________________
તા. ૧-૧-૮૬
સુરતમાં શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટના ઉપક્રમે જ્ઞાનસત્ર ( પૃષ્ઠ ૧૭૨થી ચાલુ ) અમને જે પગાર અપાય છે તે વિદ્યાથીઓને શાળા–કાલેજના વ'માં ઘેરી રાખવાના અપાય છે. શિક્ષણ અપાતું જ નથી. સારામાં સારી શિક્ષણ સથાની શાળા કૉલેજમાં પણ સારું શિક્ષણ મળતું નથી
આજ દિવસે સાંજની ખેટકમાં ડા. નરેન્દ્ર ભણાવતે નિર્વાણુ કી અવધારણા એ વિષે ખોલતા જણાવ્યું હતુ` કે નિર્વાણની અવધારણા એટલે સૂઝ મનવાની અવધારણા. કેટલીક વ્યક્તિ સૂર્યની જેમ પ્રમુખ તેજ સાથે જન્મે છે. પરંતુ અંધકારની જેમ મૃત્યુને વરે છે. તો બીજી કેટલીક વ્યકિત અધકારમાં જન્મી તેજ સહ મૃત્યુને ભેટે છે તે વળી કાઇ કાષ્ટ વ્યક્તિ તેજપૂ જ રૂપે જન્મી એજ રીતે મરણને ઉજળુ કરે છે. આ નિર્વાણ એટલે શુ' ? નિર્વાણ એટલે જન્મ મરણના ચક્રને ભેદવાની પ્રક્રિયા, આત્માના વીરત્વ સાથે જોડાવાની ક્રિયા.
પ્રશુદ્ધ જીવન
આજની ખેકના બીજા વકતા હતા શ્રી હરીભાઇ કાહારી. ‘ફીણ ઝાઝાં અને નીર થા' એ વિષે ખેલતા તેમણે જણાવ્યુ` હતુ` કે આજે દરેકને જીવનનુ નિશાન લેવું છે પર ંતુ નિશાન માટે એની પાસે તીર થાડા છે. હકીકતમાં મડદાની નહિ પણ ચીરની કિંમત છે માનવજીવન એ ચીર છે . છતાં અનુભૂતિ એવી છે કે એમાં ફીણ છે. એ ચીર જાણે ફી છે એ ફીણ ઉભરાય છે. માણસમાં આજે એ ફીણને કારણે તૃપ્તિની તાકાત નથી.
આજે તે અવાજ અને ગતિ વધ્યા છે. સાગરના મેાજાની ભીતર જઇ મતી શેાધી લાવવાની વૃત્તિ ધરી છે. આ માતા એવા છે કે આપણે જોઈએ છીએ, પણ નિરીક્ષણ વિના આપણે સાંભળીએ છીએ પણ શ્રવણ વિના, ખેાલીએ છીએ પણ ખેલવાની આવડત વિના, વીએ છે પણ વિચાર્યાં વિના અને વ્યસ્ત છીએ પણ હકીકતમાં વ્યસ્તતા વિના જ્ઞાનસત્રનુ આયેન શત્રુ ંજય વિહાર ટ્રસ્ટ વતી શ્રી ખાખુભાઇ હીરાભાઇ તથા શ્રી અમર જરીવાલાએ કર્યુ હતુ.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ
સ્વ. મગળજી ઝવેરચંઢ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર (વર્ષ ૧૦ મુ) વ્યાખ્યતા : પદ્મશ્રી કે. કા. શાસ્ત્ર
વિષય : પ્રાચીન અમેર્ફિન સંસ્કૃતિ પર ભારતીય સંસ્કારના પ્રભાવ
ઉપરાંત વિષય પર ત્રણ વ્યાખ્યાતા. સમય: બુધ, ગુરુ, શુક્ર, ૮, ૯, ૧૦ જાન્યુઆરી, ૧૯૮૬ રોજ સાંજના ૬-૦૦ વાગે. સ્થળ : વાલચંદ્ર હીરાચંદ સભાગૃહ
ઇન્ડિયન મચ્સ, ચેમ્બર, ચર્ચગેટ, મુખ–૨૦. પ્રમુખ : ડા, રમણલાલ ચી. શાહુ ' સૌને સમયસર પધારવા ભાવભયુ" નિમ ંત્રણ છે.
આ પ્રસગે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહુના લેખાનુ... પુસ્તક તત્ત્વવિચાર અને અભિવંદ્યના નુ પ્રકાશન પદ્મશ્રી કે. કા. શાસ્ત્રીના વરદ્ હસ્તે કરવામાં આવશે. તારાએન ૨. શાહ કે. પી. શાહે પન્નાલાલ ૨. શાહુ
સયાજક
મત્રી
૧૭૧
કચારી
(પૃષ્ઠ ૧૬૪ થી ચાલુ)
બગાડે છે એ પ્રશ્નની ખાખતમાં કાઇ એકને દેષ ન દેતાં પરસ્પ એકબીજાને બગાડે છે એમ કહેવુ જ વધુ યોગ્ય ગણુાય.
પણ વસ્તુત: આમાં સરકારીતંત્ર પાસેથી વધુ જવાબદારી ભરેલા પ્રામાણિક વતનની અપેક્ષા રાખવાને પ્રજાજનને હકક છે,
આવકવેશ, સંપત્તિવેશ, વારસાવે (જે હવે ગયે), વેચાણવેશ, એકસાઇઝ ડયૂરી, એકાય ડયૂરી, આયા જકાત વગેરે બધાં જ ક્ષેત્રમાં કરવેરાની બાબતમાં વ્યાપક પ્રમાણમ ચારી થાય છે. સરકારને સરખી આવક થાય અને પ્રજાતે કનડગત ન થાય એ રીતે કરવેરાતુ માળખુ અદલવાની જરૂર છે. વિદેશી હુંડિયામણની બામતમાં પણ સરકારી કાયદાએ બહુ જૂના અને વધુ કડક છે. જે ઝડપે આંતરરાષ્ટ્રીય વ્યવહાર વધતે જાય છે તે ઝડપે વિદેશી હૂંડિયામણુના કાયદાઓ બદલાતા નથી. પરિણામે વિદેશ સાથે વેપાર કરતી ઘણી કંપનીઓને વિદેશી હુંડિયામણની ખ.ખતમાં ગેરરીતિએ કરવાની ફરજ પડે છે. રીઝવ' બેન્કના વિદેશી હુંડિયામણના ખાતામાંથી, ખોટી રીતે છતાં કાયદેસર ન પકડાય એ રીતે ઘણા વેપારીઓ મેરી રકમનું હુંડિયામણુ મંજૂર કરાવી લાવ્યાનું સાંભળવા મળે છે. તે ખીજી ખાજુ સરકારને સારુ વિદેશી હુંડિયામણ કમાવી આપનાર પ્રામાણિક વેપારીઓને પોતાને જ્યારે વેપારાથે `ડિયામણની જરૂર પડે છે. ત્યારે તે મળતુ નથી, આવી પરિસ્થિતિમાં કેટલાય વેપારીઓ વિદેશ કંપનીએ.માં કે સગાસંબંધીને ત્યાં પોતાનું હુંડિયામણૢ જમા કરાવી શખે છે. સરકારી કાયદાઓ અને સરકારી નીતિરીતિ એવા હાવા જોઇએ કે જેથી પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ રહ્યા કરે અને પોતાની જરૂરિયાતના પ્રસંગે સરકાર તરફથી કાયદેસર રીતે નાણું મળી રહેશે એવી હરૈયાધારણ રહે. એ થાય તા આવી ગેરરીતિઓનુ પ્રમાણ ઘટે.
ભારત દેશ એટલે મેટ છે, ગરીબ સાધારણ પ્રજાની વસતિ એટલી માટી છે, અને આથિ'ક સમસ્યા પણ એટલી બધી છે કે કાયદાની જરાકે છૂટછાટ મૂકવા જતાં અસંખ્ય લોકા એના દુરુપયોગ કર્યાં વિના રહે નહિ. આમ છતાં વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને સરકારે કરવેરાની ખાખત ઉદાર નીતિ અપનાવવાની જરૂર રહે છે. સરકાર પ્રત્યે અવિશ્વાસ, કાળાં નાણાના વ્યવહાર માટેની લાલજ્જા અભવ અને રાષ્ટ્રભક્તિ તથા રાષ્ટ્રપ્રીતિની ન્યુનતા એ ત્રણ મહારાગને દૂર કરવા માટેની કરવેરાની નીતિની નવેસરથી વિચારણા કરવી અનિવાય થઈ પડે છે. બીજી બાજુ પ્રજાએ પણ પેાતાનુ અનિવાય' કતવ્ય સમજી, ધનપ્રાપ્તિ માટેની પેાતાની નબળાઈઓને ખંખેરી, પૂરી પ્રામાણિકતાથી કરવેરા લી સરકારને સહકાર આપવા તત્પર થવુ જોઇએ. પોતાના દોષોને માટે ખીજા ઉપર જવાખદારી નાખવાની વૃત્તિ દૂર કરી પેતાના દૂર કરવા માટે પ્રજાએ તથા સરકારે દૃઢસંકલ્પ બનવું ઘટે. રમણલાલ ચી. શાહુ
9