________________
પ્રશુદ્ધ જીવન
ઉપર એમના માગ વધુ સરળ બને. આમ આત્માના વિષયમાં ઇન્ડિયનામાં વિવિધ માન્યતાઓ પ્રવતતી હતી. વ્યક્તિના જીવનમાંના આચરણ ઉપર મૃત્યુ પછીના ભવિષ્યને આધાર રહે અને માનવ વન રીતે મળે કે ન મળે અનેા આધાર રહે.
આ ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ શકે છે કે અમેરિકાના આ વસાહનીએ આત્માને અમર માનતા હતા. અને કમ* પ્રમાણે કરી દેહ ધારણ કરવા પડે કે ન પડે એવું સ્વીકારતા હતા. આમ કમ' અને પુનઃજમના સિદ્ધાંત ભારતીય માન્યતામાં છે તે આ પ્રજામાં પણ જોવા મળે છે. પાંચ સૂક્ષ્મની અનુશ્રુતિ :
નાહુઆ ઇન્ડિયાની એક માન્યતા છેઃ પાંચ યુગમાંના ચાર તા દી'કાલ ઉપર નાશ પામી ચૂક્યા હતા. અને એમના પહેલા અચ્ચે તેને ચિત્તાના ધાટની અમેરિકન જંગલી બિલાડીનું પ્રતીક આપવામાં આવ્યું. આ પશુઆમાં અને અંધકારમાં રહેલી પ્રેરક શકિતનું સત્તાકાય હતું. એના એક પણ માનવ રહેવાસીને નામુદ્ર થવામાંથી બચાવવામાં આન્યા નહાતા. પેલી જંગલી બિલાડી એ બધાંને ગળી ગઈ હતી. એ પછી પવિત્ર આત્માના યુગરૂપ વાયુના સૂર્ય' આવ્યા, જે એક ચેકકસ તિથિએ-તારીખે દેહધારી થયા. પરંતુ જરૂરી એવા મુકત કરનારા સિદ્ધાંત ક્ષણવાર માટે ગેરહાજર હતા અને એ યુગના માનવાનું વાનરોમાં પરિવતન થયું હતું. આના પછી વર્ષના સૂય, અગ્નિના સૂર્ય' આવ્યા, પરંતુ એનાં પ્રાણી સહીસલામતી માટે ઊડી જવા શક્તિમાન થયાં હતાં. ચાર સૂર્યામાંના છેલ્લા પાણીના સૂર્ય' હતા, જેના સમયમાં સમુદ્રમાંનાં માલાંઓનું સર્જન થયું, પરંતુ આ સૂર્યના આવેલાં પૂરાને કારણે વિનાશ થયો.
પૃથ્વી, વાયુ, અગ્નિ અને પાણીનાં પ્રાણીઓનાં ક્ષતિના, આ ચાર સૂર્ય હકીકતે ચાર મૂલ તત્ત્વાના ખ્યાલ આપે છે. એ પ્રત્યેક જાતે જ નાશ પામનારાં હતાં, એના જ્યારે પાંચમા સૂર્યના એલિન (ચાર ગતિ) પ્રગટ થયા ત્યારે સર્જનનાં અલગ અલગ તત્ત્વોને માટે એકઠાં થવાનું શકય બન્યું અને આજના જીવંત સૂર્યને આકાર મળ્યા, ખેશક આપણે કહી શકવાની સ્થિતિમાં નથી કે આ સૂર્ય' અમર-અવિનાશી છે. એ તો જો પુનરાગમનની સીડી ઉપર માનવજાત ચડે તે જ અવિ નાશી ખતી શકે. આ સીડીને માયાના પંચાંગ પ્રમાણેના ૨૨ દિવસેાની સ'જ્ઞામાં પ્રતિનિધિત્વ પામી છે. આ પુનઃ સજનની પ્રક્રિયાનુ... પ્રતીક નાહુનુ' પણુ હતુ. જે સજ'ન થવાના મુખ્ય હેતુ હતા: જો હેતુ સિદ્ધ ન થાય, પાર ન પડે તા વિશ્વના નાશ થવા જ રહે.
નાહુઆની અનુશ્રુતિના કેટલાંક મતાંતરોમાં સર્જન પ્રક્રિયાના ક્રમ અદ્દલાયેલા પણ જોવા મળે છે. પહેલા પાણીના સુ, પછી વાયુના, ખાદમાં અગ્નિને અને છેલ્લે પૃથ્વીને એક મતાંતર પ્રમાણે-જ્યારે પહેલે સૂર્ય` નાશ પામ્યો ત્યારે માનવ દંપતીએ શુકામાં આશ્રય લીધો અને પૂરમાંથી અચી ગયું. માણસ અને સ્ત્રી ખીા પૂરમાંથી છુટવા શક્તિમાન થયાં અને એ બેઉ પેાતાની સાથે અગ્નિની સૌંરક્ષક અક્ષિસ લજી ગયાં કે વાસ આવતાં જે અગ્નિ ત્રીજા સૂર્યના વિનાશ કરવાના હતા. જયારે ચેથા સૂર્ય'ના વિનય થયા ત્યારે માનવે કેટલીક પોષક વનસ્પતિઓને ઋચાવી લીધી અને પાંચમાં વર્તમાન સૂર્યનાં યુગમાં તાજુ જીવન શરૂ કરવાને એ
તા ૧૬-૨-૨૬૪
શક્તિમાન થયે.
આ યુગેામાંના એક યુગમાં પરમ શ્વરે તાતા' અને તેના' નામના માનવ દ્ર પતીને માકલ્યાં અને એક મેટા વૃક્ષમાં ખારુ' અનાવવાનુ અને એમાં છૂપાઇ જવાનું સૂચવ્યું. એમને કહેવામાં આવ્યું કે ‘જ્યારે પૂર આવશે ત્યારે તમે બચી જશે. પશુ ત્યારે જ કે તમે માત્ર મકાઇના એક એક ડાડા જ ખાઈ સતુષ્ટ રહેશેા અને વધુની લાલચ નહિ રાખો.' પાણીના પૂર શમ્યાં નહિ ત્યાં સુધી પેાતાના વિકારામાં બેઉ સલામત રહ્યાં. આખરે જ્યારે એ બેઉ બહાર આવ્યાં ત્યારે એમણે એક મત્સ્યને જોયુ અને શેકવાને માટે એમણે અગ્નિ પ્રગટાવ્યો. દેવોએ ધુમાડા નીકળતા જોયા અને તેથી ખુમ ગુસ્સે થયા. સજા તરીકે ‘તાતા’ અને તેના’ના માથામાંથી એક ટુકડા કાપ્યા અને એનુ કૂતરાઓમાં રૂપાંતર કર્યુ, કારણ કે એમણે દેવાની આજ્ઞાનું ઉલ્લંધન કયુ" હતુ. મગજના જે ભાગથી માનવ અને પશુઓ વચ્ચે ભેદ જોવા મળે છે તે ભાગ દેવાએ જપ્ત કરી લીધા હતા.
એક બીજી પણ માન્યતા પ્રચલિત છે કે વિશ્વમાં દિવસ થયા એ પહેલાં સમયાતીત અવકાશ હતા. દેશ એકત્રિત થયા નવા યુગને પ્રકાશિત કરવાનું કાય' કાણુ સિદ્ધ ફરી આપશે એના વિષયમાં ચર્ચા-વિચારણા કરવા. દેવાની આ સમિતિ માનવાની સમિતિ જેવી હતી. એમનામાંના એક ડાફી (બડાશ મારનારા) એક સરળ દરખાસ્ત લઈને આગળ આવવા તૈયાર હતા, જેની દરખારતનો અમલ કરવામાં આવે તા એના ઉપર બહુ સાવધાનીપૂ'ક વજન આપવા જેવું ન હોય, કે
‘કિકઝતકાત્મ’ નામના એક દૈવ વિચારવા લાગ્યો કે જો હુ વિશ્વને પ્રકાશ આપવાને માટેની પ્રથમ નજરે સરળ કામગીરી હાથમાં લઉં તેા મને થાડા પણ યશ મળે.' (આ મિકવિઝલ્લી નામના મૃત્યુના દેવ હતા, એ જ પછીથી ચંદ્રદેવ બન્યા.)
પરંતુ ખીજા દેવાને સદેહ હતા કે આવું વિશાળ કાય" પૂણ' કરવાનું એકથી શકય નથી. તેથી બીજા સ્વયંસેવકને પૂછવામાં આવ્યું. આતુરતાથી એક પછી એક તરફ નજર દાડાવી દરેક કાંઈ અને કઇ બહાનુ ખતાવી છટકતો રહ્યો.
એક એવા દેવ ખાકી રહ્યો હતા કે જેના તરફ કાઇએ જા જેટલુ પણ ધ્યાન આપ્યું નહોતું. કારણ કે એના શરીર પર બા લાગેલા હતા. એ મૂંગા રહ્યો હતા. અચાનક અજવાળુ થયું અને એના પર નજર પડતાં સૂચવવામાં આવ્યું કે ‘અલ્યા ઘાયલ, વિશ્વને પ્રકાશનારા થા.’ ખેશક, દેવાએ એને સમાનપૂર્વક કહ્યું નહાતુ. આ ‘નાનૌત્ઝિન' નામના દૈવે પ્રત્યુત્તર આપ્યા કે આપની કૃપા છે તે એ કાય' હું સંભાળી લઈશ, તથાસ્તુઃ’
ત્યાર પછી ‘નૈર્કિકઝતેકાલ' અને 'નાનૌત્ઝિન' એ બેઉ જણાએ ચાર દિવસ તપશ્ચર્યાં કરી અને સજ્જતા પ્રાપ્ત કરી પછી એક ખડક ઉપર એક અગ્નિથાનમાં અગ્નિ પ્રગટાવ્યેા. આવા પવિત્ર સમયે કાંઇ બલિદાન આપવું જોઇએ. આ પ્રસગે એ અગ્નિમાં પોતાની જાતનું અલિદાન આપવાનું હતું તેથી દવેએ ‘તેકિòઝતેકાલ'ને અગ્નિમાં ઝંપલાવવા કહ્યું. એણે ત્રણ વાર અગ્નિમાં પડવા પ્રયત્ન કર્યાં પણ પૂરતી હિંમત બતાવી શકયા નહિ. એના ચાર પ્રયત્ન નિષ્ફળ ગયા અને ચારથી વધુ પ્રયત્ન માન્ય નહોતા. તેથી એ ખસી ગયા. ત્યારે નાનૌત્ઝિન' ને કહેવામાં આવ્યું. એણે પ્રબળ હિંમત બતાવી અને એણે પહેલે જ પ્રયત્ને આગ્નમાં ઝ ંપલાવ્યું. કિઝતકાત્વ' ને શરમ આવી અને એણે પણ અગ્નિમાં