________________
તા. ૧૬-૯-૮૬
પ્રબુદ્ધ જીવન
A
. .
.
દર્શાવવામાં, વાદી પ્રજા
અથવા
સિદ્ધ
પ્રભાવના
(પૃષ્ઠ ૯૬થી ચાલુ) પ્રચારમાં લે ધમ તરફ આવે છે એમ કહેવા કરતાં ધમને લેકે તરફ લઈ જવામાં આવે છે એમ કહેવું વધુ વાજબી - ગણાય.
પ્રચાર” કે “પ્રસાર કરતાં “પ્રભાવના” શબ્દ ચઢિયાતા છે. પ્રભાવનામાં ઉત્તમ ધર્મની પ્રતીતિ થતાં લેકે પોતે જ સ્વેચ્છાએ એ ધમ પ્રતિ આકર્ષાય છે, આનંદિત થાય છે. અને જીવનમાં ઉતારવા માટે પ્રવૃત્ત બને છે. પ્રભાવનામાં અસત્ય, અનીતિ, છેતરપિંડી, લાલચ, કૃત્રિમ પ્રયાસ ઇત્યાદિને આશ્રય લેવામાં આવતો નથી. પ્રભાવનના પાયામાં સત્ય, ન્યાય, નીતિ, પ્રામાણિકતા, અનુકંપા, લોકહિતની સાચી ભાવના ઇત્યાદિ રહેલાં હૈય છે. જીવમાત્રના હિક તથા પારલૌકિક કલ્યાણને પરમ સદેશ પ્રભાવનામાં સહ જ રીતે અનુરગૃત રહેલે છે,
જૈનધર્મમાં પિતપતાની વિશિષ્ટ શકિત વડે ધમને પ્રભાવ વધારનારી મહાન વયક્તિઓના આઠ જુદા જુદા પ્રકાર આ પ્રમાણે દર્શાવવામાં આવ્યા છે: (૧) પ્રવચન પ્રભાવ (૨) ધર્મકથક પ્રભાવક (૩) વાદી પ્રભાવક (અથવા નિરપવાદ પ્રભાવક) (૪) નિમિત્તવેતા પ્રભાવક (અથવા ત્રિકલા પ્રભાવક) (તપરવી પ્રભાવક (૬) વિદ્યા પ્રભાવક (૭) સિદ્ધ પ્રિભાવક (અથવા તારણ પ્રભાવક) (૮) કવિ પ્રભાવક.
શાસ્ત્ર ગ્રન્થમાં કહ્યું છે: વાવાળી ઘમરાણી,
वाई निमित्तिओ तबस्सी य । विज्जा सिद्धो य कनि,
अछेव पभावगा भणिया ॥ " (પ્રાચિની એટલે કે પ્રવચન કરનાર, ધર્મકથી એટલે ધર્મકથા કરનાર, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યાના જાણકાર સિદ્ધ અને કવિ એમ આઠ પ્રકારના પ્રભાવક કહેવામાં આવ્યા છે.)
અન્ય મતાનુસાર આઠ પ્રકારના પ્રભાવમાં અતિશેષદ્ધિ" પ્રભાવક અને રાજગણસંમત પ્રભાવક એવા બે પ્રકારે પણ ગણવામાં આવ્યા છે.’ પ્રવચન-સારોદ્ધારમાં કહ્યું છે: . “આ ફ઼િ મરી,
वाइ आयरिय खवग नमिती । विज्जा रायगणसम्मया,
યુ સીધું ઉમાકંતિ અતિશેષધિ એટલે અવધિજ્ઞાન અને મનઃ પર્યાવજ્ઞાન ધરાવનાર તથા આમષ ઔષધિ આદિ અતિશય સમૃદ્ધિ ધરાવનાર, રાજસમ્મત એટલે રાજાની પ્રીતિવાળા અને ગણુસંમત એટલે મહાજનના બહુમાનવાળા. વર્તમાન સમયમાં અતિશેષદ્ધિના પ્રકારના પ્રભાવ જોવા મળતા નથી.
આ જુદા જુદા પ્રકારના પ્રભાવમાં વર્તમાન સમયમાં તેવા પ્રકારની શક્તિ વિશેષ ન હોવાના કારણે અથવા તેવા પ્રકારના પ્રજને કે પ્રસંગે ન હોવાના કારણે નિમિત્ત પ્રભાવક, વિદ્યા પ્રભાવક, સિદ્ધ પ્રભાવક જેવા પ્રકારના પ્રભાવકે હવે જોવા મળતા નથી..
* આ બધા પ્રભાવકોમાં પ્રવચન પ્રભાવકનું મહત્વ ઘણું મેટું છે, કારણ કે અન્ય કેટલાક પ્રભાવથી બાલજી આકર્ષાય છે, પરંતુ બાલજી સહિત બુદ્ધિશાળી છે તે પ્રવચન પ્રભાવથી જ વધુ આકર્ષાય. સાચી વ્યકિતના અંતરમાં ,
વિરમય કે ચમત્કારથી નહિ પરંતુ બુદ્ધિપૂર્વકની તર્કસંગત આંતરપ્રતીતિ દ્વારા તેઓ ધર્મનાં ઊંડા મૂળ રોપી શકે છે. જે પ્રવચન પ્રભાવોની સંખ્યા મોટી તેમ ધર્મના પ્રચાર-પ્રભાઇ વિશેષ થઈ શકે પરંતુ પ્રવચન પ્રભાવક બનવા માટે દેશવિરતીમe કે સર્વવિરતીમય નિરતિચાર સંયમી જીવન અને દર્શન-વિશુહિતી સાથે સાથે પ્રવચનના મર્મને જાણવાની વિશિષ્ટ શકિતની અપેક્ષા રહે છે, જે બધામાં હોઈ ન શકે. - પ્રવચન એટલે દ્વાદશાંગી, જિનેશ્વર ભગવાનની સામે ગણુધરો દ્વાદશાંગીમાં ગૂંથી લે છે. આ આગમોના અર્થ અને ગૂઢ રહસ્યને જાણનારા યુગપ્રધાન આચાર્યો પિતાનાં વ્યાખ્યાનો દ્વારા અનેક જીને બેધ પમાડે છે. '
પ્રવચન પ્રભાવનાને દર્શન વિશુદ્ધિ સાથે અવિનાભાવ સંબં છે. એટલે કે એક ન હોય તે બીજુ પણ ન હોય તે પ્રવાસ પ્રભાવના પણ નજ હેય.
કેટલાક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હોય છે કે એમનો ઉપદેશ સાંભળતાં જ બીજાતા જીવન ઉપર ઘણી ઊંડી અસર પડે છે. વાસવામી પાસે અને બીજા પણ અનેક મહાત્માઓ પાસે એવી ઉપદેશલબ્ધિ હતી. . :
ધમકથા દ્વારા શ્રેતાને ધમના રંગે રંગી ધમશ્રા ઉપજાવે અને ધમધમાં રિથર કરી શકે તે ધર્મકથક નામના પ્રવક કહેવાય.
સવ કળામાં ધર્મકળા શ્રેષ્ઠ કળા છે. ઉદાહરણે અને યુકિતપૂર્વક શાસ્ત્રની વાત સાંભળીને જડ માગુસે પણ #મણ અને સરળ બની જાય છે. કહેવાતા નાસ્તિક માણસે. ધમકથા સાંભળી આસ્તિક બની જાય છે.
ઉત્તમ ધર્મકથા એવી હોય કે જે સાંભળતાં જ શ્રેતાના મનમાં અતિશય આનંદ થાય અને સાથે સાથે ધમ ધ પણ થાય. ધર્મકથા ચાર પ્રકારની છે: (૧) આક્ષેપણી (૨) વિપણ (૩) સંવેગની અને (૪) નિર્વેદની.
આક્ષેપણી કથાના ચાર પણ પ્રકાર છે : (૧) આચારું વગેરેને વર્ણવનારી તે આચારક્ષેપણી કથા (૨) પ્રમદથી લાગેલાં દૂષણે દૂર કરવા માટે પ્રાયશ્ચિત લેવા રૂપણ કથા તે વ્યવહારક્ષેપણ કથા (૩) શ્રેતાના મનના સંશપને મધુર વચન વડે દૂર કરનારી તે પ્રત્યારોપણી કથા અને (૪) સાંભળનારને ગમી જાય એવા નથથી, દૃષ્ટિકોણથી હત્વનું નિરૂપણ કરનારી તે દૃષ્ટિવાદાપણ કથા.
વિહોપણી કથાના ચાર પેટા પ્રકાર છે: (૧) પિતાને સિદ્ધાંત કહેતાં, સમજાવતાં, પરસિદ્ધાંત સમજાવ. (રી પરસિદ્ધાંત સમજાવતાં સમજાવતાં સ્વસિદ્ધાંત સ્થાપ (૩ સમવાદ કહેતાં મિથ્યાવાદ પણ સમજાવ અને (૪) મિટવાદ, સમજાવતાં સમવાદ સમજાવ. .
સવેગની કથા સંસારની અસારતા સમજાવી ત્યાગ વજન ઉત્પન્ન કરે છે. તેના ચાર પેટા પ્રકાર છે. (૧) અલે સંબંધી (૨) પરક સંબંધી (૩) પરશરીર સંબંધી અનેં (૪) શરીર સંબંધી.
નિવેદની કયા કામગના પદાર્થો તરફ અરુચિ પેદા કરી સંસાર પ્રત્યે નિદ, વિરકિત ઉત્પન્ન કરે છે. તેના ચાર પત્ર પ્રકાર છે: (૧) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લોકમાં મળે છે એવું નિરૂપતી કથા (ર આ લોકમાં કહ્યું શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં મળે છે, એવું વણવત કથા(૩) પલકમાં કરેલાંશુભાશુભ કર્મોનું ફળ આ લેકમાં મન