________________
35-33-33 તા. ૧૬-૧૧-૮૬
હતા. એણે સરદારને કહ્યું કે “મને જે ધીના શટલા મળે છે તે હું તમને ખાવા આપી દઇશ.' તો સરદારે કહ્યું કે-એ કાયદાની વિરુદ્ધ છે. એટલે હુ. તારા રેટલે સ્વીકારી શકે નહિં,' ખાવાનું પોતાને માફ્ક ન હોવા છતાં દૃઢ સંકલ્પપૂર્વક તે સહન કરી લેતા હતા. ગેરકાયદે સગવડ મેળવવાની લાલચમાં તે ક્યારેય પડયા નથી,
પ્રબુદ્ધ જીવન
સાબરમતી જેલમાં સરદારે પહેલે જ દિવસે જોયું ક પાયખાનામાં જવા માટે અને કેદીઓની હાર હતી. વળી પેશાખ પણ બધા ખુલ્લામાં ઊભા ઊભા કરે. કુદરતી હાજત માટેની આવી જંગલી સગવડ જોઇને તેઓ પહેલે દિવસે જ ડધાઈ ગયા. પાયખાને કે પેશાબ કરવા તેએ ગયા જ નહિ. સદ્ભાગ્યે .ખીજા જ દિવસે તેમને અલાયદી સગવડ કરી આપવામાં આવી.
પહેલે દિવસે સરદારને જે કોટડીમાં ખવામાં આવ્યા હતા તેમાં પાંચ ગુનેગાર કદી હતા એમાં એક કંટેટસના ચેર હતા. અને ત્રણ તા ખૂની હતા. એમાંના એક ખૂનીએ તે લૂટ, ધાડ અને ખૂનના ૫૬ જેટલા ગુના કરેલા હતા અને દસ વર્ષની સજા ભોગવતા હતા. જો કે કદીએ બિચારા સરદારની સંભાળ રાખતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે પેાતાની જેમ ચેરી, ધાડ કે ભૂતના આરાપ માટે આવેલા આ કુદી નથી.
“ હું રાતત્ર્ય સગ્રામની શરૂઆતથી જ ગાંધીજીએ લેાકામાં સ્વદેશીની ભાવના જાગૃત કરી હતી. એની સાથે સાથે પેાતાની માતૃભાષા માટે પણ પ્રેમ અને આદરની ભાવના દૃઢ બનાવી હતી. મેરીસ્ટર વલ્લભંભાઇ પટેલે ભારત આવી પ્રેકટિસ કરતી વખતે કેટ, પેન્ટ અને ટાઈ પહેરવા ચાલુ કરેલાં, પર ંતુ ગાંધીજીના સ ંપર્કમાં આવ્યા પછી એમણે ધાતિયું, પહેરણુ અને બડીના સા વેષ અપનાવ્યા હતા. ગુજરાતી ભાષા પ્રત્યે પણ ગાંધીજીના સપકથી એમનું મમત્વ વધ્યું હતું. ૧૯૩૦માં સાખરમતીની જેલમાં હતાં ત્યારે મહાદેવભાઇ અને કૃપલાનીને મળવા માટે નિયત સમય અપાયે હતે. તે વખતે જેલ સુપરીન્ટેન્ડેન્ટે એવો આગ્રહુ રાખ્યો કે તેઓએ અંગ્રેજીમાં વાતચીત કરવી અને સરદારે એને જ અગ્રત રાખ્યો કે તેઓ ગુજરાતીમાં જ વાતચીત કરશે. જો એ શરતે મુલાકાત ગાવવી હોય તે જ ગાઢવી. કાયદાની દૃષ્ટિએ ભાષાનું કાઇ ખંધન નડાતુ. એટલે છેવટે સરદાર પટેલની જીત થઇ એ શરતે ક્ર સુપરીન્ટેન્ડન્ટને કાષ્ટ વાત ન સમજાય તે તેનું અંગ્રેજીમાં ભાષાંતર તેમણે કરીને કહેવું. માતૃભાષા પ્રત્યેના પ્રેમ અને કેદી તરી'નું સ્વમાન સરદારનાં કેવા હતા તે આ પ્રસ`ગ ઉપરથી જોઇ શકાય છે.
સાખરમતી જેલમાં સરદાર પટેલને રાજ્હારી કેદી તરીકે થે!!! દિવસ પછી મ્' વગની કોટડીમાં રાખવામાં આવ્યા. ખેરાક વગેરેની સારી સગવડા પશુ ચાલુ કરવા આવી. સરદારની ધરપકડ પછી થોડા દિવસમાં જ વધુ રાજદ્વારી દીએ આવ્યા. તેમને ' વગમાં રાખવામાં આવ્યા. કદી વચ્ચે આ જાતના ક્ષા ભેદ સરદારને ગમ્યા નહિં. એમણે જેલ સત્તાવાળાઓને કહ્યું કે બધા રાજદ્વારી કદીને
આ વગની કક્ષામાં મૂકા અને જો તેમ શકય ન હાય પોતાને ' વગમાં મૂકવામાં આવે. સરદારે જેલ સત્તાવાળાઓ સાથે લડીને પણ. પોતાની જાતને ‘અ’ વર્ષોંમાંથી ‘ક' વગ‘માં મૂકાવી. જેલમાં પણ સરદાર પોતાના સાથીઓની બાબતમાં ન્યાય મુદ્ધિથી વર્તતા. એમણે જેલમાં થતા કેદીઓ માટેના ખર્ચની
†
૧૪૫
ખાબતમાં જેલના ઉપરીઓને કહેલુ કે ‘અમે અહીં મેાજશેખ કરવા આવ્યા નથી. અમને ખાવા પીવાનુ કષ્ટ પડવાનુ છે એ સમજીને જ આવ્યા છીએ. પરતું 'હકકપૂવ ક જે કઈ મળતુ હશે તે લીધા વગર અમે રહેવાના નથી.’
::
સરદારની આ દરખાસ્ત પશુ સત્તાવ.ળાઓને સ્વીકારવી પડી. તેઓ બધા મળીને ૩૩ કદી હતા. અને તે બંધા એક જ પંગતે એક સરખી વાનગી જમે એવી ગોઠવણ સત્તા વાળાઓએ કરવી પડી,
← ? '
જેલ સુપરીન્ટેન્ડેન્ટે એવી આના કરી કે ગેારા કલેક્ટર અને ગોરા કમિશ્નર જ્યારે તપાસ માટે આવે ત્યારે દ કદીએ પોતાની કોટડીના દરવાજા પાસે ઊભા રહેવું. આ હુકમ માનવાની સરદારે ના પાડી તેમણે કહ્યુ, અમે કાઇ ચેર-કુ જેવા ગુનેગાર નથી. અમે તે સ્વાત ંત્ર્ય સંગ્રામના 'સૈનિકો છીએ. આવી રીતે . ઊભા રહેવા અમારુ માનમગ થાય. જો આ હુકમ પાા નહિ ખેચે તે અમે ઉપવાસ ઉપર ઊતરીશું:” આથી સુપરીન્ટેન્ડેન્ટે એ હુકમ પાછે ખેંચી લીધે.
વલ્લભભાઈનાં માતા-પિતા સ્વામીનારાયણ ધમ પાળk અને મંદિરે જતાં. સરદારને પણ નાનપણથી સવારે નાઇ ચેઇને મંદિરે જઇ આવ્યા પછી જ ખાવાપીવાની ટેવ હતી વાં પણ તેઓ રાજ સવારે ઊઠીને પ્રાથના કરતા. તેમણે વાચવા માટે પણ ‘તુલસી રામાયણ’ અને ‘ભગવદ્રુગીતા’ એ ખે પુસ્તા મગાવ્યાં હતાં. સરદાર પટેલ બાહ્ય જીવનમાં એટલા કડક બને આખાખેલા હતા કે કેટલાકને તે તે નારિતક જેવા લાગે. પરંતુ અંતરથી તો તે એક સાચા ધામિ'ક પુરુષ હતા. ભગવાનમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. ગાંધીજી જે દિવસે સાબરમતી આશ્રમમાંથી દાંતી કૂચ માટે નીકળવાના હતા તે દિવસે, ખરાખર તે સમયે એમણે ગાંધીજીની એ યાત્રાની સળતા માટે પ્રાથ'ના કરી હતી અને પ્રભુની સહાયતા માંગી હતી.
જેલમાં ગયા પછી સરદારને એ સમજાયુ કે મુલાકાતીઓને મળતી વખતે અને પત્રવ્યવહાર કરતી વખતે બધી સ્પષ્ટ વાતો થઇ શકતી નથી. એટલે એમણે કેટલાક ગુપ્ત સક્રિતિક શા શોધી કાઢ્યા હતા. દા. ત. જેસરના કૂદી પ્રત્યેના વર્તનને માટે તેએ Health' શબ્દ વાપરતા અને ઉપવાસ માટે * Dr. Ansari 's Treatment' એ શબ્દો વાપરતા. આવા બીજા કેટલાક સાંકેતિક ૨... પેાતાના વર્તુળમાં ગુપ્તપણે પ્રચલિત કરી દીધા હતા.
જેલમાં ગયા પછી મુાત દરમિયાન મરેવાઇ દેસાઇએ એમને પૂછ્યુ’, આ લા તમને કેવી રીતે રાખે છે.” સરદારે કહ્યુ, “તેઓ ચેર લૂંટારુની જેમ મતે રાખે છે, શુ તેને મને બહુ આન છે. જિંદગીમાં આવી લહેર મે' કઇ દિવસ અનુભવી નથી.'
સરદારના ટીખળી વભાવના જેલના સુપરીન્ટેન્ડેન્ટ અને જેલરને પણ અનુભવ થઇ ગય હતા. રાખું છ વખત તે જેલર અને સુપરીન્ટેન્ડેન્ટ પણ ગંભીર રહેવાને બદલે પેટ પકડીને ખડખડાટ હસી પડતા. સાખરમતીની જેલમાં દર્દીઓને રાજ હુામત માટે અસ્ત્રો આપવામાં આવતા અને હમત પતી જાય કે તરત જ પાછા લઇ લેવામાં આવતા. સરદરે સુપરીન્ટેન્ડન્ટને કહેલું' તમે આ અો તરત પાછા લઇ લે છે તે ખરાબર નથી. અમને આપી રાખો તે નવરા ખેાં અમે ખીજા કુદીઓની હજામત કરીને ખેચર પૈસા પેદા કરી શકીએને