________________
૨૧૮
ફ્રાનિથલ ટ્રાન્સપ્લાંટની સફળતા :
જો કાનિયા બરાબર રીતે સાચવવામાં આવ્યો હોય અને ચોગ્ય સંજોગામાં ઓપરેશન થાય અને દી'ની શારીરિક સ્થિતિ સારી હોય તે આવા ઓપરેશનની સળતા ૭૫-૮૦ ટકા ટકા ગણી શકાંય.
પ્રભુ જીવન
વિકસિત દેશમાં યોગ્ય સ’જોગાની અનુકૂળતા અને ભીડિયાની શોધને હિંસાખે ૯૦-૯૫ ટકા આપરેશન સફળ થાય છે.
એ કહેવુ ધિવુ જરૂરી છે કે અન્ય કોઇ પશુ ટ્રાન્સપ્લાંટ હિત્ય, કીડની વગેરે કરતાં કાનિ યેલ ટ્રાન્સપ્લાંટ કાનિયાણું જ આધુ ખર્ચાળ અને વધારે સળ રહ્યાં છે. ઉપરાંત કાનિયા હમેશા મરજી થયેલ વ્યકિતના જ વાપરવામાં આવે છે.
પ્રનિયલ ટ્રાન્સપ્લાંટમાં ખાસ સાધનામાં સ્લીટ લેપ અને ઓપરેટીંગ માઇક્રારકાપની જરૂર રહે છે. આ બંને સાધના Precision Insóruments ગણી શકાય. અને આપણા દેશમાં જે પ્રાપ્ય છે તેની ગુણવત્તા વિકસિત દેશા કરતાં ઓછી છે. એમ નિષ્ણાતેાનુ' કહેવુ છે. ઉપરના ખ'ને સાધનાની કિં"મત દરેકની લગભગ રૂ. ૧,૨૫,૦૦૦/- છે. આયાત કરેલા આ સાધને આપણે ત્યાં ઘણી હૉસ્પિટલે, જ્યાં ટ્રાન્સપ્લાંટ થાય છે, ત્યાં ઉપલબ્ધ નથી. આમ થાય તો આપણે ત્યાં થતાં કાનિયલ ટ્રાન્સપ્લાંટ વધારે આસાન અને સફળ નીવડે. એમ નિષ્ણાતનુ કહેવુ" છે. કાનિ`યલ ટ્રાન્સપ્લાંટના મુખ્યત્વે ખે પ્રકાર છે :
(૧) પેનિટ્રૅટીગ ગ્રાફ્ટ : આની અંદર બ્રાનિયાના આખે ન્માગ સંપૂર્ણ જાડાઈ સુધી અપારદર્શક હોય છે અને તેની -જગ્યાએ નવા પાર' કાનિયા મૂકવામાં આવે છે.
(ર) લેમ્પેલર ગ્રાફ્ટ કાનિયામાં જુદા જુદા કાષાના ડમાંથી અમુક જ પડામાં અપારદર્શકતા હોય તો તેટલા જ ભાગ દૂર કરી તેની જગ્યાએ પાદક કાનિયાનું પડ બેસાડવામાં આવે છે. ચક્ષુદાનના સકલ્પ-પત્ર :
તા. ૧૪-૩૬ મેતિયાનું ઓપરેશન પ્રમાણમાં ઘણું સહેલું હોય છે અને તેમાં ચેપ લાગવાના કે બીજો ખતરો થવાની શકયતા ઘણી ઓછી રહે છે. ટ્રાન્સપ્લાંટ માટે આવું ન કહી શકાય આથી ટ્રાન્સપ્લાંટ હોસ્પિટલમાં જ થવુ જરૂરી છે. અને ગરીબ દર્દીઓના ભાગે ફકત આંકડાઓના પ્રચાર અર્થે ટ્રાન્સપ્લાંટ કરવુ એ ધણ ખેડુ છે. હકીકતમાં તે ઘણુય કેમ્પોમાં મોતિયાના ઓપરેશન પછી પણ દર્દીને જે ૩ થી ૪ દિવસ રાજ તપાસીને ધ્યાન રાખવાની આવશ્યકતા ઉપર લક્ષ્ય અપાતું નથી. જે દિવસે કૅમ્પ થવાના હોય ત્યારે કાકા અને ડાકટરો ઉત્સાહમાં ઓપરેશન કરી નાખે છે પણ પછી દદીઓની તપાસ થતી નથી અને કઈ પણ Complication થાય તે કાઈ ધ્યાન આપવા હાજર નથી હોતું. એક તો કૅમ્પ જે જગ્યાએ થતાં હોય ત્યાં હોસ્પિટલ જેટલી સ્વચ્છતા કે સગવડતા હોવી શકય નથી જેથી દદીને ચેપ (Infection) લાગવાની શકયતા વધારે રહે છે. આમ હાવાથી એપરેશન પછી દદી'નું નિરીક્ષણુ વધારે ધ્યાનથી કરવું જરૂરી છે. આ લેખકના મત પ્રમાણે નેત્રયજ્ઞનુ આયેાજન કરનારાઓએ ઓછામાં ઓછા ૩ થી ૪ દિવસ સુધી પૂરા સમય માટે નસ અને રાજ ડૅાકટર દ્વારા દદીઓની તપાસ કરવાને બદોબસ્ત કરવા જોઇએ. પ્રચાર અર્થે દદી'ની સખ્યા વધારવામાં પણ ઘણી વખત ગવ* લેવામાં આવે છે, પણ પૂરતું ધ્યાન આપવામાં આવતુ નથી, ચક્ષુ લેવા માકલવાના ખર્ચે :
ઘણીયે વાર અમુક કલા કે સંસ્થાઓ દ્વારા કાર્ય ક્રમે ગઢવી મોટી સંખ્યામાં ચક્ષુદાન માટેના સકપ--પુત્રા ભરાવવામાં આવે છે. આવા કાયક્રમેા દ્વારા ચક્ષુદાન વિશે થોડી ઘણી માહિતી કે સમાનતા ( Awareness) જરૂર આવે છે. પશુ ચક્ષુદાનની ખરેખરી પ્રાપ્તિમાં બહુ જ છે કે નહિવત્ ફાયદો થાય છે. ચક્ષુદાનનું સંકલ્પ-પત્ર ભરે અને મૃત્યુ થાય તેના વચ્ચેના ગાળામાં આ વસ્તુ તદ્દન વિસરી જવાય છે. પચીસ વર્ષના યુવક સંકલ્પ – પત્ર ભરે પણ તેનું માત -ચાલીસ – પચાસ વષ બાદ થાય ત્યારે જે ખેંક પાસે આ સંકલ્પ--પત્ર પડયા હોય તેના કઈ અર્થ સરતા નથી. આવા હજારો સકલ્પ-પત્રો ચક્ષુખે કાની Files માં પડયા હોય છે પણ તેની કંઇ ખાસ ઉપયોગિતા રહેતી નથી. એના કરતાં તે આવી કાખા કે સ'સ્થા ખરેખર પાંચ કે દસ તેત્રે મેળવવાના જ સૌંકલ્પ કરે તે આ પ્રવૃત્તિને વધારે વેગ મળે. કેમ્પામાં થતાં ટ્રાન્સપ્લાંટ અને મેતિયાનાં આપરેશન :
નેત્રયજ્ઞ (અખાના કેમ્પ) વિશે આપણે અવારનવાર વાંચીએ છીએ. આ કૅમ્પામાં બહુધા મેતિયાનાં ઓપરેશન કરવામાં આવે છે. કાઇ કાઈ વાર ઉત્સાહમાં આવા કેમ્પોમાં ક્રાનિ યલ ટ્રાન્સપ્લાંટ પશુ થતા હોય છે. પણ મેતિયાના ઓપરેશન કરતાં ટ્રાન્સપ્લાંટમાં ઘણા તફાવત છે અને ટ્રાન્સપ્લાંટમાં આપરેશન પછી એક મહિના દર્દીને સંપૂર્ણ, નિરીક્ષણ હેઠળ રાખવા જરૂરી છે. કંઇ પણ ચેપ લાગે કે ખીજા કં છે પણ Complication થાય તા સર્જને ધ્યાન રાખવુ જરૂરી છે.
ચક્ષુ લેવા માટે ડોક્ટર તથા અન્ય વ્યકિતની સેવા નિઃશુલ્ક પ્રાપ્ત થાય તે પણ ચક્ષુદાતાને ત્યાંથી આખા લેવા અને તેને અન્ય જગ્યાએ મોકલવામાં ઠીક ઠીક ખર્ચો થાય છે. ચક્ષુ મોકલવા માટે થર્માંકાલ ખાકસ, ચક્ષુ રાખવા માટે શીશી, લેપ્સ, બરફ, વાહન—ખચ' અને ચક્ષુ કાઢવા માટે એ ટિખાયા– ટિકસ ાના ખચ, આ દરેકનું વિશ્લેષણ નીચે પ્રમાણે થઇ શકે
(૧) થŕકાલ ખાકસ (જ્યારે ચક્ષુ બહારગામ મેાકલવામાં આવે છે ત્યારે ખાક્ષ વધારેમાં વધારે ખે વખત જ ઉપયોગમાં આવે છે.) એક ખાક્ષની કિંમત શ. ૪૦-૦૦ (૨) શીશી અને લેની કિંમત રૂા. ૯૦-૦૦ થાય છે. અને કાઈ વખત મેકલ્યા પછી તે પાછા આવતા નથી.
(૩) ખરફ
૨. ૨-૫૦ ૩. ૩૦-૦૦
(૪) તાર / ટપાલ / દવા
(૫) ચક્ષુ લેવા દાતાને ધરે જવું' ત્યાંથી તેને એરપેટ પંડુાંચાડવા. આમાં સરેરાશ રૂા. ૧૦૦-૧૫ ના ખ` સહેજે ગણી શકાય.
(૬) આ ઉપરાંત પ્રચાર સાહિત્ય, વહીવટ વગેરેમાં પણુ સારા એવા ખચ લાગે છે. મહારાષ્ટ્ર સોસાયટી ફાર નેશન એક્ ઝ તરફથી ‘ચક્ષુદાન' નામક પ્રકાશન દર મહિને બહાર પાડવામાં આવે છે. ધાળકા રેડક્રોસ તરથી ‘આદશ દાન’ નામનુ પ્રક્શન બહાર પાડવામાં આવે છે. આ પ્રકાશન ચક્ષુદાનની પ્રવૃત્તિ પ્રસારણમાં સહાયભૂત થાય છે. હરિકસનદાસ હૈસ્પિટલ દ્વારા પણ પરિપત્ર બહાર પાડી દી અને તેનાં સગાંવહાલાને ચક્ષુદાનની જરૂરિયાત વિશે માહિતી પૂરી પાડવામાં આવે છે.
ઉપરના દરેક ખર્ચ લક્ષ્યમાં લેતા એક ચક્ષુદાન પાછળ સરેરાશ શુ. ૨૦૦ થી ૩૦૦નો ખર્ચ' આંકી શકાય. આ ખચ ઉપરાંત સેવાની જરૂર પડે છે તે જુદી. એક અંદાજ પ્રમાણે મરજિયાત એક ચક્ષુદાન પાછળ ડૉકટર સ્વયંસેવક વગેરેનાં મળીને કુલ્લે ૫૦ ક્લાક થાય છે. બહુધા જો આની કિંમત મૂકવામાં આવે તે આ આંકડા ઘણા જ મોટા થવા પામે. હાલ મેટા ભાગની ચક્ષુખે કાને કાઇ પણ સરકારી મદદ મળતી નથી અને લગભગ ખાનગી દાન અને મદદ ઉપર જ નમવું પડે છે.