________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮૮૬
૩
::
" {૧) શરીરમાં રહેલ ઇદ્ધિાનું ભાન હોય એટલે શરીરનું અને હેય ઇન્દ્રિયના સુખ-દુ:ખનું લેશ માત્ર ભાન ન રહે તે 8 અને દેહનું ભાન ભૂલાય. જીતેન્દ્રિયતા આવે એટલે નીતા આવી કહેવાય છે કે
માત્ર રસાસ્વાદ નહિ પરતું પાંચે ઇન્દ્રિયોના વિષય સુખના અને જીતવું તે જીતેનિ છે.
(૨) ઈન્દ્રિો છતી લીધી છે એવું કે જેનું ઈન્દ્રિયે કહ્યું કરે છે અને જે ઇન્દ્રિત કહ્યા કરતો નથી તે ઇન્દ્રિય વિજેતા જીતેકિય છે
(8) ઇન્દ્રિયને જે બહિર્મુખીમાંથી' અંતરમુખી બનાવે છે છે છતેન્દ્રિય છે.
'
૨
'
"" :
'
ગામ
(૧) આપણો જ્ઞાન દિ ઉોગ પ્રતિ સમયે પાંચ ઇન્દ્રિ ને એનાં સુખસાધનમાં છે દુઃખમાં વતી રહ્યો છે તે જ 9તી રાગ-દ્વેષ રૂપી ગ્રથી (ગાંઠ) છે. એ ગાંઠથી છવ ઇન્દ્રિ સાથે બંધાયેલ છે. આ એથી તેવી એટલે નિગ્રંથ થવું.
(૨) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું બંધન નથી અર્થાત ગ્રંથિ નૃથી તે નિગ્રંથ છે. -
(૩) દ્રવ્યતીત, ક્ષેત્રતીત, કાળાતીત થવાના લક્ષ્ય જે સમાવે જીવન જીવે છે તે નિગ્રંથ છે.
() ગ્રંથિભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરી લીધું છે અને એને કઈ ગ્રંથિ રહી નથી. વિ. નિગ્રંથ છે. ' અણગારે:-
., « :- . ' (૧) વ્યવહારથી અણગાર તે છે જેના દેહને આવશ્યક કરવા માટે રહેવા અંગેનું માલિકીનું કાઈ મકાન (આગાર) કે ન નથી. ઝાડને એટલે કે ઝાડની છાયાને ય રહેવા માટેનું નતા નથી તે અણગાર છે.
(૨), આગળ વધતાં નિશ્ચયથી અણગાર તે છે કે જે સ્વયં જાતના દેહને પણ આમા માટે રહેવાનું ધર માનતા નથી. પાધ્યાય
ત્રિપગ (જ્ઞાન-દર્શન)માં રાગ-મહાદિના જે ભાવો છે તે (પગ ઉપરનાં વસ્ત્રો છે. જયારે આત્મપ્રદેશએ દેહરૂપી વસ્ત્ર
રન્ન છે. માટે દિગમ્બર પણાથી દેહ ઉપરનાં વસ્ત્રો કે તે ઉપરનું માત્ર તે છોડવાનું છે પણ આત્મપ્રદેશો ઉપરના દેહરૂપી
હેય છોડવાની છે. અને દેહરહિતતા (અદેહી અવસ્થા) પ્રાપ્ત ર૦ની છે. એ શકય ત્યારે જ બને કે જ્યારે જ્ઞાનાદિ ઉપયોગ
ના રાગ અને મેહ રૂ૫ વસ્ત્ર છૂટે. એ વસ્ત્રો વીતરાગતાથી અને નિર્વિકલપકતાથી છૂટે છે. * શબ્દ વ્યુત્પત્તિથી વિચારીએ તે દિક એટલે દિશા અને ગુઅર એટલે વસ્ત્ર. દિશા જેનું અંબર (વ) છે તે દિગમ્બર
એ રીતે નિશ્ચયથી દિગમ્બર સિદ્ધ ભગવંત-સિદ્ધપરમાત્મા છે. રજવરતિ:| સર્વ વિરતિ એટલે જોઈએ જ નહિં. મળેલું ય નહિં, અને ને મળેલું ય નહિં. મળેલાં (પ્રાપ્ત-ગ્રહિત) ને સર્વથા ત્યાગ અને ન મળેલ અર્થત અગ્રહિત (અપ્રાપ્ત) ની લેશ માત્ર એ નહિં. સર્વવિરતિ એટલે સર્વથા વિરકત ભાવ.
જ્યારે દેશવિરતિ (આંશિક વિરકત ભાવ) ને જોઈતું હોય છે - જે જોઈએ છે એ અમર્યાદિત નહિં પણ મર્યાદિત.
મહાત્મા કહેવાય છે. યોગથી અન્ય જીવો ઉપર ખૂબ ખૂબ ઉપકાર કર્યા હોય છે અને પિતાના જ તે મન-વચન કાયાના ગથી પરમાત્માની ખૂબ ખૂબ ભકિતસાધના કર્યા હોય છે. .
(૨) જે આત્મા ઉદયકાળે સમતા રાખે છે. અને રવરૂપ ભાવમાં વધે છે. તેને બધાં મહાત્મા કહે છે.
(a) જે અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ એટલે કે દીર્ધકાળ ઉપર વિજય મેળવે છે. તે મહાત્મા છે. એનું કારણ એ છે કે કાળ એ મહાન તત્ત્વ છે. એની ઉપર વિજય મેળવે તે મહાન ક્ષેત્ર વિજેતા રાજા છે. જ્યારે કાળ વિજેતા મહારાજા છે.
આવા આ અણુગાર, નિગ્રંથ, જીતેન્દ્રિય, સર્વ વિરતિધર સાધુ, સંત, સંન્યાસી, મુનિ મહાત્માઓ પરમાત્મા બનવાની ઈચ્છાવાળા છે. પરમાત્મા થવાની સાધના કરનારા સાધકે છે. પસ્માત્મા કથિત અને પરમાત્મા પ્રણિત તનું વહન કરનારા પરમાત્માના ચાહક છે. આમ તેઓ પરમાત્મતત્ત્વના ચાહક અને વાહક એવા પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્માના પ્રતિનિધિ છે. દેવના દૂત છે. દેવની પ્રતિનિધિ છે. તેથી તેઓ ગુરુ છે. આવા આ ગુરુ કેવા હોય એની ય ઓળખ કેટલીક વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે તે હવે જોઈએ.
-:ગુરુ:૧) સિદ્ધ પરમાત્માના સ્વરૂપને કહેનારાં બે વિશેષણ ગુણાતીત અને રૂપાતીત છે. એના પ્રથમાક્ષર “ગુ’ અને ‘રૂ શબ્દ બન્યો છે. એ પરમાત્માના ચાહક અને વાહકનું નામ. કરણ છે. "આમ ગુરુ શબ્દના સંદર્ભમાં જે ગુણાતીત અને રૂપાતીત થવાની સ્વયં સાધના કરે છે અને અન્યને ગુણાતીત અને રૂપાતીત થવામાં સહાય કરે છે, નિમિત્ત બને છે તે ગુર છે, અહીં ગુણતીત એટલે તામસ, રાજસ અને સાત્વિક ભાવથી પર અને રૂપાતીત એટલે અદેહી-અરૂપી.
(૨) જે “ગુ' એટલે કે અંધકાર માથી “રૂ' એટલે પ્રકાશમાં લઇ જનાર છે તે ગુર છે.
(૩) પરમાત્મા સાથે સંબંધ સ્થાપી, પરમાત્મા જેવું ઊંચું જીવન જીવનારા છે અને શરણે આવેલાને ઊંચે લઈ જનારા છે તે ગુરુ છે.
(૪) જે સંસારના તાપ-સંતાપ કઢાવી નાખીને નિરૂપાલિક શતિ આપનારા છે તેને ગુરુ કહેવાય છે.
(૫) હું બહિરાત્મા છું પણ હજુ અંતરાત્મા નથી એવું ભાન કરાવનારા સદ્દગુરુ ભગવંત છે.
(૬) સતની સમજણ અને સતત દર્શનને પ્રાપ્ત કરીને સમતાપૂર્વક સ્વાધીન જીવન જીવતાં જીવતાં આશ્રયે આવનારને પણ નિ:સ્વાર્થભાવે, અસંગભાવે જે સતની સમજણ આપે છે એ સશુરદેવ છે.
(૭) જે પૂર્ણ છે, વીતરાગ છે. સર્વજ્ઞ છે. નિર્વિકલ્પ છે તે દેવ છે. એવાં દેવ અને ગુરુ ઉભય છે. તેઓ જગજીરુ, જગન્નાથ, જગતપિતા છે. એવાં વીતરાગ દેવગુરુ ભગવંતને સમર્પિત થઈને રહે છે અને સતત્ત્વનું સ્વરૂપ સમજીને સતતત્વમાં રમણુતા કરતાં હોય છે, સતતત્ત્વનું અનુભવની વેદન કરતાં હોય છે તથા જગતના લેપને સત્તત્ત્વ આપતાં હોય છે તેને સદ્દગુરુ કહેવાય છે.
(૮) જે (બ્રહાશ્રોત્રિય) શ્રુતકેવલિ છે અને જે (બ્રહ્મનિષ્ઠ) આત્મનિષ્ઠ છે તે સગુરુ છે.
(૧) મહાત્મા તેમના યોગ અને આત્માથી મહાન છે. તેથી