________________
“બ ૨૨૬
* * * * *
છે . કામ જ કામ .
પ્ર
વ
ન
છે. અમેરિકામાં આદિમ વસાહતીઓને પ્રવેશ
: ' (ગતાંકથી ચાલુ) (સંધના ઉપક્રમે ૩. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં આપેલ વ્યાખ્યાન]
આ બધાં અંદાજી વર્ષ છે. હિમયુગ પૂરો થવા આવ્યું. એ ગાળામાં અમેરિકામાં પહેલા માણસે કે માણસોની ટોળીએ ‘બેરિંગની એ સમયની ૨૦૦ માઇલથી પણું પહોળી, પેલા ટાપુઓની શૃંખલાઓ ધરાવતી, જમીન સુધીના વિસ્તાર ઉપર થઈ બાવન માઇલથી પણ કયાંય વધુ વિસ્તાર વટાવતાં વટાવતાં અલાસ્કાના કદ આવી શિકારની પાછળ પાછળ પૂર્વ અને “દક્ષિણ દિશા તરફ આગળ વધતી જ રહી તે જ લૂછવિલ (કન્ટ્રકી) નાં પ્રવેશમાં ઈ. સ. પૂ. ૩૮૦૦૦ વર્ષ પૂર્વના અસ્મીભૂત અવશેષ મળી શકે છે. - ઇકવેરમાં છે. પૂ. ૫૦૦૦ વર્ષ ઉપરના મળેલાં મૃક્ષાંડેને
ટ જાપાનમાંથી એટલા જૂનાં મળતાં મૃભાંડે જેવો છે. આ જે વિચારવામાં આવે તે જાપાનની ભૂમિ ઉપરથી પસાર જનારા એડેન આગંતુકને પ્રવાહ પણ જમીન દ્વારા થા ટાપુએની શૃંખલાના ખચકાઓમાનાં હજી છીછરાં હોય તેવાં પાણી ખૂદીને પણ શિકારની પાછળ આવ્યે જતાં હોય.
એક એ પણ અભિપ્રાય જાણવામાં આવ્યું છે કે શિક્ષિત શિકારીએ બેરિંગની સગીભૂમિ દ્વારા બારેક હજાર વર્ષ "ઉપર અલાસ્કામાં આવ્યા હતા, જ્યારે અશિક્ષિત શિકારીઓ ચાળીસ હજાર વર્ષ પણ પૂર્વે આવ્યા હતા. કેલિફોનિયાની રેલમાર પાસેની ઢળાવવાળી જમીનમાંથી માનવ હાડપિંજરના "અરમીભૂત અવશેષ મળ્યા છે. તે ૪૮૦૦૦ વર્ષ જેટલા ના છે.
અલાસ્કાની સફી સાંકડી ખાડી ૧૧,૦૦૦ વર્ષ જૂની છે અને માનવ તેમ જ પશુએ આવજા કરી શકે તેવી છે. અમેરિકામાં આવનારા શિકારીઓને આપવા માગથી સરળતાથી પ્રવેશ મળ્યો હતે.
બેરિંગની સામુદ્રધુનીના સાઈબીરિયાના પશ્ચિમ પ્રદેશમાંથી "હજુ અવશેષે શોધાયા નથી. શેધાય તે વસાહતીઓના વિષયમાં માહિતી મળવાની સંભાવના છે. બાકી એશિયાને ખુલ્લે કાંડે પણ પાણીમાં દબાઈ ગયો છે.
એશિયાને પ્રશાંત સાગરના કિનારો અને એની નજીકના પુઓ પીતાંગ (માંગેઇડ) પ્રજાથી વસેલું હતું. બેશક, Jોનેશિયા (જાવા-સુમાત્રા)માં તે સ્થામાંગ (ઓત્રાલેઇડ) પ્રજા હતી, જેને પીતાંગેએ વધુ નીચેના ટાપુઓ અને ઓસ્ટ્રેલિયામાં ધકેલી મૂકી હતી. એ જ પીતાંગ પ્રજામાંના કેટલાક ખેરાક અને શિકારની શોધમાં ચીનના પૂર્વ કિનારાના મેટે ભાગે તે સમુદ્રના પાણીની સપાટીથી ઢંકાયેલા નહોતા તેવા માર્ગ દ્વારા ઉત્તરમાં આગળ વયે જતા હતા, જે સાઈ બીરિયામાં પૂર્વ સરહદે આવેલા બેરિંગમાં છેક પહોંચ્યા અને અમેરિંગની એ વખતની સગીભૂમિના વિશાળ પટ દ્વારા "અલાસ્કાના સમુદ્ર કિનારે પહોંચી સમયના વિશાળ વ્યાપમાં પૂર્વ
અને દક્ષિણમાં વિસ્તરતા ચાલ્યા. જે અસ્મીભૂત અવશેષ "ત્યાંથી મળ્યા છે તેની ચકાસણીથી મોટાભાગના આ - અનમાં ભલે ગમે તેટલે શારીરિક તફાવત માલમ પડે
ય છતાં પીતાંગ (મેગેઇડ) પ્રજાની લાક્ષણિકતાઓ માલૂમ પડી છે. આપણી સામે તે છેલ્લાં પાંચ વર્ષમાં
યુરોપીય વૈજ્ઞાનિકોએ જોયેલી વિવિધ પ્રકારની આ અમેરિકન પ્રજાનાં શારીરિક લક્ષણેને અભ્યાસ કરીને ચેકકસ મંતવ્ય પ્રસિદ્ધ કર્યા છે. જેમાં એમને અસ્મીભૂત' અવશેષે પણ સહાયનૂત થયા છે. ઉત્તરે આર્કટિક (ઉત્તર) મહાસાગરથી લઈ દક્ષિણ અમેરિકાના છેક નીચેની હોનંની ભૂશિર સુધીમાં પથરાયેલી ‘ઇન્ડિયન’ સંજ્ઞાથી સૂચિત થતી પ્રજા શારીરિક લક્ષણોમાં ભારે મોટું વૈવિધ્ય ધરાવે છે. ઉ. ત. અમેરિકાની મધ્ય મેદાની પ્રદેશના “ઇન્ડિયન’ ઊંચા છે અને વળાંકવાળાં, સમડી જેવાં નાક ધરાવનારા એ લેકને શરીરને બધિ અસામાન્ય છે. કેર્ટલાક ઈન્ડિયને 'ના માથાનો ઘાટ લાગે છે તે બીજાઓને તદ્દન ગોળ છે. કેટલાકની ઊંચાઈ પાંચ ફૂટ જેટલી, તે કેટલાકની છ ફૂટની પણ જોવા મળે છે. એનાથી કયાંક વધુ ઊંચાઈ, તે કયાંક વધુ વામનધાટ પણ મળે છે. નાક અને હોઠના ઘાટમાં પણ ઠીક ઠીક વૈવિધ્ય મળે છે. અમેરિકામાં બેરિંગની સામુદ્રધુની દ્વારા છેલ્લાં ૨૦૦૦ વર્ષોમાં સેવિયેત રશિયાની ઈશાનેથી હેડીએથી આવેલા અને પછીથી કેનેડાના બરવાળા પ્રદેશમાં વસી ગયેલા એકિમોથી અખેના વિષયમાં મળતાંપણું પ્રમાણમાં ઓછું છે; બેશક લગભગ વાંશિક દષ્ટિએ નજીક લાગતા હોવા છતાં અમેરિકન ઇન્ડિયન્સની ચામડીને રંગ પીળાશ પડતા ભૂરા રંગથી લઈ રતાશ પડતા ભૂરા રંગ સુધી પહોંચેલે જોવા મળે છે. શરીરને રંગ કયાંય પણ રાતે તે નથી જે. રાતે રંગ કહેલે એનું કારણ તે એ હતું કે કોલમ્બસના જોવામાં આવેલા ઇન્ડિયનેના શરીર ઉપર રાતે રંગ શેભાને માટે લગાડેલ હતા અને તેથી આ લેકને રે ઈન્ડિયન્સ” કહેવામાં આવતા હતા. એટલું ખરું છે કે કેટલાક ઈન્ડિયનની ચામડીને રંગ તાંબાના રંગને મળતું હતું, રાતે રંગ તે નહિ જ. એમની દાઢી કિંવા હનુવકી (chin) કાંઈક પાછળ ઢળેલી લાગે, પરંતુ ગાલનાં હાડકાં આગળ પડતાં હોવાથી મુખમુદ્રા મેટી અને પહોળી લાગે. એમની આંખે . સામાન્યરીતે કાળી હોય છે. એમના માથાના વાળ કાંઈક ખરબચડા (Coarse) કાળા અને ઊભા હોય છે. એ માથા ઉપર ખીચખીચ ઊગે છે, પણ ચહેરા ઉપર અને શરીરે પર નહિ. સામાન્ય રીતે આ ઇન્ડિયનમાંની થેડી જાતે જ દાઢીમૂછ રાખે છે.
એમની સર્વસામાન્ય શારીરિક લાક્ષણિકતા એશિયાના જપાનીઓ. ચીના, મલાયાવાસીઓ, ઈન્ડોનેશિયાવાસીઓને ખ્યાલ આપતી જોવા મળે છે. અને એ જાતિના હોય એમ લાગે છે, તેથી પીતાંગ (માંગેલેઈડ) માનવવંશના સભ્ય હોય એમ કહી શકાય, પરંતુ એમનામાંને જુદી જુદી જાતમાં જોવા મળતે તફાવત તેમ એમનામાં જોવા મળતાં અ-પીતગ (નેન-મેગિલઇડ) લક્ષણને કારણે એને શુદ્ધ પીતાંગ નથી, એએ વર્તમાન સમયની એશિયાની પીતાંગ જાતિને એકદમ મળતા આવતાં કહી શકાય નહિ. અત્યારે સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલા સિદ્ધાંત પ્રમાણે અતિ પ્રાચીન સમયમાં એશિયામાં એક આદ્ય પીતાંશ ( –મેગેલેઈડ) સમૂહ હતું કે જેમાંથી બે જુદી શાખા વિકસી આવીઃ ૧. આજના એશિયાવાસી પીતાંગ (મેગાલોડ) અને ૨. અમેરિકાના પ્રદેશમાં રખડતાં રખડતાં આવ્યા અને તમાન અમેરિકન ઇન્ડિયામાંના ઘણાના પૂર્વજ હતા તે