SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ * [ક ગુજરાતી ગીતની પંકિતઓ સાંભળવા મળે કર્યાંક ગુજરાતી છાપું વાંચવા મળે તેા યની લાગણી વહેવા લાગે છે અને દ્વેષ અનુભવાય છે. એવા જ ઋતુભવ દરેકને પાતાની માતૃભાષા માટે થાય છે. વિદેશમાં દસ પંદર વર્ષના વસવાટ પછી માણસ પેાતાના વતનમાં પાછે કરે છે અને લોકાને એમની ગિ' અશુદ્ધ ખેલી ખેલતાં સાંભળે છે ત્યારે પોતાની ભાષાના લહેકા અને હુલક સાંભળીને અને અતિશય આનંદ થાય છે. એના જૂના સસ્ક્રારી જાગૃત થાય છે. પ્રયુદ્ધ જીવન માસ પેાતાની જાતને સારામાં સારી રીતે માતૃભાષામાં ગૃત કરી શકે છે. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનુ જો એ માધ્યમ હોય તે તે તેમાં ગ્રહણ કરવામાં અને વ્યકત કરવામાં વધુ સફળતા મેળવી શકે છે. દુર્ભાગ્યે ભારત ગુલામીમાં ઘણાં વર્ષાં રહ્યુ અને એને અંગ્રેજી ભાષાની ગુલામી રવીકારવી પડી. પર'તુ આઝાદી મળ્યા પછી સ્વભાષાનું જેટલુ' ગૌરવ થવું જોઇએ તેટલુ થયું નહિ. કદાચ મહાત્મા ગાંધીજી હયાત દાન અને એમની ભાવના અનુસાર ભારતની ભાષાનીતિ રહી હોત તા ભારતની ભાષાકીય પરિસ્થિતિ જુદી જ હોત. જવાહરલાલજીના અંગ્રેજી પ્રત્યેના માહે વહીવટીત'ત્રમાંથી અંગ્રેજી ભાષાને જલદી ખસવા દીધી નહિ અને રાષ્ટ્રભાષાના પ્રચારને જોઇએ તેટલા વેગ અપાયા નહિ. ભાષાનીતિ અનિશ્ચિત રહ્યા કરી. એમની નમળાઇને રાજાજી સહિત દક્ષિણુના કેટલાક નેતાઓએ લાભ ઉઠાવ્યેા અને રાષ્ટ્રભાષા ફરજિયાત ન કરી શકાય એવા મતને વેગ મળ્યેા. આઝાદી પૂર્વે રાષ્ટ્રભાષા શીખનારા લેકામાં તામીલનાડુના લોકો મોખરે હતા. દિન પ્રતિનિ રાષ્ટ્રભાષાના પ્રચાર ત્યાં હશિપૂર્વક ઝડપથી વધતા જતા હતા. દક્ષિણનાં રાજ્યમાં જવાહરલાલજીની ઢીલી નીતિને કારણે હિન્દી વિરાધી અદાલતા ચાલુ થયાં. ટાચની વ્યક્તિઓ વચ્ચેના વૈમનસ્યના પરિણામે રાજકીય પ્રવાહો કેવા વળા લે છે અને પ્રજા તથા સમગ્ર દેશ તેના કેવા ભાગ અને છે તે હિન્દી ભાષા વિષેની આજ દિવસ સુધી ચાલી આવેલી વિષમ પરિ. સ્થિતિ બતાવી છાપે છે. જેમ રાષ્ટ્રભાષાની ખાખતમાં તેમ શિક્ષણના માધ્યમની ખાખતમાં પણ બન્યું, શિક્ષકમાં માતૃભાષાને જે સ્થાન અપાવુ જોતું હતું, પર ંતુ સમગ્ર રાષ્ટ્રમાં વેળાસર એકસરખાં (Uniform) પગલાં ન લેવાવાના કારણે અનેક વિદ્યાથી ઓને સહન કરવુ પડયુ. ભાવનાશીલ રાજ્યાને માતૃભાષાનું માધ્યમ અપનાવ્યા પછી પગલાં ભરવાના વખત આ. કેન્દ્ર સરકારની નોકરીમાં અગ્રેજીને જ મહત્ત્વ અપાવાના કારણે કેટલાંક રાજ્યાની પ્રજાને રાષ્ટ્રવાદી ભાવના અપનાવવાને કારણે અન્યાય પણ થયા છે. સરકારી નાકરીમાં અને આંતરરાષ્ટ્રોય ક્ષેત્રે પોતાની પ્રજા પાછળ ન પડી જાય એટલા માટે રાષ્ટ્રીય ભાવના છેડીને વઢારુ બનવા કેટલાંક રાજ્યોએ અગ્રેજી ભાષાનું મહત્ત્વ અમણા વેગથી વધાયુ". અગ્રેજી અંતરરાષ્ટ્રીય ભાષા છે, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અનિવાય છે. એ સાચુ તેમ છતાં “ગાંધીજી કહેતા હતા તેમ પ્રજાના પાંચ દસ ટકા લકાના લાભને માટે આકીના લેાને પરાણે ખાજ ઊઠ્ઠાવવા પડે તે યોગ્ય નથી, કેન્દ્ર સરકારે લેશાહીના નામે આર્ભથી રાષ્ટ્રભાષા માટે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ માટે ખેદરકારી સેવી અને ભાષાકીય પ્રશ્નોને સળગવા દીધા. ભાષાવાર પ્રાંત રચના માટેની ગાંધીજીની ભાવના ઝડપી વિકાસ અને સાંસ્કૃતિક તા. ૧-૧-૮૭ ઉત્કર્ષ માટે રહી હતી, પરંતુ ભાષાવાદના વિષે આપણ રાષ્ટ્રીય ભાવનાને ધોઇ નાખી. સ્થાપિત હિતેાએ એના શકય. તેટલો લાભ ઉઠાવ્યેા, હિં‘સક તેમનો પણ કરાવ્યાં. ભારત ચણા મેટા દેશ છે. ભાષા ઘણી છે. પરંતુ તેથી વિગ્રહનું કાષ્ટ કારણુ ન હોવુ જોઈએ. દુર્ભાગ્યે દુષ્ટ રાજકારણીઓએ સત્તાવાલસા અને અહમ્ને કારણે લેકાની માતૃભાષા માટેની સકુચિત લાગણીઓને ઉશ્કરી શક્ય તેટલે ગેરલાભ ઉઠાવવા પ્રયત્ન કર્યાં છે. ભારતની પ્રજામાં પરભાષા પ્રીતિ નથી એમ નહિ કહી શકાય. સરેરાશ ભારતીય માસ ખે કે તેથી વધુ ભાષા ખાલે છે. ભાષાની વિવિધતાને ભારતીય સંસ્કૃતિએ અનેક સૈકાઓથી અપનાવી છે. ભાષા વૈવિષ્ણુ છતાં ભારતીય સંસ્કૃતિનું હાદ એમના ઋને સવાદિતાનું રહ્યું છે, એ એની પરમ સિદ્ધિ છે. વિભિન્ન ભાષા ખાલવા માત્રથી માજીસ દ્વેષને પાત્ર નથી અનતા તે એ ખાખર સમજે છે. સરકારી નીતિ અને સ્વાથી રાજદ્વારી નેતા પ્રજાની લાગણીષાને ઉશ્કેરીને ભાષાવાદનું વિષ વખતેવખત પ્રસરાવે છે એ દુ:ખની વાત છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષાના વિકાસ અને ઉત્કષની એવી ચાજના સરકારી સ્તરે, શૈક્ષણિક સ્તરે અને સાંસ્કૃતિક સસ્થાઓના સ્તરે કરવી જોઇએ જેથી ભારતીય પ્રજામાં વિભિન્ન ભાષાભાષી લેામાં પણ પરસ્પર પ્રેમ, આદર, સહિષ્ણુતા અને ધ્રુત્વની ભાવનાનું પોષણ થાય. રમણલાલ ચી. શાહ ઋત'ભરા વિદ્યાપીઠ - સાપુતારા ઋત'ભરા વિદ્યાપીઠ – સાપુત્તારાની વિદ્યાર્થિનીઓને સહાય કરવાનુ સધે ઠરાવ્યું હતું. તદુંનુસાર પ પણું પર્વ દરમિયાન ૨૫૦ જેટલી આદિવાસી વિદ્યાર્થિનીઓને વિદ્યાર્થિની દીઠ રૂા. ૫૦૦ (પાંચસો) લેખે સહુાય કરવા માટે સધના પેટ્રના, શુભેચ્છા, જીવનસભ્યો અને વાર્ષિક સભ્યને વિનંતિ કરી હતી. અમને જણાવતા માનદ થાય છે કે દાતાઓ તરફથી ૨૫૦ વિદ્યાર્થિનીઓને સહાય કરવા આટેની પૂરી રકમ પર્યુષણપત્ર દરમિયાન પ્રાપ્ત થઈ ચૂકી છે. વિદ્યાર્થિનીઓને માટે ઉપયોગી એવી ચીજ – વસ્તુઓન વિતરણનો કાય મ સાપુતારામાં બુધવાર, તા. ૨૧મી જાન્યુારી, ૧૯૮૭ના રાજ સવારના ૧૦-૦૦ વાગે રાખવામાં આવેલ છે. આ પ્રસગે ઉપસ્થિત રહેવા સૌને ભાવભયુ નિમ ત્રણ છે. ઋત ભરણ માટે જે દાતાઓએ દાનની રકમ આપી છે તે ઋતંભરાની મુલાકાત લઇ શકે અને વિતરણુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તે માટે ત્યાં જવા આવવાની અસની વ્યવથા સ તરફથી કરવામાં આવી છે. મંગળવાર, તા. ૨૦મી જાન્યુઆરીએ સવારે છ વાગે ખસ સધના કાર્યાલય પાસેથી ઉપડશે અને ખપારે સાપુતારા પહોંચશે. ખીજે દિવસે બુધવાર, તા. ૨૧મી જાન્યુઆારીએ કાર્યક્રમ અને ભેજન પછી છાસ ત્યાંથી ત્રણ વાગે ઉપડશે અને રાત્રે મુંબઇ પાછી કરશે. જે દાત સમાં જોડાવા ઈચ્છિના હોય તેએ પોતાનાં નામ તા. ૧૦મી જાન્યુઆરી સુધીમાં કાર્યાલયમાં જણાવી દેવા, ખસની સીટ મર્યાદિત હોવાથી ઋતુ ભરાના દાતાઓને વેળાસર નામ નોંધાવવા વિનતી છે. મત્રી
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy