________________
તા. ૧૬-૪-૬
સેવા આપી રહ્યા છે એમના અને છે. પીઠાવાલાના અમે
વાચનાલયમાં ૧૫ નિ, ૩૦ સાપ્તાહિકે, ૧૪ પાક્ષિક, . ૪૧ મારિક અને ૯ વાર્ષિક સહિત ૧૦૯ સામયિકે આવે છે. . ભાષાકીય દષ્ટિએ ૯૧ ગુજરાતી, હિન્દી, ૭) અંગ્રેજી અને
૨ મરાઠી સામયિક આવે છે. ' * : વાચનાલય અને પુરતકાલય સમિતિના સભ્ય અને મંત્રી - શ્રી હરિભાઈ ગુલાલચંદ શાહને તેમજ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ
પેરેશનને અમે આભાર માનીએ છીએ. બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તરફથી પુસ્તકાલયને અનુદાન મળે એ માટે શ્રી હરિભાઈ વિશેષ જહેમત લે છે અને અમને આનંદ છે. પ્રેમળ જ્યોતિ '' ' . '
“સંધ’ સંચાલિત અને ખંજતનિવાસી શ્રી મહાસુખભાઈ - પ્રેરિત “પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે વર્ષ દરમિયાન નીચે મુજબ " કાર્યક્રમ યોજાયા હતા. જુદા જુદા રથળે નીચે મુજબ ટેલિફોન
થે અપાયાં હતાં. * તા. ૪-૧-૮૫ના ભાયંદર ખાતે * તા. ૫-૨-૮૫ના સાયનમાં . * તા. ૧૮-૩-૮૫ના કાંદિવલી ખાતે , *, તા. ૧૫-૮-૮૫ના મલાડમાં
* તા. ૧૮-૧૦–૮૫ના ખ ધેરી, પાશ્ચમમાં ! - * તા. ૬-૧૨-૮૫ના મલાડ, સુંદરનગર ખાતે આ ઉપરત
તા. ૨૫-૧-૮૬ના વરલી ખાતે નબમાં બાવીસ હજારના સિલાઈ મશીને અપાયાં. - પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા શારીરિક રોગની સારવાર કરવાની તાલીમ આપવાના વગે છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત ચાલે છે. તેમાં સારી એવી સંખ્યામાં ભાઈએ અને બહેને ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ વર્ગના સંચાલક શ્રી જગમેહનભાઈ દાસાણી માનાણું સેવા આપે છે તેમના અમે અણુ છીએ.
પ્રેમળ જ્યોતિનાં સંજકે શ્રીમતી નિરુબેન શાહ અને શ્રીમતી કમલબેન પીસપાટીની જાત દેખરેખ હેઠળ “પ્રેમળ
તિની પ્રવૃત્તિઓ સુપેરે ચાલી રહી છે, એ માટે તેમના અને અન્ય કાર્યકર બહેનના અમે આભારી છીએ. વિલે પાર્લેની પ્રેમળ જ્યોતિ ની શાખા
મંગળવાર, તા. ૨-૧૦-૮૪ના રોજ પ્રેમળ જતિની વિલે પાર્લ શાખા પ્રારંભ થયો હતો. આ શાખાની બહેને દર ગુરુવારે વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલના દદીઓને આર્થિક સહાય આપે છે. આ શાખાનાં સંયોજકે તરીકે શ્રીમતી મિતાબેન કામદાર અને શ્રીમતી સુલીબેન હીરાણી “સેવા આપે છે તેની સાભાર નેધ લઈએ છીએ. અસ્થિ સારવાર કેન્દ્ર, મુંબઈ
, ' “સંધના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તા. ૩૧-૭-૧૯૮૩થી
અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાડકાંનાં દરદના નિષ્ણાત છે. જે. પી. પીઠાવાળા દર રવિવારે ૯-૦૦ થી ૧-૦૦ દરમિયાન સ્લીપ ડીસ્ક, મણકાની તકલીફ, ઘૂંટણને સોજો, પગની એડી અને કેણીને દુખા, ખભાનું જામ થઈ જવું કે વારંવાર ઊતરી જવું, બેન ટી. બી. શરૂઆતને પેલિયે, રીલેસિસ આદિ રોગોની સેવાભાવે સારવાર કરે છે. દવાના ખર્ચ દરદીઓએ આપવાને રહે છે. તેમાં પણ ચગ્ય દરદીને રાહત આપવામાં આવે છે. આ કેન્દ્રના સૌજક તરીકે કારોબારી સમિતિના સર્બી શ્રી પ્રવીણુભાઈ મંગળદાસ શાહ દર રવિવારે અચૂક હાર હી
વિલે પાર્લેમાં અસ્થિ સારવાર કેન્દ્ર
, 1 શનિવાર, તા. ૨૬-૧-'૮૫ના રોજ શરૂ થયેલા આ કેન્દ્રમાં દર મહિનાના છેલ્લા શનિવારે બપોરના ૩-૩૦ થી ૭-૦૦ દરમિયાન અસ્થિ નિષ્ણાત છે જે. પી. પીઠાવાલા સેવા આપે છે. આ કેન્દ્રના સંજક તરીકે શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ અને શ્રીમતી પણ લેખાબેન દેશી સેવા આપે છે. તેઓ સૌને અમે હાર્દિક આભાર માનીએ છીએ. ;
' : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારકામ વસંત વ્યાખ્યાનમાળા
સંધના ઉપક્રમે ઉપરોકત વ્યાખ્યાનમાળા તા. ૧૫, ૧૬, ૧૭ અને ૧૮ મી એપ્રિલ, ૧૯૮૫ એમ ચાર દિવસ માટે ઇન્ડિયન મરચન્ટ ચેમ્બરમાં રોજ સાંજના ૬/૧પ કલાકે યોજાઈ હતી. વિષય હતો સમાજવાદી સમાજરચનાથી દેશની પ્રગતિ થઈ છે ખરી?” ચારેય દિવસના વ્યાખ્યાતા અનુક્રમે સંસદ પ્રા. મધુ દંષ્મતે, નહેરુ યુનિવર્સિટી, દિલ્હીના પ્રા. એમ. એલ. સેધી, મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. પી. આર. બ્રહ્માનંદ અને ડી. એ. વી. કેલેજ, દિલ્હીના વાઈસ પ્રિન્સીપાલ ડો. ભાઈ મહાવીરે આ વિષય ઉપર રસપ્રદ પ્રવચને આપ્યાં હતાં. આ વ્યાખ્યાન–શ્રેણીનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાળાએ લીધું હતું તે માટે અમે તેમના આભારી છીએ. ભકિત-સંગીત અને પ્રવચને
સંધના ઉપક્રમે રવિવાર, તા. પ-પ-૮૫ના રોજ ૯-૩૦ કલાકે ભારતીય વિદ્યા ભવનમાં પ્રા. તારાબેન ૨. શાહના “માતૃદેવો ભવ અને ડે. રમણલાલ ચી. શાહના “અરિહંતદેવ’ એ વિષય પર મનનીય પ્રવચન યોજાયાં હતાં. કાર્યક્રમના પ્રારંભમાં કુ. ઈન્દુબેન ધાનકે અધ્યાત્મિક ગીત-ભજન દ્વારા શ્રેતાઓને પ્રભાવિત કર્યા હતા. શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શ્રી રજનીભાઈ વેરાના સહયોગથી આ કાર્યક્રમ આનંદ સંપન્ન થયા હતા.' શ્રી ધીરજબેન દીપચંદ શાહ રમકડા ઘરનું ઉદ્ઘાટન
સંધના ઉપક્રમે બાળકે માટેની આ વિશિષ્ટ પ્રવૃત્તિને પ્રારંભ થયો. રવિવાર, તા. ૫-૫-૮૫ના રોજ સાંજના ચાર વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી અક્ષય રાજેન્દ્ર શાહ (ઉ. વ. ૧૦)ના વરદ્ હસ્તે રમકડાં ઘરની પ્રવૃત્તિને ખૂલી મૂકવામાં આવી હતી. આ સમારોહના પ્રમુખસ્થાને કુ. પ્રાચી ધનવંત શાહ (ઉ. વ. ૧૦) અને અતિથિવિશેષપદે કુ. નિશિતા નીતિનભાઈ શાહ (ઉ. વ. ૮) હતાં. સંવના આ કાર્યક્રમમાં પ્રમુખ, અતિથિવિશેષ અને ઉદ્દઘાટક બાળકેએ બાળ શૈલીમાં સુંદર વકતવ્ય કયાં હતાં. શ્રીમતી કાકીલાબેન વકાણીએ બાળગીત એ રજૂ કર્યા હતા. આ પ્રસંગે શ્રી જે. આર. શાહ, શ્રી કે. પી. શાહ, શ્રી શૈલેશભાઈ કોઠારી, પ્રા. તારાખેન શાહ, ડે.અમૂલ શાહ અને ડે. રમણભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. - શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.
આ પ્રવૃત્તિને સજક છે. અમૂલ શાહને અમે આ તકે આભાર માનીએ છીએ. :- 1 - 5 : 5' , વિંટશ પ્રવાસે જનારાઓને શુભેચ્છા : :. ." .“સંધના આશ્રયે જૈન સમાજના વિવિધ ક્ષેત્રોની તેજસ્વી : વ્યકિતઓને વિદેશ પ્રવાસે મેક્લવાનું નાકી થતાં જૈન સમાજના