SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ૭–૮૬ પ્રાદ્ધ જીવન ધ્યા ન ઈ ર હે ચ અનવર આગેવાન આપણુને મળેલુ` જીવન પૃશ્વરે આપેલું એક વ્યિ વરદાન છે. તે અદ્ભુત વિશેષતાઓ અને શક્યતાઓથી ભરપૂર છે. જાણે એક નાનકડું શક્તિથી ભયુ" ભયુ" બ્રહ્માંડ છે. આ વરદાનને ઉપયોગ પરમ લક્ષ્ય માટે કરવાને છે, સુખ અને વિલાસિતા માટે નહિ. આ શરીર સૌન્વય પ્રદશન માટે મળ્યું છે. ભીતર ખેડેલા આત્માનુ એ વાહન છે. એ દ્વ્રારા જિલ સુધી પહોંચવાનુ છે. નાની-નાની આક્ષા અને પ્રાપ્તિની પાછળ આપણે એને વ્યથ' ઉપયોગ કરી રહ્યા છીએ. આ રીતે એક દિવસ આપણા શ્વાસ પૂર્ણ થઇ જશે. ત્યારે આ બધુ મેળવેલું અહીં જ રહી જશે. આપણે આપણી સુખ-સગવડતા પામવા માટે આભ– ધરતી એક કરી નાખ્યા અને હવે અન્ય લેાકના ગ્રહો સુંધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. જયાં કયાંયથી જે મત્યુ એતા ખૂબ ઉપયોગ કર્યાં. તાય આપણા અભાવેા, આપણા અસતોષો દૂર થયા નહીં. પરંતુ આ અધામાં જો આપણે પહેલ્લું આપણી જાતને ખાળી કાઢી હાત તા ? સદીના આટલા સધ અને શ્રમથી જે મળ્યું એનાથી અનેક ગણુ આપણી પાસે હાત. ખાજની આ પ્રક્રિયા જ પાન છે. આપણે જ્યારે એ ક્ષણ આંખે ાધ કરીને ખાવાયેલી વસ્તુ કે ભુલાયેલી વાતનુ સ્મરણ કરીએ છીએ ત્યારે એ આપણને આપણી સમક્ષ દેખાવા માંડે છે. આ જ પ્લાનનુ સ્વરૂપ છે. આપણા ઋષી-મુનિઓએ સૃષ્ટિનાં રહસ્યોને ાનની અવસ્થામાં જ ઉકલ્યા હતા. એમની પાસે આજનાં જેવાં યા નહતાં, પરંતુ ગ્રહે આંતર અને ગતિની એમને માહિતી હતી. પોતાની જાતને શોધવાનું' આનાથી સરળ કાઇ સાધન નથી, અત્યાર સુધી આપણે બહાર જે કં જોયુ. એની પાછળ એટલા ખાવા બની ગયા કે અંદર જોવાનું ભાન જ ના રહ્યું. જો આપણે જગતની ભીડમાં આપણી જાતની શેાધ કરીશું તે ઇશ્વર કલ્પનાતીત લાગશે નહીં. શ્વર પ્રાપ્તિ જ જીવનની સૌથી મોટી પ્રાપ્તિ છે. માટે અંતમુ`ખી બનવું જરૂરી છે. એને પામવાની અન્ય રીતેમાં સૌથી ઉત્તમ સાધન યાગ જ છે. ધ્યાન એન જ એક અંગ છે. ધ્યાનની સળતા પછી. જ સમાધિની સ્થિતિ આવે છે. ધમશાઓ અને પુરાણાના આખ્યાન આપણને વિશ્વસનીય લાગતા નથી, ભાગીરય પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે સ્વગની ગંગાને ધરતી પર કેવી રીતે ઉતારી લાવ્યા ? ઋગસ્ત્ય મુનિ ટિટોડીનાં ઈંડાંના રક્ષણ માટે આખા સમુદ્ર જ પી ગયા? દેવતાઆએ પ્રાથના કરતાં વિધ્યાચળ પવતના પૂરતે રોકી રાખ્યું ? અનેક સતાએ લોકહિત માટે પેાતાની દિવ્ય શક્તિઓના કુવા સદુપયોગ કર્યાં? ભારતની દિવ્યતાની શોધમાં અમેરિકાથી અહીં આવેલા પેાલ બ્રન્ટનને નિરાશ પાકા ક્રૂરતાં જોઇ મહિષ રમણે એને પેાતાના આશ્રમમાં ખેલાવ્યા અને કાઇ પણ પૂર્વ ભૂમિકા જાણ્યા વગર જ આ બધા પ્રશ્નોનુ નિરાકરણ કરી દીધું. કહે છે કે ભારતની પવિત્રભૂમિ ક્યારેય સતાવિહાણી બની નથી. શકય છે કે આજે પણ ગિરીકંદરાએમાં આ દેશને પતનમાંથી બચાવવા અને એના નવનિર્માંણુ માટે અજાણુ સતા દ્વારા ઉત્તમ પ્રયત્નો થઇ રહ્યા હોય ! મ્યાનની સફળતા માટે એને અનુરૂપ મામિ જોઇએ. ઉપનિષદોમાં એ માટે આઠ ક્રમ નિશ્ચિત કર્યાં છે. યમ, નિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ. ા બધાની આવશ્યકતા મનને લક્ષ્ય પર કેન્દ્રિત કરવા પૂઃતી છે. જો બ્રુઅર્સાકત દૃઢ હોય તે! બધા વગર પણ એકાગ્રતા સાધી શકાય. આ પ્રક્રિયામાં મન ધીરે ધીરે શરીર તેમજ પ્રાણાથી પર થઇને ઊડે સ્વયમાં પ્રવેશે અને પછી સમાધિની સ્થિતિ આપોઆપ સધાય છે. ધ્યાનના બે પ્રકાર ગણ્યા છે. સાકાર અને નિરાકાર. ખીજા શબ્દોમાં કહીએ તા પ્રભુ સમર્પણુ કે આત્મા-શોધન. ઇશ્વરના કોઇ પણ સ્વરૂપનુ ચિંતન અથવા ક્રાઇ મૂતિ કે ચિત્રના માધ્યમથી ધ્યાન ધરવું. એની સાથે આત્મીયના સાધવી એ સાચુ પ્લાન છે. ટ્વિગ્ય ઉપનિષદમાં આવા પ્લાન માટે કહ્યું છે-“જે એ માનીને ચાલે છે કે, પ્લાન જ બ્રહ્મ છે, તે એની ગતિ બ્રહ્મ જેવી વિસ્તૃત બની જાય છે.' ધ્યાનને આ પ્રકાર અત્યંત સરળ છે. એના અભ્યાસ વધારવાથી કેટલો ચમત્કારોનો અનુભવ પણ થવા લાગે છે. અણુિમા, લધિમા વગેરે વગેરે આડેય સિદ્ધિએ સુલભ બની જાય છે. અદૃશ્યને જોવુ, અનુભવ કરવા અને પ્રાપ્ત કરી લેવું. શરીરનું ધટાડવું –વધારવું વ્યક્તિ અને સ્થિતિ પર નિયયંત્રણૢ વગેરે દુર્લભ સિદ્ધિએ મળવા લાગે છે. સર્વ સાંસારિક સુખ આપામાં આ સિદ્ધિ સમય' છે. પરંતુ એના ઉપોગથી સાધક પોતાના મૂળ લક્ષ્યથી દૂર ખસવા માંડે છે. ઇન્દ્રિયાથી સર્વ' સુખેના ઉપભાગને કારણે સાધક પથભ્રષ્ટ બની જય છે. વિલાસિતામાં રહેલી બધી જા વિકૃતિ એ તેનામાં પ્રવેશે છે. મહર્ષિ પતજલિએ ચેગ દશ નમાં કહ્યુ છે. ‘તરાગ્ય દોષ ખીજ ક્ષયે વ્યમ' સિદ્ધિથી મત હટાવવાથી જ દેષ દૂર થાય છે, ત્યારે જ મેક્ષ મળે છે. આપણી તે ભ્રમર વચ્ચે આજ્ઞાયક આવેલુ છે. પ મીંચીને એ જ સ્થાન પર પ્રકાશનું ધ્યાન ધરવાનું છે. એથી અંગપ્રત્યાંગમાં એ પ્રકાશના અનુભવ થાય છે. શિવની જેમ આપણામાં પણ ત્રીજું નેત્ર છે. ચિકિત્સાશાસ્ત્રમાં જેતે પિચ્યુટરી ગ્રંથિ કહે છે. ધ્યાન માટે વાતાવરણ અનુકૂળ હોવું જરૂરી છે. સ્વચ્છ સમતળ જમીન, કુશા, મૃગચમ અને એકતિ આવશ્યક છે. પરંતુ જો એ શકય ન હોય તે રાત્રિની નીરવતામાં ધરના ક્રાઇ પણ ખૂણામાં આ પ્રયત્ન કરી શકાય છે. અને કંઇ પશુ શકય ન હોય તે આખા દિવસમાં ગમે ત્યારે, ગમે ત્યાં થાડા સમય એના માટે કાઢી શકાય છે. કાઇ બાહ્ય સાધન-ઉપકરણ જરૂ૨ નથી. માત્ર થોડી ક્ષણેા મનને કેન્દ્રિત કરવાની જ જરૂર છે.” ધ્યાન નિવિષય' મન.' મનને વિષય વિકારાથી દૂર રાખવું એ ધ્યાન છે. ધ્યાનની સિદ્ધિ વિશે કહ્યું છે કે, ધ્યાનથી વ્યકિત પંચમહાભૂત અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી પર અધિકાર મેળવી શકે છે. રાગ, જરા અને મૃત્યુ એના રહે છે. શરીરનાં સર્વ પાપ નષ્ટ થાય છે. શારીરિક બળ તથા મૌદ્ધિક તેજસ્વિતા વૃદ્ધિ પામે છે. આપણા ઋષિ કાંયે ભટકતા નહોતા પેાતાની સમરયાનું સમાધાન એમણે પેાતાની જાતે જ મેળવ્યુ છે. અખ’–ધ્યાનમાં એમણે જે કઇ મેળળ્યું એ જીવનભર વહેંચવા છતાં ખુટયુ' નહિં. ધ્યાન દ્વારા આપણી વિચાર શક્તિ, ચિંતન શકિત ગંગાના પ્રવાહની જેમ નિમ*ળ ઉજજવળ અને પ્રવાહપય બને છે એમાં ડૂબકી મારવાથી ધણી સમસ્યાઓને અંત આવે છે, જો તમે તમારા વ્યસ્ત સમયમાંથી કેટલીક ક્ષણા ફાળવી શકશે તેા...
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy