________________
*
પ્રહ જીવન
તા. ૧-૧-૯ *
મારું બાળમન શાંત ન રહી શક્યું. બા ઘરકામ પડતું મૂકી મને શાંત રાખવા બેત્રણ કલાક સુધી મને ખભા ઉપર રાખી . વસે હાથ ફેરવતી મહોલ્લામાં એક ઘેરથી બીજે ઘેર ફરતી રહી. આમાં અસામાન્ય કશું નથી. અસંખ્ય બા આમ કરે છે, પણ એમ પોતાના બાળક માટે ચિંતા કરતી બાના હાથમાંથી બાળકના વાંસા ઉપર જે પ્રેમનું ઝરણું વહે છે તે કેટલાં બાળકને મેટી વયે વૃદ્ધાવસ્થામાં યાદ આવતું હશે ? મને તે કેમ યાદ રહ્યું છે તેને આજના મનોવૈજ્ઞાનિકે જે અર્થ કરે છે તે કરે, મને તેમાં માતૃપ્રેમની દેવી આશ્ચર્ય મયતાને અનુભવ થાય છે. ' ' ૨ : '
- પણ માણસના હૃદયને કેાઈ ભાવ સંપુર્ણ શુદ્ધ નથી હેતિ. તેના પ્રેમમાં પણ મોહને અંશ ભળેલું હોય છે. બાના પ્રેમમાં એવે મેહને અંશ હતા તે બતાવો એક પ્રસંગ મને ખૂબ યાદ રહી ગયેલ છે. હું વાસમાં રસ્તા ઉપર લાંબા પગ કરીને બેઠે બેઠે કંઈક રમત હતું, ત્યાં કે બરફગેળાની લારીવાળા આવ્યું. હું રસ્તામાં બે હતો. તે તરફ તેનું ધ્યાન ન રહ્યું અને તેની લારીનું આગળનું એક પૈડું મારા પગ ઉપર થઈને ચાલ્યું, મેં ચીસ પાડી. બા કપડાં જોતી હતી. તેમાં હાથમાં ધકહ્યું હતું એ લઈને તે દોડતી આવી અને લારીવાળાના શરબતના શીશાઓ ઉપર તૂટી પડી. મને બહુ ગંભીર ઈજા નહોતી થઈ, પણ વીફરેલી બાએ એ કંઈ જોયું નહિં. અને ગુસ્સાના આવેશમાં તેણે લારીવાળાના બધા શીશા તેડી નાખ્યા. પ્રસંગ યાદ આવે છે. ત્યારે હું વિચારું છું, માતૃપ્રેમ હંમેશાં આ આંધળો હો હશે? જના ધર્મસંસ્કારની દૃષ્ટિ સ્ત્રીના પ્રેમમાં આવી નિબંળતા જોતી, અને તેથી સ્ત્રીને પુરુ કરતાં ઊતરતી માનતી. પ્રખ્યાત અંગ્રેજ મહાકવિ મિલ્ટન એમ માનત અને તેથી તે અર્વાચીન માનસના વાચકોને, સ્ત્રીઓ અને પુરુષ બન્નેને ગમતો નથીસી. એસ. લુસ નામના એક કેથલિક વિવેચકે મિલ્ટન ઉપર પુસ્તક લખ્યું. છે તેમાં તે મિલ્ટનના દષ્ટિબિંદુને બચાવ કરતાં પુસ્તકનાં સ્ત્રી વાચકોને પૂછે છે? બહેન, તમારા બાળકને પોશીના બાળકે માયુ હોય તે તમે તેની માતાને ફરિયાદ કરશે કે તેના પિતાને? પ્રશ્નને અર્થ એ છે કે બાળકની લડાઈમાં માતા પિતાના બાળકનો દોષ જોઈ શકતી નથી, પિતા જોઈ શકે છે, પણ તેથી માતાને સ્વભાવ બદલાઈ પિતાના જે થાય એમ આપણે ઈચ્છીએ? પ્રશ્ન બહુ મૂંઝવણભર્યો છે. પિતાના બાળકની વિરુદ્ધ ન્યાય કરી શકે એ માતાને પ્રેમ કેટલાં બાળકને ભાવે? મને પિતાને બાને એ પ્રેમ ભાવ્યું હોત કે કેમ એ વિશે મને પૂરી શંકા છે.
દાદીના પ્રેમમાં બાના પ્રેમના જેવી મીઠાશ નહોતી, પણ હું તેમની સાથેના સંબંધમાં વધુ મોકળાશ અનુભવતે અને કુટુંબના સભ્યો સાથે જે થોડા સમય ગાળીને તેમાં તેમને સાર, હિરસે રહે. બાળકને માતાના ઊભરતા પ્રેમની જરૂરી હોય છે, પણ બધાં બાળકોને સતત એવા પ્રેમના પ્રવાહમાં નાહ્યા કરવાનું કે ભીંજાયા કરવાનું ગમતું નથી, એમ થવું એ એમના સ્વસ્થ વિકાસ માટે હિતકર પણ નથી. તેમનું ઊર્મિતંત્ર માતાપિતાના પ્રેમ કરતાં દાદાદાદીને પ્રેમ વધુ સ્વસ્થતાથી જીરવી શકે છે. મારે દાદા નહોતા, પણ દાદી હતાં. તેઓ નિરક્ષર અને સ્વભાવે અણઘડ હતાં. અને તેમણે સંસારસુખ અલ્પ જોયેલું. દાદાને પહેલી પત્નીથી પુત્ર નહોતું એટલે તેઓ મોટી ઉંમરે દાદીને પરણી લાવેલા. કહેવાતું કે તેમણે, જેમાં મારો જન્મ થયો હતો અને મારા બાળપણનાં પહેલાં
પહેલાં પાંચ વર્ષમાં અમે ગાળ્યાં હતાં તે ઘર બંધાવવાનું શ. કર્યું ત્યારે તેના પાયામાં એક ચકલીએ માળે બાંધ્યો હતે એ જોઈને પોશીઓએ તેમને કહેલું, ગોપાલદાસ, તમારા ઘેર હવે ઘડિયું બધશે. તે પછી થે સમયે દાદા કોઈની જાનમાં બારેજડી પાસે લાલી ગામે ગયા હશે ત્યાંથી દાદીને પરણી લાવેલા. લગ્ન પછી એકાદ વર્ષે પિતાને જન્મ થયે અને તે પછી એક વષે દાદા ક્ષયથી મૃત્યુ પામ્યા. બાળપુત્ર, ઉછેરીને મેટ કરે એવી દાદીમાં બહુ સમજ નહોતી, પણ દાદાના પહેલાં પત્ની વ્યવહારકુશળ અને સમજુ હતાં. એ જૂનાં માધરનો ભાર ઉપાડી લીધે અને પિતાને મેટા કરી ભણા”. (એ વાત પિતા ઉપરના હપ્તામાં આવશે.) મારા જન્મ પહેલાં એ, વડીલ દાદી મૃત્યુ પામ્યાં હતાં, એટલે મેં મારાં સગાં દાદીને જ જોયેલાં. એમનામાં બુદ્ધિ ઓછી હશે, પણ મને તેમની સાથે, ગમતું. સ્વભાવ કજિયાળે હતે પણ કડવો નહોતો. બીજો પજવતાં પણ મારી સાથે સરળતાથી વર્તતા. એટલે કે, જાતના સંકેચ વિના હું એમની સાથે હળી જતે.. શિયાળામાં તેઓ રાત્રે કાલાં ફેલવા બેસે ત્યારે બહેનઅને હું તેમની સાથે ફિલવા બેસતાં અને હું તેમન. પાસે વાત કહેવડાવતે. એ વાત કહેતાં એમાંની કઈ મને યાતું નથી. પણ મને એવું ઝાંખું સ્મરણ છે કે તેમને બે ત્રણે વાત જ આવડતી અને તે, વારાફરતી. તેઓ કહ્યાં કરતાં ઉનાળામાં ગામમાં રામલીલાવાળા આવે ત્યારે હું રાત્રે ઉજાગરે કરીને ખેલ જેવા જતે, અને બારેક વાગ્યે આવી, દાદી ઓસરીમાં કાથીની ઢેલડીમાં ઊંઘી ગયાં હોય તેમની સાથે સૂઈ, જો દાદીના મૃત્યુ પછી એક દિવસ એમ એકલે. ઊધી ગયે હતે.. અને સવારે ઉઠીને જોયું તે મારી સેડમાં કુતરું લપાઈ ગયું હતું.) ચોમાસું આવે ત્યારે પ્રાણ માસમાં દાદી સાથે ચાલીને શાહીબાગમાં સરકીટ હાઉસની સામે ભીમનાથના ઓવારે નાહવા જતે. આજે જ્યાં સિવિલ હોસ્પિટલ છે એ પડતર ખેતરોની જમીન હતી તેને એનંગ અંબાલાલ સારાભાઈના થેડાં વર્ષ ઉપર બંધાવેલા રિટ્રીટ બંગલો આગળ નીકળનાં અને આગળ જતાં. ભીમનાથના ઓવારે નદીના ડહોળા પાણીમાં નાહવાનું, નાહીને મંદિરમાં દર્શન કરવાનાં અને મંદિરની બહાર બેલા ગોરમહારાજેમાંથી કેઈન, પાસે કપાળે ચાંલે કરાવવાને, એ બધાંના ઉત્સાહથી થાકયા વિના દાદી સાથે ચાલીને પાછો ઘેર આવો. લગભગ આખે માસ આમ ચાલતું. દાદી કયારેક લાલી પિયર જતાં ત્યારે હું તેમની સાથે જ, અને જો કે ત્યાં કેળિયા વાસણ જેવું વાતાવરણ નહોતું તેય થડા દિવસ ત્યાં રહેવાનું ગમતું.
આ બધાંના બદલામાં મેં જેમ બાના પ્રેમના બદલામાં તેને કંઈ નહતું આપ્યું તેમ દાદીને પણ કંઈ ન આપ્યું. ઊલટું, એક પ્રસંગે એમને ખૂબ વાગ્યા હશે એવા શહે બે હતા. એક દિવસ રાત્રે હું દૂધની સાથે રેટ ખાતે હતિ. (એ મારો બાળપણને પ્રિય ખોરાક હતા. બા સવારે રોટલી-દાળ-શાક બનાવતી. ભાત રાંધતી પણ હું તે બહુ ખાતે નહિ અને બપેરે દદી રોટલા બનાવતાં તેમાંથી રાત્રે દૂધ સાથે ખાતે બાનાં ગરમ રોટલી-દાળ શાક કરતાં દાદીને લંડ રિટલે દૂધ સાથે મને વધુ ભાવતે. તેને રવાદ મને એટલું યાદ રહી ગયે છે કે મારા શરીરની સ્થિતિમાં કંઈક ચમત્કાર થાય અને હું નિયમિત ઈચ્છા પ્રમાણે ખાઈ શકું તે દરરોજ એક વાર દૂધ - રોટલે ખાવાનું પસંદ કરું (ચાલીસ વર્ષ ઉપર ૧૯૪૪ના ડિસેમ્બર