________________
અથવા તો જોતાં હોય તે જ પ્રમાણે તે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહે છે.
ભગવંત જે પ્રમાણે જમે છે તે જ પ્રમાણે થાય છે, -તે ભગવંતની સર્વજ્ઞતા છે. જ્યારે જે પ્રમાણે થાય છે તે
જ પ્રમાણે ભગવંત જએ છે.' તે ભગવંતની વીતરાગતા છે. નિષ્ણયજનતા, નિહિતા, નિષ્પક્ષતા, નિરપેક્ષતા, માધ્યસ્થતા છે. - જે કરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવસ્ય ભાવિ છે તે ભવિતવ્યતા છે. | | સ્વભાવ અનાદિ-અનંત સિદ્ધ છે. રવભાવ અકમથી છે. ભવિતવ્યતા એ બનાવ-ઘટના Event છે. એની શરૂઆત (ખાદિ) છે અને તેને અંત પણ છે. ભવિતવ્યતા ક્રમથી હોય છે. અનાવ બને ત્યારે ઉત્પાદ અને બનાવ પૂરો થાય ત્યારે વ્યય.
ભવિતવ્યતા એ અબાધાકાળવાળું હોવાથી “પર” વસ્તુ છે, ભવિતવ્યતા એ વાયદાને વેપાર છે. જ્યારે ઉદમ એ રોકડાને- હાજરને વેપાર છે.
' સ્ત્રીને માતૃવ પ્રાપ્તિના બનાવમાં આ પાંચ કારણે જે ભાગ ભજવે છે અને તેનાથી માતૃત્વ પ્રાપ્તિનું જે કાર્ય બને છે તે વિષે વિચારતાં આ પાંચ કારણે સરળતાથી સમજી શકીશું.
સ્વભાવ :- માતા બની શકવાને ધમં ીમાં છે. પુરુષ માતા બની શકતું નથી. સ્ત્રીને માતા બની શકવાને ધમ તે સ્વભાવ.
કાળ:- સ્ત્રી અમુક નિશ્ચિત સમયે માતા બની શકે છે. ખી તુવતી થયા બાદ જ અને ગર્ભમાં રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે છે. આમ અહીં માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં કાળ પણ એને ભાગ ભજવે છે. - કમ:- પૂવકૃત માતૃત્યપ્રાપ્તિનું તથા પ્રકારનું કામ અયું હોય અને તે કમં ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે, એ બતાડે છે કે કેમ માતા બનવામાં કારણભૂત છે.
પુરુષાથ-ઉદ્યમ:- પુરુષ સાથેના ક્રિયાત્મક સંગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. જે ઉદ્યમને કાળા માતૃત્વ પ્રાપ્ત વિષે સૂચવે છે.
' ભવિતવ્યતા-નિયતિ-પ્રારબ્ધ:- ઉપરોકત ચારે કારણો પ્રાપ્ત હોવા છતાં જો તથા પ્રકારની ભવિતવ્યતા ન હોય તે
સ્ત્રી, માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ ભાગ ભજવે છે. : 1. સ્ત્રીને માતૃપ્રાપ્તિ બાબતે આ પચે કારણે ભાગ ભજવે છે તે આપણું સહુના અનુભવની વાત છે. તે જ પ્રમાણે અન્ય કાય વિષે પણ આ પાંચે કારણો વત્તા ઓછા અંશે ભાગ ભજવે છે.
હવે આપણે આ પાંચ કારણુથી નિષ્પન્ન થતી સાધના વિષે વિચારીશું.
ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ. ભાવમાં આપણે સ્વાધીન છીએ. બહાર બનતા બનાવો (Events) આપણા વશમાં કે આપણું કાબુમ નથી. પરંતુ ઘટતી તે ઘટનાઓ ઉપર થી તે બનતા તે બનાવો ઉપર ભાવ (feelings) કેવાં કરવા, કે ભાવ કેવ રાખવા અને તે ભાવ કેમ જાળવવા તે આપણું હાથની વાત છે. એ જ આપણું વશમાં છે અને તે જ આપણે પુરુષાર્થ છે.
.. એ જ પ્રમાણે બહારની સંપત્તિ તથા પ્રકારના કર્મના વિપાકેદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આપણે, આપણા
અમાને નિરાવરણ હમીરહિત) કરે તે આપણે પુરુષાર્થ છે . પ્રાપ્ત સમય-સંપત્તિ-શકિત-સાધનાદિને આત્મનિસ્તાર કાજે
સદુપયેગ કરો તે જીવને-આત્માને પુરુષાર્થ છે. પરિણામ જે આવે તે પ્રારબ્ધ અર્થાત ભવિતવ્યતા પ્રમાણે છે. આપણી પછી, બુદ્ધિ, ક્રિયા, ભાવ એ પુરુષાર્થ છે, આવી મળવું તે પ્રારબ્ધ છે જે અક્રિયતા છે. જ્યારે પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે જે સક્રિયતા છે. પ્રારબ્ધ “પર” વસ્તુના સંબંધે છે. અને તેથી પરાધીન છે. “પર” વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે. કમને ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું તે પુરુષાર્થ છે. ક્રોધ નીપજવાના સંગે નિર્માણ થઇ તે પ્રારબ્ધ છે. જ્યારે ક્રોધના અંગોમાં શત રહી ક્ષમાભાવ, ધારણ કરે તે પુરુષાર્થ છે. કારણ કે કમને ઉદય છે પણું. ભાવને ઉર્યો નથી, ભાવ તે કરવાના છે. ભાવવાના છે. ભગવાને (અવંત પ્રભુએ) જોયું છે તેવું થવાનું છે તે પ્રારબ્ધ છે. પરંતુ તે છતાં ય એ સર્વ પ્રભુ-વીતરાગ જિનેશ્વર ભગવંત એમની જિનવાણીનું શ્રવણ કરાવે છે એટલે કે ઉપદેશ અથ. દેશના આપે છે કારણ કે આપણા સહુમાં પુસ્ત્રાર્થની શક્તિ છે – ઉદ્યમ છે વીર્ય ફેરવવાની આંતરિક શકિત છે, તાકાત છે.
એ વીર્યશકિત પુરુષાર્થ) વડે જ ભગવાનને ઉપદેર ઝીલી (ગ્રહ) ને આપણુમના સંસારભાવ, મિથ્યાત્વમાવી, દેહભાવ. કષાયભાવ આદિ કાંઢી નાખીને યાને કે એને વૈરાગભાવ, સમ્યગૃભાવ, આત્મભાવ, અધ્યાત્મભાવ, પ્રશાંતભાવમાં પરિણુમાન વવાને-પલટાવવાને પુરુષાર્થ ખેડી શકીએ છીએ. આજે જવ. પલટે, ભાવપરિવર્તન, હૃદયપરિવર્તન છે તે જે છાજીને પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકેથી ચેથા સમ્યકત્વ ગુણસ્થાનકે આરહણ કરવાની મનોગની દૃષ્ટિ પરિવર્તનની પ્રક્રિયા છે, It is a turning point.
. પાંચ કારણને સાધન બનાવી, સાધના કરી સાધ્ય અર્થ સિદ્ધિની પ્રાપ્તિ કરવાની છે. કાળ જે વર્તમાન છે, તે ભૂત બને છે અને ભવિષ્ય, વર્તમાન બનીને અવતરે છે. વર્તમાનકાળને ઉપયોગ કરી, ભૂત અને ભતિષ્યને ખતમ કરી, કાળાતીત એટલે કે અકાલ થવાનું છે. ભવિષ્ય–વર્તમાન-ભૂત-. કાળની હારમાળા (Tine-Chain) ચાલે છે, કાળનું જે વહે વહે છે, તે વિનાશી છે. એમાં વિનાશીપણું છે. આવે એટલે કે આપણે સહુએ વિચારવાનું છે કે.. વિનાશી રહેવું છે? કાળના પ્રવાહમાં તણાતા રહેવું છે ? કે પછી અવિનાશી થવું છે કે અવિનાશી થવું હોય, કાળના વમળમાંથી કિનારે આવવું હોય, તે ભવિષ્ય વર્તમાન-ભૂત એમ કાળની જે શૃંખલા ચાલે છે." તેને તેડવી રહી
કાળ પછી રવભાવની વાત કરીએ તે સ્વભાવ, જગતને શું છે? અને જીવને પિતાને શું છે ? એ જીવે એટલે કે આપણે સહુએ વિચારવું જોઇએ અને તે ઉપર ચિંતન મનન, મંથન સંશોધન કરી જીવે એના પિતાના (વ) ભાવમ એટલે કે સ્વભાવમાં આવવું જોઇએ.
કમ વિષે વિચારતા એમાથી સાધના એ નીકળી શકે છે કે કર્મ સારા અને નરસા (ખરાબ) ઉભય પ્રકારના હોય છે. સમનું ફળ સારું અને કુકર્મ (દુષ્કર્મ )નું ફળ ખરાબ હોય છે. તે કર્મ કરતી વખતે અર્થાત કર્મબંધના સમયે જીવે વિવેકી બની સકર્મ-કર્મ-સુકૃત તરફ વળવું જોઇએ.
ઉદ્યમની વાત લઈએ તે તે પાંચે કારણમાં જીવને સ્વાધીન
એ કે ભાવ જે વાળ પર