________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૯ અને ૧-૯-૮૬
પયુંષણ વ્યાખ્યાનમાળા
સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ! શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી રવિવાર તા. ૩૧-૮-૮૬ થી સેમવાર, તા. ૮-૯૮૬ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ બિરલા ક્રીડા કેન્દ્ર ચપટી, મુંબઈ-૪૦૦૦૦૭ મધ્યે યોજવામાં આવી છે. આ નવે ય દિવસની વ્યાખ્યાન સભાઓનું પ્રમુખસ્થાન છે, રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે
-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૨૦ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યકમ નીચે મુજબ છે – વ્યાખ્યાતા
વિષય વિવાર, ૩૧-૮-૮૯ ૧. શ્રી શશિકાન્ત મહેતા
જૈન જયતિ શાસનમ ૨. પૂ. રાકેશ મુનિ
ઘર્મ – જીગ્નેશી દા સેંમાર, ૧-૯–૮૬ ૧. શ્રી નેમચંદ ગાલા
શ્રીમદ્ રાજચંદ્ર ૨. પૂ. દેવેન્દ્રકીતિ ભટ્ટારક दक्षिण भारतमें जैन संस्कृति મંગળવાર, ૨-૯-૮૬ ૧. શ્રી વિશ્વનાથ સચદે
मानव मूल्य ૨. પ્રો. ોિરભાઈ દવે
સ્યાદ્દવાર્દ અને ગીતા બુધવાર, ૩-૯-૮૬ ૧. ડે. ચીનુભાઈ નાયક પથ્થર લઈ કહો કેમ કરીએ ? ૨. શ્રી અજિત શેઠ
રવીન્દ્ર-સાહિત્યમાં નારી (ગાન–શ્રીમતી નિરુપમા શેઠ) ગુરુવાર, ૪-૯-૮૬ ૧. ડે. રમણલાલ ચી. શાહ
પ્રભાવના (દર્શનાચાર) ૨. પૂ. મોરારી બાપુ
ધર્મ અને સમાજ શુક્રવાર, ૫-૯-૮૨ ૧. શ્રી રામુ પંડિત
ઉત્તમતા માટેની ખેજ ૨. પ્રો. રમેશભાઈ દવે
ગુરુ - અધ્યાત્મ માર્ગની આવશ્યક્તા શનિવાર, ૬-૯ ૮૬ ૧. ડે. શેખરચંદ્ર જૈન
अहिंसाकी साधना ही धर्मसाधना ૨. શ્રી જયેન્દ્ર ત્રિવેદી
મૈથિલીશરણ ગુપ્ત રવિવાર, ૭-૯-૮૬ ૧. 'શ. સાગરમલજી જૈન भगवान पार्श्वनाथ और उनकी परंपरा
૨. શ્રી સત્યનારાયણ ગેયન્કા विपश्यना साधना મવાર, ૯-૮૬ ૧. પ્રો. તારાબેન ર. શાહ ગુરુ ગૌતમસ્વામી
૨. શ્રી ભંવરલાલ નહટા મારિક વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ પ્રાર્થના અને ભજનો રજૂ કરશે અનુક્રમે શ્રી સંજય શાહ, કરી તેજલ દોશી અને શ્રીમતી બસંતી રાજ, શ્રીમતી મીનળબહેન દફતરી, શ્રીમતી ચંદ્રાબહેન કેકારી,
મતી અરણિકાબહેન શેઠ, શ્રી મનમોહન સહગલ, શ્રી ભરતભાઈ પાઠક અને શ્રીમતી શારદાબહેન ઠક્કર, મતી બેરેઝ ચેટરજી, શ્રીમતી શોભાબહેન સંઘવી
આ વ્યાખ્યાને લાભ લેવા સંઘના પેટ્રને, આજીવન સભ્ય, શુભેચ્છકે તથા મિત્રને પ્રેમભયુ" નિમંત્રણ છે.
કે. પી. શાહ પન્નાલાલ ર. શાહ
મંત્રીઓ
ઝરિ ઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રેડ, ri ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ, જસત્તાય શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪,