________________
૧૦૨
શુદ્ધ જીવન
પયુ ષણ વ્યાખ્યાનમાળા
મ
સંકલન : જયેન્દ્ર સચદે
શ્રી મુંબઇ જૈન યુવક સંધ આચેજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે ભાવનમા વર્ષમાં પ્રવેશી છે, ખેહદ મેઘિવારી વચ્ચે આવા મેટા ગજાના કાય ના વ્યવસ્થાખને પહોંચી વળવા સંધને સખાવતી અને ઉદારદિલ દાતાઓ તરફથી દાન-ભાળ મળતાં રહ્યાં છે. છેલ્લા પાંચેક વર્ષોંથી શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટના આર્થિ ક સહયોગથી સંધ તરફથી) પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાજવામાં આવે છે. આ વર્ષની વ્યાખ્યાનમાંળા રવિવાર તા. ૩૧મી ઓગસ્ટથી સોમવાર તા. ૮ મી સપ્ટેમ્બર એમ નવ દિવસ માટે બિરલા ક્રિડા કેન્દ્ર ચાપાટી ખાતે, ચેાજવામાં આવી હતી.
વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસના પહેલા વ્યાખ્યાતા હતા શ્રી શશિકાંત મહેતા, જૈન જયંતી શાસનમ' એ વિષય ઉપર પ્રવચન આપતાં એમણે જણાવ્યું હતુ કે જૈન ધમ' કદાપિ સાંપ્રદાયિક સંકુચિતતાને પુષ્ટિ આપતો નથી. વિચારમાં અનેકાન્ત અને આચારમાં અહિંસાને વરેલા જૈન ધમની ગરિમા આરજ છે. જીવનને ઉન્નત અને મેક્ષલક્ષી બનાવવા નીચેના સાત નિયમે અપનાવવા જોઈએ : (૧) શ્રાવક-શ્રાવિકા માટે શ્રુત- અધ્યયન (ર) મહાવીરને સાંપ્રદાયિકતામાં પૂરી ન શકાય. વિશ્વકલ્યાણની તેમની ભાવનાને પુષ્ટિ આપવી તે જૈમાનુ પરમ કુંત ન્ય છે. અને સંપ્રદાયવાદ સામે યુદ્ધ કરવું એ દરેક જૈનની ફરજ છે. (૩) આત્મ સાક્ષાત્કાર માટે મધ્યસ્થીઆને દૂર કરી. આત્મસાક્ષાત્કાર માટે રવયં જાગૃતિની જરૂર છે. (૪) ખીજાતે સુધારવાને બદલે સ્વસુધારણાની વૃત્તિ કળવા. ઋત્મસ શોધન અને આત્મશુદ્ધિને મહત્ત્વ ાપનાર વ્યકિત જીવનને સાથ ક અને કલ્યાણમય બનાવી શકે છે. (૫) અહિંસાની વિશ્વમાં પ્રતિષ્ઠા માટે આપણુ યોગદાન (૬) જિનશાસન કલ્યાણુ ગજ્યની સ્થાપના કરવાની ભાવના વાળું છે, જેનાથી લેાકાની આધ્યાત્મિક ભૂખ ઊધડે, લેકા વ્રત નિયમા દ્વારા ભગવાનની આજ્ઞા દ્વારા વકલ્યાણ સાધી શકે. (૭) મેાક્ષ પુરુષાથની પ્રતિષ્ઠા એ જૈન શાસનનું લક્ષ્ય છે.
જૈન ધમ'માં પરમાત્મા પ્રધાન, પરલાક પ્રધાન અને પરોપ કાર પ્રધાન એમ ત્રણ પ્રકારનાં શાસન ચાલે છે.
તે જ દિવસના ખીજા વ્યાખ્યાતા હતા પૂ. રાકેશ મુનિ અને તેમના વિષય હતા ધમ' જીનેકી લા.' પૂ. મુનિશ્રીએ જણાવ્યુ` હતુ` કે મનુષ્ય જીવનમાંથી તનાવમુક્ત બનીને આનંદપૂર્ણાંક જીવન જીવવું જોઇએ. તીથ કર ભગવાને કેટકેટલા ઉપસગ અને પરીષહા સહન કર્યાં છે. જીવનમાં આવતાં સંકટાને ય – પૂર્વ સહન કરીને જીવન સાથેક ખનાવીએ. જીવનમથી રાગદ્વેષ, ક્લેશરૂપી મસા દૂર થાય તો જ શિવગતિ તર જવાય. ક્રોધરૂપી અવરોધ દૂર કરતાં જીવન નિમ`ળ, પવિત્ર અને વહેતા ઝરણા જેવુ બનશે. જૈન ધમ' એ સયમ, શીલ અને સમતાને ધમ છે.
: ખીજા દિવસે પહેલાં વ્યાખ્યાનમાં શ્રીમદ્ રાજચંદ્ર અન્વયે ખાલતાં વ્યાખ્યાતા શ્રી નેમચ'દ ગાલાએ જણાવ્યુ હતુ કે શ્રીમદ્ રાજચંદ્રની અધ્યાત્મ વિશેની તર્કસ’ગત અને અનુભવ મૂલક રજુઆતથી ગાંધીંજી ભારે પ્રભાવિત થયા હતા. તેમનાં i લખાણા (ત જૈનધમી ઓ માટે જ નહીં પણ અપક્ષપાતી અને ધર્માથ' બુદ્ધિથી લખાયેલા હોઈ સજના માટે જીવનાપાગી
અમ
તા. ૧૬-૯-૪
હતા. તેઓ તીવ્ર સ્મરણુશકિત અને ચાવતા ધરાવત . હતા. તે સાથે જ તેમના સારાસાર વિવેક, પ્રજ્ઞા પણ એટલા જ પ્રબળ હતાં કે પોતે અવધાની હાવા છતાં ચેડા જ સમયમ તે એ બાબતથી સાખધ થઈ ગયા કે અવધાનના પ્રયાગ તો લોકેષણાને પાજે છે. તેમની આત્મદર્શનની લગન અને ચારિત્ર્ય શુદ્ધિ અપૂવ હતા.
ગાંધીજીએ તેમના વિશે લખ્યુ હતુ કે તેમના ચહેરા હું મે પ્રફુલ્લિત, હસમુખ અને આનંદની છાયા પ્રગટાવતા. સ્ત્રી-કેળવણુ તે વિધવા પુનઃલ ગ્નના તેઓ હિમાયતી હતા. આયુષ્યના ાડુ વર્ષથી જ શ્રીમદ્દની કવિત્વશકિત ખીલી હતી.
બીજા વ્યાખ્યાતા હતા પૂ. દેવેન્દ્રકતિ' ભટ્ટારક. ‘દક્ષિણ ભારતમે' જૈન સ’સ્કૃતિ' વિષય ઉપર ખેલતાં વ્યાખ્યાતા જણાવ્યુ હતુ કે શ્રીમદ્ શંકરાચાર્ય જૈન ધમના પ્રસારમાં રૂકાવટ ઊભી કર્યાની માન્યતા ખોટી છે. દક્ષિણ ભારતમ જૈન ધર્મને જીવંત રાખનારાં મુખ્ય સ્થળે શ્રવણુ ખેલગોડા, હલેબીડ, બિદ્રી, હું મુજા વગેરે છે. દક્ષિણ ભારતમાં પુર્વે જૈન મ’ક્રિશનો નાશ થયા છે. જૈન ધર્મગ્રન્થા અને પુસ્તકાને બાળી નખાયાં છે; તેમ છતાં જૈન ધમી લોકો ખળજબરીથી ક્રાઇનું' ધમ પરિવતન કરાવ્યાના એકેય દાખલે પ્રતિહાસમાં મળતા નથી. આત્મા' હિંદુ ધર્મ' આપેલ શબ્દ છે. જ્યારે જીવ' શબ્દ જૈન ધમે પ્રયાલે છે. આત્મ અનિવ ચનિય છે.
ત્રીજા દિવસે પ્રથમ વ્યાખ્યાન ‘માનવ મૂલ્ય’ વિષે ખાલ વ્યાખ્યાતા શ્રી વિશ્વનાથ સચદેએ કહ્યુ હતુ" કે મધ્યકાળમાં આપણા આચારવિચાર અને વિધિવિધાનાના કેન્દ્રમાં ઈશ્વર રહેતા. આજના યુગમાં માનવમૂલ્ય એ છે કે દરેક કાર્યાંના કેન્દ્રમાં ઇશ્વરને હઠાવી તેને સ્થાને મનુષ્યની રથાપના કરવામ આવી છે. મારા મતે તો દરેકે પોતાનાં મૌલિક મૂલ્યો ધડવા જોષ્ટએ આપણી નિયતિના નિયંતા માપણે જાતે થવાનું છે.એ મારા હોવાના, મારી હયાતીના અય' છે. આજે માણસ સમુદ્રમાં ઊંડે સુધી પહુચી સશાધન કરી શકયા છે. આાશને શક્યા છે. પણ જ્યાં તે જન્મ્યા છે, જીવે છે તે જમીન પર ક્રમ ચાલી શકતા નથી ? કારણ કે તેણે માનવમૂલ્યની માનવીય ગરિમાની અવહેલના કરી છે. ખેામ્બ નાખનાર માણસ વિશ્ર્વસમાં માને છે, તે ખાસ્થ્યની અમાનુષી તાકાતમાં વિશ્વાસ રાખે છે; પણ એમ્બને બેગ અનનાર માનવી પેાતાના જેવા જ મનુષ્ય છે એ સત્ય ભૂલી જાય છે, એ માનવ મુલ્યને ઇન્કાર છે.
૧૯૫૦માં રચાયેલું આપણું બંધારણ પણ સમાનત અશ્રુતા, સ્વતંત્રતા મને ન્યાય જેવાં મૂલ્યાના પાયા ઉપર ઊઁભેલુ છે, આ મૂલ્યાને સૌએ જાતે ચરિતાર્થ કરવાના છે.
એ વિસે બીજા વ્યાખ્યાતા પ્રા. કિશોરભાઇ દવેએ, ‘સ્યાદ્વાદ અને ગીતા' ઉપર ખેલતાં કહ્યું હતું કે ગીતા અને સ્યાદ્વાદ વચ્ચે નોંધપાત્ર તાવત નથી, સ્યાદ્વાદ વિવિધ મતાને પુરસ્કારે છે અંગ્રેજીમાં તેને ક્રિટ્રેન એ પ્રેમેબિલિટી-શકયતાના અનિશ્ચિ તતાના સિદ્ધાંત કહે છે. સૌની દૃષ્ટિના પરિપ્રેક્ષ્યમાં જવા પ્રયાસ કરવાનુ... યાકૂવાદ અને ગીતા શીખવે છે. પ્રાચીન સમયમાં ગ્રી લેકા આકાશમાં જોવાની એક લાક્ષણિકતા ધરાવતા હોવાનું નોંધાયુ છે. ગ્રીક તત્ત્વચિંતક પ્લેટાએ જ્ઞાનપ્રાપ્તિનાં સાધનાની યાદીમાં *85_n 58JCE
t, a
8