________________
૧૦૭ .
મા વન
તા. ૧૯
સી,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું
નવું પ્રકાશન - નિરીક્ષણ
:
'
અને
વિલક્ષણ વ્યકિતત્વ :
( ૧૦૮ થી ચાલુ) બુદ્ધિશાળી માણસ જ વિરોધ કરી શકે, એ કાઈને અનુયાયી ન હોય.' કેટલી મનની વિશાળતા! કેટલી વિભુતા ! આ પહેલી વાર જુદા પડ્યા પછી તરત જ તેમને પત્ર મળે ભાવવિભોર બનીને તેમણે લખ્યું હતું પ્રિય હસમુખભાઈ,
અમે અહીં ગઈ કાલે રાતે સાડા નવે સુખરૂપ પહોંચી ગયાં. તમારા આતિથનું સુખદ સંભારણું લઈને આવ્યાં. બે દિવસમાં તમને ઠીક ઠીક દોડધામ કરાવી સૌથી સુખદ ઘટના એ બની કે વિચારોમાં મતભેદ હોય છતાં મનદુઃખ ન હોય, મંત્રી હોય એવી પ્રતીતિ આપણને બંનેને થઇ... '
તેમની પ્રયોગશીલ નવલકથા “મરણોત્તર સંબંધે એક વાર ચર્ચા થઈ હતી. તેમણે કહેલું કે કેટલાક સમય પહેલા , તેમને છાતીમાં અસહ્ય દુખાવે તે. નિષ્ણાત ફેકટરીએ સારવાર આપીને તેમને સ્વસ્થ કર્યા. એ પછી ખૂબ આરામ કરવાનું ડેકટરોએ તેમને કહ્યું હતું, એવા સમયગાળામાં જે સંવેહ્ના થઈ તેની અભિય્યકિત ઉક્ત નવલકથામાં વિશિષ્ટ ટેકનીકથી તેમણે કરેલી છે. ત્યારે તે તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. પણ આ વખતની તબિયતની ગંભીરતા તેમને ભરખી ગઈ. “મરણોત્તર આજે વધારે સારી રીતે તેમની સંવેદનકથા લાગે છે. એક પ્રતિભાશાળી સર્જકનું એ જાણે કરુણરસિક શબ્દશિ૯૫ છે.
અર્થધટન ! લેખક : પન્નાલાલ ર. શાહ , ; ઈ. સ. ૧૯૭૦થી સંધના હાલના મંત્રી શ્રી પન્નાલાલ / ર. શાહ “પ્રબુદ્ધ જીવન માટે વખતેવખત લખતા રહ્યા છે. તે એમના લેખેનું આ પુસ્તક સંધે તાજેતરમાં પ્રગટ , , કયુ છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડે. કુમારપાળ દેસાઈએ છે લખી છે.
પ્રેમી સાઈઝ-પાકુ પુડું – પૃષ્ઠ ૧૩૬+૧૬
=
સંઘના પેટ્ર, આજીવન સભ્ય. અને વાર્ષિક સભ્યને ૩૧મી ઓકટોબર, ૧૯૮૬ સુધીમાં આ પુસ્તક રૂ. ૩૭ માં આપવામાં આવશે. '
'
સતત “ઊહાપોહ' કરનારા, સૌને પિતાના વિચારોથી ખળભળાવતા રહેનારા, પ્રવૃત્તિને જ ઉત્તમ નિવૃત્તિ માનનારા વૈચારિક અશાનિતને જ શાન્તિ સમજનારા એ વિલક્ષણ આત્માને “શાન્તિ મળે” એમ કહીએ તે તેમને ગમશે?] મોક્ષને ભાગ્યે ઝંખનાર એ આત્મા મુકિત તે કેમ છે? પુનર્જન્મ જ કદાચ ઇછે !
ગુજરાતમાં જ તેમને પુનર્જન્મ હો !
સાભાર સ્વીકાર # ચિંતનિકા (સુવાકને સંગ્રહ) - સંપાદક : પ્રીતિ શાહ
પૃષ્ઠ-૧૨૬, કાઉન મેળપેજી-મૂલ્ય રૂ. ૧૨-૦૦ . પ્રકાશક : કુસુમ પ્રકાશન, ૬૧, નારાયણનગર,
જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ : " * જીવન સુવાસ , , ' '
લે. પ્રીતમલાલ કવિ ' . પૃષ્ઠ-૫૮, ક્રાઉન સેળપેજી-મૂલ્ય રૂ. ૬-૦૦ '
પ્રકાશક : ઉપર મુજબ * કમલેગી ગુજિએફ
લે. પુષ્કરભાઈ ગોકાણી પૃષ્ઠ-૬૬, કાઉન મેળપેજી-મૂલ્ય રૂ. ૨૧-૦૦ પ્રકાશક : કૃતિ પ્રકાશન, નાની વ્યસફળ, . વિરમગામ-પીન-૩૮૨૧૫૦ આભાસની આરપાર : મૂ. લે. રિચાર્ડ બાક અંગ્રેજી પરથી અનુવાદ : પ્રા. માવજી કે. સાવલહે પૃષ્ઠ-૩૯, ડેમી સાઈઝ-મૂલ્ય રૂ. ૫-૦૦ પ્રકાશક : કેસ્ટ એસોસિએટસ C/o. સુરેશ પરીખ, આસી. પ્રોફેસર્સ, બ્લોકસ-૨, વલભવિદ્યાનગર, (જિ. ખેડા)
એકયુપ્રેશરને તાલીમ વર્ગ સંઘના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર કે માટે નિઃશુલ્ક તાલીમ વગ" અંગ્રેજી ભાષામાં સોમવાર, તા. ર૮ મી સપ્ટેમ્બર, ૧૯૮૬થી પરમાનંદ કાપતિ , સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કે-એe. . હા. સોસાયટી, બીજે માળે, મુંબઈ-૪૦૦૦૪. (નઃ
૫૦૨૯૬) ખાતે શરૂ થશે. દર સેમવારે બપોરન ૨-૦૦ થી ૪-૦૦ સુધી ચાલનારા આ વર્ગનું સંચાલન છે શ્રી જગહનમાંઈ દાસાણી કરશે. આ વર્ગમાં જોડાઇ ઈછનારે સઘન કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી છે. તે
સુરતમાં હાડકાંનાં દરને સારવાર કેમ્પ સંધના ઉપક્રમે અને શ્રી જૈન સેશ્યલ ગ્રુપ ફેડરેશનની ગુજરાત રીજીઓનલ કમિટિ અને શ્રી જૈન સેશ્યલ ગ્રુપ, સુરતના સહયોગથી હાડકાંનાં દરના નિષ્ણાત છે. જે. પી. પીઠાવાલાને હાડકાનાં દરની સારવાર કેમ્પ સોમવાર, મંગળવાર, બુધવાર, અનુક્રમે તા. ૨૨, ૨૩, ૨૪, સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજકાયથ વાડી, ગોપીપુરા, સુરત ખાતે યોજવામાં આવ્યો છે. આ કેમ્પનું પ્રમુખસ્થાન લાયન કનૈયાલાલ બાફના લેશે. ઉદ્દઘાટન શ્રી રતિલાલ હજારીમલ શાહ કરશે. હાડકાંનાં દરદીએ આ શિબિરને લાભ લેવા સુરતમાં ઉપરોકત સ્થળે સંપર્ક સાધવા વિનંતી. પ્રવીણભાઈ મંગળદાસ શાહ ' કે. પી. શાહ . . . . સંજક,
પન્નાલાલ ર. શાહ..
મંત્રીઓ
|