________________
૨૦૧
રાખવાના ગમે તેટલા પ્રયત્ન કરું તેાય અંદરના બંધ તૂટી જાય અને આખામાંથી ચોધાર આંસુ વરસે. કેટલાય કલાક એમ ચાલ્યું. રડીરડીને આંખેા લાલચેાળ થઇ ગઇ. મારી જિંદગીમાં હું આ એક જ વાર મન માકળું મૂકીને રાયે છું મારી ૫૧ વર્ષની ઉમરે પિતા મૃત્યુ પામ્યા ત્યારે તેમના શબ્દ ઉપર માથું મૂકી હું રાયે હતા, પણ પાંચ મિનિટમાં એક પિતરાઇ વડીલ મારો હાથ પકડીને દૂર લઈ ગયા અને હું શાંત થઇ ગયા. હવે પછીના હપ્તામાં હુ એ પિતા સાથેના મારા સંબંધની
વાત લખીશ.
બહેનના પુત્ર એના જીવનમાં સુખી થયા છે અને મેં બહેનને પ્રેમ આપ્યો હતો તેને પૂરો ખèા વાળી રહ્યો છે.
રાષ્ટ્રભાષા હિન્દીમાં વિચારગેષ્ઠિ ‘સંઘ'ના ઉપક્રમે રાષ્ટ્રભાષા હિન્દીમાં વિચારગોષ્ઠિના એક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેનુ ઉદ્ઘાટન મુંબઈ મ્યુનિસિપલ કાર્પારેશનના મેયર શ્રી છગન ભુજમળ કરશે.
આ કાય‘ક્રમનુ પ્રમુખસ્થાન . રમણલાલ ચી. શાહુ સંભાળશે. જ્યારે અતિથિવિશેષ સ્થાને શ્રી હશિંકર (અક્ષ, રાષ્ટ્રીય હિન્દી સંસ્થાન) પધારશે.
વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ
વ્યાખ્યાતા :
ડા. વિનાદ ગાદરે અધ્યક્ષ, હિન્દી વિભાગ મુંબઇ યુનિવર્સિ'ટી વિષય :
મધ્યકાલીન ભકિત પ્રવાહ
પ્રબુદ્ધ જીવન
વ્યાખ્યાતા :
શ્રી વિશ્વનાથ સચદેવ
મુખ્ય ઉપ-સપાદક
‘નવભારત ટાઇમ્સ'
વિષય :
હિંસા
સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામની સામે, બીજે માળે, મુ*બઈ-૪૦૦૦૪.
સમય : શનિવાર, તા. ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૮૬,
સાંજના ૪ ક્લાર્ક.
રસ ધરાવતાં ભાઈ – બહેનેાને પધારવા જાહેર નિમ ંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ
ઉપ-પ્રમુખ સંતલાલ નરસિંગપુરા
સચેન્જ ક
કે. સી. શાહ પન્નાલાલ ૨. શાહ મત્રી
F
તા. ૧૬-૩
વાર્ષિક સ્નેહ સમ્મેલન
શ્રી મુંબઇ જૈન યુવક સધનું વાર્ષિ'ક સ્નેહ સ'મેલન શ્રી વિદ્યાએન મહાસુખલાલ ખંભાતવાળાના આર્થિક સહયાગથી રવિવાર, તા. ૨ ૩-૧૯૮૬ના રાજ સવારના ૧૦-૦૦ ાકે તેજપાલ સભાગૃહમાં યોજવામાં આવ્યુ છે.
આ પ્રસંગે ‘મહાવીર વદના'ને કાર્યાક્રમ રજૂ કર્ગમાં આવશે. કાર્યક્રમના અંતે બાજુમાં લક્ષ્મીનારાયણ મદિરમાં ભાજન (મુફે લચ) રાખેલ છે.
'રને–સ'મેલન માત્ર પેટ્રના, આજીવન સભ્ય અને વાર્ષિક સામાન્ય સભ્યો પૂરતું મર્યાદિત છે અને ત પ્રવેશપત્ર ધરાવનારને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશપુત્રના ઉપયાગ સભ્યોએ પેાતાને માટેજ કરવાના રહેશે. અન્યને તે આપી શકાશે નહિ.
પ્રવેશપત્ર એક સભ્યને એક જ મળશે. જગ્યાની મર્યાદા હાઇ વિશેષ પ્રવેશપત્રા મળશે નહિ.
કાર્યક્રમ માટે પ્રવેશપત્ર તેમ જ ભેજના સાથે લાવવુ જરૂરી છે. એ બન્ને સધના કાર્યાલયમાંથી તા. ૨૪-૨-૮૬ થી તા. ૨૭-૨--'૮૬ સુધીમાં સવારના ૧૨-૦૦ થી સાંજના પ-૦૦ કલાક દરમિયાન મંગાવી લેવા સૌ સભ્યાને વિનંતી છે.
લિ. ભવદીય, જય'તીલાલ પી. શાહુ સાજક
કે. પી. શાહ પન્નાલાલ ૨. શાહ મંત્રીએ
આધ્યાત્મિક વ
સંધ'ના ઉપક્રમે સંધના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં દર શનિવારે અપેારના ૩-૩૦ થી ૫-૩૦ સુધી આવ્યાત્મિક વગ ચાલે છે. જેનુ સંચાલન ૫. પનાલાલ જગજીવન ગાંધી કરી રહ્યા છે. આ વર્ગ'માં સારી સખ્યામાં ભાઈ-બહુના લાભ લઇ રહ્યાં છે.
Kay; $42
શ્રી પનાભાઈ ગાંધી પોતાના નિવાસસ્થાને (૦૬, શ્રી પાળનગર, જે. મહેતા રોડ, મુંબઇ-૬.) દર મંગળવારે અને ગુરુવારે અપેારના ત્રણથી ચારના સમયે પશુ આધ્યાત્મિક વર્ગો ચલાવે છે. આ પ્રવૃત્તિમાં રસ ધરાવનારાં ભાઈ-બહેનોએ ‘સંધ’ના કાર્યાલયમાં સપર્ક કરવા વિનંતી છે.
ચુરાયાત્રા સ્પાન્સરશિપ ચાજના
સંધ' તરફથી ગયા વષની જેમ આ વર્ષે પણ જુન— જુલાઈ મહિનામાં પણ પાંચેક વ્યકિતઓને સ્પેન્સરશિપ યોજના હેડળ ઇંગ્લેન્ડ અને યુરેોપના પ્રવાસે મેકલવાનું નક્કી કરવામાં આવ્યુ છે. દાતાઓ તરફથી મળેલાં વચનો અને નક્કી થયેલી વ્યકિતઓનાં નામ હવે પછી જાહેર કરવામાં આવશે.