SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ , , , S.::aમરે : . . ૪૪, "+" "+" " ' પ્રબુદ્ધ જીવન .. : * * * તા . તા. -૧-૭ . . . સ સમાચાર . : : " સંઘના ઉપક્રમે. . ' ' સ્વ. મંગળખ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર (વર્ષ ૧૧)... . :: : - વ્યાખ્યાતા: ૩. સુમન શાહ , ': : પ્રમુખ : ડો. રમણલાલ ચી. શો ' ' . : : વિષય : સાહિત્યનું જીવન ઘડતરમાં પ્રદાન કે , ' , ' ' દિવસ શુક્રવાર, તા. ૧૬-૧-૮૯ના સાંજે ૬:૦૦ કલાકે અને શનિવાર, તા. ૧૭--૯૭ના સાંજે ૪-૦૦ કલાકે સમય સઘની સહાયથી ... , . . . ; ; , , , . . - ૧ કડાદમાં નેત્રયજ્ઞ it . . . * જ નિંરબહેન સુબોધભાઈ શાહ શ્રી મુંબઇ જેન યુવક સંપ તરફથી રૂપિયા દસ હજારના ચર્થિક સહયોગથી સુરત જિલ્લામાં કોઇ ગામે ર્યાની દાદરદાસ ગાંધી હોસ્પિટલ તરફથી એક નેત્રયજ્ઞનું આયોજન રવિવાર, તા. ૧૪મી ડિસેમ્બર, ૧૯૯ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈથી સંઘના પ્રમુખ છે. રમણુલાલ ચી. શાહ, શ્રીમતી નિબહેન, જયાબહેન, મીનાબહેન, દીપકભાઈ વગેરે સધવા કાર્યકર્તાઓ કોદમાં ઉપસ્થિત રહ્યાં. હતાં. નેત્રયજ્ઞના ઉદ્ઘાટન સમારંભ ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખપદે યોજવામાં આવ્યા હતે. * * કરદમાં આ વીસમે હતા. કડદની વેલ્ફર સંસાયટીના પ્રમુખ મી રણછોડભાઈ પટેલ, ગાંધી હારિપટલને મુખ્ય સંચાલક શ્રી હીરાભાઈ ગાંધી, કડોદ હાઈસ્કૂલના આચાર્યશ્રી માહિતભાઈ શાહ, કડોદ લાયન્સ કલબના પ્રમુખ શ્રી નવીનચંદ્ર રાણું વગેરેએ તેત્રયજ્ઞના આયોજન વિષે માહિતી આપી ક્રતી અને મુંબઈ જૈન યુવક સંઘની આર્થિક સહાયની શરૂઆત થતાં બીજી પણું વીસેક હજાર રૂપિયા જેટલી સહાય જુદી સંસ્થાઓ અને વ્યકિતઓ તરફથી મળી હતી તેની વિગત રજૂ કરી હતી. પ્રમુખસ્થાનેથી બેલતાં છે. રમણભાઈ શાહે કહ્યું હતું કે નેત્ર એ મનુષ્યના શરીરનું સૌથી મહત્તવનું અંગ છે. પરંતુ અજ્ઞાન અને ગરીબીના કારણે ગામડાંઓમાં હજારે લે મેતિયાને કાયમને અધાપે સમજી લે છે. આવા નેત્રયજ્ઞ દ્વારા અનેક લેકેને નેત્રજ્યતિ ફરી સાંપડે છે. ગામડાઓના પછાત વિસ્તારના લોકો સુધી મેતિયાના ઓપરેશનની સુવિધા થોંચાડવાનું કર્તવ્ય પ્રજાજનેએ પિતે ઉઠાવી લેવાની જરૂર છે. આ નેત્રયજ્ઞમાં લગભગ ૯૦ થી ૧૦૦ ટકા દરદીઓએ લાભ લીધો હતો, જેમાંના મેટા ભાગના આદિવાસી વિસ્તારના ગરીબ લો હતા. જેમની પાસે નેત્રયજ્ઞના સ્થળે પહોંચવા સુધીનું બસ ભાડું પણ નહોતું. આસપાસનાં પંદરેક ગામડામાં ભરીને - દરદીઓને તપાસીને તેમને નેત્રયજ્ઞના સ્થળે લઈ આવવાની -અવરથા ગાંધી હેસ્પિટલના અને અન્ય સંસ્થાઓના કાર્યકર્તાઓએ કરી હતી. આ પ્રસંગે ડે, રમણલાલ ચી. શાહે શ્રી મુંબઈ અને યુવક સંઘ વતી હવે પછીના ત્રણ નેત્રયજ્ઞ માટે પ્રત્યેકને માટે રૂપિયા દસ હજારની આર્થિક સહાય આપવાનું સ્થાનિક કાર્ય કર્તાઓને વચન આપ્યું હતું. ' ' '. સુરતમાં હાડકાંના દરને સારવાર કેમ્પ સંધના ઉપક્રમે અને રાષ્ટ્રીય એકતા સંમેલન અને ગાયત્રી મહાજ્ઞ સમિતિ-સુરતના સહયોગથી મંગળવાર, બુધવાર, ગુરુવાર અનુક્રમે તા. ૨૭, ૨૮, ૨૯ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ રામી પંચની સેરડીયાવાડી, સ્નેહ મિલન પકની સામે, કદમ્બપલ્લી સેસાયટી પાસે, મજુરા ગેટ, 1 સુરત ખાતે હાડકાના દરદના નિષ્ણાત ડો. જે. પી. ન પીઠાવાલાને એક અસ્થિ સારવાર કેમ્પ પેજવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિના સંયોજક શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ છે. હાડકાના દરદીઓને આ શિબિરને લાભ લેવા ઉપરોકત સ્થળે સંપર્ક સાધવા વિનંતી. મંત્રીઓ, થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર કમિટિ રૂમ ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦ સૌને સમયસર ઉપસ્થિત રહેવા એ ભર્યું નિમંત્રણ છે. ' લિ. ભવદીય, તારાબહેન ર, શાહ કે. પી. શાહ સંજક પન્નાલાલ ૨, શાહુડી મંત્રીઓ પૂ. સ્વામી સચ્ચિદાનંદનું વ્યાખ્યાન સંધ’ સંચાલિત “જ્ઞાનગેષ્ઠિના ઉપક્રમે પુ. સ્વામી સચ્ચિદાનંદજીનું વ્યાખ્યાન રાખેલ છે, જેની વિગત આ પ્રમાણે છે. વિષય : ધમ અને ધર્મગુરુઓ ' સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ ૩૮૫, સરદાર વી. પી. રેડ, બીજે માળે, મુંબઈ-૪૦૦૦૦૪ સમયઃ સોમવાર, તા. ૧૨-૧-૧૯૮૭ ના - સાંજના ૬-૦૦ કલાકે સૌને પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે. લિ. ભવદીય, સુબોધભાઇ એમ. શાહ કે. પી. શાહ સંયોજક, * પન્નાલાલ ૨. શાહ મંત્રીઓ તત્વવિચાર અને અભિનંદના રવ, ચીમનલાલ ચકુભાઈ શાહના લેખેને છેલ્લે સંગ્રહતત્વવિચાર અને અભિવંદના' ગત વર્ષે નવેમ્બર ૧૯૮૫માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પ્રગટ કર્યો હતે. આ પરતકને વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં પુસ્તકમાં શ્રેષ્ઠ ચિંતનાત્મક પુસ્તક તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી “પરમાનંદ કાપડિયા પારિતોષિક' એનાયત કરવામાં આવ્યું છે, જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવને વિષય છે. સાભાર સ્વીકારે. * દિવ્ય દર્શન ટ્રસ્ટ (મુંબઈ)ના પ્રકાશને * યોગ દષ્ટિ સમુ લે. પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિ મૂલ્ય રૂ. ૩૦/* પ્રતિક્રમણુસૂત્ર-ચિત્ર આલ્બમ લે. , , રૂ. ૨૦/*સૂરિપુરંદર * તિમિર ગયું ને જોતિ પ્રકાશી, , , રૂ. ૫/* મનના મિનારેથી મુકિતના કિનારે , ,, રૂ. ૨૦/ ભા. ૧/ (બંને ભાગન) - સંપક : શ્રી કુમારપાળ વી. શાહ ૬૮, ગુલાલ વાડી, મુંબઈ-૪૦૦૦૦૪.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy