેવા આશ્રમની મુલાકાત લીધી હતી. સંસ્થાના સ્થાપક અને સૂત્રધાર–સંચાલક શ્રીમતી અનુબહેન ઠકકરની ભારે જહેમતથી આ સંસ્થાની વિકાસયાત્રા અવિરત આગળ ચાલી રહી છે તે જોઇ સા પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ પેતાના તરફથી આશ્રમ માટે રૂપિયા પંદર હજારના ફાળે જાહેર કર્યાં હતા.
પિરસંવાદ :
સંઘના ઉપક્રમે ‘ગુજરાતી રંગભૂમિના છેલ્લા ચાર દાયકા એ વિષેના એક પરિસંવાદ શનિવાર, તા. ૨૭ એપ્રિલ, ૧૯૮૮ના ખપેરના ૨-૦૦ થી ૭-૦૦ સુધી ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં ગુજરાતના સુપ્રસિદ્ધ નાટયાચાય શ્રી ચંદ્રવદન ચી. મહેતાના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સવ શ્રી પ્રોધ જોશી, કાંતિ મડિયા, વિષ્ણુભાઈ વ્યાસ, ડૉ. દિનેશ ભટ્ટ, જગદીશ શાહ, તારક મહેતા, પ્રા. બકુલ ત્રિપાઠી, પ્રા. માર્કન્ડ ભટ્ટ, મીનળ પટેલ, પ્રાગજી ડાસા અને શ્રી ઉત્પલ ભાયાણીએ ભાગ લીધા હતા અને ઉપરોકત વિષય પર રસપ્રદ પ્રવચા કર્યાં હતાં. કા ક્રમના પ્રમુખશ્રી, વ્યાખ્યાતાઓ અને સયેાજક ડો. ધનવત શાહના અમે આભારી છીએ તેમજ આ પ્રવૃત્તિ માટે અધિક સહયેાગ આપનાર શ્રી પરમાનંદ કાપડિયા માનિધિના પણ અમે આભારી છીએ.
પ્રબુદ્ધ જીવન
સઘના સભ્યાનુ' વાર્ષિક સ્નેહું સમેલન :
સધના પેટ્રના, આજીવન સભ્યો અને સામાન્ય સભ્યોનુ વાર્ષિક સ્નેહ સ ંમેલન રવિવાર, તા. ૩જી એપ્રિલ ૧૯૮૮ના રોજ સવારના ૧૦-૦૦ થી ૧૨-૩૦ સુધી ચેપાટી ખાતેના બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવ્યું હતું. દરેક સભ્યોએ અલ્પાહાર લઇને શ્રી બંસીભાઈ ખંભાતવાલા અને મહિલા ભકિત સ’ગીત વર્ગનાં બહેનેાના મહાવીર વંદના'તા કા ક્રમ પ્રસન્ન ચિત્ત માણ્યા હતા. આ કાર્યક્રમમાં આ'િક સહયોગ આપનારા શ્રી વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાલાના, ‘મહાવીર વંદનાનો કાર્યક્રમ આપનારા શ્રી ખસીભાજી ખંભાતવાલા અને ભકિત સ`ગીત વગના બહેનેાના તેમજ આ કાર્યક્રમના સયેાજક શ્રી ચીમનલાલ જે. શાહના અમે આભારી છીએ. સસદસભ્ય પ્રા. મધુ દૈવતેનુ' પ્રવચન :
સંધના ઉપક્રમે મુધવાર, તા ૧૩ મી એપ્રિલ, ૧૯૮૮ ના રાજ ચગેટ ખાતેની સિડનહામ કાલેજનાં સભાગૃહમાં જાણીતા સ ંસદસભ્ય પ્રા. મધુ દંડવતેનુ ગાંધીજીની ક્રાંતિકારકતા ’ એ વિષય પર એક પ્રવચન રાખવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનુ પ્રમુખ઼રથાન શ્રી અમરંભાઈ જરીવાલાએ લીધું હતું. ગુજરતના માજી મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે પણ આ પ્રસ ંગે પધારીને પ્રાસ ંગિક વકતવ્ય આપ્યું હતું. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મારક વસત વ્યાખ્યાનમાળા
તા. ૧૬-૫-૮૮
કાઈ માગ ?? એ વિષય પર ભારતના ભૂતપૂર્વ નાણાપ્રધાન શ્રી સી. સુબ્રમણ્યમ્, સામ્યવાદી પક્ષના સિદ્ધાંતાના સમથ વિદ્વાન શ્રી મેહિત સેન અને અર્થશાસ્ત્રના પ્રખર અભ્યાસી શ્રી એચ. પી. રાનીનાએ ઉપરાત વિષય પર પ્રવચન કર્યાં હતાં. પ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલાએ લીધુ હતું . આ માટે અમે તેમના અને શાતાઓના આભારી છીએ. શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને ચિત્રકીતન કાર્યક્રમઃ
સંધના ઉપક્રમે 'ઉપરાકત વ્યાખ્યાનમાળા તા. ૧૯, ૨૦ અને ૨૫મી અપ્રિલ, ૧૯૮૮ ના રાજ ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં સાંજના સમયે યોજાઇ હતી. ‘આર્થિક અંધાધૂંધી : દેખાય છે
સંધના ઉપક્રમે શ્રી ચીમનલાલ જે. શાહના પ્રમુખસ્થાને શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીના ચિરત્ર કીતન કાર્યક્રમ તા. ૨ જી મે, ૧૯૮૮ ના રાજ સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહ ખાતે યોજવામાં આવ્યે હતેા.
શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતાષિક ઃ
સધના ભૂતપૂર્વ કાર્યકર સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહની સ્મૃતિમાં પારિતાષિક માટે શ્રીમતી કમળાબહેન સુતરિયા તરફથી રૂ. ૧૧,૦૦૦–સંધને ભેટ મળ્યા હતા. તે મુજબ ‘પ્રબુદ્ધ જીવન'માં વર્ષ દરમિયાન (જાન્યુઆરીથી ડિસેમ્બર) પ્રગટ થયેલ લખાણ એક અથવા વધુ લેખે) માટે રૂ. ૧૦૦૦- નું શ્રી ધીરજલાલ ધનજીભાઈ શષ્ઠ પારિતાષિક ૫. પનાલાલભાજી જગજીવનદાસ ગાંધીને તેમના લેખા બદલ આપવામાં આવ્યું છે. આ પરિતાર્ષિકના નિર્ણાયકા તરીકે ડૉ. રમણલાલ ચી. શાહ, ડા. દિનેશ ભટ્ટ, શ્રી જયેન્દ્રભાઈ એમ. શાહુ અને શ્રી પુ-નાલાલ ર. શાહે સેવા આપી હતી. આ માટે અમે તે સત્રેને આભાર માનીએ છીએ. સ્વ. માહનલાલ મહેતા-સેાપાન પાશ્તિાષિક :
શ્રીમતી લાભુબહેન મેહનલાલ મહેતા તરફથી મળેલી દાનની રકમમાંથી સંઘ દ્વારા પ્રતિવષ સ્વ. મેાહનલાલ મહેતા‘સાપાન’ પારિતાર્ષિક આપવાનું નકકી કરવામાં આવ્યુ છે. આ ચેોજના અનુસાર મુંબઇનાં નિષ્ઠામાં પ્રગટ થતી સાહિત્ય સહિત સામાજિક વિષયો ઉપરની મૌલિક ચિંતનાત્મક કાલમને માટે રૂપિયા એક હજારનું પારિતાષિક અપાશે.
ઈ. સ ૧૯૮૭ ના વર્ષી માટેનું પાશ્તિર્ષિક શ્રી હરીન્દ્ર વેને એમની ‘જન્મભૂમિ'ની કલમ ‘વેરાતાં સ્વપ્ન, ઘૂંટાતુ સત્ય' માટે આપવાનું નકકી કરવામાં આવ્યું છે. એ માટે શ્રી હરીન્દ્ર દવેને અભિનંદન તથા નિર્ણાયકા (૧ ડે. રમણલાલ ચી. રાહુ (૨) ડેા. ઉષાબહેન મહેતા (૩) શ્રી ધનશ્યામ દેસાઇ (૪) શ્રી ગણપતભાઇ ઝવેરી અને (૫) શ્રી પન્નાલાલ ૨. શાહના અમે આભારી છીએ
સ્વ. દીપચંદ્ર ત્રિભાવનદ્રાસ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ :
સંધના ભૂતપૂર્વ` મંત્રી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહના પરિવાર તરફથી એમની સ્મૃતિમાં જૈન ધર્મનાં પુસ્તકાના પ્રકાશન માટે રૂા. ૩૦,૦૦૦ ની રકમ ભેટ આપવામાં આવી હતી અને તેમાં વખતોવખત ઉમેરી ચતે રહ્યો છે. મહાવીર વાણી, નિહન્પવાદ, નિતત્ત્વ ભાગ-૧. વગેરે પ્રકાશને આ ટ્રસ્ટ ક્રૂડ દ્વારા અગાઉ પ્રગટ થાં છે. ચાલુ વર્ષ દરમિયાન જિનતત્ત્વ ભાગ-૨ જો પ્રગટ થઈ ગયા છે અને ‘જિનતત્ત્વ’ ભાગ-૩ જો છપાઈ રહ્યો છે.
શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાં ઘર:
સધ દ્વારા આળકાને ઘરે રમવા માટે રમકડાં આપવાની