________________
--
* : ", " * *
* * *
*
*
*
જે ઉત્સાહ થકી ઉડી શુક બધા, ગાતા મીઠાં ગીતડાં, શક સાથે અન્ય પંખી કે નાના જીવોને પણ તેઓ વર્ણવે છે. કલાપી ગાય છેમીઠા દીઘ વનિ વતી વન બધું, હષે ભરે કેકિલા ઝીણી વાંસળી શા સ્વરો સુખભર્યા, ચડળ આલાપતાં, ખિસ્કેલી તરુના મહાન વિટ, ઝુકી રહી ત્યાં મુદે ને રંગીન શુકો ઘણા મધુરવા આકાશ ઊડી રહે
અસ અને દર્દના કવિ સારસને યાદ ન કરે એ તે બને જ કેમ? સારસી વિષે તેઓ કહે છે -
ગંભીર નાદ કરતી સરિતા વહે છે સીંચી જલે પુલિન શીતલ એ કરે છે. ત્યાં દીન સારસી ઉભી જલપૂર નેત્રે
સૂની અરે! શિર નમાવી રહી રડે એ, “કલાપી” સૌન્દર્યના ભકતા છે, આ સૌન્દર્ય સ્થળ કે શારીરિક નથી પરંતુ માનસિક છે. ક્ષત્રિય જાતિને આ કવિ કઈ ઋષિમુનિના કંઠને શેભે તેવી વાણીમાં ઉપદેશ આપતાં
“તીરથી પામવા પક્ષી, વ્યથ આ કુરતા મથે તીરથી પક્ષી તો ના, કિંતુ સ્થળ મળી શકે, પક્ષીને પામવાને તે, છાને તું સુણ ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને,
કલાપી’ નિસગને જડ દશ્ય નહિ પણ તન્યનું પ્રતીક કે આવિર્ભાવ ગણતા હતા. તેઓ નિસર્ગોપાસનાની સલાહ આપતાં ઉચ્ચરે છે -
‘તરૂ પક્ષીમાંથી, જરૂર મળશે કાંઈ કીમિયા જશે અંધાપે આ, તુજ હદયને ત્યાં વિહરતાં, ઝુલતાં વૃક્ષોથી, અમર રસનાં બિંદુ ઝરશે વળી દેવી વાતે ચકલી મૃગલી ત્યાં કહી જશે,
‘કાન્ત’ની કવિતામાં પંખીઓને સ્વતંત્ર ઉલ્લેખ મળતો નથી, જે મળે છે તે સંસ્કૃત સાહિત્યને કવિસંકેત-ચકવાચકવીને રજની વિરહ, વિભકિત અલંકારની એક સુંદર કડી જોઇએ:
શાખાઓમાં, તરૂવર તણી, ચક્રવાકી છુપાતી શોધી કાઢે, દયિત નયને, જોઈને હષ્ટ થાતી; ચંચૂ ચં, મહિં લઈ પછી, પક્ષને પક્ષમાં લે ક્રીડા એવી, કંઈ કંઈકરે મૌધ્યમાં દંપતી તે.'
રમણભાઈ નીલકંઠ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે, “રાઈને પર્વત' નાટકમાં સારા લોકો પણ તેમણે લખ્યા છે. પરંતુ કે કુશળ કવિની જેમ તેઓ ચેટ મારતાં કહે છે :બહુ ગૂઢ તરૂમાં બેસીને, જે ગાય મીઠું કેયલ ચાલે ઘડી તે એક ને, પછી બંધ તે અદૂભુત સ્વર, ગાનારના દેખાય છે, તે જાય સઘળું સ્વપ્ન શું એ એક ક્ષણનું મંજુ ગાયનના સુકું તે ના સુર્યું,
મહાકવિ ન્હાનાલાલની કૃતિઓને દરિયે ડાળવાનું કાર્ય અતિ કદિન છે, સદ્દભાગ્યે એક રાસમાંથી મને મેરબપૈયા સપિયા છે, કવિ રાસ ચગાવે છે :
તા.૧-૮-૮૬ વનમાં બપયે પેલો પિયુ પિયુ બેલે ટહુકે મયૂર કેરી વેણ રે !”
આતિથ્યશીલ કવિ પંખીઓને અગાસીમાં આવકારતાં ઉચ્ચારે છે :
પધારે પંખીઠાં ! પરદેશવાસી હો ! પધારે મોકલી છે અમ અગાશી હો !” લેકકવિને પગલે પગલે ગીધ અને યુદ્ધને સંબંધ વર્ણવતા મહાકવિ ભાખે છે :
ગીધ સરીખડાં વિમાન
વાતાવરણ ભેદી ઊડી રહ્યાં કાગડે બેલે એટલે અતિથિનું આગમન થવાનું જ એવી લોકમાન્યતાને ઉપયોગ કરીને કવિ ખબરદાર નિરાશા આલેખતાં વદે છે -
“કાગ બેલે બારણે ને દેડી જાઉં વારણે ઊના રે ધખતા ત્યાં સૂના એટલા !” કૃષ્ણલાલ શ્રીધરાણીનું વતન ભાવનગર પાસેનું ઉમરાળ ગામ હતું અને મોસાળ જૂનાગઢ હતું, જુનાગઢમાં ગિરનાર સમીપમાં બાલ્યાવસ્થામાં તેમણે ખૂબ ખૂબ કુદરત માણી છે, એક બાળગીતમાં ખેતરની રખેવાળી કરતા માણસ આકૃતિને નિજીવ ચાોિ કહે છે :ઊડે કાબર, ઊડે ચકલાં, ઊડે મેના પિપટ મેર હું આ ખેતરને રખવાળો, સઘળાં પેઠાં કયાંથી ચાર ? કુકડો છાતી ફુલાવીને આત્મપરિચય આપતાં કહે છે:
અમે તે સૂરજના છૂટીદાર
અમે તે પ્રભાતના પિોકાર !” રાતની વેળાએ ઘુવડને અવાજ સાંભળી કવિ સાચેસાચું બેલી નાખે છે તે માટે તેમને ધન્યવાદ આપાનું મન થાય છે, કૃષ્ણલાલ જાહેર કરે છે:
ચિત્કાર છે ઘુવડને હું સાંભળું
અગાંગ માંહી જ રી હું ધ્રુજી જતા.” કિલના સંગીતને વર્ણવતાં તેઓ કહે છે :
સમીરની વાય સુગધ – બંસરી
વને વને કેકિલ ગાય માધુરી.” ભાવનગરમાં કંચનલાલ નામે એક પક્ષીપ્રેમી નાગર સંગ્રહરથી હતા. કૃષ્ણલાલે તેમને “કંચનમામા’ બનાવેલા. અમે તેમનું પક્ષીસંગ્રહાલય જેવા એકવાર ગયેલા ત્યારે અનેક પંખીઓ ત્યાં જોવા મળેલાં. તેમાં ક્ષાએ નામનું એક ગાયક પંખી પણ અમે જોયેલું, આ પંખી ગુજરાત-સૌરાષ્ટ્રમાં થતું નથી, આબુમાં છે. ખરું. કંચનલાલે મારે વિષેધ કરેલ પણ મેં મારો કકકે જ. ઘૂટેલે. આ પક્ષી વિરશાદની સહાયતાથી કવિને નામ અને સ્વરની. ઓળખાણ થઈ. પછી શાંતિનિકેતનમાંથી તેઓ નેપાળના પ્રવાસે, ગયા. ત્યાં જૂનાં સ્મરણો તાજા થયાં, કૃષ્ણલાલ સંગીતના રાગનું નામ દઈને કાવ્યમાં અદકું સૌન્દર્ય અપં'તાં સુંદર વર્ણન કરે છે :-.
મધુસ્વરે સેહિની ગાય શ્યામ નિબિડથી નીલમ દેવદારૂની.'
શારદાની વીણામાંથી ઝરતા ઝંકારને