________________
૪૪
શ્રી વસંતભાઇ ખોખાથી
પ્રશુદ્ધ વન
પૂ. મુનિશ્રી નિયાન વિજયજી ઞા તારાબેન ૨. શાહ પૂ. મેરારીબાપુ
ધામિ'ક જીવનનુ અધિષ્ઠાન : ત્યાગ અને વૈરાગ્ય સાધનાકા માપદંડ સમતા ધમનું” મૂળ-વિનય રામાયણમાં ભક્તિના મહિમા
ન
ઈ. સ. ૧૯૮૨ માં પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખચની ચિંતા ન રહે તે માટે મે. સેવતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ તરફથી રૂા. ૧, ૫,૦૦૯/- ના આર્થિક સહયાગ મળ્યા હતા. ત્યારબાદ પયુ પણ વ્યાખ્યાનમાળામાં લેઝ સરકિટ ટી. વી. ની -ત્ર્યવસ્થા કરવામાં આવે છે. પરિણામે પયુ'ષષ્ણુ પયુ ષષ્ણુ ખ્યાખ્યાનમાળાને ખર્ચ વધ્યું. આ રીતે વધેલા ખર્ચની • જવાબદારી સધને ભગવવી ન પડે. એ રીતનુ આર્થિ ક આયેાજન મે. સેવતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી જયંતીલાલ પી. શાહ અને ભાઈઓએ સ્વયંસ્ફુરણાથી કર્યુ અને ખીજા રૂ. ૧,૦૦,૦૦૦/-નું દાન સબંને એ રીતે મળ્યુ. આવી ઉત્તર ભાવના માટે અમે તેમને અંત:કરપૂવ ક આભાર માનીએ છીએ. અધ્યાત્મ વગ
સંધ’દ્વારા શનિવાર, તા. ૨૧-૯-૮૫ના શુભ દિને અધ્યાત્મ ་ગના પ્રારંભ કરવામાં આવ્યા છે. આ અધ્યાત્મ વ તુ · સંચાલન ૫. શ્રી પનાલાલ જગજીવન ગાંધી કરી રહ્યા છે. દર - શનિવારે ખપેરે ૪-૦૦ થી ૫-૩૦ સુધી પરમાનંદ કાપડિયા હાલમાં આ વગ ચાલે છે. ૩૦ જેટલા ભાએ “બહેનેા આ વગ માં ભાગ લઈ રહ્યાં છે. અમે આ તર્ક ૫. પનાભાઇ ગાંધીના અને આ વગ'ના સંયોજક શ્રી તરુણાખેન બિપિનભાઇ શાહને આભાર માનીએ છીએ.
આચાય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક વ્યાખ્યાન શ્રેણી સધ'ના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત ઉપરાંત જ્ગ્યાખ્યાન શ્રેણીનુ ગયા વર્ષથી આયોજન કરવામાં આવે છે, તે મુજબ આ વર્ષે ગુરુવાર, તા. ૧૦-૧૦-૧૯૮૫ના સવારના ૯ ૦૦ વાગે શ્રી શશિકાન્ત મહેતાનુ ‘જિનભકિત' અને પૂ. મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મ. સાહેબનું સામિ'ક ભક્તિ એ વિષય પર વ્યાખ્યાન થયેલ હતુ. આ કાયક્રમને સફળ અનાવનાર સયાજા શ્રી શૈલેશભાઇ કાહારી અને શ્રી પનાલાલભાઇ છેને અમે આ તકે આભાર માનીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ સ્મૃતિ વ્યાખ્યાન
સધ'ના ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ગુરુવાર, તા. ૩૧-૧૦-૮૫ ના સાંજના ૬-૦૦ કલાકે નાલચ. હીરાચંદ સભાગૃહમાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ : ભારતની એકતાના વિધાતા, એ વિષય પર શ્રી અટલ બિહારી ખાજપાઈનું પ્રવચન રાખવામાં આવેલ હતુ. આ પ્રસ ંગે “સરદારીના જીવન અંગેની તસવીરાનુ અને ભારતના નામીઅનામી ક્રાંતિવીરની તસવીરાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેનું ઉદ્ઘાટન શ્રી અટલ બિહારી બાજપાઇએ *યુ હતુ.
1
પરિસ વાદ
સંઘ'ના ઉપક્રમે શ્રીપરમાનંદ કાપડિયા સ્મારકનિધિના માર્થિક સહયોગથી શુક્રવાર; શનિવાર અને રવિવાર અનુક્રમે ના. ૧, ૨ અને ૩ નવેમ્બર, ૧૯૮૬ના રોજ ખાલચંદ હીરાચંદ સભાગૃહમાં ક્રાંતિવીશ વિષે એક પરિસ’વાદ ચાજવામાં માવ્યા હતા । ।.
» K
10
૧૬-૪-૮૬
આ પરિસંવાદનુ ઉદ્ઘાટન જસ્ટીસ ચદ્રશેખર ધર્માધિકારીએ કર્યું" હતુ, જ્યારે પ્રમુખસ્થાને ડા. રમણુલાલ ચી. શાહ હતા. પ્રથમ દિવસે ‘વિશ્વના ક્રાંતિવીરો' વિષે કલકત્તા યુનિ. ના હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રા. વિષ્ણુકાન્ત શાસ્ત્રીએ, ખીજા દિવસે ભારતના ક્રુતિકારીઆ’એ વિષય પર પ્રખર સમાજવાદી શ્રી એન.જી. ગેરેએ અને ત્રીજા દિવસે ગુજરાતના ક્રાંતિકારા’ એ વિષે લેાકસત્તા'ના જનરલ એડિટર શ્રી વિષ્ણુભાઈ પંડયાએ પ્રવચનો આપ્યાં હતાં. પરિષદના ત્રીજી દિવસે કાયક્રમના અંતે શ્રી પુરુષાત્તમ ઉપાધ્યાય અને દક્ષેશ ધ્રુવ વ્રુન્દે સ્વાતંત્ર્ય વેળાનાં ગીતાના સુંદર કાયક્રમ આપ્યા હતા. આ પરિસંવાદના સયાજી શ્રી અમર જરીવાલા, ડા, ધનવત શાહ અને પન્નાલાલ શાહના અમે અત્રે આભાર માનીએ છીએ. સઘ દ્વારા નેત્રયજ્ઞ
‘સધ'ના ઉપક્રમે શ્રી વિશ્વ વત્સલ ઔષધાલય, સૌંદય આશ્રમ, ગુ'દીના સહયોગથી રવિવાર, તા. ૧–૧૨–૫ ના રાજ ધંધુકા તાલુકાના ગાંક ગામે એક નેત્રયજ્ઞનુ આયેાજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખસ્થાને શ્રી રસિકલાલ લહેરચંદ શાહ હતા. ઉદ્ઘાટન ડૉ. રમણુલાલ ચી. શાહે કર્યુ” હતું. ‘સંધ' દ્વારા આ બીજો નેત્રયજ્ઞ હતા. અગાઉ રાજુપુર અને ઉપરોકત અને સંસ્થાના સંયુકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજવામાં આવેલ હતા. i વિદ્યાસત્ર
સ્વ. મંગળછ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનું તા. ૮, ૯, અને ૧૦ જાન્યુઆરી, ૧૯૮૬ના રાજઃ ઇન્ડિયન મરચન્ટન્ટ્સ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં ડો. રમણુલાલ ચી. શાહના પ્રમુખસ્થાને આયાજન કરવામાં આપ્યું હતું. વ્યાખ્યાતા પદ્મશ્રી કે. કા. શાસ્ત્રીએ ‘પ્રાચીન અમેરિકન સંસ્કૃતિ પર્ ભારતીય સરકારના પ્રમાવ' એ વિષય પર ત્રણ વ્યાખ્યા આપ્યાં હતાં. વ્યાખ્યાતા શ્રી કે. કા. શારત્રીને અને વિદ્યાસત્રના સયાજક પ્રા. તારાખેન ર. શાહના અમે આભાર માનીએ છીએ. તત્ત્વવિચાર અને અભિવંદનાનું પ્રકાશન
‘સંધના સ્વ. પ્રમુખ અને ‘પ્રમુદ્ધ જીવન’ના તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહે મુખ્યત્વે ઇ. સ. ૧૯૩૯થી ૧૯૭૧, સુધીના સમયગાળામાં લખેલા લેખનું પુસ્તક તત્ત્વવિચાર અને અભિવંદનાન’નું પ્રકાશન ગુરુવાર તા. ૮-૧-’૮૬ના સાંજના ૬-૦૦ વાગે શ્રી વાલચંદ્ર હીરાચંદ્ર સભાગૃહમાં પદ્મશ્રી કે. કા. શાસ્ત્રીના વરદ્ હસ્તે થયું હતું. આ પુસ્તકનું સ'પાદન ડી. રમણુલાલ ચી. શાહ, શ્રી પન્નાલાલ ર. શાહ અને પ્રા. ગુલાબ રુઢિયાએ કર્યુ છે. ધરમપુર ક્ષેત્રે .
ધરમપુર આદિવાસી વિસ્તારમાં સંધ' તરફથી અનાર કાઉન્ડેશન દ્વારા તખીખી અને કેળવણીનાં સેવા–કાર્યા છેલ્લાં ત્રણ વર્ષથી સારી રીતે ચાલે છે. તા. ૧૯-૧૧-૮પના રાજ અનાર્ડ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કપૂરભાઇ ચદરિયાને રૂપિયા એક લાખના ચેક ધરમપુર કોલેજને માટે આપવામાં આવ્યા હતા. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન
પનવેલ નજીક તારા ગામે યુસુફ્ મહેરઅલી સેન્ટરના તાલીમ કેન્દ્રને સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનું નામ આપવાની શરતે ‘સધ' દરથી રૂ. ૫૧,૦૦૦/ નુ દાન આપેલ છે. આ નામ. કરવિધિ સમારભ રવિવાર, તા. ૧૯-૧૯૮૬ના સવારના ૧૦-૩૦ વાગે ચોજવામાં આવ્યા હતા. આ સમારાધના પ્રમુખ