________________
(૧૦
૨૫૬
પ્રથમ જીવન
જા કર
- અનવર આગેવાન
એક વ્યકિત ધરાર છેાડીને ઇશ્વરને મેળવવાની ઇચ્છાથી એક સૂફી સંત પાસે પહેાંચી. સતે આગમનનું કારણ જાણ્યાપછી એને પ્રથમ પ્રશ્ન પૂછ્યો તે કયારેય કાને પ્રેમ કયેર્યાં છે? જો “ના” તે એના વગર શ્વરને પામવાનું મુશ્કેલ ખનશે.'
આત્મીયતા વગર જીવન નિરસ લાગે છે. જીવનનું ધ્યેય રસ પામવાના છે. સત્યને શેાધવાના છે. ખીજું કઈં નહીં. તા ઓછામાં ઓછું પાતાના આત્મા માટે જીવવાના છે. આ આત્માના આનંદ માટે પ્રેમ જોઇએ. આસ પાસ સહુયે ગભયું વાતાવરણ જોઇએ. ખીજાને સુખી કરવા માટે કાર્ય ઈચ્છા જોઈએ. જો આટલુ હાય તે! જીવન જીવવા લાયક લાગવા માંડે છે. અને જો આ આત્મીયત! ઇશ્વર સાથે જોડાઇ જાય તા એ પરમાનની અવસ્થા સુધી પહેોંચાડી છે.
આજે આપણે મે વિધી વિચારધારાઓમાં વહી રહ્યા છીએ. એક તરફ્ વિશ્વ બંધુત્વના આદર્શ અને બીજી બાજુ વિશ્વયુદ્ધના ભય. લાગે છે કે માનવતાના વંશ-વૃક્ષને મૂળના અદલે પાંદડેથી સીંચવામાં આવી રહ્યુ છે. આ ધરતી અને આસમાન સત્ય "લાગે છે. આ શરીર અત્યંત પ્રિય લાગે છે. પરંતુ એના ઘડનારને આપણને વિચાર સુધ્ધ પણ આવતા નથી. આ ખામી જ આપણાં સમગ્ર દુ:ખાનું મૂળ છે.
આ શરીરની સાથે આત્મા પણુ છે. એની પાતાની જરૂરિયાત છે. શારીરિક સુખનાં સાધન નિરંતર વધી રહ્યાં છે. પરંતુ આત્માની તુષ્ટિ માટેનું કઇ આયોજન આપણી પાસે નથી. ધમ' અને સંસ્કૃતિના નામે કેટલીક પરિપાટીનું પાલન કરીએ છીએ એ પણ આડંબર ખાતર જ્યારે શરીર થાકી જાય છે. ત્યારે સ્વર્ગનાં સુખાની આશામાં અને લોક પ્રતિષ્ઠા માટે દાન પુણ્ય અને તીથ યાત્રા કરીએ છીએ. આ શકિતસપન્ન માનવ શરીર પામીને પણ હંમેશા ભિખારી રૂપે જ ઈશ્વર સમક્ષ હાજર થયા. શું એની સાથે આપણને કાઇ આત્મીયતા નથી ? જે સુખ માટે આપણે આટલા તલપાપડ છીએ એમાં કેટલું સ્થાયિત્વ છે. નાશવંત શરીરના સુખ માટે આ અમૂલ્ય જીવન આપણે ફાગઢમાં ગુમાવી રહ્યા છીએ. જો આાનદ જોઇતા હોય તેા એ આત્માની તૃપ્તિમાં છે. એને કયારેય નાશ થતો નથી. જીવનનાં શુક્ષ્મ કમ' અને બીજા પ્રત્યેની આત્મીયતાથી જ અત્યંત'ના અર્થ સમજી શકાય છે. પ્રેમ જ સાચું આધ્યાત્મ છે.
મનુષ્ય જન્મ લે છે, કુટુંબ સ્નેહમાં ઉછરે છે. અને આ પરિતાષ જીવનભર બાંધી દે છે. વય વધવા સાથે આત્મીયતાનું વર્તુળ વધતુ જાય છે. પ્રેમ અને આત્મીયતા સીડી ચડવા માંડે છે
સા પૂજા
પરંતુ ક્ષણભ ંગુર વસ્તુને પ્રેમ દુઃખદાયી સિદ્ધ થાય છે. સમની સાથે એ ટે-વધે અને બદલાય પણ છે. જીવનના આ કડવા ભાઠા અનુભવ આનંદને વિષાદમાં બદલી નાખે છે. મન વિચારવા વિવશ અને છે. સમગ્ર સુખનાં સાધના પણુ અરુચિકર
૧-૫-૮૬
લાગવા માંડે છે એક શૂન્યતા અને નિરુદ્દેશ્યતાથી જીવન ભરાઈ જાય છે. સંપૂણુ' વૃત્તિએ ચિર-શાંતિ અને સ્થાયી પ્રેમને ઝખે છે. ત્યારે પ્રેમ પામવા અને આપવાની આ લાગણી તીવ્ર "તે છે.
જો ભાવનાને એ અવિનાશી સાથે જોડી દઈએ તે આ દુઃખદ મન : સ્થિતિમાંથી મુકત થઇ જઇએ. એ દિવ્ય આનંદમાં ખાવાઇને સંસારનાં માં જ સુખ નિઃસાર લાગવા માંડે છે. એટલુ જ નહિ" સાચેા ભકત તે મેક્ષની પશુ ઇચ્છા કરતા નથી. આત્માની નિકટતાથી ઉત્તમ બીજું કયુ સુખ છે. આ સ્થિતિમાં સંપૂર્ણ' જગત શ્વરમય લાગવા મંડિ છે.
પરંતુ આવી દૃઢ નિષ્ઠા અને આસ્થા કોઇ વિરલ વ્યક્તિ જ પામે છે. સદીઓમાં આવી ગણી-ગાંઠી વ્યકિત જન્મ લે છે. આવા ભકતોની હાજરીથી ધરતી ધન્યતા અનુભવે છે. સંપૂર્ણ દેશ પવિત્ર ખની જાય છે. ભટકતી માનવતાને આવા મહામાનવ જ યોગ્ય દિશા ચીધે છે. ગીતામાં કૃષ્ણે કહ્યું છે-જ્યારે જ્યારે ધમ'ના ક્ષય થશે ત્યારે ત્યારે હું આવીશ.' કદાચ આજ રૂપે એ અવારનવાર ધરતી પર આવે છે. એટલે ભકતને ભગવત વરૂપ કથા છે. એ કાઇ ધમ", જાતિ અને દેશની સીમમાં અંધાયેલા નથી. એની આત્મીયતા સત્તા સાથે જોડાઇ જાય છે
આ દિવ્ય જ્ઞાન ભારે મુશ્કેલ છે. એ તરફ્ અગ્રસર હર કદમ અદ્દભુત અનુભુતિ અપે' છે. નિરંતર ઉન્નતિ તરફ લઇ જાય છે. એના માટે સસાર બ્રેડવે જરૂરી નથી. શાસ્ત્રોની ગૂંચવણમાં પડવાની કે કલાકો સુધી નાક દબાવીને ખેસવાની પણ જરૂર નથી.
ગીતામાં આશ્વાસન છેઃ જે અનન્ય ભાવથી મને ભજે છે, એના ભાર હું ઉઠાવુ છુ.' જે મારા માટે જીવિત છે, એ પરમાનદ અને સુખ પામે છે.' 'જે અર્ધજ કમ' મને સોંપી દે છે, એને હુ... જીવન મુક્ત કરી દઉં છું.' મારા ભકત પેતાના આનુવાંશિક ગુણેની સીમા છેડીને બ્રહ્મમય બની જાય છે.' એમને આગ્રહ છે તું મારા શરણે આવ, માા પ્રિય છે. એટલે કહુ' છું.' તુ મારા માટે જ બધું કર, મને જરૂર પ્રાપ્ત કરીશ.' ‘શેક કર નહિ, બધું જ ત્યાગી મારી પાસે આવી જા હું તને બધાં પાપથી મુક્ત કરીશ' આવે વિશ્વાસ પરમ પિતા સિવાય બીજુ કાણુ આપી શકે?
માલિક શ્રીમુબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ
આત્રે વિશ્વાસ આપનાર કૃષ્ણ હોય કે રામ કે એનુ' જ અન્ય કાષ્ટ સ્વરૂપ, સૃષ્ટિના કણ કણમાં એને વાસ છે. કેવળ જોવાની દૃષ્ટિ જોઈએ અને અનુભવ કરવાની ભાવના. આજે ઇશ્વરને મૂર્તિ'માં શોધવાના સમય નથી. મદિરમાં કીતન ભજનને પણ અવકાશ નથી. 'શાઓમાં વણુ વેલી નવધા ભક્તિ શ્રવણું કીતિ'ન' વિશે : સ્મરણું યાદ સેવનમ અનામ વદન દાસ્ય સખ્યા માત્મ નિવેદમ' માટે પશુ સમય નથી. કેવળ પીડીત માનવતા પાસે જ એને શેાધી શકાય છે. પરિસ્થિતિ અનુસાર જીવનના (અનુસધાન પૃષ્ઠ ૨૫૧ પર)
10
શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રાડ, શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪.