________________
પ્રશ્ન જીવન
* સરદાર પટેલ: ( પૃષ્ઠ ૧૪૮થી ચાલુ) ખીજા સાથીદારાને એવી ભલામણ કરેલી કે દેશમાં સંપૂર્ણ શાંતિ જાળવો. ચળવળ ઉપાડવા જતાં રખેને હિંસક દિલન થઈ જાય. પરંતુ એ શાંતિના બ્રિટીશ સરકારે આવા મથ' કર્યાં. ‘ભારતના લોકાને તરત ચુપ કરી શકાય છે; ભારતના લોકો કાર છે અને સ્વાતન્ય સગ્રામમાં કંઈ દમ નથી.’-એમ તેમણે માની લીધું બ્રિટનની પાર્લામેન્ટમાં લાડ ખક નહેડ એમ ખોલ્યા કે ગાંધીને પકડયા પછી ભારતમાં એક કૂતરું પણ ભસ્યુ નથી.' ખક નહેતુ આ વિધાન વલ્લભભાને હાડૅવાડ લાગી ગયું. અને એમણે નક્કી કર્યુ” કે ગાંધીજી બહાર આવે તે પછી તેમની સ'મતિથી મા પાયા ઉપર ચળવળ ઉપાડી. જેલમાંથી છૂટયા પછી ગાંધીજીએ જ્યારે ઈંડીકૂચને કાયક્રમ નક્કી કર્યું ત્યારે લાને જાગૃત કરવા માટે સરદાર ભરૃચમાં ભાષણ કરી આવ્યા અને ત્યાર પછી રાસ ગામે ભાષણુ કરવા માટે તેઓ ગયા. એમને સાંભળવા માટે હજારો માણસા એકત્ર થયા હતા, પરંતુ તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી.
સરદાર પટેલની દેશ માટેની ત્યાગ અને સ્વાપણની ભાવના કેટલી પ્રબળ હતી અને લેા ઉપર તેને કેટલા પ્રભાવ હતા, તે એક-બે બ્રટના ઉપરથી પણ જોઇ શકાય છે. રાસ ગામે જ્યારે ભાષણ કરતાં પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી. તે વખતે એકત્ર થયેલા લકાનાં હય હૅલી ઊર્યાં. એક ભાઈ જેઓ કલાસને, દારૂ વેચવાના ધંધા કરતા હતા તેમણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે જિંદગીમાં હવેથી દારૂના ધંધાના પાતે સદ તર ત્યાગ કરે છે. એવી જ રીતે એક શીખ ભાઈએ તે જ દિવસે બ્રિટીશ સરકારની નોકરી માંથી પોતાનું રાજીનામુ આપી દીધું
રાસ ગામેથી સરદારને જ્યારે સાબરમતી જેલમાં લગ્ન જતા હતા ત્યારે 'અમદાવાદમાં ડે. કાનુન્ગાને ધરે તેમને, જમવા માટે લઇ જવામાં આવ્યા. સરદાર કેવા આનંદી અને હાજરજવામી હતા તે આવા પ્રસંગે પણ જેવા મળે છે. ગાંધીજીની ધરપકડ થાય તે પહેલાં સરદારની ધરપકડ થઇ એટલે આય કૃપલાનીએ સરદારને કહ્યું, આખરે તમે આપુતે રંગે દૃશ્યને જેલમાં પહેલા પહેોંચી જાઓ છે ને? જવાબમાં સરદારે પ્રભુ, મે કયાં ગો દીધો છે. સરકારે મને દગો દીધો છે! ભાષણ કર્યું" તે પહેલાં મને પકડી લીધા. ગાંધીજી પહેલાં મારે જેલમાં જવાનુ છે એવી ખંખર ડાત તા હું ત્યાં ભાષણ કરવા જાત જે નહિં !'
૧૯૩૦થી ૧૯૪૫ સુધીના પંદર વર્ષના ગાળામાં સરદાર પટેલે જુદે જુદે પ્રસંગે કુલ છ વખત ધરપકડ વહોરી લીધી હતી. લગભગ ૭ વર્ષીથી વધુ સમય એમના જેલમાં વીત્યા હતા. કારાવાસના જીવને સરદારની તખિયતને ભાંગી નાખી હતી. એ વખત તા સરકારે તેમને લથડેલી તયિતને કારણે છેડી દીધા હતા.
ઈ. સ. ૧૯૩૦ માં સરદાર પહેલીવાર જેલમાં ગયા ત્યારે એમણે જેલ જીવનની ડાયરી લખી હતી. નવજીવન પ્રકાશન મંદિર તરથી પુસ્તિકારૂપે એ પ્રગટ થયેલી છે. સાબરમતી જેલમાં, એમણે ૭મી માર્ચ, ૧૯૩૦ થી ૨૨ મી એપ્રિલ ૧૯૩૦ સુધી લખેલી ડાયરી સંક્ષિપ્ત છે. પરંતુ સરકારના વ્યકિતત્વની ઘોતક છે. વળી, કેટલીક ઔતિહાસિક ઘટનાએ ઉપર સાગ પ્રકાશ પડે છે એટલે એ ડાયરીનુ દરતાવેજી મૂલ્ય ધણું મેટુ છે.
તા.૧૬-૧૧-૨૦
વલ્લભભાઈ જેલના પહેલા અનુભવ બહુ સુખદ નહતા.. ઇ. સ. ૧૯૩૦ માં સરદાર પહેલીવાર જેમમાં ગયા તે પહેલાં ગાંધીજીએ કેટલાંક વર્ષની જેમ ભોગવી હતી. રાષ્ટ્રીય આદિલન જેલ જીવનની હજુ શરૂઆત હતી મોટી સંખ્યામાં જેલમાં જનારા સ્વાતંત્ર્ય સૈનિકાના પ્રવાહ તા ૧૯૩૦ પછી વ્યાપકપણે ચાહ્યા. શરૂઆતનાં એ વર્ષોમાં ચેરી, મૂત વગેરે સામાજિકગુનાએ કરવા માટે પકડવામાં આવેલા અમાશ કેદીઓની સાથે જ રાજદારી કદીએને રાખવામાં આવતાં હતા. સદ્ભાગ્યે ગાંધીજી અને સરદાર પટેલે ઈંગ્લેન્ડમાં જપ્તને કાયદાઓના અભ્યાસ કર્યાં હતે. એટલે જેલમાં પણ તે પેાતાના કાયદેસરના હક માટે જેલના સત્તાવાળાઓ સાથે સમાન વડત ચલાવતા. કેદી તરીકેના પોતાના હક માટે તેએ જાગૃત હતા. અને વખતેાવખત જેલના સત્તાવાળાઓને સરદાર કે ગાંધીજી આગળ કાયદેસર નમતુ આપવું પડતું. સરકારે સાબરમતી જેલમાં જઇને પહેલે જ દિવસે જેલર અને સુપરીન્ટેન્ડેન્ટ પાસે જેલના મેન્યુઅસ અને રૂલ્સની માંગણી કરી હતી. સરદાર પટેલ અને એમની જેમ આપણી આઝાદીની લડતના લડવૈયાએ રાષ્ટ્રપ્રેમન ગુને કપ્પલ કરી સામેથી ધરપકડા વહોરીને જેલમાં જવાવાળા હતા. એટલે એમના મિજાજ જુા જ હતા.. સરદાર પટેલને પહેલે જ દિવસે જેમ સુપરીન્ટેન્ડેન્ટે કહ્યુ', તમારે કઈં જોઇએ તા કહેજો.' ત્યારે સરદાર પટેલે જવાબમાં કહ્યું હતું ‘મહેરખાનીથી મારે કશું જ ન જોઈએ. હાથી જે મળતુ હોય તે લેવા માટે હુ' વિચાર કરીશ.' એ સમયે પણ એક કેદી તરીકે સહન કરવાની સરદારની કેટલી ખુમારી હતી તે જોઇ શકાય છે. જેલમાં જવાના નિમિત્તે વલ્લભભાઇ પટેલના જીવનમાં કેટલુ ક સુભગ પરિવતન આવ્યુ' હતું. સરદારને યુવાનવયથી ખીડીનુ વ્યસન ચાલુ થઈ ગયું હતું. જેલમાં પણ ખીડી પીવાનુ ચાલુ રાખવું હાત તા તે ચાલુ રાખી શક્યા હોત, પરંતુ જેલમાં દાખલ થયા તે દિવસથી દૃઢ સ’પપૂ તેમણે આજીવનને માટે ખીડી છેાડી દીધી. · સરદાર કેવા સ્વસ્થ અને દૃઢ સોંપવાળા હતા તેની પ્રતીતિ આવા નાના પ્રસંગ ઉપરથી પણ જણાય છે. સાબરમતી જેલમાં જતાં પહેલા જેમ એમણે મીડી ડી દીધી તેમ યરવડા જેલમાં એમણે ચર્ચા પીવાનુ છેડી દીધું' હતું.
સરદારના જેલ જીવનના નિત્યક્રમ આપણે ડાયરીમા વાંચીએ છીએ ત્યારે પ્રતીતિ થાય છે કે ધમ અને સદાચારમાં એમને કેટલી અખૂટ શ્રદ્ધા હતી. ગાંધીજીની જેમ તેમણે પણ રાજ સવારે ચાર વાગે ઉઠીને પ્રાથના કરવાનું ચાલુ કરી દીધુ હતુ. સાંજે સૂતાં પહેલાં પણ તેઓ નિયમિતપણે પ્રાથના કરતા હતા." વળી જેમ ગાંધીજી રોજ નિયમિત રેંટિયો કાંતતા હતા. તેમ સરકારે પણ રાજ નિયમિત રેટિયા કાંતવાનું ચાલુ કર્યુ હતુ અને એ નિયમ જેલમાં પણ તેઓ ચીવટપૂર્ણાંક સાચવતા હતા.
જેલના ખેારાક ભલભલા તગડા કદીની તબિયત ભાંગી નાખે એ ત્યારે હતા. જેલમાં એમને જુવાર શટલે, તેલ અને ગાળ આપતા. પરંતુ શટલે એમનાથી ચાત નહિ. એમાં વળી એમના બે દાંત પડી ગયા હતા. એથી પણ ચાવવાની તકલીફ પડતી એટલે તે રોટલે પાણીમાં પલાળીને ખાતા. પરંતુ એવી રીતે ખાવાના કારણે તેમને પાચનની તકલીફ થતી. એક દિવસ એવી રીતે રોટલે ખાતાં એમને જોઇને જેલો એક વાર પણ રડી પડાયા
* વાદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રેમે સરદાર પટેલ વ્યાખ્યાનમાળામાં આપેલુ* વ્યાખ્યાન-કરિશનના સૌજન્યથી
માર
16