________________
. . .
સ્વ. પૂ. મહત્તરા
(multiplied image) છે એ વાત સમજાય પછી આપણે વધુ અંતર્મુખ થઈશું, આવી અંતમુખતા ધ્યાનથી કેળવાય છે. અંતતજાગૃતિ (Inaditation awareness)થી પિતાની જાતને બધા ગુણદોષથી સહિત નગ્ન રવરૂપે જોવાની છે. આ કામ ઘણી હિંમત માગી લે છે. પિતાની પ્રત્યે કડા : બનવાની અને અન્ય પ્રત્યે ઉદાર બનવાની વૃત્તિ આ જાગૃતિમાંથી જન્મે છે. સમાજમાં દેખાતે એક દેષ મારામાં છુપાયેલા ત્રણ સૂક્ષ્મ દેનું પરિણામ છે એવા ભાવથી અહં જન્ય માન્યતાઓને પાયે જ ઉખડી જાય છે. બહું જ સાચે છું” એવું વલણ બદલાઇને બીજા પણ સાચા છે.” માં પરિણમે છે. અને પડદે ખસી જવાથી બુદ્ધિનાં બારણાં ખુલી જાય છે અને હૃદય વિશાળ બને છે. “મારું”માંથી “તાર સુધી પ્રવાસ - આપણી ધીરજ અને અને અંતની દીર્ધકાલીન અગ્નિપરીક્ષા કરનારા આ કસરતને બદલે “હું ન મમ” આ મારું નથી એમ કહી બધું છોડતા જવું. અને ભગવાનને ચરણે અર્પણ કરવું ! બધું ભગવાનનું છે એમ માની માત્ર ખપ પૂરતું જ પિતાની પાસે રાખવું અને તે તુરો મા ને ભાવ કેળવ અને જીવનમાં ચરિતાર્થ કરવો એ વધુ સહેલે છે.
આમ કરવાથી અને છેદ ઉડતું નથી. પણ તે વ્યાપક બનવાને લીધે મંદ (Ditute) થઈ જાય છે. અને મંદ થયેલ અહં પણ ભગવાનનું કામ કરતાં કરતાં ઈશ્વરાભિમુખ બને છે, ત્યારે લગભગ ઓગળી જાય છે. આદિવાસી વિદ્યાર્થિનીઓને સહાય
“સંધ તરફથી સમાજના વિભિન્ન વગ" માટે આર્થિક સહાયની જુદી જુદી યોજના વખતોવખત કરવામાં આવે છે. નેશનલ એસેસીએશન ફેર ધ બ્લાઈન્ડ, નાસિઓહ, એનાર્ડ ફાઉન્ડેશન (ધરમપુર આદિવાસી વિસ્તાર), યુસુફ મહેરઅલી સેન્ટર, સર્વોદય આશ્રમ, ગુંદી (નેત્રયજ્ઞ માટે) દાદર સ્કૂલ ફેર ધ બ્લાઈન્ડ વગેરે જુદી જુદી સંસ્થાઓની યોજનાઓ માટે સંધ તરફથી નિધિ એકત્ર કરવામાં આવ્યું હતા. આ વર્ષે ઋતંભરા વિદ્યાપીઠ (સાપુતારા)ની આદિવાસી વિદ્યાર્થિનીઓને સહાય કરવાનું, શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા સાથે વિચારવિનિમય કરીને, સંઘે ઠરાવ્યું છે. એ મુજબ ઋતંભરાની આશરે ૨૫૦ જેટલી આદિવાસી વિદ્યાર્થિનીઓને વિદ્યાર્થિની દીઠ રૂા. ૫૦૦ લેખે સહાય કરવામાં આવશે. જેમાંથી આશરે અડધી રકમની તેમને ઉપયોગી એવી ચીજવસ્તુઓ ઘરે લઈ જવા માટે આપવામાં આવશે અને બાકીની આશરે અડધી રકમ સંસ્થા માટે કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓ વસાવી આપવામાં વાપરવામાં આવશે.
જે દાતાઓને આ યોજનામાં સહાય કરવાની જાતના હોય તેઓએ વિદ્યાર્થિની દીઠ રૂ. ૫૦૦/- લેખેની રકમ (જેટલી વિદ્યાર્થિનીઓ માટે તેઓ આપવા ઈચ્છતા હોય તે અનુસાર તેટલી રકમ) “સંધને રોકડા અથવા ચેકથી મોકલી આપવા નમ્ર અરજ છે.
૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થિની માટે રકમ એકત્ર થશે તો વધારાની રકમ ધરમપુર આદિવાસી વિસ્તારના વિદ્યાથી વિદ્યાર્થિનીઓ માટે વાપરવામાં આવશે.
–મંત્રીઓ
જના નિશ્ચિત
સાવીશ્રી મૃગાવતી શ્રીજી . હતા. છતાં જ્યારે તેઓ ગુજરાતમાં વિચર્યા ત્યારે ગુજરાતના થઈ ગયા. પૂ. વલ્લભસૂરિ મહારાજ વડોદરાના વતની, પરંતુ વિશેષપણે પંજાબમાં વિચર્યા. અને પંજાબીઓ સાથે એમની આત્મીયતા સધાઈ ગઈ હતી. પિતાના ગુરુવર્યાને અનુસરીને મૃગાવતીજીએ પણું પંજાબ અને દિલ્હીને પિતાનાં બનાવી દીધાં હતાં. એમનાં એક શિષ્યા સુધ્ધાશ્રીજી ગુજરાતી હતાં જે થોડા સમય પહેલાં કાળધમ પામ્યાં. એમનાં બીજા શિષ્ય સુતાશ્રીજી પંજાબના, ત્રીજા શિષ્યા સુયશાશ્રીજી કચછનાં અને ચોથા શિષ્યા સુપ્રજ્ઞાશ્રીજી પંજાબનાં. આ ચારેય શિષ્યાઓ સાથે મૃગાવતીજીને નિહાળીએ ત્યારે ભાષા કે પ્રદેશના બધા જ ભેદો વિગલિત થઈ ગયા હોય એવી સરસ આદર્શરૂપ એકતા, એકરૂપતા એ બધામાં જોવા મળે. જૈન ધર્મની હજારો વર્ષથી ચાલતી આવેલી આ એક વિશિષ્ટ ખાસિયત છે. અન્ય આચાર્ય ભગવંતના સમુદાયમાં અને અન્ય ધર્મોમાં પણ આ પ્રમાણે જોવા મળશે. આધ્યાત્મિક માર્ગે ગયેલે માણસ નિમ્ન કક્ષાના ભેદ-પ્રભેદથી કેટલે અલિપ્ત અને ઉચ્ચ રહી શકે છે, થઈ શકે છે તેનું આ એકઅનુપમ ઉદાત્ત નિદર્શન છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂ. મૃગાવતીશ્રીઓને વિહાર પંજાબમાં રહ્યો હતે. પૂ. આત્મારામજી મહારાજ અને પૂ. વલભસૂરિ મહારાજશ્રીનું મુખ્ય કાર્યક્ષેત્ર પંજાબ રહ્યું હતું. એથી એમના સમુદાયનાં એક મુખ્ય સાધી પૂ. મૃગાવતીજીનું કાર્યક્ષેત્ર પણ વિશેષપણે પંજાબ રહે એ સ્વાભાવિક છે. લુધિયાણુ, જલંધર, અંબાલા, હોશિયારપુર, ચંદીગઢ, લહરા, માલેરકેટલા જેવાં મુખ્ય નગરે ઉપરાંત માર્ગનાં બીજા નાના ગામમાં પણ અનેક જૈના કુટુંબ સાથે પૂ. મૃગાવતીજીને સંપર્ક અત્યંત ગાઢ રહ્યો હતે. પૂ મૃગાવતીજીની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ નાનાં મેટાં સૌને નામથી ઓળખે. એક વખત મળે એટલે એમના
મૃતિપટ ઉપર એ વ્યકિતનું નામ અંકિત થઈ જાય. કેટલાંક કુટુંબમાં બાર-પંદર સભ્ય હોય તે તે બધાને મૃગાવતી નામથી ઓળખે અને એમાંની એકાદ વ્યકિત ક ક એમને વંદન કરવા જાય તે તેઓ આખા કુટુંબનાં બધા સભ્યોના નામ દઈને બધાની ખબરઅંતર પૂછે અને બધાને ધર્મલાભ કહેવડાવે. એમાં વયોવૃદ્ધ-વડીલેનાં નામ પણ હોય અને બે-ચાર વર્ષનાં નાનાં બાળકોનાં નામ પણ હોય. આથી જ પંજાબમાં કેટલાં કુટુંબના સભ્યોને પૂ. મૃગાવતીજી પાસે વારંવાર દડી જવાનું મન થાય. મળીને વંદન કરે ત્યારે એટલી જ આત્મીયતા અનુભવાય પૂ. મૃગાવતીજીને જાહેર કાર્યોમાં પોતાને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળતી તેનું કારણ અનેકાનેક વ્યકિતઓ સાથેની આ તેમની નિઃરવાર્થ પ્રેમપરાયણ–આત્મીયતા હતી. કાંગડામાં ચાતુર્માસ હતાં ત્યારે હું મારાં પત્ની અને દીકરી ચિ. શૈલજા સાથે ત્યાં ગયો હતો. અમારી દીકરીને એમને પહેલી વાર પરિચય થયે, છતાં ત્યાર પછી જ્યારે જ્યારે માન્ય છું, ત્યારે ચિ. શૈલજાને એનું નામ દઈને અચૂક યાદ કરે. અમારો પુત્ર ચિ. અમિતાભ અમેરિકામાં અભ્યાસ કરે છે અને એમને કયારેય મળ્યું નથી, છતાં દરેક વખતે એને પણ એના નામ સાથે યાદ કરે. પત્રમાં
ને માની જા જ