SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ નથી. માનવીને વિકાસ, એ માનસને વિકાસ, વિચાશનું પેણુ અને સુષુપ્ત શકિતઓનાં ઉત્થાનની પ્રક્રિયા છે. સામઅની ક્ષિતિજ વિસ્તારવાનેા ઉપાય છે. આપણામાં ટુંટિયું વાળી ખેડૂલી ગ્રંથિની ગાંડા છેડવાના ઇશ્વરદત્ત અવસર છે. જીવનને યાગ વડે સિદ્ધ કરવાનુ નથી પણ જીવનને જ યોગ બનાવવાનુ છે. અને આ અંતરયાત્રા દરેકે પોતાના પુરુષાથૅ પગપાળા જ કરવાની છે. કાઈને ખભે ચડી આ યાત્રા થઈ શકતી નથી. અને આને માટે કાઇ ઉગ્ન-કફેર તપશ્ચર્યા કરવાની આવશ્યકતા નથી. અંધકાર ક્રમે ક્રમે ઓગળતા નથી...એક નાનકડુ " કાડિયું ક્ષણભરમાં હજારા વર્ષોંના અંધકારને વિલીન કરી દે છે. અને આ એક પળમાં થઇ શકે છે. જરૂર છે માત્ર સદ્ ચિત્ત વૃત્તિ અને સતત જાગરુકતાની. પ્રથા જીવન અન્યથા એવુ ખતે છે કે આપણે લાગણી, ભાવના, ઊમિ', તક' બધાની અસંગત અને અસબદ્ધ રીતે સેળભેળ કરી નાખીએ છીએ, એથી મનમાં હરહમેશ ધુમ્મસ જેવું ધૂંધળું વાતાવરણુ જામેલું ડ્રાય છે. મનનુ' સાપણું ( Clarity of Mind) નથી હેતુ કાઇ પણ ક્રિયા પાછળ કાય' કારણુની કાઇ ખેાજ નથી હાતી...વિવેમુદ્ધિની કસોટીએ કશું પારખવાની વૃત્તિ નથી હાતી. જિજ્ઞાસા નથી હોતી...મુમુક્ષુત્વ પ્રગટતું નથી. દરેક વૃત્તિ, વિચાર. ભાવ પ્રતિભાવ, પડધા, આપણા ચિન્ત પર સૂક્ષ્મ છાપ મૂકી જાય છે. નિર્દોષ અને નજીવી દેખાતી વૃત્તિઓ ચિત્તમાં ધૂમરાયા કરે છે. આપણે એને નગણ્ય સમજી લક્ષમાં લેતાં નથી, જે જતે દહાડે એવી ચિનગારી સાબિત થાય છે, જેમાંથી ભડકો થઇ ઉઠે...આ બા પર કડક સંયમ રાખી જાગૃત રહેવાની જરૂર હોય છે... આપણને ચિનગારીની જરૂર છે, પણ તે કાડિયું ચેતાવવા માટે... વિસ્ફેટથી ભસ્મીભૂત કરી દેવા માટે નહિ....! * સાભાર સ્વીકાર યૌવનનું પ્રભાત સંપાદક : મનુ પંડિત પૃષ્ટ : ૩૨૦ પાકુ બાઇન્ડીંગ ક. * ૨ ૩૦=૦૦ પ્રકાશક : જીવન સ્મૃતિ સ્વાધ્યાય મંદિર, વસ તનગર, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮. * પ્રવચન પુષ્પા પ્રવચનકાર : પૂ. લીલાવતીબાઇ મહાસતીજી; પૃષ્ઠ ૬૬૮ પાર્ક બાઇન્ડિંગ; કિ. રૂા. ૬-૦૦ . પ્રકાશક : જયંતીલાલ ચંદુલાલ સંધવી, શ્રી સ્થાનકવાસી જૈન સંધ, સ્થા. જૈન સાસાયટી, નારણપુરા, રેલ્વે ક્રોસિંગ પાસે અમદાવાદ-૩૮૦૦ ૧૩. કેળવણી અને માનવીય મૂલ્યે લેખક: મૂળશ કરમા ભટ્ટ પૃષ્ઠ ૨૦૩, કિ. રૂ. ૨૨/ પ્રકાશક: વિક્રમ મૂ. ભટ્ટ ‘રેવા’, ૧૫૫૮, દીપક સોસાયટી, ભાવનગર-૩૬૪૦૦૧ તા. ૧-૫૮૬ (પૃષ્ઠ ૨૫૬થી ચાલુ) વ્યવહારો બદલાયા છે. નવા સાઁમાં ઇશ્વર ભકેત કરવાની રીતે પશુ બદલાવી જોએ આપણી પાસે શ્રૃં પાડુ અને ગુણાનુવાદના સમય નથી. ચારે બાજુ ગ્યતા અને અશાંતિ છે. આવા ગમરાટમાં મત કાઇ સબળને સહારા શૈધે છે, ભૌતિક સુખ અને પૈસા માટે આપણે ભાવનાઓના સદા કરીએ છીએ. આપણી આત્મીયતા વેયીએ છીએ આવા શ્વાસ ભર્યું વાતા વરણમાં જો આપણા અમને મીટાવીને પરમ સત્તાનું શરણું સ્વીકારી લઈએ તા એમાં શું ખોટું છે? એતે જ પેતાના આત્મીય મિત્ર કે પ્રિય માનીને જીવીએ તેા જીવનને આ કઠીન પ્રવાસ કેટલા સરળ બની જાય. ? મનની બધી જ માંએની સામે નિ: સાચ ખોલી શકાય છે. ભાવનાની મધુરતા. ભરપૂર લૂટાવી શકાય છે. સંબધ કાઈ પણ હાય, એ દિવ્યતામાં મગન અની શકાય છે. આસપાસના પ્રત્યેક સંબંધમાં એનુ રૂપ શોધી શકાય છે. પરંતુ એ માટે મીરાં જેવી નિષ્ઠા જોઇએ. સૂરદાસની જેમ દશ નની લાલસા જોઇએ. ગોરખનાથની જેમ રામમાં ડૂલી. મસ્તી જોઇએ, ચૌતન્યની જેમ ધન, જન અને સુંદરીથી દૂર રહીને જગદીશના સાથ જોઇએ. તાળુાવાાં ગૂંથતા કબીરે પરમ સત્યને ઓળખ્યુ, રૌઢાસે જોાં સીવતાં સીવતાં બધાં જ ધમ' સ્થાનાના મમ' પરખી લીધા. નાનક દુકાને આવતા ગ્રાહકમાં રામ શોધતા રહ્યા. તુલસીએ સમગ્ર સમાજ માટે રામ સુલભ બનાવી. દીધા. મીરાંનાં ગીતાએ અનેકને દિવ્ય પ્રેમની મધુરતાથી તરખા કરી દીધા. આવી ઉત્કૃષ્ટ ભકિત અને જન્મોના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ હાય છે. આપણે પણ એવે પ્રયત્ન કરી શકીએ છીએ. જીવનના દરેક વ્યવહારમાં રામને સાથે રાખીને ચાલી શકાય છે. જતાં આવતાં, ઉઠતાં-ખેસાં કામ કરતાં અને સાથે રાખી શકાય છે. કોઇએ કહ્યુ` છે- ‘જેતા ચલૂ તેતી પર દિખના, જો કુ કરું સે પૂજા–' માત્ર આટલું જ આપણાં દરેક વિચાર અને કાયને પવિત્રતા આપવા માટે પૂરતું છે, સધ સમાચાર અસ્થિ સારવાર કેન્દ્ર 'સંધ'ના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિ:શુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૦૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સ ૩૮૫, સરદાર વી. પી. રાડ, રસધારા કા-ઓપ. સસાયટી, ખીજે માળે, પ્રાથના સમાજ, (ફાન : ૩૫૦૨૯૬) મુ.બન્ન ૪૦૦૦૪ ખાતે આપવામાં આવે છે આ ઉપરાંત ‘સંધ'ના ઉપક્રમે દર મહિનાના છેલ્લા’ શનિવારે ખપેારના ૩-૩૦ થી ૬-૩૦ સુધી મુખઇ ઉપનગર સેવા” મંડળ. રાષ્ટ્રીય શાળા રોડ, ગાંધી ચાક, વિલેપાર્લા (પશ્ચિમ)માં ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિના મૂલ્યે! અપાય છે. જરૂરિયાતવાળા દરદીએ અવશ્ય તેના લાભ ઉઠાવે તેવી વિન'તી છે. મંત્રીઓ,
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy