________________
તા. ૧૬-૪૮૬
પ્રબુદ્ધ જીવન
૨૪૧
શતાબ્દી વર્ષ હતું. ઇ. સ ૧૮૯૩માં ચિકામાં ભરાયેલી - વિશ્વષમ પરિષદમાં જેમ સ્વામી વિવેકાનંદ 'હિંદુ ધર્મને પ્રતિનિધિ તરીકે હાજર રહેલ તેમ સ્વ. વીરચંદ રાધવજી ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત થયેલા રમી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીનું કાર્યક્ષેત્ર એક એટલે એ બન્નેની તુલના કરતે એક લેખ મેં “પ્રબુદ્ધ જીવન માટે મોકલેલે, જે પરમાનંદભાઈને સ્વીકારવા યોગ્ય જણાયેલે નહીં. એટલે જૈન યુવક સંઘના કાર્યાલયમંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠ ભારત એ લેખ મને પરત મોકલેલે અને સૂચના આપેલી કે અનુકૂળતાએ મારે તેમને મળવું. તેમની સૂચના મુજબ હું એમને મળેલ ત્યારે મારા લેખ વિષે એમણે કહેલું કે સ્વામી વિવેકાનંદ સન્યાસી હતા. એની સાથે સ્વ. વીરચંદ ગાંધીની તુલના થઈ શકે નહિ. મેં મારું દષ્ટિબિંદુ રજૂ કરેલું કે વીરચંદ ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ હતા પરંતુ સાથે સાથે ષડદર્શનના પણ અભ્યાસી હતા. વિદેશમાં એમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષે પ્રવચને આપેલાં. વિશ્વધર્મ પરિષદમાં લંડનના એક પાદરીએ હિન્દુ ધર્મની
અણછાજતી ટીકા કરેલી ત્યારે રવ. વીરચંદભાઈએ વિશ્વધર્મ પરિષદના ગૌરવને છાજે એવે પ્રત્યુત્તર પણ આપેલે અને એમણે માનવસેવાના પણ કાર્યો કરેલાં વગેરે. આમ છતાં હું પરમાનંદભાઈને મારા દષ્ટિબિંદુની પ્રતીતિ કરાવી શકે નહીં. હું જોઈ શકે કે સ્વ. પરમાનંદભાઈના મનમાં સ્વામી વિવેકાનંદની ઊંચી પ્રતિષ્ઠા હતી.
. . આ પ્રસંગમાં મુખ્ય અને મહત્વની વાત એ છે કે લેખના સ્વીકાર-અરવીકારને નિર્ણય કરવાને સામયિકના તંત્રીને અબાધિત અધિકાર છે અને લેખકને તેનાં કારણે આપવાની
જરૂર રહેતી નથી. એવી કાર્યવાહીમાં તંત્રી પડે તે 'એમને ' પુષ્કળ સંય વેકાઈ જાય. આમ છતાં સ્વ. પરમાનંદભાઈ આવાં અબાધિત અધિકારના ભોગવટાના મતના ન હતા. પિતાને લેખકમિત્ર-પછી તે ગમે તેટલો મટે છે નાને હોય તે પણ એમને રૂબરૂ કે પત્રવ્યવહારથી પિતાનું દષ્ટિબિંદુ સમજાવતા. એમાં માનવીય સ્પર્શ હતા. નવેદિત લેખકની સાથે તેઓ આ રીતે આત્મીયતા કેળવતા. એમને માનવીય સંબંધમાં જીવંત રસ હતો.
પરમાનંદભાઈને પ્રવાસ-પર્યટનને ભારે શોખ. પરમાનંદભાઈ જૈન યુવક સંધના સભ્યોનું વખતોવખત પર્યટન ગે. કુદરતના સોંદર્ય અને સાનિધ્યને માણે, સાથીદારની મીઠી મજાક કરે. જૈન યુવક સંધની કારોબારી સમિતિના એક સભ્યની પત્નીનું નામ શ્રીમતી વિદ્યાબેન. એટલે એમના પતિને “વિદ્યાપતિ તરીકે સંબંધે. એવી નિર્દોષ મીઠી મજાક, પ્રવાસને સંવેદન પ્રવાહ, અકુંતિ નિખાલસ વ્યકિતત્વથી રસાઈને આવતા એમના કે સાથીદારો દ્વારા આવતા યાત્રાવૃત્તાંત પ્રબુદ્ધ જીવન’ના વાચકે રસથી માણતા.
પ્રબુદ્ધ જીવન” કે જૈન યુવક સંઘની પયુંષણ વ્યાખ્યાનમાળા કે ક્રાંતિને પિંડ બાંધતા બાંધતા એમને પં. સુખલાલજી. પં. બેચરદાસ, કાકાસાહેબ કાલેલકર, મુનિ જિનવિજય, ચીમનલાલ ચકુભાઈ વગેરે વિદ્વાને અને ચિંતકોને સથવારો મળ્યો. આવા ઉત્તમ કેટિના વિચારની ઉમરાવ–સભાના તેઓ સભ્ય હતા. આમ છતાં એમનું હાડ આમ સંભાનું હતું. એટલે સર્જનાત્મક કૃતિ કરતાં સમાજની સમસ્યા અને સામાન્ય લેકેના પ્રશ્નો તરફ એમને છેક અને ગતિ વિશેષ રહેતી.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાંત
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓનું પ્રેરકબળ છે.વિચાર જાગૃતિ અને વિચાર પરિવર્તન. માનવીને વિચારવંત કરે અને તેનામાં સારાસાર વિવેક જાગૃત કરે છે તેનું લક્ષ્ય રહ્યું છે. આ ધ્યેયને અનુલક્ષીને હાથ ધરાતી પ્રવૃત્તિઓના કારણે સાડા પાંચ દાયકાના અંતે આ સંસ્થા વિચારલક્ષી પ્રવૃત્તિનું સમાજ માટે મુખ્ય પરિબળ બની રહી છે.
“સંધ’ એના ૫૭માં વર્ષની યાત્રા હવે પૂરી કરે છે, ત્યારે વીતેલા વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મેટા ભાગની પ્રવૃત્તિઓને સવિગત અહેવાલ પ્રબુદ્ધ જીવનમાં અગાઉ પ્રગટ થયેલ છે. એટલે અહીં એ પ્રવૃત્તિઓ પર ઊડતી નજરે અવલોકન કરીશું. - વહીવટી અને આર્થિક દૃષ્ટિએ આ અહેવાલ તા. ૧-૧-૮૫ થી તા. ૩૧-૧૨-૮૫ સુધી અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સામાન્ય સભા તા. ૩૦-૪-૮૫ રોજ મળી ત્યાર સુધીને, એટલે કે તા. ૧૨-૪-૮૬ સુધીનો છે. સંઘના સભ્યો
' , ' ' ; “સંધના સભ્યોની સંખ્યા હાલ આ પ્રમાણે છે: પેટ્રન સભ્ય-૧૨૧, આજીવન સભ્ય-૧૬૧૭ સામાન્ય સભ્ય-૧૪૨ અને “પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે-૪૬૦. ' . '
કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોને અમને સારો સહકાર સતત સાંપડતો રહ્યો છે, જે માટે અમે તેમના ખૂબ આભારી છીએ. સાહિત્ય, શિક્ષણ, ધર્મ, રાજકારણ, વિજ્ઞાન, મને વિજ્ઞાન, સમાજસેવા ઈત્યાદિ વિવિધ ક્ષેત્રના વિવિધ વિષયો પર લેખ છાપીને પ્રબુદ્ધ જીવનમાં વૈવિધ્ય જાળવવા પ્રયત્ન કરીએ છીએ.
પ્રબુદ્ધ જીવન’ના હિસાબે પ્રગટ કર્યા છે, તે અનુસાર વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચને વધારે રે. ૪૯,૬૮૭/૨૧ થયે છે. વહીવટી ખર્ચમાં વધારો અને વધતા જતા કાગળના અને છાપકામના ભાવને લક્ષમાં રાખી પ્રબુદ્ધ જીવનનું લવાજમ રૂ. ૨૦/- હતું તે તા. ૧-૧-૧૯૮૫થી વધારીને રૂા. ૩૦/કરવામાં આવ્યું છે.
પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખેને અન્ય દેનિકે અને સામયિક ઉદ્ભૂત કરે છે એ આપણા માટે ગૌરવની બાબત છે.
શ્રી મમ. શાહ સાવજનિક વાચનાલય અને પુસ્તકાલય, *
પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રે ૨૧/પનાં પુસ્તક વસાવવામાં આવ્યાં. વર્ષ આખરે આશરે ૧૩૦૦ પુરતÈ છે. આ વર્ષ દરમિયાન આવા કરતાં ખચ વધારી ૪, ૫/૮ થશે. તેમાંથી બૃહદ મુંબઈ મહાનગરપાલિકા તરથી જ મળેલ ગ્રાના રૂ. ૧૦,૦૦૦/- બ૬ જતા એકર ખાધા છે. વૈ ષs૮ ના રહી છે. જિ. . . . . . . .
- પ્રબુદ્ધ જીવન” શ્રી જૈન યુવા સંધનું મુખપત્ર છે, તેમ : એક વૈચારિક સામયિક પણ છે. યથાશકય નિયમિતપણે મટે