SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ચારેય અરૂપી દ્રવ્યેા છે. તેના અગુરુલઘુગુણુમાં ઉત્પાદ—ય હોવા | છતાં ય તેમના પોતાના સ્વભાવગુણુમાં લેશ માત્ર વિકાર નથી. અને તે સવ" અરૂપી દ્રવ્યો અન્ય તેમ જ બીજા રૂપી દ્રશ્યા પરત્વે અવ્યાબાધ રૂપ છે. જ્યારે રૂપી એ પુદ્ગઃદ્રવ્યમાં અનંતા ઉત્પાદ-વ્યય તેના પ્રત્યેક ગુણુ વણુ-રૂપ-ગધ-સ્પર્શ'માં થયા કરે છે. જે વિભાવ પર્યાયને પામે છે પરંતુ એમાં વેન તત્ત્વ ન હોવાને લઈને એને પોતાને અર્થાત્ પુદ્દગલને એની કાઇ આધા (અસર) નથી પરંતુ તે પુગલ તત્ત્વના જે ભાગ્ય પર્યાય છે તે સંસારી જીવાને સુખ-દુઃખમાં નિમિત્તરૂપ બને છે. સ‘સારી વ પેતાના રૂપીપણાને પુદ્ગલ્રસંગે પામે છે અને પેાતાના અસખ્ય અધ્યવસાયરૂપ ઉત્પાદ-વ્યયને પામીને વિભાવદશાને પામે છે. પોતાના સ્વભાવગુણુ અર્થાત્ સ્વરૂપગુણમાં વિકારીતાને પામીને દુ:ખને પામે છે. અને તેથી જ તે જીવે દુઃખરહિત થવા માટે અવિકારી અર્થાત્ વીતરાગ ખનવુ જરૂરી છે. જ્યાં દ્રવ્ય કેત છે. અને પર્યાય દ્વૈત છે ત્યાં ઉત્પાદ-યધ્રુવ યુકત સત્ની વ્યાખ્યા બંધખેસતી છે. જ્યાં ઉત્પાદ અને વ્યય હાય ત્યાં તે દ્રવ્ય સત્ નહિ પણ અસત્ અર્થાત્ વિનાશી કરે છે. આ માત્ર સસારી જીવને અને પુદ્ગલદ્રાને લાગુ ગડે છે. જ્યારે જ્યાં દ્રવ્ય અદ્રેશ્વેત છે અને પર્યાય પણુ અદ્ભુત છે તેવાં ધમધમ’-આકાશ અને સિદ્ધ પરમાત્મા કે જ્યાં ઉત્પાદન ય નથી ત્યાં તે ઘટાવવુ" હોય તે તે અગુરુ લઘુ ગુણુના ખાર ખાર ગુણુના બાર ભાવામાં જ ઘટાવી શકાય. ‘અથ' ક્રિયાકારી સત્' એ સૂત્ર ‘ઉત્પાદય-ધ્રુવ યુક્ત સત્' એ સૂત્રમાં ઉમેરી પછી પાંચ અતિકાયમાં તે ઘટાવવું જોઇએ, જે જે દ્રશ્યમાં જે જે ગુણા છે તે તે ગુણે પ્રમાણેનું તેનુ કાય` હોય છે. ગુણુકાય'ને અક્રિયાકારી સત્ કહેવાય. પુદ્દગલદ્રશ્યમાં ઉત્પાદ–યના અથ' ક્રમિકતા કે ક્રમિકકાળ કરીએ છીએ તેવા અથ અથ' ક્રિયાકારી સત્' સૂત્રમાં ન લેવા. અહી' તો જે પદાથ-દ્રવ્ય એનુ` સ્વગુણુ કાય' કરે છે, તે કાયને કે. તથા પ્રકારની ક્રાય શીલતાને ઉત્પાદ-વ્યય તરીકે ગણુનુ જોઈએ. યાદ રહે કે આ ક્રિયાશીલતામાં વિનાશીપણું. અગર *મિક અથ ન કર્યો. તા જ અથ' ક્રિયાક્રારી સત્' એ સૂત્રથી ઉત્પાદ–થય-ધ્રુવ યુકત સત્ પાંચ ય અસ્તિકાયમાં મટાવી શકાશે. (૧) રૂપી પુદગલ દ્રવ્યમાં ક્રમિક ઉત્પાદ-ય લેવું. (૨) અરૂપી દ્રવ્યમાં ક્રિયાત્મક ઉત્પાદન્યયને અય લેવા. અથ ક્રિયાકારી સત્' અથ' અહીં લે. અરૂપી દ્રવ્યમાં ક્રમિક ઉત્પાદ—ય નથી હોતા. (૩) રૂપી-પુદ્દગલ દ્રવ્યમાં પણ ‘અથ` ક્રિયાકારી સત્' અચ ક્રિયાત્મક ઉત્પાદ–યના સંદર્ભમાં તેમજ ક્રમિક ઉત્પાદ—ય સદ'માં એમ ઉભય પ્રકારે લટે છે. આમ પાંચેય અતિકાયમાં અથક્રિયાકારી સત્ Potential Power)ના અથથી ઉત્પાદ-ય-ધ્રુવ યુક્ત સત્ સૂત્ર ઘટાવી શકાય છે. પ્રજા જીવન જ્ઞેય પદાર્થોં તેમજ સંસારી વન કર્તા-ભકતા ભાવ ભલે ઉત્પાદ—થય સિદ્ધ કરવામાં આવે પરંતુ આત્માના સિદ્ધપણામાં અર્થાત્ સિદ્ધ પરમાત્મામાં ઉત્પાદ-વ્યય ઘટાવી શકાતા નથી, તા. ૧-૫-૮૬ સિવાય કે]અગુરુલલ્લુ? ગુણુમાં કમ'ક્ષયથી પ્રગટ થયેલાં ખાકીના ખીન ક્ષાયિક ગુણેમાં ઉત્પાદ-વ્યય સિદ્ધ પરમાત્મામાં ઘટાવી શકાય નિહ. પટ્ટાથ પરત્વે દૃષ્ટિ ભાવ વર્તે' તા પદાથ' પરત્વે રાગ થાય છે. જે સયા પ્રમાણે, અવસ્થા પ્રમાણે અને ભાવ પ્રમાણે થાય છે. વળી તે પદાથ' પરત્વેના સ`યોગા, અવસ્થા કે ભાવ અદલાય તા અનિષ્ટ દૃષ્ટિ પણ થાય તે દ્રેષ થાય છે. માટે જેમ પદાય' પરત્વે ઉત્પાદન-વ્યય-ધ્રુવ ધટાવીએ છીએ તેમ તેના છદ્મસ્થ સંસારી દ્રષ્ટામાં પશુ ઉત્પા–વ્યય-ધ્રુવપણું સાથે સાથે ઘટાવવું જોઈએ, દ્રષ્ટાની દૃષ્ટિ એટલે કે એનું દર્શીન પાથ' પ્રત્યે કર્તા-ભોકતા ભાવે કાં પ્રકારનુ છે તે ખાસ જોવું જોઇએ, દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ સમજવાની છે. અધ્યાત્મ તત્ત્વનું પ્રયાજન તા સાધકને સાધન દ્વારા સાધ્ય તત્ત્વ સાથે એકમેક બનાવવાનુ છે. દૃશ્ય પાર્થા સાથે તે એકમેક નાવવાનુ છે જ નિહ. આમ ઉત્પાદવ્યય-ધ્રુવને સાધનામાં તેા ઉત્પાદ-વ્યય જેમાં છે. તેને વિનાશીઅસત્ સમજીને જે સત્ છે તે ધ્રુવ તત્ત્વને આધારે ઉત્પાદ-વ્યય થાય છે એ પ્રતિદ્રષ્ટિ રાખી ઉત્પાદ—ય પરત્વે વૈરાગ્ય કુળવતાં જવાનુ છે અને સત-અવિનાશી-ધ્રુવ-નિત્ય એવાં આત્મતત્ત્વનું લક્ષ્ય કરવાનું છે. એથી જ પર્યાયદ્રષ્ટિ ત્યજી દ્રષ્યદ્રષ્ટિ કેળવવા ફરમાવેલ છે. જૈન દર્શનના મતે ઉત્પાદ—ષય અને ધ્રુવ એ ત્રણે All at a time એક સમયે સાથે જ પ્રતિ સમયે દ્રવ્યમાં ચાલુ હાય છે. ઉત્પાદ કાળે પણ ધ્રુવ તેડાય જ છે અને યાને પણ ધ્રુવ તો હોય જ છે. રૂપી એવાં પુદ્ગલનુ લક્ષણુ ઉત્પાદ—ય રૂપ છે. ઉત્પાદ જેના થાય છે તે યને પામે જ છે. ઉત્પાદ અને વ્યય પદાર્થનુ એકદેશીયપણુ જ છે. અને તે અપૂણુરૂપ છે. પરંતુ અરૂપી એવાં ધર્મ-અધમ આકાશ અને સિદ્ધ પરમાત્મામાં ઉત્પાદન્થય માત્ર અગુરુલગુણુમાં લાગુ પડે છે. બીજા પર્યાયામાં લાગુ પડતુ' નથી, ઉત્પાદન્યુય જે પ્રતિ સમયે થાય છે. એને જ એક સમય કહેલ છે. સમય જેવી વસ્તુ નથી. કાળ તેા ઉપરિત દ્રશ્ય છે. એક પ્રદેશ મેં મૂળ છે. એમ ઉત્પાદ–ય સમકાળ છે. એ મૂળ છે. આ વિષય કેવલજ્ઞાની ભગવાન છે. છદ્મસ્થ નાનના એ વિષય નથી છદ્મસ્યજ્ઞાનીની એવી તાકાત નથી કે એક પ્રદેશ અને એક સમય કે પરમાણુને જાણી શકે. ઉત્પાદ અને વ્યય તથા વ્યય અને ઉત્પાત એ અભેદ છે કાળાંતરે નથી. એ સમકાલીન ઘટના છે. વ્યવહાર ચલાવવા મૂળના ઉપચાર કરેલ છે. કાળ એ આપણે ઉભી કરેલી કાલ્પનિક વસ્તુ, છે. જે વસ્તુ કાલ્પનિક ઉભી કરેલ હોય, એ ભિન્ન કાળે ભિન્ન હોય અને ભિન્ન ક્ષેત્રે પણ ભિન્ન હાય. એ વ્યવહાર ચલાવવા પૂરતું હોય જેમ કે ચલણી નાણું, સમય-કાળ પશુ દેશું દેશના (દરેક ખંડના–ક્ષેત્રના) જુદા જુદા હોય છે. એક કાય થવામાં કેટલાય પર્યાયાની પર પરાયાને કે હારમાળા-Chain-of events ચાલે છે. જે ગણિતથી અસખ્ય પ્રમાણ હોય છે. એમાં પ્રત્યેક પર્યાયમાં પ્રતિ સમયે ઉત્પાદ–વ્યય હોય છે. 4
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy