________________
Regd. No. MH, By / South 54 Licence No. : 37
બુદ્ધ જીવન
વર્ષ:૪૮ એક ઃ ૧૭
મુંબઇ તા. ૧–૧–'૮૭
• વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છુટક નકલ રૂા. ૧-૫૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
ભાષાવાનું વિષ
ભારતમાં વખતાવખત ભાષાના વિવાદ અગે છમકલાં થયાં કરે છે. તાજેતરમાં રાષ્ટ્રભાષા હિન્દીના વિષમાં તામીલનાડુમાં ૠણી ધૂલિ થઇ; ભારતના બધારજીની નકલે ખ ળવામાં આવી. ગાવામાં કાંકણી ભાષાને રાજ્યભાષા બનાવવા માટે હંસક તોફાનો થયાં, કેટલાક જાન ગુમાવ્યા. થાડા વખત પહેલાં ખેલગામ સરહદે મરાઠી અને કન્નડ ભાષા ભાષી શેમ્પ વચ્ચે તેમાના થયાં હતાં. વખતોવખત થતાં આવાં તાનિા પરિસ્થિતિને વધુ ગંભીર ખનાવી દે છે. લેકામાં પરસ્પર વેરની નાગી ઉશ્કેરાય છે. પ્રેમથી રહેતી પ્રજા વચ્ચે ભાષા-વિવાદનુ વિષ પ્રસરી જાય છે.
ભારતને સ્વત ંત્રતા મળી તે પૂર્વે ભાષાના નામે રમખાણા થયાનું જાણ્યું નથી. એ ભાષા વચ્ચેના સર્દી પ્રદેશના ગામામાં ભાષાનું વૈમનસ્ય રહેતું નહિ. ખલ્ક અને ભાષા સારી રીતે માળનાર પ્રત્યે લેાકા આદરથી જોતા. આજે પણ ભાષાસીમાના ધણા પ્રદેશમાં એવી સુમેળભરી પરિસ્થિતિ પ્રવર્તે છે, પરંતુ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા રાજદ્વારી પુરુષો ક્યારેક ભાષાના પ્રશ્નને સળગતા બનાવી દે છે.
મુંબઇ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર્ મેઇલ $ ૨૦ ૬ ૧૨
ભાષા એ પાતાના વિચારાને વ્યકત કરવાનું એક મહત્ત્વનુ માધ્યમ છે. ક્રુત મનુષ્ય પાસે જ પોતાના વિચારોને વ્યક્ત કરવાની શક્તિ છે. નાનું બાળક જે વ્યક્તિઓ વચ્ચે ઊછરે છે તે વ્યકિતની ભાષાને સહજ રીતે ગ્રહ કરે છે. વિદેશમાં ઊછેરાં બાળા વિદેશીઓની ભાષાને સહજપણે શીખી લે છે, સ્વીકારે છે. એક નિઃસતાન ાયરીશ 'પતીએ છ મહિનાનું એક ફ્રોચ બાળક દત્તક લીધુ અને એને સારી રીતે તે ઉછેરવા લાગ્યાં. બાળક લગભગ વરસનું થવા આવ્યું ત્યારે એ આયરીશ દપતીએ એક પુસ્તક વિક્રેતાને ત્યાં જઇ કે 'ચ ભાષાની ડિક્શનરી માગી. તેઓએ દુકાનદારને કહ્યુ, 'અમે એક ફ્રેંચ બાળકને દત્તક લીધુ છે. એ હવે ખાનતાં શીખશે એટલે એ નાના બાળક સાથે એની ફ્રેંચ ભાષામાં અમે વાતચીત કરી શકીએ એવી સરળ ડિકશનરી. અમારે જોઈએ છે, કે જેથી તે પ્રમાણે શબ્વે શીખીને અમે એની સાથે વાતચીત કરી શકીએ.' દુકાનદારે હસતાં કહ્યુ', ‘એ માટે તમારે ફ્રેંચ ભાષાની ડિકશનરીની જરૂર નથી, તમે જે ભાષા ખેલતા હરશે તે જ ભાષા બાળક પશુ મેલશે. ખાળક ભલે જન્મથી ફ્રોઇંચ હોય પરંતુ તમારી પાસે ઉછરીને એ આયરીશ ભાષા જ ભાવશે. ફ્રાંસના લેા પેાતાની ફ્રેંચ ભાષા માટે ણુા મગરૂર છે,
પરંતુ તમારું મા ય" બાળક તમારી ખાયરીશ ભાષાને
વિરાધ નહીં કરે, પ્રેમથી હેશિ હોંશે એ શીખશે.'
આ એક ટુચકા છે, પશુ તે ૠણું કહી જાય છે. ભાષાએ વ્યકિતની એક વિશિષ્ટ સિદ્ધિ છે. બહુ ઓછા માણુસને પેાતાની ભાષા સ ંપૂણુ` શુદ્ધ રીતે લખત, વાચતાં કે ખેલતાં આવડતી હાય છે. વસ્તુતઃ ભાષામાં સંપૂર્ણ' શુદ્ધિ જેવું હાતુ નથી. ભાષાની અશુદ્ધિ શિક્ષિતમાં જેટલી ધ્રુષપાત્ર ગણાય છે, તેટલી અશિક્ષિતામાં ગણાતી નથી. એમને મન અદ્ધિ એ દ્ધિ નથી. લોકવ્યવહાર ભાષાની દૃષ્ટિએ સરળ અને નં સિંગ' છે.
ભાષા એ સતત વહેતા નૌસંગિક પરિવત નશીલ પ્રવાહ છે. સમયે સમયે એમાં અવનવા પરિવતન થયા કરે છે. માણુસને એક કરતાં વધારે ભાષા આવડે તે એને એને આનંદ થાય છે. કયારેક એ માટે એ ગવ' પણ લે છે. પોતાની ભાષાને બદલે સામા માણુસની ભાષામાં વાત કરવાના આનંદ અનેાખા છે. અજાણ્યા માણુસ આપણી ભાષા ભાંગી તૂટી ખેલતા હોય તે પણ આપને તે ગમે છે. ભાષાના વ્યવહાર ષનું નિમિત્ત તા જ્વલ્લે જ બને છે. એકદરે તે પ્રેમને જ આવિષ્કાર છે, અને જ સાચા વ્યવહાર છે. પોતાની ભાષા ન જાણુનાર અજાણ્યા મુસાને સહાયરૂપ થવા દુનિયામાં બધે જ લગ્ન હુંમેશાં ન દપૂર્ણાંક ઉત્સુક અને તત્પર રહે છે.
ગિ
ભાષાભિમાન મિથ્યા છે. ભાષા જન્મત્ત છે. એવા માધ્યમ માટે અભિમાન કરવુ કે દ્રોષ કરવા અનુચિત છે. જ્યાં મનુષ્યમાં માનવ સહજ સદ્ગુણા ખીલ્યા હોય છે ત્યાં કઇ ભાષા ખેલાય છે બે પ્રશ્ન ગૌણ બની જાય છે. સમજાય છે કે નહિં એટલુ' જ મહત્ત્વનું છે. ન સમજાય તે માણુસ સમજવા સાચા દિલથી પ્રયત્ન કરે છે.
જ્યાં જુદી જુદી ભાષા ખાલનારા લે લેાકા ભેગા થયા હાય છે ત્યાં પાનાની માતૃભાષામાં ખેાલનારા લેાકેા એક બીજા સાથે માતૃભાષામાં વ્યવહાર કરવા લાગી જાય છે, એથી એમને સાહજિકતાના માનદ થાય છે. માતૃભાષાના સંસ્કાર ઊંડા તે અનેખા છે. વિદેશમાં પોતાની માતૃભાષા ખેલનાર વ્યક્તિ ક્યાંક મળી જાય તેા એની સાથે માતૃભાષામાં વાતચીત કરવાને માનદ્દે કંઇક જુદા જ હોય છે. જમની, રશિયા કે જાપાનમાં સ્તામાં કાઇ ગુજરાતી ખાલનાર મળી જાય અથવા