SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ લાડ કરવાં, પાંચથી સેળ વ` સુધી જરૂર પડ્યે શિક્ષા કરી પુત્રને કેળવવા અને તેની સોળ વર્ષની ઉંમર થતાં તેને મિત્ર ગણવા. પિતાએ મને લાડ ન કર્યાં કે શિક્ષા કરી મારું ચારિત્ર્ય કેળવવાના પ્રયત્ન ન કર્યાં. બાળપણથી જ તેમણે હુ પુખ્ત ઉ મરના સમજ પુત્ર હાઉ' એવી રીતે મારી સાથે વતન કયુ અર્વાચીન શિક્ષણુશાસ્ત્ર વિશે પિનાએ કશુ સાઁભળ્યું કે વાંચ્યું નહોતું, પણ પેાતાની સ્વભાવવૃત્તિને અનુસરી તેમણે જે વત'ન રાખ્યું તે મેન્ટેસરી દૃષ્ટિના કાષ્ટ શિક્ષકને આદર પામે એવુ હતુ. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૮૬ જન આપે તે ભાળકાને તેમની સાથે કામ કરવુ ગમતુ હોય છે. મતે ઘરકામમાં નહિ પણ રમતમાં પિતાના સાથીદાર અનવા આનંદ મળ્યો. એવી જ રીતે દિવાળીના દિવસેામાં પિતા મારી સાથે દારૂખાનું ફોડવા જોડાતા. તેમને ફૂલકણી ઉપર પક્ષપાત હતા. તેઓ માનતા કે તેની ધૂણીથી હવા સ્વચ્છ થાય છે. ઉમળકાથી તે મને ફૂલકણી ધરી રાખવાનું શીખવતા. સધ સમાચાર બાળપણમાં મને મારી સ્વભાવત્તિઓને અનુસરવા દેવાની પિતાની રીતમાં એક બે ઉદાહરણ આજનાં માતાપિતાને સાહસ જેવાં લાગે, હું પાંચેક વર્ષની ઉંમરના હતા ત્યારે અમારું નવુ કર બંધાતું હતું. તેના છેવટના દિવસમાં ખાકી રહેલું કામ પૂરું કરવા બેત્રણ સુતાર મિસ્ત્રી રાતપાળી કરતા. તેમને રાત્રે એકખે વાગ્યે ચા બનાવી આપવાની હતી મે એ કામ માથે લીધું. દરરાજ નકકી કરેલા સમયે ઊઠંતા અને પ્રાયમસ સ્ટવ સળગાવી ચા બનાવી આપતેઃ (પિતાએ મને ચા બનાવવાની, પાણી ઉકળે પછી તપેલી નીચે ઉતારીને જ તેમાં ચાની પત્તી નખાય એ અંગ્રેજી રીત શીખવી હતી; બાવીસ વર્ષની ઉંમરે હુ ચા પીતા થયા ત્યારથી એ રીતે બનાવેલી ચા જ પી શકું છું અને ઉકાળેલી ચા પ્રત્યે એટલા અણુગમા અનુભવુ છુ' કે ખનાં સુધી ધર ખહાર કર્યાંય ચા પીવાનું ટાળું છુ) એ વર્ષોમાં પ્રાયમસ સ્ટવ અમારા ગામમાં નવી વસ્તુ હતી. અમારા મહેાલ્લામાં ફકત અમારા ઘેર જ હતા. ખીજા મહેાલ્લાઓમાં પણ ભાગ્યે જ એક એ ઘેર હશે. સામાન્ય રીતે પિતા જ તે સળગાવતા. ખા કયારેક સળગાવતી, પશુ મને સ્મરણુ છે કે તે સૂઝતી. હું તે સળગાવતાં શીખી ગયા અને માટા માણસની જેમ મિસ્ત્રીઓને ચા બનાવી આપવાનું ગૌરવ લેવા લાગ્યા. એ ગૌરવનું મને પ્રિય સ્મરણુ રહ્યુ' છે. બીજી સાહસ પિતા મને પતંગ ઉડાવવા ઘરના પતરના છાપરે ચઢવા દેતા એ હતું. હું છાપરે ચઢતે તેમાં અસાધારણ કશુ નહોતુ. ઘણાં ખાળમ્ર ઉત્તરાયણના દિવસોમાં એવુ અને એવાં બીજા સાહસ કરે છે, પણ તે વડીલેાની અવજ્ઞા કરીતે. પિતા તા ાતે ય છાપરે ચઢતા. નિસરણી જેવા કોઈ સાધન વિના સરળતાથી છાપરે ચઢી શકાય તે સારુ પિતાએ ધર અધાતુ હતુ. ત્યારે અગાશીની એક બાજુએ ખેઠકથી છાપરા સુધી પહોંચતી હાથ ટેકવીને ચડાય-ઊતરાય એવી દીવાલ બનાવી હતી, પિતાને પતંગ ચગાવવાના શાખ હતા. એટલે પોતાની સરળતા માટે એમણે એ દીવાલ બનાવરાવી હશે, પણ હુ તેના લાભ લેતા અને પિતા મને શકતા નહિ. ઉત્તરાયણને દિવસ અમારે અને માટે ઉત્સવ બની રહેતે. વહેલી સવારી હું છાપરે ચઢી જતા. એકાદ કલાક પછી ચાપાણી કરી નાહી ધોઈ પિતા આવતા અને પતંગ પાતે હાથમાં લઇ મને ફીરકી પકડવા આપતા, એમ સવારે બે કલાક અમે સહિયારી ઉત્તરાયણુ ઊજવતા. જમીને વળી હ' એકલા ચઢતા અને ચારેક વાગ્યા સુધી આવડે એવા પત'ગ–વિદ્યાર કરતા, તે પછી એકાદ કલાક માટે પિતા ફરી જોડાતા. આજનુ બાળમનાવિજ્ઞાન કહે છે કે માતાપિતાએ અને બીજા વડીલોએ બાળા સાથે રમવુ જોઇએ. પણ એવી રમતમાં કૃત્રિમતા આવે છે. પિતા પોતાના શાખથી જ પતંગ ચગાવતા મને મને એમના સાથીદાર બનાવતા. વડીલે ઉત્ત`. યુરોપ સ્પેન્સરશિપ ચાજના ગત વર્ષની જેમ આ વર્ષે પણ સધ તરફથી યુરોપ સ્પોન્સરશિપ ચેાજના કરવામાં આવી છે અને તે અનુસાર નીચે પ્રમાણેની રકમ અમને મળી છે. (૧) સ્વ. હિં`મતલાલ ડાઘાભાઈ કાઠારી ટ્રસ્ટ તરફથી રૂા. ૧૮૦૦૦/- શ્રી શૂન્ય પાલનપુરી (મુખઇ સમાચાર) માટે. (૨) સ્વ. શા લાલજી વેલજી એન્કરવાળાના પરિવાર તરફથી શુ ૧૮૦૦૦/- શ્રી રમણલાલ શેઠ (જન્મભૂમિ) માટે. (૩) શ્રી મોહનલાલ કસ્તુરચ દ ઝવેરીના પરિવાર તરફથી તથા શ્રી કાન્તાબેન ડાહ્યાભાઈ કાઠારીના પરિવાર તરફથી રૂા. ૮૦૦૦/- શ્રી મનુભાઇ શેઠ (ભાવનગરના સામાજિક યકર્તા) માટે. યુરોપ સ્પોન્સરશિપના કાર્યક્રમ જુન મહિનાના ખીજા-ત્રીજા આવાડિયામાં યેજાશે. આ પ્રસંગે અમે દાતાઓના પ્રેમભર્યાં સહયોગ અદલ આભાર માનીએ છીએ અને યુરાપની યાત્રાએ જનારને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાનમાળાએ ઇંગ્લેન્ડ–યુરોપ, અમેરિકા, આફ્રિકા, સિ ંગાપુર, હોંગકૉંગ, જાપાન વગેરે દેશામાં આવતા પાંચ વર્ષમાં જૈન ધમ', ભારતીય સ ંસ્કૃતિ અને સાહિત્ય વિષે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યા ચાજવાને માટે ચરિયા હસ્તક સધને રૂપિયા બે લાખનુ દાન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ યેજના અનુસાર વિદેશમાં વ્યાખ્યાને આપવા માટે સધ તરફથી જે વ્યકિતને મેકલવામાં આવે તે વ્યક્તિ માટેનું આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસનું ભાડુ તથા ભારતમાં થયેલ ખર્ચ'ની રકમ રૃરિયા ફાઉન્ડેશન તરફ્થી 'સંધ' દ્વારા આપવામાં આવશે. વ્યાખ્યાતાના આયોજન માટે સ્થાનિક જે કઈં ખચ' થાય તે વ્યાખ્યાના યાજનાર વિદેશની સંસ્થાએ ભેગવવાનુ રહેશે. જે કાઇ સંસ્થા પોતાને ત્યાં આ રીતે વ્યાખ્યાને ચાવા ઈચ્છતી હોય તે સંસ્થાએ જૈન યુવક સધનો સંપર્ક સાધવે. જુલાઈ-ઓગસ્ટ, ૧૯૮૬ માટે અમેરિકા અને કેનેડામાં વ્યાખ્યાના ચેજવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને તે માટે 'દેરિયા ચેરિટેબલ ફાઉન્ડેશનની ભલામણુ અનુસાર ‘સધ’ના પ્રમુખ અને 'પ્રમુદ્ધ જીવન'ના મંત્રી ડૉ. રમણલાલ ચી. શાહ અને એમાં ધમ પત્ની પ્રેો. તારાખેન ર. શાહને મેાકલવાનું ઠરાવવામાં આવ્યું છે. અમેરિકા-કેનેડાની જે સંસ્થામાં આ યોજના હેઠળ વ્યાખ્યાન યોજવાનું ઇચ્છતી હોય તે સસ્થાઓએ વહેલી તકે સબ'ના સપર્ક સાધવેા. -મત્રીઓ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy