________________
તા. ૧૬ ૫૮૯
બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજાતી આ વાખ્યાનમાળા માટે મુ ંબઈ મહાનગરપાલિકાના કમિશનર શ્રી પ્રવીણભાઈ કામ દારના સહકાર માટે તથા મે. ઠકકર, કૈટરસના સહયોગ માટે તેમજ શ્રી કુંવરજી કરમશી તાડપત્રીવાળાને તાડપત્રી વિના મૂલ્યે ઉપયોગ કરવા માટે આપવા ખેલ અમે તેના અત્યંત ઋણી છીએ.
વલ્લભસૂરિ વ્યાખ્યાન શ્રેણી :
સધના ઉપક્રમે અને શ્રી આત્માન૬ જૈન સભા પ્રેરિત પ્રતિવષ યોજાતી આ વ્યાખ્યાન શ્રેણીમાં આ વર્ષે શનિવાર, તા. ૧૯ મી સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ સવારના ૯-૦૦ કલાકે બિરલા ક્રીડા કૅન્દ્ર, ચોપાટી ખાતે પૂ. મુનિશ્રી જિનચ'દ્રવિજયજી (બત્રિપુટી,તુ ‘જૈન સંસ્કૃતિમાં આચાર્યોનુ પ્રદાન' એ વિષય પર પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે શ્રી આત્માનંદ જૈન સભા (મુખ!), વ્યાખ્યાતા પૂજ્ય મુનિશ્રી તથા કાક્રમના સયેોજક શ્રી શૈલેશભાઈ કાહારીના અમે આભાર માનીએ છીએ.
પ્રબુદ્ધ જીવન
નેત્રયજ્ઞ :
સંધ દ્વારા નેત્રયજ્ઞની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તે મુજ્બ તા. ૩૧–૧–'૮૭ ના રોજ શ્રી ભાલ નળકાંઠા પ્રાયોગિક સંધ સ ંચાલિત વિશ્વવત્સલ ઔષધાલય – ગુંદીના ઉપક્રમે સધની આર્થિક સહાષથી સાણંદ તાલુકાના માણુકાલ ગામે એક નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતે. તેમાં સંધની સમિતિના દસેક સભ્યોએ ભાગ લીધે હતો.
તદુપરાંત તા. ૧૫ નવેમ્બર, ૧૯૮૭ના સુરત જિલ્લાના કંડાદ ગામે ત્યાંની દામાદરદાસ ગાંધી હોસ્પિટલના ઉપક્રમે સધની આર્થિક સહાયથી નેત્રયજ્ઞ યોજાયા હતા. આ પ્રસગે સધની સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
નેત્રયજ્ઞની વ્યવસ્થાની સઘળી જવાબદારી વહન કરવા માટે અને સંસ્થાના પદાધિકારીઓના અને આ પ્રવૃત્તિના સંયોજક શ્રી રસિકલાલ લહેરચંદ શાહના અમે આભારી છીએ. કડી કન્યા છાત્રાલયની મુલાકાત ઃ
માણકાલના નેત્રયજ્ઞની મુલાકાતેથી પાછા ફરતાં સમિતિના સભ્યાએ તા. ૩૧-૧૦-૧૯૮૭ ના રોજ કડીમાં આવેલી શ્રી શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. છાત્રાલયના પ્રમુખશ્રીએ સસ્થાની પ્રવૃત્તિઓની જાણુકાંરી આપી હતી.
મહિલા વક્તૃત્વ તાલીમ વર્ગ :
સંધના ઉપક્રમે ગત વષઁની જેમ આ વર્ષે પણ પરમાનદ કાપડિયા સભાગૃહમાં તા. ૭-૧૧-૧૯૮૭ થી બહેતા માટેના એક વકતૃત્વ તાલીમ વર્ગ" શરૂ કરવામાં આવ્યા હતેા. આ વના અધ્યાપક પ્રા. ધીરેન્દ્ર રેલિયાના તથા સંયોજક શ્રીમતી ન્યુતિબહેન પી. શાહના અમે આભારી છીએ. દિગમ્બર જૈનાચાય ' વ્યાખ્યાન :
૯
વિષય પર એક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. એ માટે વ્યાખ્યાતા પૂજ્ય આચાય મહારાજના તથા કાર્યક્રમના સંયોજક શ્રી બતલાલ નરસિંહપુરાના અમે આભારી છીએ. મહિલા માટે યાગના વર્ગો :
સઘના ઉપક્રમે શુક્રવાર, તા. ૧૩ મી નવેમ્બર, ૧૯૮૭ના અપેાના ૩-૩૦ વાગે પરમાનંદ કાર્ડિયા સભાગૃહમાં દિગમ્બર જૈનાચાય પૂ. બાહુબલી મહારાજનું ‘માનવતાનું સુખ' એ
સંઘના ઉપક્રમે તા. ૧લી ડિસેમ્બર, ૧૯૮૭થી તા. ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૭ સુધી અને તા. ૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૯૮૮થી તા. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૮૮ સુધીના મહિલાએ માટેના યેાગતા વર્ષાં પરમાનદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યા હતા. આ માટે કાર્યક્રમના સયેાજક ડૉ. નલિનીબહેન મહેતા અને શ્રીમતી હેમાબહેન શાહના અમે આભારી છીએ. વિદ્યાસત્ર :
સધ્ધના ઉપક્રમે પ્રતિવયની જેમ આ વર્ષે પણ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર તા. ૧૬, ૧૨ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ સાંજના ૬-૧૫ વાગે ન્ડિયન મર્ચન્ટ ચેમ્બરના કમિટિ રૂમમાં યોજવામાં આવ્યું હતું. ‘ઉપાધ્યાય યશે.વિજયજીનું જીવન અને સાહિત્ય' એ વિષય પર પ્રા, જયંતભાઇ કાઠારીએ એ વ્યાખ્યાને આપ્યાં હતાં. વ્યાખ્યાતા શ્રી જાતભાઇના તથા કાર્યક્રમના સયેાજક પ્રા તારાબહેન ૨. શાહના અમે આભારી છીએ.
મરાઠી ભાષામાં ગોષ્ઠિ ;
સંઘના ઉપક્રમે મરાઠી ભાષાનાં જાગ઼ીતાં લેખિકા અને સાજસેર્વિકા શ્રી જ્યોતિબહેન સેમણુનું જીવનસાચે ર્ગ' એ વિષષ પર મરાઠી ભાષામાં બુધવાર, તા. ૧૩–૧ ૧૯૮૮ ના સાંજના ૪ વાગે પરમાનંદ કાપડિયા હાલમાં પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનુ સંયેાજન શ્રીમતી કમલબહેન પિસપાટીએ કર્યુ હતું. વ્યાખ્યાતા જ્યોતિબહેન સેમણુ તથા સયાજકશ્રીના અમે આભારી છીએ. શ્રમમદિર અને મુનિસેવા આશ્રમની મુલાકાત :
ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા”પ્રસંગે સંધ તરફથી શ્રમ મંદિરને સહાય અર્થે એકત્ર કરવામાં આવેલ કુલ રકમ રૂા. ૫,૬૧,૦૦૦ અર્પણ કરવા 'રવિવાર, તા. ૨૧મી ફેબ્રુઆરી, ૧૯૮૮ ના રોજ શ્રમમદિર, સિધરાટ ખાતે એક યક્રમ યોજવામાં આવ્યા હતા. આ પ્રસગે સંધની સમિતિના સભ્યો અને દાતાઓ સિધરેટ ગયા હતા.
સંધે આપેલી રકમ સામે શ્રી મુંબઈ જૈન યુવક સંધના નામનું એક સંકુલ બાંધવાને તેમની પેાતાની પ્રેરણાથી ત્યાંના વ્યવસ્થાપકાએ સ’કલ્પ કર્યો હતા અને જે જમીન પર તે બાંધવામાં આવનાર છે તેનું ભૂમિપૂજન સૌની વિનંતીથી સધના પ્રમુખ ડૉ. રમણુલાલ ચી. શાહ અને એમનાં ધર્મ પત્ની પ્રા. તારાબહેન ર. શાહના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે શ્રમ મંદિરમાં આપેલી રકમના દાતાઓને અમે અંતઃકરણપૂર્ણાંક આભાર માનીએ છીએ. શ્રમ મંદિરની મુલાકાતથી પ્રભાવિત થઈ, સભ્યાએ ઉપસ્થિત પોતાના તરફથી શ્રમમ`દિરમાં એક ભોજનતિથિ લખાવવા માટે રૂપિયા ચૌદ હજારના ફાળે નોંધાવ્યા હતા.
શ્રમ મદિરની મુલાકાતનું કાર્ય પૂર્ણ કરી સૌ ભાઇબહેતા વાધેાર્ડિયા તાલુકાના ગોરજ ગામે માનવતાની મહેંક
7