________________
તા. ૧-૧-૮૭
અમ મંદિરની યાત્રા' (પૃષ્ઠ ૧૩૮ થી ચાલુ)
(૯) વધુ જમીન અને વધુ ગ્રાન્ટ માટે ગુજરાત રાજ્યને અમે વર્ષોથી અવારનવાર અરજીએ કરતા રહીએ છીએ. પ્રધાનમ અને અમલદારાને રૂબરૂ મળવા જઈએ છીએ, અમારી વસાહતની ચેમેર પથરાયેલાં કાતરી અને જગલ્લાની અમે માંગણીઓ મૂકી છે જે અમને મળે તે અમે પાતે જ એવી ઉજ્જડ જમીનને શ્રમપૂર્વક સમથળ બનાવીને સંસ્થાના ઉપયોગ માટે લઇ શકીએ.
ઉપર નોંધેલી હકીકતો ઉપરાંત એઅની પાસેથી કુષ્ઠ રોગ અને કુષ્ઠ રાગીઓ સબંધી ખૂબ જ મહત્ત્વની નીચે વણુ વેલ માહિતી મળી :
* કુષ્ઠ રોગ કાપણું (Stage) અવસ્થામાં હાય, તા પણ મટી શકે છે.
* કુષ્ઠ રોગ ચેપી રાગ નથી. કુષ્ઠ રાગીના સ’સમ'માં રહેનારા અથવા એની રાત દિન સેવા કરનારા ાઇને પણ આ રીંગ લાગુ પડતા નથી.
* કુષ્ઠ રાગથી પીડાતા સ્ત્રી અને પુરુષ જો લગ્નગ્રંથીથી જોડાય અને એમને બાળા પેદા થાય તા એ બાળા કુષ્ઠ રાગી નથી હોતા મતલખ કે, કુષ્ઠ રોગ વંશપર ંપરાગત નથી.
* પ્રાથમિક અવસ્થામાં કુષ્ટ રાગનું નિદાન થાય તે આ રંગ જલદીથી અને હંમેશ માટે મટી શકે છે અને રાગી રાગમુક્ત થઇ શકે છે.
* કુષ્ઠ રાગીઓ પ્રત્યે સૂગ ઉપેક્ષા અને તિરસ્કાર દાઁવવાને બદલે તેંહ, સહાનુભૂતિ અને માનવતાભરી લાગણી રાખવામાં આવે તે તેને માનસિક રાહત મળે છે.
* તે, એમણે કહ્યું કેઆર્થિક સહાય અને ખીચ્છ મદદની તે અમને જરૂર રહે છે જ પરંતુ સાથે સાથે, સેવાભાવી કાય કરાની પણ એટલી જ આવશકયતા છે હંમેશ માટે આ સંસ્થાને જીવન અણુ કરનારી વિરલ વ્યકિત તા ભાગ્યે જ મળે પર ંતુ આવાવામાં એક બે વાર કે મહિનામાં એકાદ દિવસ માટે નિયમિતપણે પોતાનાં શ્રમદન કે સમયદાન આપીને સંસ્થામાં સક્રિય કામ કરવા માટે તત્પર હોય એવાં ભાઈઓ અને બહેનને અમે હૃદયપૂર્વક આવકારીશું. ઉપરાંત, વ્યકિતગત રીતે કે સંસ્થાગત રીતે આપ જેવાં સહી ભાઇ બહેના અમારા શ્રમ મદિરની સુદૃાકાતે આવતા રહેશે। તે અમને ખળ અને પ્રોત્સાહન તા મળશે જ ષ, અહીં વસતા સેકડૅા કુષ્ટ રાગીઓના દિલને સાંત્વના મળશે, એમનાં મન ઉમગથી નાસી ઊઠશે અને એમનાં અંતરના મૂઢ આશીર્વાદ આપને ફળશે.'
મુન્તાકાત દરમિયાન રાગીના દરેક ખંડમાં જેવા અમે પ્રવેશતા કે તરત જ રોગપીડિતા અમને નમસ્કાર કરતા ને સતે ને વધાવતાં, તેમના રહેરા પર શિયાળપણાંની કે હતાશાની લાગણી નહીં પણુ સાષ અને ઉદ્દગ રહિત ભાવ વરતાતે કાઇના એક હાથ, કાષ્ટના ખેડુડા હાથ, કાષ્ઠની અપંગ દશા તે રાઇનાં ખંડિત અગા કે વિકૃત ચહેરા, આવા આબાલવૃદ્ધોને જોઇને હૃદય દ્રવી ઊઠતુ અને અખા અશ્રુભીની બનતી.
આવી રીતે લગભગ ત્રણેક ક્લાક સુધી આ વિશાળ વસાહતમાં અમે અધૂં કર્યાં જોયુ, જાણ્યુ. અને ત્યાં ચાલતી
પ્રાય મન
૧૩૭
અનેકવિધ નાની મેઢી પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું. ત્યાં પ્રવત'તી શિસ્ત, શાંતિ, સ્વચ્છતા અને વ્યવસ્થા જોઇને અમે ઘણાં પ્રભાવિત થયા અને એ માટે સવેને બિરદાવ્યા.
રક્તપિત્તના દદી', ખીજા અનેક પ્રકારના રોગીઓ કરતાં સૌથી વધુ ઉપેક્ષિત અને તિરસ્કૃત હોય છે. કુટુંબ અને સમાજબધા જ એને હડધૂત કરતા હાય છે. એટલે જ કુષ્ઠ રંગી આપણી સૌથી વધુ સહાનુભૂતિને પાત્ર છે. એ આપણા તરફથી માત્ર દયા કે અનુક ંપા નહી', પરંતુ ', 'સમજણુ, સમદષ્ટિ અને માનવતાસભર લાગણીની અપેક્ષા રાખે છે, સ્નેહાદર ઝ ંખે છે.
ખરેખર, સ્માશ્રમમંદિર જીવંત પણ ખંડિત માનવ પ્રતિમાઓનુ મ'દિર છે. કુટુંબ સમાજ અને દુનિયાથી અહિષ્કૃત થયેલા શાપિત કુષ્ઠ રાગીનું આશ્રય સ્થાન છે, સેવા શુશ્રુષા અને શ્રમદાન આદશ કેન્દ્ર છે. મા માનવતામૂલક સંસ્થાની મુલાકાત લીધા પછી નણે કાઈ તીથ યાત્રા કરી હોય એવી ધન્યતા કૃતા'તાની અનુભૂતિ થઇ, કારણ કે અહિ' વસતા રાગીઓએ દેવા છે, સસ્થા મદિર છે, કાČકર્તાઓ પૂજારી છે. અને અત્રે આવતા મુલાકાતીએ યાત્રાળુએ છે,
વાદરા જતાં આવતાં ભાઈબહેનો તથા મિત્રાને શ્રમ મંદિર'ની અચૂક યાત્રાએ જવાની મારી ખાસ વિનતી છે.
આ 'સ્થાની મુલાકાત માટેની પ્રેરણા અને તક આપવા અદલ અમે ડૉ. રમણભાજી શાહ તથા શ્રી મુ་બન્ન જૈન યુવક સંધના ઋણી છીએ, વ્યક્તિગતરૂપે પશુ આભાર વ્યકત કરતાં હું હ્ર અનુભવું છુ. ડૉ. મનુભાઇ ઉપરાંત અમે નવ જણુ ઉપરાંત સંસ્થાના દર્શને ગયેલા.
શ્રીમતી વિદ્યામેન ધીરજલાલ, શ્રીમતી જયાખેન ટી. વીરા, શ્રીમતી નિરુબહેન સુખાભાઈ શાહ, શ્રી ઉષાબહેન મહેતા, શ્રી મીનાબહેન શાહ, સવ*શ્રી, રસિકલાલ લહેરચંદ શાહ, પન્નાલાલ ૨. શાહ, ધીરજલાલ ફૂલચ' શાહ અને ગણપતલાલ મ. ઝવેરી.
વળી અમારી સાથે આવ્યા હતા શ્રી શિવલાલભાઇ ડી. શાહ, જે ‘દીપ૪ નાઇટ્રેટસ વિ, વડાદરાના ડાયરેક્ટર છે. ત વાદમાં એમના જે ગેસ્ટહાઉસમાં અમારા ઉતારા હતા જ્યાં અશને રહેવા જમવાની તથા ખીજી ઉત્તમ સગવડ) મળેલી. વળી એમણે છે મોટર-ગાડીઓ પણ અમારા વપરાશ માટે અમારી તેહનાત મૂકેલી. એમના આ શાતિથ્ય અને સૌજન્ય શાર્ટ અમે સવે એમના ગુ! આભારી છીએ.
શ્રમમદિર’ સંસ્થાને, ત્યાં વસતા ગ્રસ્ત ભાઇબહેનને, એમની સેવા--શુશ્રુષા કરનાર સેવાભાવી કાકાને ૫ને સચાલકાને વંદન કરીને અમે ત્યાંથી વિદ્યય થયા, ત્યારે સયાના સુરમ્ય સમય હતા, ગાધૂલિનું પવિત્ર વાતાવરણુ હતુ અને પશ્ચિમાકાશમાં સહસ્ર રશ્મિ લાલ કેશરી રંગાના સાથિમાં રચતાં રચતાં અસ્તાચળમાં વિલીન થઈ રવા હતા અને અમારી મેટર, પૂર્વ દિશામાં વડોદરા તર ૉડી રહી હતી. શ્રમ"દિરની મુલાકાતથી અમારા સૌના ચિત્ત ઉપર માનવ સેવાનુ એક ઉત્કૃષ્ટ કાય કરતી સંસ્થાની અને એના કાય કર્તાઓની ઊંડી છાપ અંકિત થઈ ગઈ ખાવા માનવતાભર્યાં કાય માં શાપણે પણ યથાશકિત સહભાગી થવુ જોઈએ
"" tit
એવી સદ્ભાવના અમારા મનમાં વસી ગ
normar જમ --- »