________________
પ્રત જીવન
-બયાને બે-ત્રણ દાયકા થઈ ગયા હોય એવા લેખકની કૃતિઓ પણ જાણે નવી લખેલી હોય તેમ છાપે છે. લેખકના નામ આગળ “વર્ગસ્થ' જે શબ્દ પણ હેતુપૂર્વક મુકાત. નથી કે જેથી અજાણ્યા વાચકને ખબર પડી જાય કે આ
જૂની કૃતિ છે. પરંતુ આવી રીતે જૂની મૂડી ઉપર -વ્યાપાર લાંબે સમય ચાલી શકતા નથી. જે સામાયિક પ્રત્યેક અકે નવી રસિક, ઉચ્ચ ગુણવત્તાવાળી મૌલિક સામગ્રી આપવાને પુરુષાર્થ કરે છે એ સામયિક આર્થિક ટેકે મેટો હોય તે સારું નભી શકે છે, જેમાં સારું સ્થાન જમાવી
સામયિકે માટે, વિશેષત: સાહિત્યક સામયિકે માટે બહુ પ્રત્સાહક વાતાવરણ નથી. એનાં ઘણું કારણે છે. સારાં સામયિક નથી ચાલતાં એનાં અન્ય કેટલાંક કારણો સાયયિકને પક્ષે પણ છે. બદલાતી જતી પરિસ્થિતિમાં સૌ કેઈએ વાસ્તવિકતાને સહજપણે સ્વીકાર કરવા સાથે વધુ જાગૃત થવાની જરૂર છે.
નિષ્ઠાપૂર્વક કરેલાં સારાં કાર્યો એળે જતાં નથી; જાય તે આત્મસંશોધન કરવું જોઈએ.
-રમણલાલ ચી. શાહ
સંધ સમાચાર આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાનમાળા
ખ્યાનમાળા : સંધના પ્રમુખ ડે, રમણલાલ ચી. શાહ અને એમનાં પત્ની છે, તારાબહેન શાહને જુલાઈ-ઓગસ્ટને અમેરિકાકેનેડાને અતિરરાષ્ટ્રીય વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ એકબરનવેમ્બર અથવા ૧૯૮૭ ના એપ્રિલ-મે-જૂન ઉપર મુલતવી રહેવા સંભવ છે.
* મંત્રીઓ
જે સામયિકે વિશિષ્ટ વર્ગને માટે વિદ્વત્તાપૂર્ણ, અધરા પાક્ષિાર્ષિક લેખ છાપતું હોય તેનો ફેલાવો બહોળો ન હોય તે સ્વાભાવિક છે. એવાં સામયિકે યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો કે અન્ય સંસ્થાઓ દ્વારા ચાલે તે જ નભી શકે. એવાં સામયિકે જનસામાન્ય સુધી પહોંચવાની અપેક્ષા રાખે અને • બ્રુિછી ન પહોંચે ત્યારે કાને દોષ કાઢે છે. તે યોગ્ય નથી.
જાહેરખબર કે દાન લીધા વગર સામયિક ચલાવવું એ આદર્શ સ્થિતિ છે. એથી પોષણ કરનારાઓને સીધો કે આડકતરો પ્રભાવ એના તંત્રીઓની વિચારસરણી ઉપર પડવાને કયારેય સંભવ ન રહે. સરકારી સહાયથી કે સરકારી જાહેરઅબરના ટેકાથી ચાલતાં સામયિકે સરકાર વિરુદ્ધ લખવાનું સાહસ બહુ ન કરી શકે. પ્રામાણિક વિચારે વ્યકત કરવામાં કયારેક તેને જોખમ લાગે. ધર્માચાર્યોની સહાયથી કે કેટલાંક ટ્રસ્ટ કે શ્રેઠિઓની
હાયથી ચાલતાં સામયિકે તેમની વિરુદ્ધ લખવાની બહુ હિમ્મત ન કરે. પરંતુ પત્રકારનાં વાણી-સ્વાતંત્ર ઉપર એથી તરાપ પડે છે. બીજી બાજુ જાહેરખબર વગર સામયિક ચલાવવું લગભગ દુષ્કર જેવું ગણાય છે. મેટાભાગનાં સામયિક જાહેર
બબરના ટેકે ચાલતાં હોય છે. આદર્શ નહિ પણ મધ્યમ માર્ગ “અપનાવીને તેઓ નભતાં હોય છે. કયારેક તેમાં પિષણ કરનારાઓ પ્રત્યેની ખુશામતભરી દૃષ્ટિ પણ દેખાઈ આવે છે. જાહેરખબર વિના એકલા વાચકવર્ગના સહકારથી અર્થાત લવાજમની ઘણી મેટી રકમથી સામયિક ચલાવવું અત્યંત મુશ્કેન છે. પ્રયોગ કરવાથી તેના પરિણામે જોઈ શકાય છે. ગ્રાહકે મેળવવા માટે પણું પછી વલખાં મારવા પડે છે અને લવાજમ મેળવવા માટે ગ્રાહકેની ખુશામત કરવાનો વખત આવે છે. શેરહોલ્ડરની જેમ
કે ત્યારે જ પોતાના સામયિકને નભાવે, જ્યારે એની અન્નસ્થામાં અને લેખન સામગ્રીમાં તેમને અવાજ કાયદેસર શહોંચતે હોય. પરંતુ એવી પરિસ્થિતિનું નિમણુ સરળ નથી.
જે સામયિકો કઈકને કઈ સંસ્થાના ઉપક્રમે પ્રગટ થતાં હોય છે તે સામયિક સંસ્થાની આર્થિક સદ્ધરતા હોય ત્યાં સુધી પ્રગટ થયા કરે છે. સમયે સમયે એનું તંત્રીમંડળ ત્રદલાય છે. એવાં સામયિકે સાજા-માંદાં રહે છે, તે પણ તેની -આવરદા મેટી લેય છે. આર્થિક સદ્ધરતા હોય તે એને કાવનારા કાઈકને કઈક મળી રહે છે. એની ગ્રાહક સંખ્યા બ્રણી ઓછી હોય તે પણ એને અચ આવતી નથી.
"બુદ્ધિ પ્રકાશ, “ફાર્બસ. ત્રિમાસિક”, “પ્રબુદ્ધ જીવન’ વગેરે હજુ પણ ચાલ્યા કરે છે. આવાં સામયિકને પિતાની સંસ્થાકીય અર્થાત તે રહેવાની જ
-ગુજરાતી પ્રજા પ્રમાણમાં સમૃદ્ધ હોવા છતાં ગુજરાતી
હરદ્વાર-કુંભદશન' અંગેનો વાર્તાલાપ ‘સંઘ'ના ઉપક્રમે શનિવાર, તા. ૭મી જૂન, ૧૯૮૬ ના. સાંજના પાંચ વાગે શ્રી શૈલેશભાઈ મહાદેવીયાને હરદ્વાર-કુંભદન, ૧૯૮૬ અગેને વાર્તાલાપ પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, રસધારા કો. ઓપ. સેસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, મુંબઈ-૪૦૦૦૦૪ મધ્યે યોજવામાં આવે છે. આ પ્રસંગે કુંભમેળાને તાદશ ચિતાર આપતી ૧૦૦ જેટલી રંગીન સ્લાઇડ પણ બતાવવામાં આવશે. પ્રવચન પછી પ્રશ્નોત્તરી પણ રહેશે.
સૌને સમયસર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. સુબોધભાઈ એમ. શાહ કે. પી. શાહ સંજક
પન્નાલાલ ર. શાહ
મંત્રીએ
* આફતને યુગ * *
(પૃષ્ઠ ૩૧થી ચાલુ) લીધે છે. આપણે ત્યાં શીખ આતંકવાદીઓ જે માગણી માટે જેવું અદિલન ચલાવે છે તેવું જ શ્રીલંકામાં તમિળ ત્રાસવાદીઓ કરી રહ્યા છે. ખાલિસ્તાન અને તમિળ ઈસ્લમમાં ખાસ કરશે તફાવત નથી. આ ત્રાસવાદીઓ સામે શ્રીલંકાની સરકારે શરૂ કરેલી લશ્કરી કારવાઈમાં અનેક નિર્દોષ તમિળેએ જાનમાલની તારાજી વેઠવી પડશે તે ખરું છે. પણ ગમે તેટલી શાંતિસબૂરી જાળવ્યા છતાં આપણે. પણ છેવટે. લશ્કરી પગલાં ભરવાં પડ્યાં હતાં તે ભૂલવા જેવું નથી. અલબત્ત, આવી સંકુલ સમસ્યાઓ કેવળ લશ્કરી કારવાઈથી ઉકલી શક્તી નથી અને છેવટે રાજકીય સમાધાન સાધવું જ પડે છે; પણ પ્રાથમિક પગલાં તરીકે બળપ્રયોગ કરવાનું જરૂરી દેખાતું હેય તે કરવામાં કશું ખોટું કે ખરાબ થયું ગણાય નહીં. .